. . .લાઈટ તો મારા ગામમાં 1981 માં આવી ગઈ હતી છેવાળાનું હોવા છતાં . . . . . .તો ભરૂચ અંકલેશ્વર જેવા ઔધોગિક વિસ્તારમાં નારેન્દ્રભાઈએ આપી એ નવાઈની વાત છે . . . . . .ભક્તિની ચારમચીમાં કે . . .અમિત લાલનો . . .ગળા . . .સુધી લઈ લીધો છે . . .
રોનક ભાઇ પટેલ પાટણ સીટ કોગ્રેસ જીતે છે તમારી ઓફિસ પર આવીશ તમને પેડા ખવડાવીશ 4 તારીખ સુધી રાહ જોવો મોટા ભાઇ અમે નજીક થી ચુંટણી જોઈ છે ચાણસ્મા વડગામ કાકરેજ અને પાટણ શહેર કોંગ્રેસ તરફી મતદાન થયુ છે સિધ્ધપુર અને સરસ્વતી તાલુકા મા અને ખેરાલુ મા ફાઇટ છે
@@Vivek-or8kb hal ma 80-90% public aa election ma anti Gujarati thay gyu 6e etle tya aa vakhte koi modi ne vote alva taiyar nthi ane patil no msg jay negative Maharashtra to BJP mate vdhare upadi thay
દેવાંશી બેન એક વાર પત્રકાર જગદીશભાઈ ની સાથે મુલાકાત કરો એ આવે ત્યારે ખુબ જ જમાવટ થાય છે 😊 વાત વિષય કોઈ પણ હોય. પણ એ બોલે એમા અમને ખુબ મજા આવે છે 😊 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹🙏
રોનકભાઇ બે દિવસ પહેલા એવું કેહતા હતા કે 26 માં 26 ફાઇનલ જ છે તો પછી આજે કેમટોપી ફેરવી કે અમરેલી તો નક્કીજ હતું હજુ પરિણામો ચોંકાવશે યાદ રાખજો તમે ત્રિકાળ જ્ઞાની હોય તેવો અહંકાર કરો છો રાવણ ને તો તમે જાણો જ છો શક્તિ સાળી હતો અંતે શુ થયું રામ ના હાથે હણાયો એટલે યાદ રહે કે પરિણામો ચોંકાવશે મોદીજી એ ચૂંટણી માં હિન્દૂ મુસ્લિમ અને પાકિસ્તાન ને કેમ પ્રચાર માં લાવવું પડ્યું કારણ કે જનતા નો મૂડ ખબર પડી ગયો છે
शंकर सिंह वाघेला के ऊपर सीबीआई का केस चल रहा था 1000 करोड़ का इसलिए कांग्रेस पार्टी पर गुजरात के लोगों को कोई भरोसा नहीं है शंकर सिंह वाघेला भी कोई दूध के धुले हुए नेता नहीं है उसने आप ने इतनी मिलकर बनाई है कि उसका साथ पुस्तक काम नहीं होने वाली है यही है शंकर जी वाले
કોઈ પણ જીતે આત્મા નો અવાજ સાંભળી મોદી ને ટેકા મલી જ જશે.. આત્મા અમર છે... ચુંટણી માં હાર જીત નો કોઈ ફરક નથી પડતો...આ જમાનામાં... હવે આત્મા નો અવાજ મહત્વ છે
જૂનાગઢ ભાજપ હારી જ છે. 100% ફાઇનલ
શી આર પાટીલ ની શાન ઠેકાણે લાવવા જરૂરી હતું
😅😮😮😮
વિકાસ નથી જોઈતો ચૈતરભાઈ જોઈએ છે 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
કોગ્રેસે સહકારી ક્ષેત્રને સાચવ્યું, પોષ્યું અને ઉછેર્યુ તથા લોકશાહી ઢબે એને બચાવ્યુ..બીજેપીએ એને રુંધી નાખ્યું....
ભાજપ વાળા છેલ્લા ત્રીસ વષઁ માં એક નવી સહકારી માળખું ચાલું તો કરો...કોગ્રેસ એ સહકારી માળખું છે..તેજ છે...ભાજપ નવી સહકારી માળખું ચાલું કરો...
Have e javana che hola uthake
. . .લાઈટ તો મારા ગામમાં 1981 માં આવી ગઈ હતી છેવાળાનું હોવા છતાં . . .
. . .તો ભરૂચ અંકલેશ્વર જેવા ઔધોગિક વિસ્તારમાં નારેન્દ્રભાઈએ આપી એ નવાઈની વાત છે . . .
. . .ભક્તિની ચારમચીમાં કે . . .અમિત લાલનો . . .ગળા . . .સુધી લઈ લીધો છે . . .
રોનક ભાઇ પટેલ પાટણ સીટ કોગ્રેસ જીતે છે તમારી ઓફિસ પર આવીશ તમને પેડા ખવડાવીશ 4 તારીખ સુધી રાહ જોવો મોટા ભાઇ અમે નજીક થી ચુંટણી જોઈ છે ચાણસ્મા વડગામ કાકરેજ અને પાટણ શહેર કોંગ્રેસ તરફી મતદાન થયુ છે સિધ્ધપુર અને સરસ્વતી તાલુકા મા અને ખેરાલુ મા ફાઇટ છે
shachi vat
ha mara family na vot 8 chandanji ne aapya first time gaam ruppur
@@gajjarumang2323 મારા પપ્પા નુ મોસાળ પક્ષ છે ભાઇ
મોદી ની સુરુવાત gujrat થી.
મોદી રાજ ની અંત ની સુરૂવાત પણ Gujrat થીજ થશે
કોન્સ્ટેબલ નું ભણતર કેટલું અને ગણતર કેટલું?
पत्राकार શ્રી ये તટસ્થ રહેવું જોઈએ
આ લોકો ગુજરાતી ગોદી મીડિયા છે કે શું??
ભાઈ પેલા નંબરે છે 😂
ખેડૂત ની વેદના ની કોઈ વાત નથી કરતું
એમને આ સાહેબને બધી ખબર હતી તો જનતાને ક્યારેય કેવાનું હતું.. જો આજ કોંગ્રેસે કર્યું હોત તો આ લોકો કૉંગેસને હજાર સવાલ કરત. આ લોકોને દુઃખ થયું? 😅
ચૈતરભાઈ જિંદાબાદ 🎉🎉🎉🎉🎉🎉
રોનકભાઇ bjp no ખેશ Tamara ઘરે ક્યાંક drovar મા પડેલો છે એ બધા ને ખબર છે
Gujarat no southi moto godi patrakar che aa
Sachi vat
પોતાના જ ભારથી ભાજપ ભોંય ભેગી થાશે.... કેટલાને સાચવે... પાછી ભરતી તો ચાલુ જ છે..... સરકારી ભરતીની વાત નથી...😂😂😂😂
.havekro.aaklan..
Haju apo mat bjp ne
રોનકભાઈ શું બોલે છે એ બહુ સમજાતુ નથી દેવાંશી બેન સ્પષ્ટ બોલે છે સંભળાય છે અને સમજાય છે પણ😊
😂😂😂😂😂
એ ભાઈ પાણી તો જવાહરલાલ નહેરૂ ની વખતની કેનાલમાં પાણી છોડાતા
CR पाटिल C.M જેવું વર્તન કરી રહ્યા છે
Patil ne maharashtra no che gujarat ma e no hale
@@Vivek-or8kbMaharashtra vada y em j k 6e amare PM pade Gujarati joyta j nthi
નવસારી થી ગુજરાત સરકાર ચાલે છે, પાટીલ પક્ષ ના પ્રમુખ છે , એનો મતલબ એ નથી કે એમનુ સરકાર મા ડિસ્ટેપ ન હોવુ જોઇએ
@@blissful9178 ketla gujarati neta maharashtra che ? Loko sathe kai leva deva nathi neta narhi jota
@@Vivek-or8kb hal ma 80-90% public aa election ma anti Gujarati thay gyu 6e etle tya aa vakhte koi modi ne vote alva taiyar nthi ane patil no msg jay negative Maharashtra to BJP mate vdhare upadi thay
ભાજપ વાળા સહકારી માળખું કબજે કયું...હવે દશ વષઁ માં સહકારી માળખું ખતમ થઈ જશે....પહેલા ખરીદ વેચાણ સંઘ ખતમ થઈ જશે...પછી બાકીના...
દેશ વેચાય તે પહેલાં જાગો
રોનક પટેલ ને બીજેપી ની ટીકીટ આપી દો ને
इनको इसलिए लग रहा है मालूम है की लास्ट में EVM गड़बड़ी करके भी यह जीत लेंगे इसलिए उनके अंदर का डाटा यह बोल रहा है की 26 से 26 लेंगे
સહકાર ક્ષેત્ર કોંગ્રેસ સરકાર મા ખુબ સરસ કામગીરી કરતી હતી❤
રોનાકભાઈ ની મજબૂરી છે કે evm કઈ બાજુ છે.
અલા બૈરુ ય થોડો ક જ ટાઈમ ગમે આ તો દસ-દસ વર્ષ થી એકનુ એક કઈક તો નવુ જોવા ની ઈચ્છા થાય ને યાર !
પત્રકાર થઈ ને કહો છો કે ભણતર જરૂરી નથી... બીજેપી માં ચાલ્યા જાવ
૪ તારીખ પછી તમે જોર જોર થી બોલવા નાં છો એ ખબર છે રોનાકભાઈ
દિલીપભાઈ સંઘાણી..સહકાર શિરોમણી છેં.. દેશ ના.. અભિનંદન 🌹
Patan BJP om shanti antim sanskar
સહકાર ક્ષેત્રમાં રાજકરણ હોવું જોઈએ જ નહીં
બેન...રોનક પટેલ ભાજપ ના કાર્યકર્તા છે ...
કાર્યકર્તા નહિ 27 માં એજ લડવાના છે 😂😂 ગોદી મીડિયા
બેન પણ એજ છે 😂
100% sachi vat j 6....😅
બન્ને ગોદી મીડિયા પત્રકાર ના મોઢા ઉતરેલા કેમ છે વિડીઓ ના કવર સ્ક્રીન પર 😂
I voted for Congress for the first time in my life, this is Feku's acheivement. He has bcome so bad that i voted for congress
First you should learn English 😂
@@Ndbshsmamzjj whats wrong in the phrase, correct me if i m wrong anywhere. Not a bhundbhakt
રોનક ડોફા સમય અને ટેકનોલોજી ના ટાઈમ માં લાઈટ આખી દુનિયા માં આવે
પક્ષ પલટો પ્રલોભનો કે નાણાં કિય લાભ આપી કરાવવામાં આવતો હોય તો એ ક્યાંથી આવે છે તે કેમ તપાસ નથી કરાવતી સરકાર
દેવાંશી બેન એક વાર પત્રકાર જગદીશભાઈ ની સાથે મુલાકાત કરો એ આવે ત્યારે ખુબ જ જમાવટ થાય છે 😊 વાત વિષય કોઈ પણ હોય. પણ એ બોલે એમા અમને ખુબ મજા આવે છે 😊 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹🙏
Ronakbhai Patel ane Jagdishbhai Maheta BJP thi khuli ne virodh kari shakataa nathi...
ભાજપની સરકારે ગોળ અને 100 રૂપિયા આપ્યા છે
Ronakbhai aaprajNo મિજાજ છે
Agaunilid ભૂલી જાઓ india કમસેકમ 10 સીટ jitse
દેવાશીબેન જોષી મે તમારી કીમત પણ કરી અને તમારી અવગણના પણ કરી પણ એટલું તો કહો કે આ પબ્લીક ની બોલવાની હિંમત ક્ષત્રિય સમાજ ના આદોલન પછી આવી
EVM hatavo desh bachavo belet pepar lavo
Ronkbhai BJP na દલાલ સે
Very good jamavat
સૌ પ્રથમ દિવ્યાંગો ને ઓઉટસોર્સીંગ માં કાયમી કરો, ત્યારબાદ મહિલાઓ ને પછી અન્ય ઉમેદવારોને
આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹🙏
આમાં રામાયણ માં વીભીશણ ની ભુમી નારાણ કાછડીયા ની રહશે
Ronak ભાઈ jor jor thi બોલો બીજેપી ma cho
રોનકને તો શરૂઆત નો અવાજ કેમ બદલાઈ જાય છે?
સહકારી સંસ્થા ઓ ભાજપે કેવી રીતે લિધી... સરકાર નો ઉપયોગ કરી વોટ રદ્દ કરાવ્યા... હકીકતમાં તમે સાચું બોલો
Khub Khub abhinandan Benaji... Ronakbhai ne dibet ma lavya.. Baki maheta thi puri Gujarat knatali gayu chhe
Devanshi Joshi best patrakar se
સત્યમે જયતે ક્ષત્રિય
Ronakbhai no power jato rahyo
મોદી નો ઓફસન રાહુલ ગાંધી ...અરવિંદ કેજરીવાલ છે.....જોવા મળસે
19 માં જે પરિબળો અને ઉમેદવારો હતા તે અત્યારે નથી 19 થી લિડ સાથે સરખામણી કરવી હોય તો ઉમેદવાર પણ સેમ હોવા જોઈએ
રોનકભાઇ બે દિવસ પહેલા એવું કેહતા હતા કે 26 માં 26 ફાઇનલ જ છે તો પછી આજે કેમટોપી ફેરવી કે અમરેલી તો નક્કીજ હતું હજુ પરિણામો ચોંકાવશે યાદ રાખજો તમે ત્રિકાળ જ્ઞાની હોય તેવો અહંકાર કરો છો રાવણ ને તો તમે જાણો જ છો શક્તિ સાળી હતો અંતે શુ થયું રામ ના હાથે હણાયો એટલે યાદ રહે કે પરિણામો ચોંકાવશે મોદીજી એ ચૂંટણી માં હિન્દૂ મુસ્લિમ અને પાકિસ્તાન ને કેમ પ્રચાર માં લાવવું પડ્યું કારણ કે જનતા નો મૂડ ખબર પડી ગયો છે
Mission 100 Crores Votes Button 🔘✅
રોનક ભાઈ!ભરૂચ માં લોકો એ એ પણ વિચાર્યુ કે પૂર નું પાણી પણ દુકાને દુકાને નરેન્દ્રભાઈ ના લીધે જ પહોંચ્યું હતું, એ પણ જનતા ની સામે હતું
રોનક્ભાઇ ભાઈ ની વાત માં રોનક નથી 😂
આ ભાઈ ભાજપ ના મેમ્બર છે.
રોનક ભાઈ ભાજપ જોડાઈ જાવ
સહકારી સંસ્થાઓ માં રાજકીય પક્ષ mendet ના આપી શકે.
પત્રકારો એવું સમજે છે કે અમે જ બધુ જાણીએ છીએ અને અમે જનતા ને બધુ સાચુ જ બતાવીએ કહીએ છીએ??? ખરેખર એવું નથી હોતું
દેવાંશી બેન તમે પણ રોનકભાઈની વાતોમાં કેમ હા થી હા મેળવો છો?
Ben tame pan ha ma ha....😂😂😂😂aato. Galat kevay ho😮😅😢😂
ચૈતર ચૈતર પણ મનસુખભાઈ ધન્ય છે પત્રકારિતાને....
Evm
I Am Big Fan Of Devanshi Joshi ❤
Good
સૌરાષ્ટ્ર થી ગુજરાત બન્યું છે
ગુજરાત થીસૌરાષ્ટ્ર બન્યું નથી
C R Patil no દલ્લો છે રોનક
અમરૅલી કૉયૅ નૅતાયવીકાસકરૉજનથી ભરતભાઈ વીકાસકરસૅ
C R Patil enemy of gujratis
સાહેબ દરેક બાબતે એમ કહે હું જાણુ છું તો લોકોને જણાવવામાં શું બળ પડે છે કે સંઘવી સાહેબે ના પાડી છે 😅
Koipn Vastu Ne Ekdam Choksai Thi Samjvi Ke Janvi Hoy To Tmare Devanshi Joshi ne Sambhalva Pde❤
બિલકુલ સાચી વાત છે સાંઘાણી સાહેબની CR પાટીલ કાર્યકર્તાઓને કેદીઓ સમજે છે...
शंकर सिंह वाघेला के ऊपर सीबीआई का केस चल रहा था 1000 करोड़ का इसलिए कांग्रेस पार्टी पर गुजरात के लोगों को कोई भरोसा नहीं है शंकर सिंह वाघेला भी कोई दूध के धुले हुए नेता नहीं है उसने आप ने इतनी मिलकर बनाई है कि उसका साथ पुस्तक काम नहीं होने वाली है यही है शंकर जी वाले
ગેનીબેન વિજય ભવ જય શ્રી સદારામ બાપા
RONAK PATEL PAN MOTA BHAKT LAGESE
દલાલ
ભાજપ હારે કે જિતે યે વાત અલગ છે પણ રોનક ભાઈ પાક્કા મોદી ભગત છે.........
કોંગ્રેસ ભાજપ તરફથી બે બાજુ ક્યા વુ છૅ
Narmada bhruch ma chaira vasava jeetela j 6 ...final❤❤❤❤❤❤❤..banskhantha ma geniben thakor final j6❤❤❤❤❤❤
Jamnagar congress win ૧૦૦ %
આ ભાજપ ના દલાલ લાગે છે
વિનાશકાળે વિપરીત બુદ્ધિ
thodi thodi vare studio ma koni same joi joi ne ronak bhai bole che....CR Patil ubha lage che...
રોનક ભાઈ તમારે રાજ કારણ મા એન્ટ્રી કરી લેવી જોઈએ
कांग्रेस ✌️
આ ભાઈ એ રીઝલ્ટ આપી દીધુ
Ronak=bjp...
Ronak ભાઈ બીજેપી ma bhati ચાલુ છે joined they jav
સીઆર પાટીલ આપણા ગુજરાતમાં ક્યાં હતા તો મહારાષ્ટ્રના છે ને આપણા ગુજરાતના
આભાજપગૂજરાતમાજાજાસમયછે સૂરતગૂજરાતમાઆવેછેકેનહી કાનૂનવવેશતા ખાડી ઇછેપોલીશકાયમડગ્ર પકડે છેખૂનખરાબાકાયથાઈછે ભાજપવાળાનેખૂરશી પડી છે પણ યાદ રાખજો ભાજપવાળા 3વરસમજાકરીલો
રોનક ભાઈ , હવે એમ નાં કેતા કે..ભલે મોદીએ કસુ કામ નથી kriyou તો ભી ૪૦૦ પાર કરશે ..એમ..😂😂
માલધારી ઓ ની વેદના ની કોઈ વાત કરતુ નથી 😊😊😊😊😊
હ વે લોકશાહી કેટલા વર્ષ સહન કરવી પડશે.
Gujarat India comeg
BJP ka antim sanskar 4 June
ગુજરાત મા ભાજપ ની 8 સીટ જાય છે 100 ટકા
આખા દેશ મા 293 આવે છે ભાજપ ની
Bhajp na lage ptrkar
કોઈ પણ જીતે આત્મા નો અવાજ સાંભળી મોદી ને ટેકા મલી જ જશે.. આત્મા અમર છે... ચુંટણી માં હાર જીત નો કોઈ ફરક નથી પડતો...આ જમાનામાં... હવે આત્મા નો અવાજ મહત્વ છે
Sachu che Rupiya bolo
સાહેબ 26 જ કહેશે .. ચેક ત્યાં થી જ આવે છે મેડમ 🙏
roankbhai BJP na fan chhe etale