गुजरात के भजन के चलती धराना बीलकुल अलग है।। हा। ओल इन्डिया ये चलती कही प्रोग्राम मे बजा सकते हे।। क्या डायरेक्ट शिखने की कोशिश कर सकते है।। अछछे कलाकार होगे तो सायद तबला चलती बोल पकड सकते है।। हमारा संतवाणी कोई भी भजन बाहया 'धा' से सुरु होता है।।। 🙏
तबला के ताल राग और टाइम के आधार पे चलता है।। बहोत सारा भजन हे। जो हिन्दी मे अनुवाद है। आप नारायण स्वामी का भजन सुनीये। वो तबले का ताल मात्रा।। एक गुनी दो गुनी तबला मे भजा आता है।। वहा के तबला मास्टर ओसमान मीर और हुसेन उस्ताद।।
Tamaro khub khub aabhar ramesh bhai Youtub ma gana video joya pan tamara jevi samjan koiye nathi aapi Haji video nakho amne khare khar sikhva ma khub madad roop thay chhe.Abhar tamaro....
હા જાજા લોકો ની રીકવેકટ આવશે જરુર વેરિયેશન વાડો વિડીયો બનાવીશ.. એ વિડિયો બનાવામા અને સમજાવવા ઓછા મા ઓછો 15 દિવસ નો સમય લાગે એટલે વેરીયેશન વાડા વિડિયો નથી બનાવતો. 🙏 છતાય જો ભજન સંતવાણી ના તબલા બોલ કહેસે તો જરુર વિડિયો બનાવીસ..
@@ustadrameshhalvad hu aavi rite j sikhi ne vagadva jav chhu pan haji bija jeva atla badha chokha nathi vagta Mari pase 2 jodi tabla pan chhe ne kaymi sikhu chhu j
તમારી સમજાવવાની રીત ખૂબ જ સુંદર છે...આપનો ખૂબ ખૂબ આભાર ભાઈશ્રી
🙏🙏
Jordar rameshbhai saras shikhvado so
ખુબ ખુબ આભાર
ખૂબ સરસ સાહેબ
🙏🙏
આભાર
ટેબલાના બોલ વગર સમજવું. તકલીફ જરૂર પડે.બોલ વગર બધું આંધળું બેહરું ફૂતાઈ. ધન્યવાદ.ખૂબ સારી મહેનત છે.તમે જરૂર બોલ સાથે વિડિયો બનાવજો.ખૂબ ખૂબ અભિનંદન
વાત બરાબર છે.. ધીમે ધીમે બોલ સાથે વિડિયો રજુ કરતો રહીશ..
ભાઈ તમે ભજન માં જાવ છો ભજન માં મારા પપ્પા જય છે વગાડવા
ક્યુ ગામ
બાબરા પાસે વાવડી
સરસ
હા ભાઈ જાય છે
Rajpipla valu ke
काठियावाड़ी भजनों में जो चलत बजती है उसके बोल बताने का कष्ट करें आपका प्रयास बहुत ही सराहनीय है धन्यवाद
गुजरात के भजन के चलती धराना बीलकुल अलग है।। हा। ओल इन्डिया ये चलती कही प्रोग्राम मे बजा सकते हे।।
क्या डायरेक्ट शिखने की कोशिश कर सकते है।।
अछछे कलाकार होगे तो सायद तबला चलती बोल पकड सकते है।।
हमारा संतवाणी कोई भी भजन बाहया 'धा' से सुरु होता है।।। 🙏
तबला के ताल राग और टाइम के आधार पे चलता है।। बहोत सारा भजन हे। जो हिन्दी मे अनुवाद है।
आप नारायण स्वामी का भजन सुनीये। वो तबले का ताल मात्रा।। एक गुनी दो गुनी तबला मे भजा आता है।। वहा के तबला मास्टर ओसमान मीर और हुसेन उस्ताद।।
1
આભાર
તમારી રીત મને ગમી હુ જરૂર શીખીશ ધન્યવાદ ❤
હા ભાઈ
સરસ તબલા વાદક છો
જય ગિરનારી
ખુબ ખુબ આભાર
ખૂબ સરસ રીતે સમજવો છો
હા હો...
તમારી સમજાવટ થી મઝા આવી ગઈ સાહેબ આભાર, જરૂર મહેનત કરીશ
હા કેમ નય..
સરસ..રમેશભાઈ ઉસ્તાદ.. વિદ્યા વાપરતા વધે.. અભિનંદન.
🙏🙏
ખુબ સરસ ભાઈ તબલા વગાડવાની રીતે ભાઈ
ખુબ ખુબ આભાર..
Khubsurat 9:41 9:44
આભાર 🙏
જમાવટ છે ભાઇ આનંદ આવીગયો 🇮🇳
તમે પણ આનંદ કરો અને બીજા ને આનંદ કરાવો...
ખુબ ખુબ સરસ.ઊસતાદ આવા વિડીયો દીપચંદ નો બતાવજો મારા ભાઈ
મારી ચેનલ મા ઓલરેડી વિડિયો બનાવેલો છે તમે એકવાર જરુર જોજો..
દિલ ખોલીને શીખવનાર પહેલી વ્યક્તિ
જય મા સરસ્વતી... 🙏🙏
વીડીયો બનાવા બદલ આભાર
🙏🙏
As rite sari so desire
કાઈ સમજાયું નહી
ખૂબ સરસ છે
🙏🙏
જમાવટ
ખુબ ખુબ આભાર
શિખજો ભાઈ 👌👌👌
મને પણ તબલા વગાડવાનો શોખ છે.જે જોઈ જોઈને શીખી રહ્યો છું
હા કેમ નય
Khub sundor Ramesh Bhai
Khub khub aabhar
વાહ દોસ્ત વાહ ❤️
ખુબ ખુબ આભાર
Khub sars bhai
🙏
Jay Swaminarayan
જય સ્વામિનારાયણ
ખુંબ ખુબ અભિનંદન 🙏🙏🙏
આભાર કાકા..
We always help u best video
ખુબ ખુબ આભાર..
સરસ
🙏🙏
જય હો જય ગુરુ મહારાજ બાપુ
જય મા સરસ્વતી...
લોકકલા જાણવી રાખવા બદલ ખુબ ખુબ અભિનંદન
હા સાચી વાત..
Ramesh Bhai live je Bhajan santwani che aene videos par tabla vagadine muko please❤🔥💯❤
શા માટે..
જય સીયારામ
જય સીતારામ
Tamaro khub khub aabhar ramesh bhai
Youtub ma gana video joya pan tamara jevi samjan koiye nathi aapi
Haji video nakho amne khare khar sikhva ma khub madad roop thay chhe.Abhar tamaro....
પાકકુ.. કહેવાય છે ધીરજ ના ફળ મીઠા..
Mast
ખુબ ખુબ આભાર
12:47
👌👌
બહુ સરસ.
તમારો ખુબ ખુબ આભાર
Very good
ખુબ ખુબ આભાર
Great 👍 Bhai
ખુબ ખુબ આભાર 🙏🙏
ખૂબ સરસ
ખુબ ખુબ આભાર
Good
🙏🙏
ખુબ સરસ
આભાર 🙏
Sir tame bol Ane taal screen par dekhado and tabla upper thi dekhadjo to amne perfect samjay
હા.. પાકકુ
Jai shree Ram very nice.
આભાર..
Ramesh દલવાડી ના જય સિદ્ધનાથ gj36 મારે તબલા શીખવા છે
જય સિધ્ધનાથ..
❤❤❤
🙏
The best
👌
Aane kadach double kaherva pan kai shaky dha ge nati nak dhina , dha ge nati nak dhina evi rite
Right...
ઉસ્તાદ ફાસ્ટ લગી માં ટિર્કિત કેમ વાગે એ વિડિયો મેકો
હા.. ચોક્કસ
Super 🎉
Thanks all
Nice
Abhar
Hu pan Halvad thi su bhai tamne rubru malva mate ??🙏🏻🙏🏻
કઈ જગ્યા એ??
@@ustadrameshhalvad hu sanidhya banglow ranekpar road
Shamjavani rit Bhai khubaj Shari se
ખુબ ખુબ વંદન 🙏
Super sir
ખુબ ખુબ આભાર
Jay shidhnath gj36
🙏🙏
Sir ...tame aa chlti na veriyestion pan batavo
હા જાજા લોકો ની રીકવેકટ આવશે જરુર વેરિયેશન વાડો વિડીયો બનાવીશ.. એ વિડિયો બનાવામા અને સમજાવવા ઓછા મા ઓછો 15 દિવસ નો સમય લાગે એટલે વેરીયેશન વાડા વિડિયો નથી બનાવતો. 🙏
છતાય જો ભજન સંતવાણી ના તબલા બોલ કહેસે તો જરુર વિડિયો બનાવીસ..
ફુલ ચલતી નો વિડિઓ પણ બનાવજો ડબલ ચલતી વચ્ચે લગિ એ બધા નો
ફુલ ચલતી નો વિડીયો બનાવેલો જ છે ચેક તો કરો..
Wah
ખુબ ખુબ આભાર..
મારે શીખવા છે ભાઈ
પધારો હળવદ
🙏🙏
👍
Super nice
Thank you
Vagadva ni rit to joy ne magaj ma besi jay am chhe pan Amna ball hoy to jaldi samjay jay kharu
બોલ પર શિખવા પૈસા ખર્ચી શકો..
@@ustadrameshhalvad ha special book hoy to kejo
@@ustadrameshhalvad hu aavi rite j sikhi ne vagadva jav chhu pan haji bija jeva atla badha chokha nathi vagta Mari pase 2 jodi tabla pan chhe ne kaymi sikhu chhu j
હા.. ભાઈ શિખવુ હોય તો ગમે ત્યા થી મડી રહે.. ધીરજ રાખવી.. નકર ઉતાવડ મા ખોટુ આવી જાય તો જીંદગી નીકડી જાય
hu pan tabla shikhu su bro
saru vagado so
મહેનત કરજો.. કલાકાર જરુર બનશો
વડીલ તમારીસાથે ડાઇરક વાત કરવી છે તો પ્લીઝ કરીસકુ હૂ અશોક ઉસતાદ ❤
શા કામ માટે..
Dip chandi no vidiyo mukajo
મારી ચેનલ મા ઓલરેડી વિડિયો બનાવેલો જ છે..
Osu aavdese sata sikhvadvano prayas karoso a badal dhnyavad
સાચી વાત છે બાપજી.. .. 🙏🙏
Bhiavn patel
👍
👍
અનામિકા આંગળી વે થી ચલતી પણ હાલે ને
હા. કેમ નય..
હા..
Kirtan na and ma batav so Kai rite te thaychhe.
કાઈ સમજાયું નહી.. ફરીથી એક કોમેન્ટ કરો..
રમેશ ભાઈ નંબર આપજો
મારે તમારી જોડે અબ્લા શીખવા છે
૨નિંગ ધીમી ચાલતી પંદર મીનીટ વગાડશો અને વીડીયો મૂક્યા વિનંતી સાથે ભજન બોલવું છે ખાસ નોંધ લેવા ખૂબ ખૂબ વિનંતી
તમને રનીગ ચલતી વાડા વિડિયો યુ ટુબ મા સાભડવા મડી જાસે.. જેનાથી તમે ગાવા નો સારો એવો રીયાઝ કરી શકશો..
धित नाना तीत धा ना
સરસ
મારે સીખવીસે
હા જલ્દી શિખી લ્યો
ચલતીનાબોલકયાકયાછે
આગલા વિડિયો મા જરૂર કહીશ
હા જરુર વિડિયો બનાવીસુ
Sir clear bol vatavo
આમા કાઈ નથી.. ધ્યાન જોવો એટલે આવડી જાય.. પણ ૧૦ દિવસ પ્રેક્ટિસ કરવી જોઈએ ..
Tabla na bol sathe amne vadhre samajan padashe
Ha.. Pakku 👌👌
Cangresulesan
શા માટે ભાઈ
થોડીક ધીરજ રાખી ને શીખવો ને સિર
Ha..
Salt in a ball
🙏🙏
Ekdam slow ma ek ek bol વગાડી ને બતાઓ
👌
ધીટ તાતા ધીટ તાતા ધીટ તાતા તીટ ધાતા
તીનતાલ નો વીડિયો મૂકો
Chalti me hath clhalta Mathis haha Sikh su
👌
મારી વચ્ચેની આગડિ ચોંટેલી રહેછે
પ્રેકટીસ કરતા રહો..
બેય હાથ એક ચાથે પડેચે
ધા' આવે ત્યારે બેય હાથ એક સાથે પડે..
Vaushtad
ખુબ ખુબ આભાર
ધિટ તાતા તિટ ધાતા ધિટ તાતા તિટ ધાત
👍
Ok સર ખુબ ખુબ આભાર
મે 10 વર્ષ ચલતી વગાડી હાથ નથી તબલા ઉપર
શુ વાંધો પડે છે.
ઝડપી ચલતી વગાડવા સુ કરવું
મારી ચેનલ મા ઓલરેડી વિડિયો બનાવેલો છે
Video fast jovo 😂
Video fast jovo 😂
સોતાલ બજાવો
???
બૉલ વગર લખ્યા વગર નકામુ
સાચી વાત છે
નંબર આપો
તમારી જુનો નંબર હજુ ચાલુ જ છે..
તમને આપેલો જુનો નંબર હજુ ચાલુ જ છે..
Mobail namber aapjo
ખુબ સરસ
ખુબ ખુબ આભાર
ખૂબ સરસ
🙏🙏
❤❤❤❤
🙏🙏
Mast
🙏🙏
❤
👌
Nice
આભાર..
Very good
🙏🙏
Good
🙏🙏