JITU NI KHARI SING || જીતુ ની ખારી સીંગ || Jitu Mangu || Dhiren Randheja Comedy || 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 384

  • @Sidhu_Suryawanshi
    @Sidhu_Suryawanshi 11 หลายเดือนก่อน +16

    જીતુ ભાઈ આવા ને આવા વિડિયો લાવતા રહો... અને મોજ કરાવતાં રહો

  • @narendrashinchauhan710
    @narendrashinchauhan710 ปีที่แล้ว +4

    બ્યુટીફૂલ હા

  • @jayotivisapara8000
    @jayotivisapara8000 ปีที่แล้ว +3

    ભાઇ ભાઇ ભાઇ

  • @SapanDesai-eh9ft
    @SapanDesai-eh9ft ปีที่แล้ว +4

    ❤ઇસ

  • @kiritpalekar26
    @kiritpalekar26 ปีที่แล้ว +3

    જીતુભાઇ તમારા વિડિયો માં locations બહું સારા હોય છે.

  • @leenashukla6813
    @leenashukla6813 ปีที่แล้ว +2

    😂😂😂Wah mast bhu j maja avi gai Bhu j Divase video avyo

  • @rajeshmotiwala5608
    @rajeshmotiwala5608 ปีที่แล้ว +2

    Bahuj gamyu Jitu bhai
    Maja aavi gayi 👌👌👌

  • @connectionwithheart1404
    @connectionwithheart1404 2 หลายเดือนก่อน +1

    તમામ ની એક્ટિંગ ખુબ જ સરસ છે દિલ થી તમામ નો ખુબ જ આભાર❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ShnjyBhabhorofficial
    @ShnjyBhabhorofficial 2 หลายเดือนก่อน +1

    ❤🎉

  • @rabarimahesh4134
    @rabarimahesh4134 ปีที่แล้ว +2

    जय हो

  • @subhashsolanki3512
    @subhashsolanki3512 ปีที่แล้ว +3

    Mohini no abhinay best chhe
    Jitu bhai best all time👍

  • @ManavPatel-l3j
    @ManavPatel-l3j 8 วันที่ผ่านมา +1

    જીતુ ભાઈ આવા એપીસોડ બનાવતા રેહજે

  • @patelneela6947
    @patelneela6947 ปีที่แล้ว +3

    Khubaj sarsh comedy video se Jitubhai moj avi gyi ho baki bhurabai na totka khali na jay hoo😂😂😂😂👌👌👍🙏Jay mataji bhai 🙏

  • @naranmakvana7563
    @naranmakvana7563 ปีที่แล้ว +3

    Jitubhai ghana divase video banayo

  • @Prakashparmar25-w6f
    @Prakashparmar25-w6f ปีที่แล้ว +2

    Odasi

  • @varshavarsha5841
    @varshavarsha5841 ปีที่แล้ว +1

    Bovvj mojj kardiii jitubhai and 😇☺️mangu ben 😇😇😇❤️❣️❤️🙈 and bhuarabhai manguben nii chheli antr

  • @subhashsolanki3512
    @subhashsolanki3512 ปีที่แล้ว +4

    વાહ વાહ જીતુભાઇ ને મોહિની.. મંગુ. બેસ્ટ અભિનય

  • @aashishbarot9001
    @aashishbarot9001 ปีที่แล้ว +5

    JALD. MOKALO

  • @chandrikagosai8885
    @chandrikagosai8885 ปีที่แล้ว +1

    Saras

  • @ajitmir9246
    @ajitmir9246 ปีที่แล้ว +2

    પહેલી વખત જોયું કોઈને ઊંધા મોબાઇલથી વાત કરતા વાહ જીતુ ભાઈ વાહ તમે પણ ખરા

  • @satishrathod986
    @satishrathod986 ปีที่แล้ว +2

    Jitubhai.tamari.komedi.mane...bahuj.game.che.

  • @tarunpatel6234
    @tarunpatel6234 ปีที่แล้ว +7

    વાહ....!....ભુરાભાઈ એટલે કમાલ....જોર લાયા બાપુ...મજા આવીગઈ....સૌ ને અભિનંદન...🌹👍

  • @RabariRameshRabariRamesh-cm1sw
    @RabariRameshRabariRamesh-cm1sw ปีที่แล้ว +1

    ❤❤❤

  • @vaishnavichauhan5389
    @vaishnavichauhan5389 ปีที่แล้ว

    😊 sarsh episode che, mohini ni entry super, Mohini a potana character ne purepuro nyay aapiyo che, jotaj m lage che k jitu mangu ma kayk navu glamor aavi gyu,,, all team ae sarsh kaam kriyu che, mohini ne joyne mohit thaiy gya 😄
    Dhnay che dhirenbhai ne actor ne perfect shoot thaiy avu nam aapiyu mohini…. 😍😍😍😍😍

  • @narendravirwani8054
    @narendravirwani8054 ปีที่แล้ว +2

    વાહ રિયાબેન વાહ લાજવાબ અદાકારી 👌👌👌👌

  • @splegend3393
    @splegend3393 ปีที่แล้ว +2

    Tamara video joine man khush thay jaay che

  • @saijthakorbaldevjiofficel6897
    @saijthakorbaldevjiofficel6897 ปีที่แล้ว +4

    જોરદાર ખુબ ખુબ સરસ વિડીયો ઓલ ટીમ ને જય માતાજી 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @pravinbhaivagatabhaiprajap3939
    @pravinbhaivagatabhaiprajap3939 ปีที่แล้ว

    ❤❤❤❤વાહ

  • @prempatel6002
    @prempatel6002 ปีที่แล้ว +2

    Old video sara che ama maja nahi avti kalik saru comedy videos banvo old che teva

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  ปีที่แล้ว +2

      OK thanks for your valuable comment we love you and we try to make better next time

  • @RabariRameshRabariRamesh-cm1sw
    @RabariRameshRabariRamesh-cm1sw ปีที่แล้ว +1

    👌👌👌

  • @999nb999
    @999nb999 ปีที่แล้ว

    👌👌😂boo maja aavi gy ❤

  • @iqbalpatel5729
    @iqbalpatel5729 ปีที่แล้ว +1

    Wow Amazing Riya mam very nice એક્ટિંગ superb

  • @dksmd7082
    @dksmd7082 ปีที่แล้ว +1

    super jitu bhai

  • @vaibhavparekh8783
    @vaibhavparekh8783 หลายเดือนก่อน

    જીતુ ભાઈ આવી ને આવી વિડિયો બનાવતા રહો ને એમને હસતા રાખો
    ને તમે પણ હસતા રહો
    બસ એક વાર તમને મળવું છે જીતુ ભાઈ ❤❤❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  หลายเดือนก่อน

      Thanks so much for your valuable comment and love 🙏🙏🙏 most welcome at our shoot please write your mobile number in comment We inform you

  • @ManishMochioficial
    @ManishMochioficial ปีที่แล้ว +5

    છેલ્લે છેલ્લે મંગુ બેન ની એન્ટ્રી જોરદાર....😄

  • @ravalzalak5111
    @ravalzalak5111 ปีที่แล้ว

    Very very nice video jitu bhai mangu Ben 😂😂😂😂😂😂

  • @sumitpatelsumitpatel739
    @sumitpatelsumitpatel739 ปีที่แล้ว +1

    Gana samay pachi jova madyo video bt khub maja avi keep it up 👍😍

  • @RabariRameshRabariRamesh-cm1sw
    @RabariRameshRabariRamesh-cm1sw ปีที่แล้ว +1

    🎉🎉🎉

  • @jayu__12
    @jayu__12 ปีที่แล้ว

    Ha moj ha ❤😊

  • @karsanbhaikarsanbhai3544
    @karsanbhaikarsanbhai3544 ปีที่แล้ว +2

    🎉no, voice,,,k,c,baria,

  • @hiralbharvad9180
    @hiralbharvad9180 ปีที่แล้ว

    Jitubhai, bhura bhai અને Manguben tamara video khub sarus ane maja na che ame daily જોઈએ che

  • @girishrabara6022
    @girishrabara6022 ปีที่แล้ว +11

    બહુ દિવસે વ્લોગ આવ્યો❤ મજા પડી ગઈ ❤ આમજ હસતા રહો અને હસાવતા રહો❤

  • @alfukhan-kw2zg
    @alfukhan-kw2zg ปีที่แล้ว

    Jitu mangu comedy video outstanding aa vakhate bou days pachi vlog aayo ❤

  • @MRthakor303
    @MRthakor303 ปีที่แล้ว +1

    સુપર 😂😂😂😅😅😅

  • @bariajitendrabhai4153
    @bariajitendrabhai4153 ปีที่แล้ว +1

    બાપા સિતારામ

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 ปีที่แล้ว +1

    Ashok manvar nalodar tarfathi full support mara jitu bhai and mangu sister ne ane bhurabhai ne 😘😘😍😍

  • @JuberVhora-m5e
    @JuberVhora-m5e หลายเดือนก่อน +1

    ભુરાભાઈ તમે D N સુકુલ માં આયા તા મેં જોયલા

  • @naynabenthakkar5804
    @naynabenthakkar5804 ปีที่แล้ว +1

    જોરદાર છે હો 👌

  • @viradiyamahesh8162
    @viradiyamahesh8162 ปีที่แล้ว

    manka no ghav panka jevo j hoy
    jitu bhai temj badha sathi kalakaro ni jamavat j hoy

  • @vimbaria5768
    @vimbaria5768 ปีที่แล้ว +2

    હા મોજ હા 😂😂😂😂😂❤❤❤❤❤❤❤

  • @ravalsunil7386
    @ravalsunil7386 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️

  • @jashbhirathod9678
    @jashbhirathod9678 6 หลายเดือนก่อน

    Saras bhai

  • @amitpandya5395
    @amitpandya5395 ปีที่แล้ว

    મોહિની ની અદભુત અદાકારી લોકો ને મોહી ગઈ
    ખરી સિંગ ખાતા ખાતા વિડિયો જકડી રાખે તેમ છે
    જીતુ ભાઈ પણ કમાલ ના કલાકાર છે સાથે સાથે પરિવાર સાથે બેસી જોઈ શકાય તેવી કોમેડી અદભુત હોઈ છે
    તમામ પાત્રો એ ખુબજ સુંદર અદાકારી દાખવી છે તેમાં પણ એક પાત્ર મોહિની પોતાના રૂપ અને અદાકારી થી લોકો ને મોહિત કર્યાં છે

  • @iqbalpatel5729
    @iqbalpatel5729 ปีที่แล้ว

    Zabardast vidiyo Selut jitusir Bura Maharaj Mangu mam Mohini great Action

  • @ibrahimkalkal8275
    @ibrahimkalkal8275 ปีที่แล้ว

    Nice roll Riya👌👌👌

  • @anjali_patel_072
    @anjali_patel_072 ปีที่แล้ว +1

    😁😁😁😁😁

  • @XgxGj-fg9zeJago
    @XgxGj-fg9zeJago 10 หลายเดือนก่อน

    जागो❤❤❤❤❤😂😂😂

  • @jigneshparmar8058
    @jigneshparmar8058 ปีที่แล้ว

    Uvir. 😊❤

  • @chauhanjayendrasinh7980
    @chauhanjayendrasinh7980 ปีที่แล้ว

    Adbhut advitiya akalpniya.... Episode.. Bhura Bhai nu kaam jadbesalak.......

  • @jigneshmakwana6310
    @jigneshmakwana6310 ปีที่แล้ว

    મંગુ મેડમ ની મનપસંદ ખારસિંગ કામ કરિગય ભુરાભાઈ જૉરદાર

  • @JuberVhora-m5e
    @JuberVhora-m5e หลายเดือนก่อน

    આનંદ માં

  • @AshokPatel-mk5cx
    @AshokPatel-mk5cx ปีที่แล้ว

    જોરદાર કોમેડી જીતુભાઈ તથા ભુરાભાઈ ખારીસીંગ મોકલાવ જો
    Congratulations new episode

  • @Vishu_raja_8780
    @Vishu_raja_8780 ปีที่แล้ว

    જીતુભાઈ સરસ કોમેડી બનાવી છે

  • @VijaybhaidamorDamor-tg1io
    @VijaybhaidamorDamor-tg1io ปีที่แล้ว

    ❤❤❤🎉

  • @bharatbhaipatel6462
    @bharatbhaipatel6462 ปีที่แล้ว +1

    Very nice salute you all

  • @padmakantprajapati
    @padmakantprajapati ปีที่แล้ว +1

    Jitubhai you are rocking 🙏🙏

  • @singerkanaiyathakor7915
    @singerkanaiyathakor7915 ปีที่แล้ว +1

    😂😂😂😂❤

  • @bdofficial1336
    @bdofficial1336 ปีที่แล้ว

    દાહોદ માં. બૂમ. ભાઈ

  • @RathorePriteshsinh-du2hr
    @RathorePriteshsinh-du2hr ปีที่แล้ว

    Osm mohini ji

  • @nalimajmudar9892
    @nalimajmudar9892 ปีที่แล้ว

    Wah mohini superb 😘

  • @mathurbhairangpara9089
    @mathurbhairangpara9089 ปีที่แล้ว

    Vah!

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  ปีที่แล้ว

      Thanks ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ibrahimkalkal8275
    @ibrahimkalkal8275 ปีที่แล้ว

    જોરદાર એકટિંગ Riya. 👌👌

  • @nagneshwarivideo1447
    @nagneshwarivideo1447 ปีที่แล้ว

    Super nice video

  • @amitpandya5395
    @amitpandya5395 ปีที่แล้ว

    ગુજરાતી કોમેડી ના બેતાજ બાદશાહ શ્રી જીતુભાઈ પંડ્યા તેમજ તેમની સમગ્ર ટીમ ને ખૂબખૂબ અભિનંદન
    સમગ્ર પરિવાર સાથે બેસી જોઈ શકાય એવી નિર્દોષ કોમેડી
    ખરી સિંગ ખાતા ખાતા વિડિયો જકડી રાખે તેમ છે
    તમામ પાત્રો દ્વારા થયેલ અદાકારી અદભુત છે જેમાં પણ ગુજરાતી સિને જગત માં પોતાની અદાકારી થી લોકો ના હૃદય માં વસેલા અને આપના આં કોમેડી વિડિયો માં મોહિની નું પાત્ર ભજવનાર દેખાવે અતિ સુંદર અને અભિનય કાળા ના નિપુણ આવા રિયા ચૌહાણ ને તેમના મોહિની ના પાત્ર ને ન્યાય આપતો અભિનય કર્યો જે લોકો ને મોહિત કરી ગયો તેમનો અવાજ દેખાવ ની સાથે સાથે અભિનય ની કળા પણ સહારનીય છે
    મોહિની નું પાત્ર ભજવનાર રિયા ચૌહાણ ને મનમોહક અને જાજરમાન અભિનેત્રી તરીકે આપ સતત પ્રગતિ કરો અને આં કોમેડી સીરિયલ માં આપ ના અભિનય સતત જોવા મળે તેવી પ્રભુ ને પ્રાર્થના

  • @rathordax7182
    @rathordax7182 ปีที่แล้ว

    Hiy jitu Bhai.😊

  • @pinu9046
    @pinu9046 ปีที่แล้ว

    ખુબ સુંદર માહિતી આપી. આપ જેવા હાસ્ય નું સર્જન કરનારા મહાનુભાવો હવે બીજા વ્યક્તિઓ ના મન ના ઊંડાણ માં રહેલી હાસ્ય ની સર્જનાત્મકતા બહાર લાવી ને જગત માં હાસ્ય પ્રસરાવવા માંગો છો.ખૂબ જ અદભુત કાર્ય આપ શ્રી નું. ધીરેન સર અને તેઓની ઓલ ટીમ ને ખૂબ ખુબ શુભેચ્છાઓ. ઘણા બધા લોકો ની જોડે સ્કીલ તો હોય જ છે. પણ પ્લેટફોર્મ નથી મળતું. આપ શ્રી એ આ કાર્ય કરીને ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. આપ શ્રી આવા સુંદર કાર્ય કરતા રહો એવી પરમાત્માને પ્રાર્થના છે.

  • @natvarlalbhalala3409
    @natvarlalbhalala3409 ปีที่แล้ว

    👌

  • @rakeshbariya9248
    @rakeshbariya9248 ปีที่แล้ว

    Jay shreekrishna

  • @belarajput5737
    @belarajput5737 ปีที่แล้ว

    Superbbbbb.👌👌

  • @SKumar-dh7bz
    @SKumar-dh7bz ปีที่แล้ว

    ગાંધીનગર...જોરદાર extra ordinary acting. આવા જ વિડીયો બનાવો.

  • @shubhamgamerz4559
    @shubhamgamerz4559 ปีที่แล้ว +2

    Nice riya medam mohini character you good do nice acting. . you are great

  • @marutinandanautogarage268
    @marutinandanautogarage268 ปีที่แล้ว

    Ava j video banvo jitu bhai

  • @kiranpatel1318
    @kiranpatel1318 ปีที่แล้ว

    જીતુ ભાઈ ના બધા વિડીયો ધમાકે દાર હાય છે😂😂😂😂😂😂😂😂

  • @sidhdhivaghela5388
    @sidhdhivaghela5388 ปีที่แล้ว +1

    બોવ દિવસ પછી

  • @DV_TEACH_GUJRATI_2
    @DV_TEACH_GUJRATI_2 ปีที่แล้ว +1

    Jabar jast comedy 😂😂😂😂😂 I'm old subscribers

  • @amitashah956
    @amitashah956 ปีที่แล้ว

    મઝા પડી ગઈ એવું એક સિંગ નું પડીકું અમને પણ મોકલજો મઝા કરસુ

  • @crazyromio9586
    @crazyromio9586 ปีที่แล้ว +2

    😮😮 ❤

  • @sidhdhivaghela5388
    @sidhdhivaghela5388 ปีที่แล้ว +1

    Nice😀😀👌👌👌

  • @sanjaymavi1734
    @sanjaymavi1734 ปีที่แล้ว +2

    Jaldi moklo

  • @amitashah956
    @amitashah956 ปีที่แล้ว +6

    મંગુ બેન પાછા મારામારી પર ઉતરી પડ્યા પણ સારું છે જીતુભાઈ બચી ગયા છે 😂😂

  • @jaypravallalo3151
    @jaypravallalo3151 ปีที่แล้ว

    Hi Good Night Jitubhai very nice Video..

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  ปีที่แล้ว

      MorningRaju Parmar Parmar thank you so much for watching this video if you like this video plz share in your circle and groups

  • @rameshsuthar33
    @rameshsuthar33 ปีที่แล้ว +1

    VERY NICE VIDEO JITUBHAI ❤

  • @rathvabhimsing6191
    @rathvabhimsing6191 ปีที่แล้ว

    Super

  • @vasimmansuri8147
    @vasimmansuri8147 ปีที่แล้ว

    Superb

  • @pinu9046
    @pinu9046 ปีที่แล้ว

    18 નું પાનું જોરદાર. જીતુ ભાઈ આતો કાઈ નટ ફીટ કરવાની છે કે સું.

  • @UmeshRaval-y7x
    @UmeshRaval-y7x 11 หลายเดือนก่อน

    Super Duper Action Nice Comedy

  • @aajrabharat2848
    @aajrabharat2848 ปีที่แล้ว

    Mast

  • @chiragpatel5266
    @chiragpatel5266 ปีที่แล้ว

    ખુબ સરસ જોક્સ

  • @ravikayastha6945
    @ravikayastha6945 ปีที่แล้ว

    Mohini works very nice 👌

  • @ભરતઠાકોર-ય6ષ
    @ભરતઠાકોર-ય6ષ ปีที่แล้ว +1

    Bharat સરસ ok