Vanrate Vanma || Sangita Labadiya - Pravin Ravat || વનરાતે વનમાં || Gujarati Lagan Geet 2019

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • Vanrate Vanma || Sangita Labadiya - Pravin Ravat || વનરાતે વનમાં || Gujarati Lagan Geet 2019
    Title : Vanrate Vanma
    Singer : Sangita Labadiya,Pravin Ravat
    Music : Mayur Nadiya
    Producer/Director : Hitesh Rawat
    Dop: Ronny Prajapati
    Lyrics: Traditional Song
    Technical Support & Poster Design : Kanak Ajani (+919974898742)
    Production House:- Mahakali Production (Nirmal Patel)
    Label : Dharti Digital Studio
    **SpecialThanx ***
    Narendrasinh Bapu (Soor Pancham Bits)
    Ratanbhai Rabari (Soor Pancham Bits)
    Mahakali Studio (Nirmal Patel)
    Adalaj Mitra Mandal
    Soham Patel
    -------------------------------------------------------------- Do Subscribe, Like And Share
    --------------------------------------------------------------
    ❤ Subscribe : goo.gl/FjLnzU
    💙 Facebook : goo.gl/N2ZhR5
    💙twitter.: goo.gl/6LM4P9
    💛 Google+ : https: goo.gl/dQkfow
    #SangitaLabadiya
    #VanrateVanma
    #GujaratiLaganGeet2019

ความคิดเห็น • 894

  • @hemantmp1791
    @hemantmp1791 4 ปีที่แล้ว +99

    દિવાળીબા પછી પહેલીવાર આ ગીત આટલા સુંદર અને મયૂર અવાજમાં સાંભળવા મલયુ. ખુબ ખુબ આભાર સંગીતાબેન. આેમાન દેશથી અમારા પ્રજાપતિ ભાઈઓના જય માતાજી અને આ રજુઆત બદલ ખુબ ખુબ આભાર અને અભિનંદન.

  • @prakashsankhalpara8060
    @prakashsankhalpara8060 5 ปีที่แล้ว +18

    આ લગન ગીત સાંભળીને ને મારી ગર્લફ્રેન્ડ ની વિદાઈ વેળા યાદ આવી ગઈ.. Supar b

  • @Maan_murlivala_official
    @Maan_murlivala_official 5 ปีที่แล้ว +1

    Super

  • @user-io5yq3ep2v
    @user-io5yq3ep2v 6 หลายเดือนก่อน +4

    વાહ વાહ ગુજરાતી લગ્ન ગીતોની રમઝટ જામી હોય અને એ સાંભળવાની મજા આવે વાહ

  • @mohitkelaiya6456
    @mohitkelaiya6456 3 ปีที่แล้ว +10

    કલાસિકલ ફીડ બેક ખુબજ સરસ છે ,, પહાડી અવાજ ,,, એકદમ દેવી સરસ્વતી જીભ ઉપર આવી ને સ્વર રૂપી મોતી વેરે છે ,,,,🙏🙏🙏🙏

  • @parmarkamleshsinh4244
    @parmarkamleshsinh4244 4 ปีที่แล้ว +17

    વાહ દિવાળીબેન જેવો અવાજ છે

  • @StudioAvsar
    @StudioAvsar 5 ปีที่แล้ว +2

    vah guru

  • @sanjaybharwad2160
    @sanjaybharwad2160 2 ปีที่แล้ว +3

    Are aa song ma evu su jadu che jo hu jyare pan shambhalu to dhrjari jevu kayk feel thay che 🙏🙏🙏🥰

  • @IndianMonsterStudio
    @IndianMonsterStudio 5 ปีที่แล้ว +2

    Super hit song

  • @NILUTHAKOR_5245
    @NILUTHAKOR_5245 4 ปีที่แล้ว +18

    Wah.. 💐💖ખુબ સરસ. સંગીતા બેન.પ્રવીણ ભાઈ. Superbb વાહ દિલ ખુશ થઈ ગયું સાંભળીને.. 👌👌👌💖🙏🙏🙏

    • @jilumevada
      @jilumevada 9 หลายเดือนก่อน +1

      👌👌👌👌👌

  • @vipuldevaliya8551
    @vipuldevaliya8551 3 ปีที่แล้ว +4

    ગુજરાતી લગ્ન અને સાથે એટલા અદભુત ગીત નું સમનવય વાહ .

  • @ghanshyampatel8863
    @ghanshyampatel8863 4 ปีที่แล้ว +52

    દિવાળીબેન ભીલની યાદ અપાવી દીધી...you are great singar....

  • @kedar.gadgets
    @kedar.gadgets 5 ปีที่แล้ว +6

    એવુ લાગે છે કે આ ગીત ના શબ્દો આપના સ્વર ની રાહ જોઈ રહ્યા હતા.
    ખૂબ સુંદર રીતે ગાયું છે.
    આશા છે કે બીજા ગીત જલ્દી થી આવશે 🙏

  • @nitinrathod1575
    @nitinrathod1575 2 ปีที่แล้ว +5

    so super osam song but new virson again to not show any name to this Song is hits any gujrati wedding

  • @thesecondhacker9640
    @thesecondhacker9640 5 ปีที่แล้ว +13

    જેવું તમારું જુનું સોન્ગ છે એવું નથી. એ તો સુપરહિટ છે.... જોરદાર... શબ્દો નથી એના માટે

  • @rabaridipak9728
    @rabaridipak9728 4 ปีที่แล้ว +5

    Vaha sangita Ben khub saras avaj ma gav cho

  • @vanrajsinhrajput4264
    @vanrajsinhrajput4264 3 ปีที่แล้ว +5

    આપણા સ્વર મા... બીજા જૂના લગ્ન ગીત ની રાહ જોઈ બેઠા છે...A to Z લગ્ન ગીત ની આપ ને ફરમાઈશ પૂરી કરવા આપણે વિનંતી કરું છું... આપ નું આ લગન ગીત ખુબજ લોક પ્રિય રહ્યું છે.. આગળ પણ આવાજ ગીત ની મહેફિલ કરાવશો જી 🙏..... જય આઈ ખોડલ

    • @user-go2xq3nm2b
      @user-go2xq3nm2b 2 ปีที่แล้ว

      જય માં ખોડીયાર 🙏🏻

  • @sarmanram5606
    @sarmanram5606 4 ปีที่แล้ว +9

    વાહ સંગીતા બેન વાહ બહુ સરસ ગીત ગાયુ

  • @chhaganlalnagani8163
    @chhaganlalnagani8163 3 ปีที่แล้ว +7

    Very sweet song nice wordig good weading song.

  • @vagadsportspl5256
    @vagadsportspl5256 5 ปีที่แล้ว +30

    જો ખરે ખર આવા જુના ગીતો નવા સાઉન્ડ સિસ્ટમમાં બનાવે તો અત્યાર ના ગીતો કોઈ ના શાંભળે

    • @Totaltaxonline
      @Totaltaxonline 3 ปีที่แล้ว

      Aditya gadhvi ne j sambdho.
      Haji kasam
      Hansla moti nahi male.
      Nava sound ma top track ma chale che

    • @Totaltaxonline
      @Totaltaxonline 3 ปีที่แล้ว

      Sachi vat

  • @amrutsinhrajputbaluntri
    @amrutsinhrajputbaluntri 5 ปีที่แล้ว +55

    વાહ સંગીતાબેન ! ખૂબ જ સરસ લગ્ન ગીત છે.
    ખરેખર લોકગીતો ની મજા જ કાંઈક અલગ હોય છે.

    • @maganbhaivaghela3032
      @maganbhaivaghela3032 5 ปีที่แล้ว +1

      સંગીતાબેન સરસ ગીત છે

    • @ramdekhakhas7372
      @ramdekhakhas7372 4 ปีที่แล้ว

      ભાઈ આ ગીત મા તમે ઉંધા ફેરા ફરી નાખીયા છે

    • @poojadhokiya8176
      @poojadhokiya8176 4 ปีที่แล้ว

      Must che song

  • @MILAN.BHARWAD.NIRMAL
    @MILAN.BHARWAD.NIRMAL 7 หลายเดือนก่อน +4

    🙏જય હો જય હો ગુજરાતનાં લોકગીતોની જય હો પ્રિય હો

  • @nileshchauhanyt
    @nileshchauhanyt 5 ปีที่แล้ว +9

    Sup Dup SNG A1

  • @mrbambhaniya137
    @mrbambhaniya137 2 ปีที่แล้ว +3

    Ben Na Avaj Ma Jaadu 6e Game Tyare Sambhlo Freshj Lage😇

  • @user-rv9ow8dk2u
    @user-rv9ow8dk2u 5 ปีที่แล้ว +1

    No1 sangeeta ben nice soor

  • @manish_panara
    @manish_panara 5 ปีที่แล้ว +8

    Pre-wedding ma loko lakho rupya bagade che....
    Ava geet pasand karo pre-wedding ma...
    This song is perfect.....
    Show beautiful

  • @maheriyaofficial2976
    @maheriyaofficial2976 5 ปีที่แล้ว +4

    Jordaar voice sangita ben

  • @villagelifewithmayabhai8308
    @villagelifewithmayabhai8308 5 ปีที่แล้ว +38

    વાહ મારું ગુજરાત વાહ..

  • @SmitaMakwanaOfficial
    @SmitaMakwanaOfficial 5 ปีที่แล้ว +3

    Kya bat sangita ben ni vat j nokhi che jay mogal

  • @kuldeepchaudhari6094
    @kuldeepchaudhari6094 2 ปีที่แล้ว +1

    Jetli tariff karu tetli ochhi aa song mate 👌👌👏👏👏👏Sangita ji🙏😊Music bau saras chhe👏

  • @prajapatiharshad6280
    @prajapatiharshad6280 5 ปีที่แล้ว +7

    Vah Ben....heart touch song

  • @user-lh8nh2vd8d
    @user-lh8nh2vd8d 5 ปีที่แล้ว +13

    ખુબ ખુબ સુંદર 👌 છે સુ અવાજ છે , હજાર વાર સાભળવુ ગમે સંગીતા બેન લાંબડીયા 🙏🙏

  • @ranchhodbharwad6849
    @ranchhodbharwad6849 5 ปีที่แล้ว +4

    જોરદાર વાલા

  • @harshpatelunjha9738
    @harshpatelunjha9738 8 หลายเดือนก่อน +3

    Mind blowing voice and music .....Salutations to the singers, musicians and editors who infused the wedding song with golden tones🎉

  • @gujjugarba
    @gujjugarba 5 ปีที่แล้ว +10

    બેસ્ટ....

  • @r.j.gadhvi8347
    @r.j.gadhvi8347 3 ปีที่แล้ว +2

    Khub j saras song chhe mane bav j game chhe aa song Khare khar radavu aavi jay chhe kem ke lagan najik aavase bhale aaj nai to kal 😔😔😞😞☹️☹️☹️

  • @makvanaghanshyam9947
    @makvanaghanshyam9947 2 ปีที่แล้ว +18

    Miss my papa😭

  • @anirudhsinhzala4614
    @anirudhsinhzala4614 4 ปีที่แล้ว +8

    Supererr ho 👌👌🙏🙏

  • @dhruvistudio8520
    @dhruvistudio8520 5 ปีที่แล้ว +3

    Vah su aapna lokgito che.....gamey tyre sambhdo moj aawi jaye

  • @rawatprem853
    @rawatprem853 5 ปีที่แล้ว +4

    Vah mja avi gai

  • @Maan_murlivala_official
    @Maan_murlivala_official 5 ปีที่แล้ว

    Bapooo bapoo

  • @kalpeshdesai3375
    @kalpeshdesai3375 3 ปีที่แล้ว +2

    Jordar song✌️

  • @govidbharawadgovidbharawad5615
    @govidbharawadgovidbharawad5615 5 ปีที่แล้ว +3

    સુપર નાઈસ સોગ

  • @mahendrasinhrahevar8532
    @mahendrasinhrahevar8532 4 ปีที่แล้ว +2

    Vah sangitaben khub saras avaj
    Jay matajini

  • @ashokvaghela5258
    @ashokvaghela5258 5 ปีที่แล้ว +4

    Super moj Ha moj moj

  • @anilrathod1937
    @anilrathod1937 5 ปีที่แล้ว +3

    Jordar super se uper

  • @vivekdabhithakorofficial9870
    @vivekdabhithakorofficial9870 2 ปีที่แล้ว +2

    Super👌👌👌👍👍👍 😍😍😍😍

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 2 ปีที่แล้ว +2

    વાહ...👍💐👌
    સંગીતાબેન લાબડીયા....👍💐👌વાહ......💐👌💐તમોએ આપણા દેશી લગ્ન ગીત ગાવાની જૂની અને પારંપારિક.... તેજસ્વી.....ઢબ...જે જાળવી રાખી છે..... તે ધન્યવાદ ને પાત્ર છે....👍💐👌
    ....હાલના સમયમાં આવા લગ્ન ગીતો ભાગ્યે જ સાંભળવા મળે છે.....
    👍💐 ધીમે ધીમે જૂની પરંપરા લુપ્ત થતી જાય છે.....
    ... 👍તમારા જેવા બહેનો એ આપણી ભવ્ય અને જાજરમાન પરંપરા જે જાળવી રાખી છે....તે જેવી તેવી વાત નથી.....ધન્યવાદ ને પાત્ર છે....💐👌👍તમોને💐👍
    મારા તરફથી લાખ લાખ ...હૃદય પૂર્વક ના અભિનંદન પાઠવું છું....
    ....👌💐ધરતી ડીજીટલ સ્ટુડિયો💐👌ને પણ મારા લાખ લાખ અભિનંદન..👍💐👌
    ...💐લી......
    👍સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ....
    💐વિરનગર.....વાળા...
    👍હાલ....જૂનાગઢ...💐 ના....
    👍💐જય મોમાઈ માતાજી👍💐

  • @vitthalajani9612
    @vitthalajani9612 5 ปีที่แล้ว +6

    Very Good Song

  • @jayshaktimastudio4371
    @jayshaktimastudio4371 5 ปีที่แล้ว +5

    Supar voice

  • @hiteshsatani7069
    @hiteshsatani7069 3 ปีที่แล้ว +5

    વાહ..વાહ...
    ખુબ સરસ...આપણા દિવાળીબેન ની યાદ અપાવી....

  • @kamleshzala426
    @kamleshzala426 2 ปีที่แล้ว +1

    વાહ...સંગીતા બેન....સંગીત તમારા લોહી માં છે ....

  • @chimanbalat5279
    @chimanbalat5279 5 ปีที่แล้ว +3

    nice song joooor daaar

  • @sanjaypipariya
    @sanjaypipariya 8 หลายเดือนก่อน +5

    Superb Song & Voice

  • @kacharusinhzala1298
    @kacharusinhzala1298 2 ปีที่แล้ว +3

    Nice song👌👌👌👌👌👌👌👌💯💯💯💯

  • @zalaranjitsinh893
    @zalaranjitsinh893 5 ปีที่แล้ว +6

    Jordar sangitaben

  • @harjimundhava3758
    @harjimundhava3758 5 ปีที่แล้ว +3

    Jordar song

  • @deva505
    @deva505 2 ปีที่แล้ว +2

    Biutiful lagan geet

  • @narsinvirmotar7154
    @narsinvirmotar7154 5 ปีที่แล้ว +7

    Vaah Pravin Bhai.
    Tamaro Avaj jordar chhe

  • @lakhanraval3779
    @lakhanraval3779 5 ปีที่แล้ว +2

    saras sangita ben

  • @hkdigitalchannel6590
    @hkdigitalchannel6590 ปีที่แล้ว +1

    Khub sundor Jay ho

  • @chamundasoruofficial2372
    @chamundasoruofficial2372 5 ปีที่แล้ว +3

    super hit

  • @harshadpatel1123
    @harshadpatel1123 5 ปีที่แล้ว +3

    સંગીતા બેન ને ખૂબ અભિનંદન છે

  • @GoodluckStudio
    @GoodluckStudio 4 ปีที่แล้ว +1

    Vah vah saheb jordar

  • @dineshmakwana111
    @dineshmakwana111 5 ปีที่แล้ว +6

    Ha moj ha

  • @snehkatelia626
    @snehkatelia626 ปีที่แล้ว

    Aye haaye...wah sangeeta ben wah...jordaar...manje hue kalakaar...

  • @priyanshking5910
    @priyanshking5910 4 ปีที่แล้ว +2

    Super song

  • @Kirtansih
    @Kirtansih 3 ปีที่แล้ว +1

    Ek dam mst song

  • @Rajeshchauhan-fo4dx
    @Rajeshchauhan-fo4dx 3 ปีที่แล้ว +15

    ખૂબ સરસ . જૂનો વારસો આમજ સાચવી રાખજો જેથી નવી પેઢીને જાણી ને ગર્વ થાય

  • @kalpeshbariyakoli716
    @kalpeshbariyakoli716 5 ปีที่แล้ว +30

    લગન ગીત ની મોજ
    અત્યારે એટલીજ આવે જેટલી
    જે પહેલા ગાતા ત્યાં સાંભળ વાની
    આવતી એટલી અતયારે રે આવેછે

  • @satisdave2788
    @satisdave2788 5 ปีที่แล้ว +3

    Vah kaya kantha he aapka nice song

  • @kishorparmar4472
    @kishorparmar4472 2 ปีที่แล้ว +1

    વાહ મારું ગુજરાત વાહ

  • @meldijogiajolofficial
    @meldijogiajolofficial 5 ปีที่แล้ว +4

    Niec song

  • @anilbhaidav4622
    @anilbhaidav4622 10 หลายเดือนก่อน +1

    સુપરહિટ

  • @jayeshsakhat
    @jayeshsakhat 4 ปีที่แล้ว +1

    Nice song

  • @hirensakariya4625
    @hirensakariya4625 3 ปีที่แล้ว +3

    Mast ho 🙏

  • @Okanaofficial6013
    @Okanaofficial6013 5 ปีที่แล้ว +2

    ખૂબ સુંદર અવાજ ,ગુજરાત નું ઘરેણું છો સંગીતા બેન આપ
    બસ શુટિંગ માં લગ્ન ના ફેરા ઉલ્ટા ફર્યા

    • @haribharvad9025
      @haribharvad9025 4 ปีที่แล้ว

      ટોપા મોચી ની નજર જોડા ઉપર જ જાય ગીત ગાયું એ સાંભળ ને ફેરા ની ક્યા કરેસ

  • @ajaysathaliya7240
    @ajaysathaliya7240 4 ปีที่แล้ว +2

    Maja avi gyi supar dupar song

  • @anilrathod_1998
    @anilrathod_1998 ปีที่แล้ว +1

    Jordaar song che

  • @user-si1tv6kz7i
    @user-si1tv6kz7i 4 ปีที่แล้ว +3

    ખુબ ખુબ સુંદર છે હો બાકી

  • @dahavalgoltar9603
    @dahavalgoltar9603 5 ปีที่แล้ว +2

    va bhai va good mast

  • @umangpatel5564
    @umangpatel5564 4 ปีที่แล้ว +1

    Nice.... Jay Ganesh Dada

  • @KBAhir-jt6pq
    @KBAhir-jt6pq 2 ปีที่แล้ว +1

    વાહ શું વાત છે...👌👌👌

  • @sumitparkar9014
    @sumitparkar9014 4 ปีที่แล้ว +2

    Very nice song sangeta Ben

  • @pareshsondharva31
    @pareshsondharva31 11 หลายเดือนก่อน +1

    Vaa khub j Sundar

  • @meruodedra767
    @meruodedra767 2 ปีที่แล้ว +1

    Jay shree Ganesh

  • @sureshrabari20
    @sureshrabari20 5 ปีที่แล้ว +4

    Vah vah aa sivay biju kai avde j nai and specially sangita ben sinhan jevo voice and pravin kumar amara gam na jamai vah jamai vah....

  • @degamapankaj1847
    @degamapankaj1847 3 ปีที่แล้ว +2

    Vah vah su song banaivu che bhai jai ho 🙏

  • @jiteshmangukiyavlogs5399
    @jiteshmangukiyavlogs5399 5 ปีที่แล้ว

    જોરદાર સંગીતા બેન મોજ પડી ગય હો........

  • @dineshgtplboydinesh3184
    @dineshgtplboydinesh3184 5 ปีที่แล้ว +3

    supar pr

  • @bhavinjagtiya6932
    @bhavinjagtiya6932 3 ปีที่แล้ว +3

    Vahh su voice che yaar

  • @zalarakesh9221
    @zalarakesh9221 3 ปีที่แล้ว +5

    Supper Voice
    Nice
    Excellent

  • @parmarkamlesh3837
    @parmarkamlesh3837 4 ปีที่แล้ว +1

    Maja maja padi gayi ho....

  • @Crush_Gaming_007
    @Crush_Gaming_007 3 ปีที่แล้ว +3

    No1 songs gujrati

  • @malliroshnivarsheshbhai7207
    @malliroshnivarsheshbhai7207 ปีที่แล้ว +5

    This song is my favourite song🤗🥰

  • @user-fk5hz9mv8g
    @user-fk5hz9mv8g 11 วันที่ผ่านมา +1

    સંગીતાબેન નિવૃત્તિ લઇ લો આમેય ઉંમર વધી ગઈ છે

    • @SurajjiBthakorThakor
      @SurajjiBthakorThakor 6 วันที่ผ่านมา +1

      કેમ ભાઈ એમાં પણ તમને તકલીફ

    • @SurajjiBthakorThakor
      @SurajjiBthakorThakor 6 วันที่ผ่านมา

      સિંહ ગમે તેટલો ઘરડો થાય એ સિંહ જ કેવાય અને સિંગર ની ગમે તે ઉંમર હોય એ સિંગર જ રહેશે બરાબર જેમ કે દિવાળી બેન ભીલ

    • @user-fk5hz9mv8g
      @user-fk5hz9mv8g 9 ชั่วโมงที่ผ่านมา +1

      @@SurajjiBthakorThakor ગાવાનું ઓછું ભાષણ ઝાજું એક કડી પણ ગાઈ સકતા નથી

  • @daxeshpanchal1527
    @daxeshpanchal1527 4 ปีที่แล้ว +2

    Very nice

  • @meruodedra767
    @meruodedra767 2 ปีที่แล้ว +2

    Very nice song

  • @Mayur_partap_6455
    @Mayur_partap_6455 7 หลายเดือนก่อน

    રાધે રાધે ♥️

  • @Vijaychanpa-tg4ln
    @Vijaychanpa-tg4ln 4 ปีที่แล้ว +1

    Nice my fevarit song saras gayu aape aa song