એક જ દવા તમામ જીવાત સાફ | લીલી પોપટી | સફેદ માખી | મોલોમશી | મીલીબગ | થ્રીપ્સ | ફુગ | Haresh bera

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • એક જ દવા તમામ જીવાત સાફ | લીલી પોપટી | સફેદ માખી | મોલોમશી | ગળો | મીલીબગ | થ્રીપ્સ | ફુગ | Haresh bera
    Khedut mitra gujarati
    Haresh bera
    your queries
    કપાસ ની ખેતી
    કપાસની ખેતી
    કપાસની ખેતી કેવી રીતે કરવી
    કપાસની ખેતી વિશે માહિતી
    કપાસની ખેતી ની માહિતી
    કપાસની ખેતી કઈ રીતે કરવી
    કપાસની આધુનિક ખેતી
    cotton farming in gujarat
    cotton farming
    cotton cultivation in gujarat
    cotton farming guide
    લીલી પોપટી
    લીલા તડતડીયા
    સફેદ માખી
    સફેદ માખીના ઈંડા બચ્ચા
    કથીરી
    થ્રીપ્સ
    મીલીબગ નું નિયંત્રણ કેવી રીતે કરવું
    ચુસીયા જીવાત ની દવા
    લીલી પોપટી ની દવા
    સફેદ માખી ની દવા
    મોલોમશી ની દવા
    કપાસમાં ગળો ની દવા
    થ્રીપ્સ ની દવા
    એક જ દવા
    કપાસ ની દવા
    કપાસ ની જંતુનાશક દવા
    કઇ દવા છાટવી
    Sucking pests of Cotton
    Whitefly
    Aphid
    Jassid
    Thrips
    Whitefly
    Cotton Aphid
    Mealy Bug
    MINOR PESTS
    Cotton Bug
    કપાસ માટે બેસ્ટ ફૂગનાશક
    કપાસના પાંચ બેસ્ટ ફૂગનાશક
    કપાસમાં કયુ ફૂગનાશક છાટવુ
    કપાસ માટે કયું ફૂગનાશક સારું
    કપાસના પાકમાં કયા ફૂગનાશકનો છંટકાવ કરવો
    કપાસમાં ફૂગની કઈ દવા સારી આવે
    કપાસમાં ફૂગ ની દવા
    #hareshbera #khedutmitragujarati #કપાસનીખેતી #agriculture #cotton #cottonfarming #kheti #કપાસ #khedut
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 272

  • @tusharhirpara42
    @tusharhirpara42 4 หลายเดือนก่อน +1

    Ju

  • @ganeshbhaivariya8011
    @ganeshbhaivariya8011 3 หลายเดือนก่อน +1

    સરસ

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 4 หลายเดือนก่อน +1

    આભાર

  • @ranchhodbhaivaghasiya6793
    @ranchhodbhaivaghasiya6793 4 หลายเดือนก่อน +2

    Jordar rijat

  • @arvindkarkar-nk2dc
    @arvindkarkar-nk2dc 4 หลายเดือนก่อน +1

    👍

  • @naynashingala8734
    @naynashingala8734 3 หลายเดือนก่อน +2

    Tolfera.saharanu.khubrijaltse.bijanunthi

  • @kananimeru7117
    @kananimeru7117 4 หลายเดือนก่อน +1

    45મલ રીઝલ્ટ સુપર

  • @maheshhingladiya6397
    @maheshhingladiya6397 4 หลายเดือนก่อน +1

    સુરેન્દ્રનગર

  • @GanpatSolanki-re6rl
    @GanpatSolanki-re6rl 3 หลายเดือนก่อน +1

    ગુલાબી ઇયળ માટે વિડિઓ બનાવો

  • @gopalvekariya3175
    @gopalvekariya3175 4 หลายเดือนก่อน +4

    મેં ગયા વર્ષ માં આ દવા ગયા વર્ષે ૪૦ મીલી નાખીને બે વખત છંટકાવ કરેલ
    રીઝલ્ટ બરોબર નહોતું
    બૂપ્રોફેજીન ૨૫% ૪૦ મીલી નાખીને છંટકાવ કરવાથી સારું રીઝલ્ટ મળશે

  • @bhimjibambhaniya8131
    @bhimjibambhaniya8131 2 หลายเดือนก่อน +1

    અમે તો 15લીટર નાં પંપ માં 25 એમ એલ નો સંપ કાવ કરેલો અને રીઝલ્ટ પણ સારૂ આવ્યું છે

  • @hiteshgujjar5571
    @hiteshgujjar5571 4 หลายเดือนก่อน +1

    Univia nu uni Tejas..super result che

  • @dhansukhviroliya560
    @dhansukhviroliya560 3 หลายเดือนก่อน +1

    Heranba company nu tolfeen ave chhe.

  • @maheshhingladiya6397
    @maheshhingladiya6397 4 หลายเดือนก่อน +2

    યમરાજ gsp કંપનીનું સારુ રિઝલ્ટ આવે છે. 1650/=00 ભાવ છે સ્ટીકર નાખી છાટેલ હતું. થ્રિપ્સ સિવાયના ચુસીયા જીવતો ઉપર ખુબ સારુ પરિણામ જોવા મળ્યું છે.પરિણામ 20 દિવસ રહુ.કદાચ પહેલી વાર છાંટી હોવાથી સારુ પરિણામ મળેલ હોય એવુ પણ બંને

  • @Bhavin.b
    @Bhavin.b 4 หลายเดือนก่อน +2

    અમે આવા માર્કેટિંગ વાળી દવાઓ નથી છાંટતા આની કીંમત વધારે પડે છે ઈ જ કીંમત મા અમે સારી કંપની ના બે ટેક્નિકલ ભેગા કરીને આનાથી પણ સારુ રિઝલ્ટ મેળવી લયએ છીએ તોય પૈસા વધે એટલે માર્કેટિંગ થય રહુ હોય ઈ દવા નો ખરીદો પેટંટ પ્રોડક્ટ હોય તો અલગ વાત છે

  • @patelhitesh6806
    @patelhitesh6806 3 หลายเดือนก่อน +1

    આકાશ પેસ્ટીસાઇડ પણ બનાવે છે

  • @devkarangadhavi2546
    @devkarangadhavi2546 4 หลายเดือนก่อน +1

    40 ml નું માપ 1 પંપ માં રાખવાનું અને આનું રિઝલ્ટ જોરદાર છે

  • @DineshJeram-ik9pd
    @DineshJeram-ik9pd 4 หลายเดือนก่อน +4

    ટોલ ફેન સાથે diafenthiur 47 bifenthrin 9. 4 scinsectide 25 25 ml રઝલટ 100 ટકા ભાવ ટોવ ફેન 1600 બયફેન 2000 મા લીટર લઇ છાટી રીઝલટ મળેલ છે ડી ઢસા

  • @hareshharesh4373
    @hareshharesh4373 22 วันที่ผ่านมา +1

    1700 gst bill sathe

  • @vajubhaikalathiya139
    @vajubhaikalathiya139 4 หลายเดือนก่อน +2

    40ml 15Litar pamp good Rejalt

  • @makwanagovind7074
    @makwanagovind7074 4 หลายเดือนก่อน +2

    25મીલી પંપમા ટોલફેનપાઈરાઈડનો છંટકાવ કરેલ સે પરીણામ બહુ સારૂં આપે છે .500મીલીનો ભાવ છે-1050

  • @hiteshladola1159
    @hiteshladola1159 4 หลายเดือนก่อน +1

    Tolfenprid નું 35 ml મા best રિઝલ્ટ મળીયું છે 1950 માં 1 lit મળીયું છે

  • @gatiswam8877
    @gatiswam8877 3 หลายเดือนก่อน +2

    અમારા વિસ્તારમાં કપાસ એક વાર ફાલ લય લેય પસી સોડ ખાખરી જાય સે શુ કરવૂ

    • @rahulkhashiya6641
      @rahulkhashiya6641 3 หลายเดือนก่อน +1

      Potash and zink nakho khatar sotma

  • @gatiswam8877
    @gatiswam8877 3 หลายเดือนก่อน +1

    અમાર ગામમા એક સીમમાજ ખાખરે દેસી ખાતર પણ ફૂલ ભરેલુ સે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  3 หลายเดือนก่อน

      હલકી રેતાળ જમીન હોય તો આવી શક્યતા વધુ હોય છે ખીલા મૂળ વાળી જાતો પસંદ કરવી

    • @gatiswam8877
      @gatiswam8877 3 หลายเดือนก่อน

      ​@@khedutmitragujaratikali jamin she pan bhej vadhare pakdi rakhe

  • @jagdishbhaiborana9799
    @jagdishbhaiborana9799 4 หลายเดือนก่อน +1

    ફક્ત ૨૦ જ નાખ્યું હતું ટાટા કંપની નુ રિઝલ્ટ ૨૦ દિવસ નુ છે
    સાથે સાથે ૪૦+૪૦ પણ આપેલું

    • @bavaliyaparsotambhai6693
      @bavaliyaparsotambhai6693 4 หลายเดือนก่อน +1

      @@jagdishbhaiborana9799 डबल रुपए
      मारा भाई

    • @yuvrajkathidarbar
      @yuvrajkathidarbar 4 หลายเดือนก่อน +1

      Kai dva bhai mahiti aapo ne name sathe

    • @jagdishbhaiborana9799
      @jagdishbhaiborana9799 4 หลายเดือนก่อน +1

      @@yuvrajkathidarbar
      ફીપરોનીલ+ઇમિડા ૪૦%વાળી થીપ્સ માં પણ ચાલે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน +1

      Ok
      Thanks 🙏👍

  • @harshadahir8073
    @harshadahir8073 4 หลายเดือนก่อน +2

    નમસ્કાર સાહેબ મારો પ્રશ્ન હતો કે હવે એરંડા નું વાવેતર કરી સકાય? હજુ વરાપ આવતા 7 દિવસ લાગશે

    • @harshadahir8073
      @harshadahir8073 4 หลายเดือนก่อน

      કારેતર અને રેતાળ જમીન સે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      વાવેતર તો કરી શકો ઉત્પાદન થોડું ઓછું મળવાની શક્યતા રહે
      બાકી તો ખેતી કુદરતના હાથમાં છે

  • @mukeshbhaigaudani4795
    @mukeshbhaigaudani4795 4 หลายเดือนก่อน +1

    Tolfera 30m l. Rijalt best

  • @gatiswam8877
    @gatiswam8877 3 หลายเดือนก่อน +1

    Yamraj pn aave

  • @Bhavin.b
    @Bhavin.b 4 หลายเดือนก่อน +3

    કપાસમાં ગુલાબી ઇયળ માટે ફરજિયાત કોઈપણ સસ્તી દવા અઠવાડિયામાં એક વાર છાંટી જ દેવાની તો નો આવે રીંગણી મા ઇયળ કંટ્રોલ થયજાય તો કપાસ શુ ચીજ છે બાકી 25 25 દિવસે છાંટો તો ભેળાય જ જાય

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      Ok bhai
      Thanks 🙏👍

    • @kheduthelper
      @kheduthelper 4 หลายเดือนก่อน

      25ml ma saru result mli jayse 500ml na 750

  • @jaypalahir7793
    @jaypalahir7793 4 หลายเดือนก่อน +1

    1600 rs liter see supper bond name seee tolfen Pride 15 zer aave 30 ml nu map see supper dupper result malae

  • @tarunsadariya2834
    @tarunsadariya2834 4 หลายเดือนก่อน +2

    કપાસ માં tolfera વાપર્યું હતું result સારું મળ્યું હતું 1 વિક થયું

  • @rathodmanharsinh1536
    @rathodmanharsinh1536 4 หลายเดือนก่อน +2

    ટાટા કંપનીનું પતંગ 30 m.l. સારું રીજલ્ટ આવે છે 1800 ભાવ છે

  • @gatiswam8877
    @gatiswam8877 3 หลายเดือนก่อน +1

    Zenith 1900 rupiya gariyadhar

  • @ravibambhaniya660
    @ravibambhaniya660 4 หลายเดือนก่อน +1

    કપાસ ના પાક માં પાયા માં કયુ ખાતર આપવું જોઈએ અને પાળા સડાવતી વખતે કયુ ખાતર અપાય

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      કપાસની ખાતર ની માહિતી માટે નીચેના ચાર વિડીયો જોઈ લેશો👇👇👇
      th-cam.com/video/1gfjhNhBAvI/w-d-xo.html
      th-cam.com/video/ilE_ByMeOOo/w-d-xo.html
      th-cam.com/video/mZCniOt2ljg/w-d-xo.html
      th-cam.com/video/Eb7P9RebTpU/w-d-xo.html

  • @mathukiyanavanit3020
    @mathukiyanavanit3020 4 หลายเดือนก่อน +2

    40 ml pumpma 16 litre sahara tolfera best result che

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      Ok
      Thanks 🙏👍

    • @DineshDinesh-sf6sr
      @DineshDinesh-sf6sr 6 วันที่ผ่านมา +1

      કેવા ભાવ માં લાવ્યું હતું ભાઈ

  • @sanjaygediya.9338
    @sanjaygediya.9338 4 หลายเดือนก่อน +1

    35 ml પંપ માં મને બેસ્ટ રીજલ્ટ મળ્યું.મારા ગામ માં 2000-2400 સુધી માં મળી જાય છે.મે અદામાં નું તરબુત નો ઉપયોગ કર્યો તો.ભેગુ સ્ટીકર નાખેલું.

  • @AliGhoghari
    @AliGhoghari 3 หลายเดือนก่อน +1

    Harmbha nu tolfin 2200

  • @BharatPatel-vl7hs
    @BharatPatel-vl7hs 4 หลายเดือนก่อน +1

    Gspnuyamraj

  • @vasantbhaisangani7932
    @vasantbhaisangani7932 4 หลายเดือนก่อน +5

    સોળ લીટરના પંપમા ૩૨ મી.લી. માપ,,,,૨૪૦૦ રુપિયા લીટરના ભાવ છે,,ટાયચી નીચોની જાપાન

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน +1

      Ok
      Thank you 🙏👍

    • @amithirapara6770
      @amithirapara6770 4 หลายเดือนก่อน

      કિયા મળશે

    • @ramnikpatel9929
      @ramnikpatel9929 4 หลายเดือนก่อน

      રિજલ્ટ બહુ સારું છે મેં છાંટેલી છે 40ml નાખેલ

    • @ZezariyaDineshbhai
      @ZezariyaDineshbhai 12 วันที่ผ่านมา

      ૨૦૦૦ હજાર છે અમારે જાપાની ટાચીના

  • @SarvaiyaVipul-pv4ds
    @SarvaiyaVipul-pv4ds 4 หลายเดือนก่อน +3

    suflam crop science rajkot 1450 liter

    • @devu_khadancha813
      @devu_khadancha813 4 หลายเดือนก่อน +1

      Sarnamu aapo

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      Ok
      Thanks 🙏👍

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      બરોબર છે ખેડૂત મિત્રોને ખરીદી કરવી હોય તો સરળતા રહે

    • @limbasiyahansrajbhai7207
      @limbasiyahansrajbhai7207 4 หลายเดือนก่อน

      Sarnamu apo

  • @rajuhirpara7359
    @rajuhirpara7359 4 หลายเดือนก่อน +1

    અમરેલી હિડિબા કંપની 1600 લીટર

  • @bharatbhailimbani6129
    @bharatbhailimbani6129 4 หลายเดือนก่อน +1

    Tame gadhaguvmutra no upayog kryo hato tenu rejlta kevu mlyu???

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      ખાસ નહી
      એટલે ચેનલમાંથી વિડીયો પણ ડીલીટ કરી નાખ્યો

  • @chavdal.m.chavda9693
    @chavdal.m.chavda9693 3 หลายเดือนก่อน +1

    UNIVEYACOMPANI NU TEJAS

  • @BdSolanki-g1d
    @BdSolanki-g1d 4 หลายเดือนก่อน +1

    Tolfenpyrad 30ml bhegu bifenthrin 30ml nakhva thi best results malyu tu

  • @rahulkhashiya6641
    @rahulkhashiya6641 3 หลายเดือนก่อน +1

    2000rs urvir kdm

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  3 หลายเดือนก่อน

      Ok
      માહીતિ આપવા બદલ આભાર..🙏👍

  • @sojitraarvind2340
    @sojitraarvind2340 4 หลายเดือนก่อน +2

    Bhai eva kai result nathi

  • @ashokshiyal404
    @ashokshiyal404 4 หลายเดือนก่อน +1

    2000લીટર

  • @vrajlalkorat8391
    @vrajlalkorat8391 4 หลายเดือนก่อน +1

    30 ml ma rijlt male che stikar shathe

  • @mahendravekariya1625
    @mahendravekariya1625 4 หลายเดือนก่อน +1

    GP nu tyler

  • @hiteshpalsinh
    @hiteshpalsinh 4 หลายเดือนก่อน +2

    35ml નાખી 10ml સ્ટિકર best result મળશે

  • @gopalvideo1238
    @gopalvideo1238 4 หลายเดือนก่อน +1

    30mm સારૃ રીજટ આવે

  • @bhaimojkardi1768
    @bhaimojkardi1768 4 หลายเดือนก่อน +1

    ભાઈ મે વાપરી છે બિયારણ ઉપર આધાર રાખે છે બાકી આ ટોલફેન પાઈરાઈડ દવા એટલી બધી કામ નથી કરતી એટલે
    મારી પાસેજ વાડીમા મોનો અને એસિફેડ
    અને હુ ટોલફેન વાપરુ તો મોનો એસિફેડ સારુ રિઝલ્ટ છે એટલે મોનો એસિફીડ સાટ જો કય કામની નથી ટોલફેન

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      Ok bhai
      Thanks 🙏👍

    • @BdSolanki-g1d
      @BdSolanki-g1d 4 หลายเดือนก่อน

      Sari company nu hoy to result male j

  • @kalpeshsheta8747
    @kalpeshsheta8747 4 หลายเดือนก่อน +1

    40 ml 15 લીટર માં સારું રિઝલ્ટ મળેલ છે,ભાવ1750 પ્રતિ 1 લીટર

  • @ranchhodbhaivaghasiya6793
    @ranchhodbhaivaghasiya6793 4 หลายเดือนก่อน +1

    2000

  • @rasiksolanki3105
    @rasiksolanki3105 4 หลายเดือนก่อน +1

    Sygenta Nu Simodis

  • @gopalbhai8742
    @gopalbhai8742 4 หลายเดือนก่อน +1

    આ દવા કપાસ મા ગુલાબી ઈયલ મા રીજલ્ટ મલે ?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน +1

      લાગતું તો નથી છતાં કોઈ ખેડૂત મિત્રોને માહિતી હોય તો જણાવવા વિનંતી

    • @gopalbhai8742
      @gopalbhai8742 4 หลายเดือนก่อน

      @@khedutmitragujarati તમે પોટાસ વીષે ની માહીતી આપેલ હતી તમારો વીડીયો જોઈ ને મે કપાસ મા 00 00 50 પોટાસ સારી કંપની નુ 16 લીટર પંપ મા 100 ગ્રામ નાખી ને છંટકાવ કરવાથી સારૂ રીજલ્ટ મળેલ છે અને ખરેખર રોગ જીવાત ઓછી સે

  • @HaresHares-dp7xr
    @HaresHares-dp7xr 4 หลายเดือนก่อน +1

    યમરાજ GPS નુ

  • @ghanshyampande8655
    @ghanshyampande8655 4 หลายเดือนก่อน +1

    Natco company nu mahuva ma 2500 ma aape chhe

  • @hoshildudhatra7935
    @hoshildudhatra7935 4 หลายเดือนก่อน +1

    1750

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 4 หลายเดือนก่อน +1

    Samasaru Pi company nu Rijult che

  • @kukadiyasanjay4569
    @kukadiyasanjay4569 4 หลายเดือนก่อน +1

    2000 rs

  • @AsavinPapaniya
    @AsavinPapaniya 4 หลายเดือนก่อน +1

    પ્રાયકસરથી ઊસુ ફુગનાસક કયું છે મગફળી માટે ગેરુ રાતડ માટે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      એગ્રોમાં તપાસ કરો

    • @amithirapara6770
      @amithirapara6770 4 หลายเดือนก่อน

      રતાડ માટે તિલ્ક નું બેસ્ટ કામ છે

    • @BHARATLAKHANI7244
      @BHARATLAKHANI7244 4 หลายเดือนก่อน

      Tara Maa shayari is Dava se

  • @nikunjbhadja1106
    @nikunjbhadja1106 3 หลายเดือนก่อน +1

    ઇફકો કંપની નુ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  3 หลายเดือนก่อน

      શુ નામ થી આવે છે?

  • @kripalsinhjadeja2038
    @kripalsinhjadeja2038 4 หลายเดือนก่อน +1

    યમરાજ. 1900.

  • @kalpeshraiyani7807
    @kalpeshraiyani7807 4 หลายเดือนก่อน +1

    Tata 2150 tolfayri

  • @ashokvala8762
    @ashokvala8762 4 หลายเดือนก่อน +1

    50 ml chati che

  • @vijayvaghasiya6636
    @vijayvaghasiya6636 4 หลายเดือนก่อน +1

    1800

  • @tractor_12-modifide
    @tractor_12-modifide 3 หลายเดือนก่อน +1

    𝟚𝟘𝟘𝟘 𝕞𝕒 𝕞𝕒𝕝𝕒𝕤𝕖

  • @hiteshgujjar5571
    @hiteshgujjar5571 4 หลายเดือนก่อน +1

    15 ltr ma 25 ml dava ma bv saru result male che

  • @ranjitdhadhal9731
    @ranjitdhadhal9731 4 หลายเดือนก่อน +1

    Rs. 2000 (sahara chemical)

  • @parsotamsharavaiya8997
    @parsotamsharavaiya8997 4 หลายเดือนก่อน +1

    30ml

  • @KamleshDave-r3j
    @KamleshDave-r3j 4 หลายเดือนก่อน +1

    Tata patng 2200

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      અગાઉ ની એક કોમેન્ટ માં એક ખેડૂત મિત્રએ ટાટા પતંગ ના 1800 રૂપિયા લખેલ છે વિચારો કેટલો ભાવ ફેર છે

  • @parbatbmendapra1507
    @parbatbmendapra1507 4 หลายเดือนก่อน +1

    1800 રૂ સહારા ઇન્ટરનેશનલ ટોલફેરા

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      Ok
      Thanks 🙏👍

    • @tarunsadariya2834
      @tarunsadariya2834 4 หลายเดือนก่อน

      તમારું કયું ગામ અમારે આયા 2000 ભાવ છે tolfera નો

    • @BHARATLAKHANI7244
      @BHARATLAKHANI7244 4 หลายเดือนก่อน

      ​@@tarunsadariya2834 ha hachi vat se tamari botad ma 2000 no bhave veche sr

    • @BHARATLAKHANI7244
      @BHARATLAKHANI7244 4 หลายเดือนก่อน

      1800 ma mare levi se kai જગ્યા ાએ મલેશે

    • @BaraiyaKishor-gw8vd
      @BaraiyaKishor-gw8vd 3 หลายเดือนก่อน

      Kya male

  • @ashishdangar1447
    @ashishdangar1447 4 หลายเดือนก่อน +1

    કપાસ ૩ મહિનાનો થયો છે , તો neno DAP નો સ્પ્રે કરાય કે નો કરાય ??

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      IFFCO Customer Care:
      Toll Free Number: 1800-103-5499

  • @savaliyasagar2525
    @savaliyasagar2525 4 หลายเดือนก่อน +1

    યમરાજ ૧૮૦૦ મા મળે છે

    • @parsotambhadeliya2859
      @parsotambhadeliya2859 4 หลายเดือนก่อน +1

      એગ્રો નું પૂરું સરનામું આપો

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      બરોબર છે ખેડૂત મિત્રોને ખરીદી કરવી હોય તો સરળતા રહે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      Ok
      Thanks 🙏👍

  • @ManshukhParmar-b6v
    @ManshukhParmar-b6v 4 หลายเดือนก่อน +1

    Rs,1500

  • @maheshmakvana-q1k
    @maheshmakvana-q1k 4 หลายเดือนก่อน

    Kochi Sonu nahin driver se

  • @makwanagirishofficial3101
    @makwanagirishofficial3101 4 หลายเดือนก่อน +2

    1800 tropical. Teg fun પાઘડી એગ્રો ઉના

  • @BdSolanki-g1d
    @BdSolanki-g1d 4 หลายเดือนก่อน +1

    1700 thi 2200 sudhi Male che

  • @ashokvala8762
    @ashokvala8762 4 หลายเดือนก่อน +1

    2000 bhav 1ltr

  • @chiragthummar15
    @chiragthummar15 4 หลายเดือนก่อน +1

    Topical teg fun 2000 ma mali

  • @NarshibhaiVekariya-g4n
    @NarshibhaiVekariya-g4n 4 หลายเดือนก่อน +1

    બાવીસો

  • @shileshpatel8285
    @shileshpatel8285 4 หลายเดือนก่อน +1

    1700 ti 2000 se bhav

  • @pavanbhalodiya6287
    @pavanbhalodiya6287 4 หลายเดือนก่อน +1

    1800 rupiya MA aave chhe

  • @ItsKvi47
    @ItsKvi47 4 หลายเดือนก่อน +1

    Tafgor

  • @hiraparadinesh5639
    @hiraparadinesh5639 4 หลายเดือนก่อน +1

    1800. Rs. Ni. Litar. Tolfhin saru. Rijat

  • @parsotamsharavaiya8997
    @parsotamsharavaiya8997 4 หลายเดือนก่อน +1

    1700 par litar

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      કોઈ કંપનીનું કયું આવે છે પણ જાણકારી આપશો🙏👍

    • @parsotamsharavaiya8997
      @parsotamsharavaiya8997 4 หลายเดือนก่อน

      Raxa

  • @saurashtravarsaadaagahi
    @saurashtravarsaadaagahi 4 หลายเดือนก่อน +1

    1900 rs liter taychi

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      Ok
      Thank you 🙏👍

    • @amithirapara6770
      @amithirapara6770 4 หลายเดือนก่อน

      કિયા ગામ માં મળે છે

  • @MukeshBhaiParsaniya
    @MukeshBhaiParsaniya 4 หลายเดือนก่อน +1

    1800રૂ

  • @mukeshpalsana2892
    @mukeshpalsana2892 4 หลายเดือนก่อน +1

    ૩૦ ML saru rijalt malese

  • @talsaniyarasik709
    @talsaniyarasik709 4 หลายเดือนก่อน +4

    રોનફેન છંટાઈ

  • @bhatugovind8683
    @bhatugovind8683 4 หลายเดือนก่อน +1

    Hiteshbhai tamaro contect no.?

  • @ashishchavda6225
    @ashishchavda6225 4 หลายเดือนก่อน +1

    pyriproxyfen 10 ec sema upyog aave

    • @BdSolanki-g1d
      @BdSolanki-g1d 4 หลายเดือนก่อน +1

      @@ashishchavda6225 safed makhi ma

    • @ashishchavda6225
      @ashishchavda6225 4 หลายเดือนก่อน +1

      @@BdSolanki-g1d thrips popti ma to n chale

    • @BdSolanki-g1d
      @BdSolanki-g1d 4 หลายเดือนก่อน +1

      @@ashishchavda6225 na

  • @ripalvaru1792
    @ripalvaru1792 4 หลายเดือนก่อน +1

    સંચાર ખાતર કેવૂ આવે છે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      માહીતિ નથી

    • @ripalvaru1792
      @ripalvaru1792 3 หลายเดือนก่อน

      મહાધન નું 24.24 દિવેલમાં પુર્તિ ખાતર તરીકે ઉપયોગ થાય

  • @ChaprajKhachar-p5d
    @ChaprajKhachar-p5d 4 หลายเดือนก่อน +1

    Kifun na 2300 rs

  • @yuvrajkathidarbar
    @yuvrajkathidarbar 4 หลายเดือนก่อน +2

    Garce ni 2000 litar saru kam aape se

  • @bhaveshajudiya9839
    @bhaveshajudiya9839 4 หลายเดือนก่อน +1

    Milibug ma kam nathi aaptu

  • @ghanshyambhaiparmar7914
    @ghanshyambhaiparmar7914 4 หลายเดือนก่อน +1

    1600

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      કોઈ કંપનીનું કયું આવે છે પણ જાણકારી આપશો🙏👍

  • @bavaliyaparsotambhai6693
    @bavaliyaparsotambhai6693 4 หลายเดือนก่อน +1

    1900
    Gsp यमराज

  • @talsaniyarasik709
    @talsaniyarasik709 4 หลายเดือนก่อน +1

    હાલ કયુ ખાતર ડ્રિપ માં આપી શકાય અને દવા જણાવો

    • @ParthPatel-kz5be
      @ParthPatel-kz5be 4 หลายเดือนก่อน

      005234 npk

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  4 หลายเดือนก่อน

      કેમા આપવાનુ છે અને કેટલા દીવસનો મોલ છે તેના ઉપર આધાર રાખે