25 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર માં વરસાદ ના સારાં સંજોગો છે અરબીસમુદ્ર આધારીત વરસાદ નો સારો રાઉન્ડ આવછે બંગાળ ની ખાડી ની સીસ્ટમ ને અરબ નો પુરેપુરો સપોટ મળછે એટલે અત્યાર સુધી જી ખંડ વૃષ્ટી નો માહોલ રહ્યો છે તે હવે નય રહે આગાહી સમય માં વરસાદ બધેય સારો થઈ જાછે Whether by
દીપક ભાઈ ની સમજાવવા ની રીત બહુ સરસ છે ગમે તે સામાન્ય કે અભણ માણસ પણ સરળતા થી સમજી સકે.
jay mataji d c 🌹🌹🌹
વાહ ભાઈ વાહ ખુબ સરસ માહિતી છે તમે જે આ ક્લિયર બોલો છો ને બહુ મજા આવે છે એકો એક શબ્દ સમજાઈ જાય છે
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. દિપકભાઈ આભાર જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
હવામાન વિભાગની આગાહી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન 🎉
જય માતાજી દિપક ભાઈ પૂર્વ કચ્છ મા બતાવે તો સારુ
❤ જયસીતારામ ❤
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભાઈ
🎉 દિપકભાઈ હજુ એક વરસાદ રાઉન્ડ ની જરુર છે વાવ તાલુકામાં
ખુબ જ સરસ
હજી એક વરસાદ ની જરૂર છે ગીર સોમનાથ જિલ્લામાં
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
Jay mataji
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની જરૂર છે
Very nice video dipak bhai 😊😊
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
જય માતાજી દિપકભાઈ
सुरेश डोडवा बचाऊ क
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
Good Information - thanks
Video good che
સરસ માહીતી આપી દીપકભાઇ આભાર
રાધે રાધે
બહુ સરસ માહિતી તમારી મળે છે
જોરદાર🎉
જય જય માતાજી
ઉત્તર ગુજરાતમાં કેવો રહેશે વરસાદ ❤
Jay Gopal Jay Somnaath
દિપકભાઈ નમસ્તે
Sirji. Ghandhidham. Kautch. Me. Baris. Hogi. Kiya
રામ, રામ, રામ, રામ, રામ મારા, ઠાકોરના
સીતારામ
Thanks
👌👍👍👍ok
હમારે વરસાદ સરુ છે રોજ આવે
અરબી સમુદ્રમા શક્યતા છે
25 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર માં વરસાદ ના સારાં સંજોગો છે અરબીસમુદ્ર આધારીત વરસાદ નો સારો રાઉન્ડ આવછે બંગાળ ની ખાડી ની સીસ્ટમ ને અરબ નો પુરેપુરો સપોટ મળછે એટલે અત્યાર સુધી જી ખંડ વૃષ્ટી નો માહોલ રહ્યો છે તે હવે નય રહે આગાહી સમય માં વરસાદ બધેય સારો થઈ જાછે
Whether by
Dwarka.ma.aavse.have.varsad
સપ્ટેમ્બર 27 થી 30 માં જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ
Pela tu 23 thi 30 keto hato have 27😂😂😂😂
🌧⛈️☔️
ચોમાસાની વિદાય વિશે વાત કરો
અરવલ્લી જિલ્લામાં કેવો રહેશે વરસાદ
સુપર
લાબું સોમાસુ કયા વયગયું
હવે વરસાદ આવશે
Ok
અમારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગામોમાં ગઈ કાલે સાંજે 1ઇંચ જેટલો વરસાદ પડ્યો
Dipak Bhai navsari ma varsad nathi Mota Bhai thank you mahiti aapva mate
હવે વરસાદ ની જરૂર નથી
શિયાળો આવવાદયો
28 .29. Tarikh na varshad. Se. Dipk bhi
આવસે,
દીપક ભાઈ હું કયછમાં તક 31.8.2024 થી કરી તા 30.9.2024 સુદી વરસાદ નેં રોકાવતો રહીશ
દિપક ભાઈ અંબાલાલ કાકા ને લાવો લાઈવ મા મઝા આવશે
Ambakaka
વરસાદ આવછે
SAvli me bahut garmi hai
અરબી સમુદ્રમાં થી કેમ વરસાદ નથી આવતો
Lunawada rate varsad thayo
Madhya Gujarat ma pan chhutta chavaya chhapta pade chhe bhai
ભાવનગર જિલ્લામાં કુવા બોર ખાલી છે
B.k. Tharaad. Ma. Varsad. Nati
bhai bomby baju jase tame kyare chokhavat nathi karta sakyatacche em kyucho
3 divas thi kocho pela k 23 thi pachi 24 pachi 25 pachi 26.27.28 have kale 29 .30 . Chaluj rakhjo😂😂😂
Modasa ma halavo varasad padyo.
આલા ભાઈ 😂😂😂😂કયું મશીન છે તમારી પાસે
આમા તમારું સુ
હવે ચોમાસાની વિદાય ની વાત કરો
Are Bhai have to shiyaro ayvo have varsad ne muko bijo topic 😂 lavo
😊અત્યંત ભારે વરસાદ ની શક્યતા કેટલી?
Bbc no dipakyo fogat na video banawe che , comment , like ane share this Paisa kamawa mate , ghano jutho che dipakyo
જય માતાજી દીપકભાઈ