(કિર્તન નીચે લખેલ છે) મારે જોવી તમારી બંસરી,બંસરી માં છે કાણાં, તમે મામા કંસ નાં ભાણા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • ગોપીમંડળ ભાવનાબેન પીપ‌‍ળ
    _______________ કિર્તન ________________
    કાન કાળા ને મોરલી વાળા ઉભા રયોને નંદલાલા
    કાન કાળી કામળી વાળા ઉભા રયોને નંદલાલા
    કાન રાધાજી નાં પ્યારા ઉભા રયોને નંદલાલા
    મારે જોવા છે વાઘા તમારા ઉભા રયોને નંદલાલા
    વાઘા વાઘા શું કરો ને વાઘા માં છે સુતર
    તમે વાસુદેવ નાં પુત્ર ઉભા રયોને નંદલાલા
    કાન કાળા ને કામળી વાળા ઉભા રયોને નંદલાલા
    કાન કાળા ને મોરલી વાળા ઉભા રયોને નંદલાલા
    મારે જોવું છે મુખડું તમારું ઊભા રહો ને નંદલાલા
    મુખડું મુખડું શું કરો રે મુખડા માં છે માયા
    હે તમે દેવકી જી નાં જાયા ઉભા રયોને નંદલાલા
    કાન કાળા ને મોરલી વાળા ઉભા રયોને નંદલાલા
    મારે જોવો છે મુંગટ તમારો ઉભા રયોને નંદલાલા
    હે મુંગટ મુંગટ શું કરો રે મુગટમાં છે હીરા
    હે તમે સુભદ્રા બેન ના વીરા ઉભા રયોને નંદલાલા
    કાન કાળા ને મોરલી વાળા ઉભા રયોને નંદલાલા
    મારે જોવા છે બેરખા તમારા ઊભા રયોને નંદલાલા
    હે બેરખા બેરખા શું કરો રે બેરખા માં છે પારા
    હે તમે સગા અર્જુન નાં સાળા ઉભા રયોને નંદલાલા
    કાન કાળા ને મોરલી વાળા ઉભા રયોને નંદલાલા
    મારે જોવી છે મોરલી તમારી ઉભા રયોને નંદલાલા
    હે મોરલી મોરલી શું કરો ને મોરલી માં ને કાણા
    હે તમે મામા કંસ નાં ભાણા ઉભા રયોને નંદલાલા
    હે કાન કાળા ને મોરલી વાળા ઉભા રયોને નંદલાલા
    હે મારે જોવી છે કામળી તમારી ઉભા રયોને નંદલાલા
    હે કામળી કામળી શું કરો ને કામળી છે બવ કાળી
    હે તમે માસી પૂતના મારી ઉભા રયોને નંદલાલા
    હે કાન કાળા ને મોરલી વાળા ઉભા રયોને નંદલાલા
    મારે જોવી છે મોજડી તમારી ઉભા રયોને નંદલાલા
    હે મોજડી મોજડી શું કરો રે મોજડી માં છે મોતી
    હે તમે રાધા ગોતી છે બવ મોટી ઉભા રયોને નંદલાલા
    હે કાન કાળા ને મોરલી વાળા ઉભા રયોને નંદલાલા
    કાન કાળી કામળી વાળા ઉભા રયોને નંદલાલા
    હે કાન રાધાજી નાં પ્યારા ઉભા રયોને નંદલાલા
    #સત્સંગ
    #gujaratikirtan
    કે#dhun
    #india
    #dawarkadhish
    #kishan
    #radheshyam
    #radha
    #satsang_bhajan
    #sanatandharma
    #satsang
    #shorts
    #vishnupuran
    #harharmahadev
    #sitaram
    #shivmala
    #kanudo
    #hindu
    #surat
    #hindudharam
    રાધા. કૃષ્ણ. કાનુડો. મોહન. મોરલીધર. હરી. ગોવિંદ. ગોપાલ. રાધાદામોદર .દેવકી. વાસુદેવ. યશોદા. નંદ. શિવજી. સુભદ્રા. બલરામ. ગોપી. મહાદેવ. નટખટ. રામ. લક્ષ્મણ. જાનકી.
    ગોકુલ. મથુરા .વૃંદાવન. હરિદ્વાર. વૈકુંઠ. વ્રજ. અયોધ્યા. દ્વારિકા. કેદારનાથ. અમરનાથ. ડાકોર.
    કથા .કીર્તન. વાર્તા. આરતી. ધોળ.ભજન‌.થાળ. ગીતા જ્ઞાન. રામાયણ. મહાભારત.ગોપી મંડળ ભાવના બેન પીપળ
    લાઈક,👍કરો,શેર કરો, સબસ્ક્રાઇબ 🔔 કરો

ความคิดเห็น • 6

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 17 วันที่ผ่านมา +2

    જય ભોળાનાથ ગોપીમંડળ ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

  • @rasilasangani7573
    @rasilasangani7573 18 วันที่ผ่านมา +2

    જય માતાજી 🙏 દિદી ખુબ સરસ ગાયું નવરાત્રી શુભેચ્છાઓ પાઠવી છિયે વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍

  • @parthsavani4654
    @parthsavani4654 17 วันที่ผ่านมา +2

    જય ગોપાલ ખૂબ સરસ કીર્તન ગાયો

  • @JaydevsinhParmar-jj4lg
    @JaydevsinhParmar-jj4lg 16 วันที่ผ่านมา

    8:36 😊😅

  • @JaydevsinhParmar-jj4lg
    @JaydevsinhParmar-jj4lg 16 วันที่ผ่านมา

    😮

  • @JaydevsinhParmar-jj4lg
    @JaydevsinhParmar-jj4lg 16 วันที่ผ่านมา

    7:53 7:55