BHAGWAN(ભગવાન) | BALDEVGIRI BAPU | SHORT FILM | GAMAN SANTHAL | VIJAY SUVADA | YUVRAJ SUVADA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 1.4K

  • @kalpeshthakordantaofficile1198
    @kalpeshthakordantaofficile1198 4 ปีที่แล้ว +105

    યુવરાજ સુવાડા માટે એક લાયક થય જાય
    જોરદાર એકટીનગ કરી છે ભાઈ
    બુમ બુમ

  • @mayurdesai1018
    @mayurdesai1018 4 ปีที่แล้ว +23

    જય વાળીનાથ ભગવાન 🙏
    યુવરાજ ની એકટીંગ બહું સરસ છે
    ગમન ભુવાજી, વિજય ભુવાજી નો અવાજ તો બહું સરસ છે પણ આ શોર્ટ ફિલ્મ માં નીતિનભાઈ કોલવાડા એ ખરેખર બહું જોરદાર અવાજ આપ્યો છે superb Nitin kolvada 👏👏👏👏
    જય બળદેવગિરી ભગવાન 🙏

  • @desaikanu7572
    @desaikanu7572 4 ปีที่แล้ว +72

    ગીતાબેન રબારી, ગમન ભુવાજી નીતિનભાઈ કોલવડા એ ધાર્મિક ગીતોને ખૂબ મહત્વ આપ્યું તેના કારણે દરેક સમાજને એમના માટે ગર્વ અને માન છે

  • @rajumokanajofficial5548
    @rajumokanajofficial5548 4 ปีที่แล้ว +123

    સમાજ મા આવી શ્રધ્ધા અને સારા ઉમદા કાર્ય કરવા માટે રાજનભાઈ ને ધવલભાઈ ને ભગવાન માતાજી સદાય ખુશ રાખે 🙏🙏🙏

  • @nishant8791
    @nishant8791 4 ปีที่แล้ว +63

    જય વાળીનાથ.....જય બળદેવ ગીરી બાપુ
    આવા ઉમદા કાર્ય બદલ રાજન ભાઈ...ધવલભાઈ ..જીતુભાઈ...હિતેશભાઈ તથા ટેમ્પલ સ્ટુડિયો પરિવારને હ્રદય પૂર્વક અભિનંદન પાઠવું છું .યુવરાજ ભાઈના અભિનયની તો વાત જ શી કરુ....બધાને રડાવી દીધા.... ગમાન ભાઈ ભુવાજી અને વિજયભાઇ ના સુરો એ એક લાગણી સભર વાતાવરણ ઉભુ કરી દીધું .....આ શોર્ટ ફિલ્મ માં તમામ સહયોગી મિત્રોને અભિનંદન .....જય વિહોતર

  • @nayandesai3307
    @nayandesai3307 4 ปีที่แล้ว +42

    મારા સમાજ ના જાગતા ભગવાન..🙏
    હે દ્વારકાધિશ મારા બાપુ ને હાચવી રાખજે.....🙏🙏🙏👌👌❤

  • @dhamshiumot2321
    @dhamshiumot2321 4 ปีที่แล้ว +40

    અદ્ભુત અવિસ્મરણીય બાપુ બળદેવગીરી એક અલૌકિક અવતાર .....દરેક પાત્ર મજબૂત રોલ ... સરસ કોન્સેપ્ટ રાજન રાયકા ધવલ મોટણ... સુમધુર સંગીત જીતુ પ્રજાપતિ.... સુરીલા ગાયકો ગમન સાંથલ ..વિજય સુંવાળા... નિતિન કોલવડા ....જીજ્ઞાશા રબારી, હેપ્પી રબારી, લકી રબારી.... અદાકારી ના ઓજસ પાથરનાર દશરથ રાયકા, યુવરાજ સુંવાળા, ભાર્ગવ રાયકા, અને સંજય ગણેશપુરા , ધવલ મોટણ તથા સતિષ ભાણો....સાહેબ મારા ભગવાને એમના ટાઇટલ માં જાણે બધું જાતે ભેગુ કરી આપ્યું હોય એવું લાગ્યું..... ખૂબ ખૂબ અભિનંદન ટીમ ટેમ્પલ....જય ભગવાન વાળીનાથ

    • @pratikdesai4384
      @pratikdesai4384 4 ปีที่แล้ว +2

      @@goswaminayan7037 આ તારાં ગોસ્વામી બાવા સમાજ નુૃં નહીં ભઈલા આ અમારાં અખિલ ભારતીય રબારી સમાજ ની મહાદેવ શિવશંભુ ભોળાનાથ ની ગુરુગાદી છે. અમારાં સમાજ સિવાય બીજાં કોઈ પણ સમાજ માં ગુરુ ગાદીઓ નઈં હોય અમારાં રબારી સમાજ ની 2 મોટી અખિલ ભારતીય રબારી સમાજ ની ધમઁ ગુરુગાદીઓ છે એમાં (1).દુધરેજ વડવાળા ધામ અને (2).વાળીનાથ મહાદેવ ધામ એવું કહેવાય છે કે ભગવાન પોતે એ રબારી સમાજ ની ભકિત જોઈને સમાજ માં ગુરુગાદીઓ સ્થાપી છે. અને હાલમાં પણ રબારી સમાજ ની આ ગુરુગાદીઓમાં રબારી સમાજ સિવાય કોઈ પણ બીજી કોઈ પણ જ્ઞાતિનાં સંત ન બની શકે એટલે અમારાં સમાજ ની ગુરુગાદીઓ માં અમારાં ગુરુ એય રબારી સમાજનાં જ બની શકશે અને બીજી કોઈ જ્ઞાતિનાં નહીં એવું ભગવાન ખૂદ ભોળાનાથે ને દ્ધારકાધિશે કીધું હતું અને અમારાં રબારી સમાજનાં ઈષ્ટદેવ શ્રી મહાદેવ શિવશંભુ ભોળાનાથ અને દ્ધારકાધિશ શ્રી કૃઁષ્ણ શ્રી રામ અને ગોગા મહારાજ અને અલગ અલગ કુળ ની કુળદેવીઓ તરીકે માતાજીઓ પૂજાય છે.👑🦁👑❤🙏🏻🚩

  • @kajudesaimorilaofficial7810
    @kajudesaimorilaofficial7810 4 ปีที่แล้ว +27

    Heart touching short film 🙏
    Super voice gaman santhal, nitin kolvda
    Acting 👌 yuvraj
    Special thanks dhaval/rajan

  • @laludesai
    @laludesai 4 ปีที่แล้ว +113

    ગુરુદેવ શ્રી બળદેવ ગીરીજી બાપુ ના ચરણો મા નમન...... ૐ નમો નારાયણ બાપુ

    • @rdshihori3560
      @rdshihori3560 4 ปีที่แล้ว +2

      BHAGWAN (ભગવાન) BALDEVGIRI BAPU || GURU PURNIMA (ગુરુ પૂર્ણિમા) STATUS VIDEO 2020
      th-cam.com/video/wKcZYsfvAUY/w-d-xo.html
      🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @factchanal2864
      @factchanal2864 4 ปีที่แล้ว +2

      Jay vadinath

    • @dineshkapadi5964
      @dineshkapadi5964 3 ปีที่แล้ว

      Kya aavyu

  • @upenpatel4710
    @upenpatel4710 4 ปีที่แล้ว +83

    9 મી લાઈક આપડી હતી અત્યારે હજારો લાઈક થઈ
    જય વાળીનાથ

  • @rajajogni3014
    @rajajogni3014 4 ปีที่แล้ว +4

    Jay ho vat na thay gaman bhuvaji nitinbhai alap jor
    And superb rajan bhai and dhaval bhai
    Jay ho vadinath
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maasikotarstudio
    @maasikotarstudio 4 ปีที่แล้ว +1

    Super duper hit short movie rajan bhai rayaka,dhavan bhai motan ,gaman,bhuvaji.... Best video

  • @hardiksuthar5192
    @hardiksuthar5192 4 ปีที่แล้ว +35

    જય વાળીનાથ.....
    આ પટકથા માટે મારા હૈયે શબ્દો પણ ઓછા પડે.....
    અન બાપુ તો અમ માટે હાચેજ ભગવાન છે......
    માઁ ભગવતી ન એજ અરજ કે બાપુ ને હંમેશા નિરોગી ન સ્વસ્થ રાખે.....

    • @Hknss1994
      @Hknss1994 4 ปีที่แล้ว

      જય વાળીનાથ

  • @desaikamlesh1271
    @desaikamlesh1271 4 ปีที่แล้ว +1

    જય વાળીનાથ ભગવાન। સુપરહિટ ફિલ્મ ઘવલભાઈ તથા રાજલ રાયક બે ખૂબ અભિનંદન પાઠવ્યા છું

  • @hirenparekh2337
    @hirenparekh2337 4 ปีที่แล้ว +104

    Yuvraj suvada Jordar Acting
    Peli var Evu Thay Che Koi Song joi ne Radava Aay Jay Enu Karn Yuvraj bhai Che...😭😭

  • @B.m.Dantani1740
    @B.m.Dantani1740 4 ปีที่แล้ว +2

    Bhai su abhinay karyo chhe yuvraj bhai kharekhar really

  • @atulkurmi9968
    @atulkurmi9968 4 ปีที่แล้ว +5

    #Yuvrajsuvada bhai ni aaj sudhi ni best acting.....
    Super Bhai....
    Jay vadinath
    Jay baldevgiri bapa

  • @VDLAKHNI.9094
    @VDLAKHNI.9094 4 ปีที่แล้ว +1

    Saheb aava video tamara dekhi ruvata ubha thai jay chhe
    Sat sat naman bapu ne

  • @Maheshdesaipalaj
    @Maheshdesaipalaj 4 ปีที่แล้ว +14

    Superb... Mind Blowing... Amazing...
    જેટલું કહીએ એટલું ઓછું પડે...
    👌👌👌👌
    જય વાળીનાથ...
    જય બળદેવગીરી બાપુ...

  • @vijaysolanki6303
    @vijaysolanki6303 4 ปีที่แล้ว

    Jay Valinath. Jay Baldevgiri bapu
    Beautiful video bhai

  • @FactswithVaibhav
    @FactswithVaibhav 4 ปีที่แล้ว +11

    जय वालिनाथ भगवान

  • @vipulrabari4167
    @vipulrabari4167 4 ปีที่แล้ว +7

    Maru samaj nu hachu honu
    Mara samaj nu ratan Mahant shree parm krupalu Baldevgiribapu saday mer rakhje baap👏👏👏

  • @MadhavStudioofficial
    @MadhavStudioofficial 4 ปีที่แล้ว +84

    જય વાળીનાથ ભગવાન

  • @dwarkeshrajaa4147
    @dwarkeshrajaa4147 4 ปีที่แล้ว +1

    ખરેખર સુપર યાર

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 4 ปีที่แล้ว +30

    જય શ્રી બળદેવગીરી બાપુ
    જય શ્રી વિહોતર

  • @ravechikurpa5402
    @ravechikurpa5402 4 ปีที่แล้ว +21

    જય ગુરુદેવ ભગવાન શ્રી ભા
    પરમ પૂજ્યશ્રી ગુરુદેવશ્રી બળદેવગીરીબાપુ🙏

  • @nikhildesai2111
    @nikhildesai2111 3 ปีที่แล้ว +2

    JAY VALINATH
    JAY GURUDEV
    JAY BALDEVGIRIBAPU

  • @gogagroupchhiparwada667
    @gogagroupchhiparwada667 4 ปีที่แล้ว +18

    Jai BaldevGiri Bapu♥️

  • @akedits4093
    @akedits4093 4 ปีที่แล้ว +7

    Superb song....જય વડવાળા🙏...

  • @jayeshchauhan918
    @jayeshchauhan918 10 หลายเดือนก่อน

    ખુબ ખુબ સરસ ભાઈ જય જય બળદેવ ગીરી બાપુ જય વાળી નાથ❤❤❤

  • @prabhatbhadka8386
    @prabhatbhadka8386 4 ปีที่แล้ว +5

    yuvraj suvada fabulous acting... bhargav rayka also good.
    both bhuvaji are good with their voice
    lyrics awsome..well done dhaval n rajan.

  • @મોજીલાભરવાડ
    @મોજીલાભરવાડ 4 ปีที่แล้ว +13

    Jay Ho
    Jay VariNath Dada 🙏
    Supar dupar hit Wald Bhai

  • @jayudesai8947
    @jayudesai8947 4 ปีที่แล้ว +5

    Miss you baldevgiri bapu...😢 Samaj na bhagvan🙇🙇

  • @ZalaAshvin-v1x
    @ZalaAshvin-v1x 6 หลายเดือนก่อน +1

    Jay bardevgiri bapu ♥️ Jay ma dipo ma❤❤🙏🙏🙏😎💯♥️

  • @jaychehar.6935
    @jaychehar.6935 4 ปีที่แล้ว +17

    જય વાળીનાથ
    જય બળદેવગીરી બાપુ

  • @vijaythakor6520
    @vijaythakor6520 4 ปีที่แล้ว +2

    વાહ ભાઈ વાહ સુપર એકટીગ

  • @kalpeshthakordantaofficile1198
    @kalpeshthakordantaofficile1198 4 ปีที่แล้ว +8

    ભગવાન માટે એક લાયક કરો
    ગમન સાનથલ માટે એક લાયક કરો
    હા જોરદાર સોનગ બુમ બુમ

  • @pradipsaxenaofficial3210
    @pradipsaxenaofficial3210 4 ปีที่แล้ว

    યુવરાજ જોરદાર એક્ટિંગ વાહ

  • @nikulkadvasan8365
    @nikulkadvasan8365 4 ปีที่แล้ว +6

    *મારા વિહોતર માં હાજરા હાજુર જીવતા અને જાગતા પરમ પુજય ભગવાન શ્રી બળદેવગીરી બાપુ સત્ સત્ નમન...અત્યારે હાલ પણ કાળા કળિયુગ માં પણ એમના મુખે બોલાયેલા પવિત્ર વાણી એક સાક્ષાત ભગવાન આશીર્વાદ ની અનુભૂતિ થાય છે.કેમ કે તમે ખાલી વિચારો કે કેવી હશે બાપજી ની કઠોર તપસ્યા...🚩🙏🏻આપણે બધા કોઈક દિવસ ધામિઁક સ્થળ & માતાજી જતા હોઈએ છીએ ત્યારે એમ થાય કે કયારે ઘરે પહોંચી એ થાક લાગ્યો છે અકઙી ગયા છીએ ઘરે જઈ થોઙો વિશ્રામ કરી લઈએ 🙏🏻🚩તો આતો બાપજી એ બધુ છોઙયુ એક ઉજળી નાથ ગંગા માટે રક્ષા કરવા માટે એમને પોતાનુ આઈખુ આપી કઠોર ભક્તિ માં 🚩🚩🙏🏻..હે..નાથ (બળદેવગીરી બાપુ) સદાયે વાલી વિહોતર ની રક્ષા કરજો..અને કદાચ સમાજ થી કોઈ ભુલ થાય ક્ષમા કરશો ભગવાન શ્રી બળદેવગીરી બાપુ...અમે તારા એક નાના બાલુઙા છીએ...હે.. નમો નારાયણ (હે..વાળીનાથ)🙏🏻🚩અમે નાથ વિહોતર તમને એક અરજ કરે છે કે સમાજ આવા ભગવાન રૂપી*
    *પૂજ્ય બળદેવગીરી બાપુ ને સદાયે ને હાચવજે🚩🚩🙏🏻જય નમો નારાયણ..જય વાળીનાથ..જય બળદેવગીરી બાપુ*🚩🚩🙏🏻🙏🏻

  • @kuldipbarot3899
    @kuldipbarot3899 4 ปีที่แล้ว +2

    Best performce yuvrajbhai 🤘🤘✌✌

  • @vijaylavara1252
    @vijaylavara1252 4 ปีที่แล้ว +5

    Supar rajanbhai and dhavalbhai 👌👌👌👌👌👌😎😎😎

  • @sikotardigitalshorts4405
    @sikotardigitalshorts4405 4 ปีที่แล้ว +1

    ભગવાન ,ભગવાન ના ઘરે જતા રહ્યા જય હૌ બાપુ બળદેવ ગિરી ની યાદ રબારી સમાજ તથા 18 ઍ નાત અને આખા ભારત ના હિંદુ ધર્મ ના તથા જે બીજા ધર્મ ના લોકો માનતા હૌય ઍ ને આવસૅ. મા ઉમા-ખોડલ સિકોતર મા ,સધિ મા,કુલ્દેવિ હરસિધ્ધ મા,ગોગા મહારાજ એમને સાચવી રાખે.

  • @hirenparekh2337
    @hirenparekh2337 4 ปีที่แล้ว +10

    Vijay suvada Majbut Alap Dil ma Lagi jay Evo🙏

  • @desaimayur7599
    @desaimayur7599 4 ปีที่แล้ว +2

    🙏🙏Samaj na bhagavan..Jay valinath.. 🙏🙏

  • @vihaardesai5375
    @vihaardesai5375 4 ปีที่แล้ว +6

    ✔Superb......Jay valinath🙏

  • @vijaynai5661
    @vijaynai5661 4 ปีที่แล้ว

    Jor dar 2 bhai o mst lakho cho

  • @prataprabari2526
    @prataprabari2526 4 ปีที่แล้ว +8

    गुरूदेव श्री बलदेव गीरी बापू
    जय विहोतर जय वालिनाथ

  • @patnirameshbhai5214
    @patnirameshbhai5214 2 ปีที่แล้ว +1

    Baujj Saras Chhe aa Bhagwan Song...😊💓🙏
    I like This...

  • @TheABDesai
    @TheABDesai 4 ปีที่แล้ว +13

    ખુબ સરસ
    જય વાળીનાથ
    જય હો સદગુરૂ દેવ ની

  • @ChhotiArmy007
    @ChhotiArmy007 4 ปีที่แล้ว +2

    Good Work All Of You

  • @ravechikurpa5402
    @ravechikurpa5402 4 ปีที่แล้ว +5

    સુપર હિટ

  • @Rabarisujal-20
    @Rabarisujal-20 4 ปีที่แล้ว +1

    ભા એજ ભગવાન @

  • @krunaldesai976
    @krunaldesai976 4 ปีที่แล้ว +10

    જય બળદેવગીરી બાપુ..🙏❤🙏

  • @સધીરામગુંદરાસણ
    @સધીરામગુંદરાસણ 4 ปีที่แล้ว +1

    જય બરદેવગીરી ઓમ શાંતિ

  • @ChhotiArmy007
    @ChhotiArmy007 4 ปีที่แล้ว +6

    Aakha Song Ma Ladies nu Rabari Classical Music sauthi Best Lagyu aa Aapdo Varso 6 Ane Lokone Batavo Ane Aagal Vadharo 👌

  • @vijaythakor6520
    @vijaythakor6520 4 ปีที่แล้ว +1

    Jay બડદેવ ગીરી બાપુ

  • @sahdevrabari8408
    @sahdevrabari8408 4 ปีที่แล้ว +4

    મારા સમાજ ના ભગવાન શ્રી બળદેવગીરી બાપુ 🙏🙏🙏🙏🙏

  • @chetanjain4682
    @chetanjain4682 4 ปีที่แล้ว +4

    જોરદાર ભાઈ ગમન ભુવાજી વિજય સુંવાળા નીતિન કોલવડા વાળિનાત

  • @JayGogaStudioDhanera
    @JayGogaStudioDhanera 4 ปีที่แล้ว

    Jay ho

  • @parthdesai2867
    @parthdesai2867 4 ปีที่แล้ว +11

    JAY GURUDEV...JAY VALINATH🙏🙏

  • @desaibharat8350
    @desaibharat8350 4 ปีที่แล้ว +2

    ત્રણેય હાવજોને 🙏જય વાળીનાથ 🙏

  • @asharajput1529
    @asharajput1529 4 ปีที่แล้ว +4

    Nice song yavraj best👍💯

  • @chehordesaiofficial455
    @chehordesaiofficial455 4 ปีที่แล้ว +2

    Wahhh Gaman Bhai Santhal & Nitin kolavada& Vijay suvada & Sanjay Ganesh pura &Dhaval Rajan bhai& Jignsha Ben Happy lucky ben &Yuvraj& Satish bhai & Dasrath rayka & Bhargav Rayka તમારા બધા ની દિલ મહેનત કરીને આજે આવી સફળ નાની ફિલ્મ બની છે. તેથી તમામ ટીમ નો દિલ થી હું ચેહોર ભુવાજી દુનાવાડા ખુબ ખુબ અભિનંદન પાઠવું છું ભગવાન એવા વાળીનાથ તમને જીવન માં ખુબ પ્રગતિ કરાવે...
    જય વાળીનાથ

  • @hareshdesai7165
    @hareshdesai7165 4 ปีที่แล้ว +7

    સમાજના ભગવાન 🙏🙏

  • @nikulrabaripalundra
    @nikulrabaripalundra 4 ปีที่แล้ว +2

    Jay vadvada 🙌🙌

  • @ndkamboiofficial3851
    @ndkamboiofficial3851 4 ปีที่แล้ว +4

    *Jay વાળીનાથ*
    🙏🙏🙏

  • @NAREsHPARGI-l9t
    @NAREsHPARGI-l9t 4 ปีที่แล้ว +1

    Supar Snog...Like and Ser ...

  • @palakchaudharichaudhari7235
    @palakchaudharichaudhari7235 4 ปีที่แล้ว +3

    *_💖Jay valinath 💖Jay Ho BALDEVGIRI BAPU♥️_*

  • @shamjiahir3182
    @shamjiahir3182 4 ปีที่แล้ว +1

    જય ભગવાન જય દાદા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી મોગલ માં જય શ્રી મોમાઈ માં જય મુરલીધર જય ગીરનારી બાપુ જય માતાજી

  • @nagjithakor3337
    @nagjithakor3337 4 ปีที่แล้ว +3

    જય વિહત માં

  • @bhikhabhaidesai4280
    @bhikhabhaidesai4280 4 ปีที่แล้ว +1

    જય હો 🙏💐

  • @hamirrayaka6772
    @hamirrayaka6772 4 ปีที่แล้ว +3

    All time Miss you bapu 😭😭😭

  • @DinishvDamor
    @DinishvDamor 4 ปีที่แล้ว +1

    Jay Baldevgiri bapu

  • @mogalchhoruofficial2306
    @mogalchhoruofficial2306 4 ปีที่แล้ว +5

    Wah dear dreams

  • @j.mdesai6185
    @j.mdesai6185 4 ปีที่แล้ว +1

    Bha yej bhagavan .. 👑

  • @sdofficial9895
    @sdofficial9895 4 ปีที่แล้ว +3

    Jay valinath jay Thakar 🙏🙏

  • @ravi_rabari_bhuj
    @ravi_rabari_bhuj 4 ปีที่แล้ว +1

    વા ગમન ભુવાજી

  • @labhrabari5164
    @labhrabari5164 4 ปีที่แล้ว +4

    Super

  • @ghangholGhanghol
    @ghangholGhanghol 4 ปีที่แล้ว +1

    Jay baldevgiribapu

  • @Hetalprajapati342
    @Hetalprajapati342 4 ปีที่แล้ว +7

    Nice concept story Heart touching
    Very very nice...
    #JayVeerOfficial.

  • @maheshdesai6933
    @maheshdesai6933 4 ปีที่แล้ว +1

    મારાં ભગવાન બાપુ બળદેવગીરી બાપુ 🙏🙏🙏🙏🙏

  • @dodiyasanjay1081
    @dodiyasanjay1081 4 ปีที่แล้ว +10

    JAY VALINATH🙏🚩
    JAY BALDEVGIRIBAPU🙏🚩

  • @nikulkadvasan8365
    @nikulkadvasan8365 4 ปีที่แล้ว +1

    Jordar Direction & Production. ..મારા રાજન રાયકા & ધવલ મોટણ ને સદાયે વાળીનાથ તથા બળદેવગીરી બાપુ ના આશીર્વાદ મળતા રહે એને દિવસે ને દિવસે સદાયે પ્રગતિ કરતા રહો એવી પ્રાર્થના ......

  • @Bappamorya03
    @Bappamorya03 4 ปีที่แล้ว +3

    જય બાપુ 🌹♥️💯

  • @hiteshdesai6093
    @hiteshdesai6093 4 ปีที่แล้ว +1

    Superb film...extra ordinary acting👌

  • @gta-4955
    @gta-4955 4 ปีที่แล้ว +6

    ॥જય વાળીનાથ👑॥
    જય🌳વડવાળા

  • @kutchnohavajrabari7380
    @kutchnohavajrabari7380 4 ปีที่แล้ว +1

    Vahh Bhuvaji Vahh Super Singing..

  • @rajshreesounddeesa8174
    @rajshreesounddeesa8174 4 ปีที่แล้ว +8

    JAY VALINATH..... 🔥🔥

  • @RakeshRakesh-ms8eq
    @RakeshRakesh-ms8eq 4 ปีที่แล้ว +2

    સુપર કહાની બનાયી શે ભુવાજી ગુજરાત ના સુપર સટાૅર ગમન ભુવાજી શે જય દિપો મા

  • @rabariparthik9455
    @rabariparthik9455 4 ปีที่แล้ว +12

    *#प.पू श्री બणદેवગીरी બાपु..*❤

  • @dhruvildesai5606
    @dhruvildesai5606 4 ปีที่แล้ว +2

    🙏🌹🌹JAY VADINATH🌹🌹🙏

  • @sania6353
    @sania6353 4 ปีที่แล้ว +5

    JAY VADINATH
    JAY BAPU BALDEVGIRI
    BHAI SARIRNA RUVATA UBHA THAI GYA

  • @sujaldesai7402
    @sujaldesai7402 4 ปีที่แล้ว +1

    Jay Valinath 🙏🏻🙏🏻
    Jay BaldevGirimaharaj 🙏🏻🙏🏻
    Miss you life time my guruji 🙏🏻🙏🏻😭😭😭😭🙌🙌

  • @rabari7426
    @rabari7426 4 ปีที่แล้ว +3

    જય વાળીનાથ 🚩🚩🚩🚩

  • @jayeshzalasar2665
    @jayeshzalasar2665 4 ปีที่แล้ว +2

    🙏JAY HO BALDEVGIRI BAPU🙏

  • @kisankhatana6471
    @kisankhatana6471 4 ปีที่แล้ว +3

    🙏Jay Valinath 🙏

  • @Parth.Rabari
    @Parth.Rabari 4 ปีที่แล้ว +2

    He valinath bhagvan laj rakhje mara samaj ni

  • @rahulsinhkamboi
    @rahulsinhkamboi 4 ปีที่แล้ว +3

    🙏

  • @vvtcTC
    @vvtcTC 4 ปีที่แล้ว +1

    Majbutttt...

  • @sauravthakor842
    @sauravthakor842 4 ปีที่แล้ว +4

    Heart💓 Touching Story like Real & Dear Vijay Suvada Bhuvaji & Gaman Bhuvaji & Team 🙏💕

    • @manybhaidesai4672
      @manybhaidesai4672 4 ปีที่แล้ว

      જય વાળીનાથ બળદેવગીરી બાપુ 🙏🙏