મિત્રો..... આજની નગ્ન હકીકત ને વિડિયો મા દર્શાવી છે.... આજના ડીજીટલ યુગે.... અને કહેવાતો એટલેકે દેખાડાનાં યુગે ઘણાબધા સામાન્ય પરિવારના જીવન જીવવાનું હરામ કરી નાખ્યું છે.... એક સામાન્ય પરિસ્થિતિમાં થી આવતો બાપ પોતાનો પરિવાર નું ગુજરાન માંડ માંડ ચલાવતો હોય છે ત્યાં આજના દેખાડાનાં યુગે એ બાપના સામાન્ય જીવનને ભરખી લીધું છે.... કદાચ હું મારા દિકરા/દીકરીના લગ્ન પ્રસંગમા આ આયોજન નય રાખું તો લોકો શું વાત કરશે....? બસ આ એક મુદ્દે આજે ઘણાબધા સામાન્ય પરિવારો દેવામાં ડુબ થયી ગયા છે..... મિત્રો અમે આપ સૌ ને અમારા વિડિઓ ના માધ્યમથી કહેવા માગીએ છીએ કે..... જે પરિસ્થિતિમાં આપણે જીવન જીવી રહ્યા છીએ બસ એ જ પ્રમાણે ખર્ચા કરો.... દેખાડાની દુનિયા થી સૌ દૂર રહો.... આપણા સૌ માટે આપણો પરિવાર પ્રથમ છે.... મારા એક ખોટા અને દંભી નિર્ણય થી મારો પરિવાર ના પિસાય બસ એજ સાચું જીવન છે.... આશા રાખીએ છીએ કે આ વિડીયો થકી આપ તથા આપના સમાજને જાગૃત કરવાનું કામ આપ સૌ ચાહક મિત્રો કરશો..... વિડિયો ને શેર કરજો અને કોમેન્ટ કરજો... Love you ALL ❣️
મિત્રો.....
આજની નગ્ન હકીકત ને વિડિયો મા દર્શાવી છે.... આજના ડીજીટલ યુગે.... અને કહેવાતો એટલેકે દેખાડાનાં યુગે ઘણાબધા સામાન્ય પરિવારના જીવન જીવવાનું હરામ કરી નાખ્યું છે.... એક સામાન્ય પરિસ્થિતિમાં થી આવતો બાપ પોતાનો પરિવાર નું ગુજરાન માંડ માંડ ચલાવતો હોય છે ત્યાં આજના દેખાડાનાં યુગે એ બાપના સામાન્ય જીવનને ભરખી લીધું છે.... કદાચ હું મારા દિકરા/દીકરીના લગ્ન પ્રસંગમા આ આયોજન નય રાખું તો લોકો શું વાત કરશે....? બસ આ એક મુદ્દે આજે ઘણાબધા સામાન્ય પરિવારો દેવામાં ડુબ થયી ગયા છે..... મિત્રો અમે આપ સૌ ને અમારા વિડિઓ ના માધ્યમથી કહેવા માગીએ છીએ કે..... જે પરિસ્થિતિમાં આપણે જીવન જીવી રહ્યા છીએ બસ એ જ પ્રમાણે ખર્ચા કરો.... દેખાડાની દુનિયા થી સૌ દૂર રહો.... આપણા સૌ માટે આપણો પરિવાર પ્રથમ છે.... મારા એક ખોટા અને દંભી નિર્ણય થી મારો પરિવાર ના પિસાય બસ એજ સાચું જીવન છે.... આશા રાખીએ છીએ કે આ વિડીયો થકી આપ તથા આપના સમાજને જાગૃત કરવાનું કામ આપ સૌ ચાહક મિત્રો કરશો.....
વિડિયો ને શેર કરજો અને કોમેન્ટ કરજો...
Love you ALL ❣️
Good.🙏
સુપર
હાચી વાત🙏🙏
Vinod bhai aapdi vat shachi chhe ho
👍👍👍
❤️❤️❤️❤️
Tamara nmbar
હા તમારા વિવા હા આવા લગન ના રાય હો vahta bhai ni vat સાચી છે..... 😄😄😄😄😄😄😄
જય શ્રી રાજા મહાકાળી માતાજી 🙏🙏
સરસ મેસેજ આપ્યો સમાજ ને ભાઇ good work brother 😘😘😘😘😘😘❤
Best 🤣 👍
@@shravanbhai9050😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Super Bhai
સમાજ માટે ખુબ સરસ 🙏
જય દ્વારકાધીશ
એક નંબર ❤️👍
કોમેડી ના માધ્યમ થી આ મેસેજ ને શમાજ ની આવનારી પેઢી ને વિચારવા જેવું સે ✅️
બાકી વિડિઓ ના શબ્દો જોરદાર સે ગમ્યું હો 👍👍👌👌👌👌
જોરદાર 👌👍
અમરતભાઈ ને વાઈટ સટ જોરદાર લાગેસે👌👌👌👌
Super 😘
સમાજ ને જોરદાર મેસેજ મલ્યો હો 😍😍
Jay mataji
સામાજિક વીડિયો ખૂબ જ સરસ બનાવ્યો છે👍
Very nayish
હા મોજ હા 😄😄
❤️ super
Nice ❤
This is the reality of Thakor samaj...that's the reason when we lost our proud and money also..be careful about it...bold fact of our society 🙏
Absolutely right
HA😘😘😘😘😘
ha 😃 moj ha
ગામ જાડા થિ સિંગર વિનૂ ઠાકોર તરફથી ફૂલ સપોટ વિલેજ બોય ટીમ ને જય માતાજી મિત્રો 🙏
હ ય હવે....😜🤣
Nice comedy video 👍
Badha મિત્રો ne jay mataji
Moj moj all village boy tim..🙂😍
જય માતાજી ____🙏🚩
સુપર હિટ સિંગર વિપુલ સેંગલ તરફથી ફુલ સપોર્ટ
બહુ સરસ સંદેશ સમાજ ને👌👌👌👌👌
ખુબ સરસ વિલેજ બોય્જ ટિમ પહેલી વાર કોમેન્ટ કરવાનું મન થયું, બધી સમાજે નોંધ લેવી👌👌
First like ✌️
હા મોજ ભાઈ મોજ બધા મિત્રો ને જય આશાપુરા મા
સમજવા જેવો વિડિયોછે ભાઈ
Super bro😍
મોજે મોજ
ધોલ મસ્તન ફટકારે સે હો😁😁😁😁😁
😂😂😂😂😂😂😂😂
😇😇😇😇😇
અભિનંદન
વાહ ભાઈ ખુબ સરસ👍👍
Best video 🤣🤣😂😂😂😂
જોરદાર વિડીયો👌👌👌
Must❤️🔥
Super bhai 👌
સુપર ❤️
Supar video 👌👌
Op, 🌹🌹
Nice se ho bhai
Jay mataji 🙏
👌supar video સમજો થોડા આવા ખર્ચો ના કરો 🙏👌
👌 આજ ની વાસ્તવિક વાચા આપતો આ વીડીયો.....
ભાઈ હા મોજ હા
Mihirjoshi 🤣🤣🤣🤣🤣🤣😎🙏👍🙏👍👍👍👍👍👍
🙏🙏જય ચામુંડા માતાજી જોરદાર કોમેડી ભાઈઓ 🙏🙏
Bhai...jordar...mesej...se...samaj..mate.. Jo..badha. samaje. Ne. To...khub. saras🙏🙏
સાચું છે ભાઈ
જોરદાર વાહતાભાઇ ..
મજા પડી ભાઈ
દાની દાતા ની 🤣🤣🤣
જય માતાજી ઠાકોર સમાજ
સરસ 👍
હાકોટા હાકોટા 😜😜
Good👍👍👍
ખુબ સરસ નાઈસ વિડીયો❤❤❤
સરસ વિડીયો બનાવ્યો છે
Salute to village boy team super message..
જપ માતાજી🙏
હા મોજ હા લગ્ન ના
ખુબ સરસ બનાવ્યો વીડિયો
ખુબ સરસ મેસેજ આપ્યો
Moj moj ho 🤣🤣
સુપરસ્ટાર ❤❤❤❤
Haa moj ha ❤️
Wah vahta Bhai beautiful message aapyo
સાગધ્રા વાળા તરફથી ફુલ સ્પોર્ટ્
🤣🤣🤣😂😂🤣
🙏🙏🙏👍
ભમા ને રંગેસંગે પૈણાયો ન પૈસિ ભમો આલશે 😁😂😂🤣🤣😂😁😀😁😁😂😂🤣😂😁😁😁😁😁😂😂
સુરેશ હડમતિયા તરફથી 🙏🏼🔪💓💞💕
સરસ સામાજિક સંદેશ
ખુબ સરસ કોમેડી છે ભાઈ ભગવાન તમને ખુબ આગળ વધારે અમારા તરફથી ફુલ સપોર્ટ જય માતાજી
બાઇક માં ડિઝલ
Good morning 🌅
જય માતાજી ઓલ વીલેજબોય ટીમ ને
જય માતા જી
સુપર કોમેડી બધા મિત્રોની
सुपर विडीयो बनाया है भाई
ખુબ...સરસ...વા હતા...ભાઈ...જય.મોગલ.મા
ખૂબ સરસ વિડિયો
ખૂબ સરસ વાહતાભાઈ એન્ડ વિલીજ બોય ટીમને
જય માતાજી 🙏
સરસ કોમેડી Ha Moj Ha
🌹સરસ વિડીયો છે હો શેર કરવાનું ભૂલશો નહીં 👌🌹
ખુબજ સરસ વિડીયો બનાવ્યો ભાઈઓ આવા વિડીયો બનાવો ભાઈઓ ખુબ આગળ વધો એવી મારી અપેક્ષા 👌👌👌👌👌👌👌👌☝☝
ખુબ સરસ ભાઈ ,🌹🌹🌹🙏🌹
સમાજ ને સરસ મેસેજ આપ્યો હો ભાઈ સાચી વાત છે તમારી💓💓💓
લિલવરસિંહ દરબાર તરફથી ફુલ સપોટ
સાચું છે વાતાભાઈ
જય માતાજી બધા મિત્રોને
હા મારાં ભાઈ નિ મોજ હા
Nice ❤️
સમાજ..ને..ખૂબ..સરસ.. મેસેજ...આપ્યો..સે.મિત્રો...good.. video ..🙏