સાહેબ આપડા ભજન ,લોકગીત ,ગરબા કે અન્ય ગુજરાતી ગીતો..અમુક મિશ્ર રાગ માં હોય છે..અને જેથી પ્રોપર રાગ ન કહી સકુ..અને વધારે માહિતી આપ ને જોઈતી હોય તે મને કોલ કરવો નંબર મારા આપેલા જ છે
bahu saras, tamaro bahu bahu aabhar. hu Dallas Texas USA ma chhu, tamara aa hoarmonium par tutorial bahu help kare se mane harmonium par bajava ma ane bhajan ne samajava ma. Thank you very much!🎹
Jay ho bapu moj aavi gay sir
vaah maraaj vaah
Jay ho khub saras❤❤❤❤
રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહોત અતિ સુંદર 👌👌👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
ખુબ જ સરસ
જય સતગુરુ ❤🙏🙏🙏
Sarash wah sarsh
ખૂબ J saras sir sitaram 🙏🏻
જય ગીરનારી
Hu to tuti guruji na desma
सुंदर माहिती
અજમલરાજા.ભકતિકરે..નોટેશન.સાથે
સંગીત ક્લાસ ની મહિનાની રકમ કેટલા રૂપિયા થાય
જય સીતારામ
આ ભજન નું નોટેશન જોઈ છે
મોકલશો 🙏
રાગ ક્યો છે સાહેબ લખો તો બધા ને ખબર પડે 🙏🏻
સાહેબ આપડા ભજન ,લોકગીત ,ગરબા કે અન્ય ગુજરાતી ગીતો..અમુક મિશ્ર રાગ માં હોય છે..અને જેથી પ્રોપર રાગ ન કહી સકુ..અને વધારે માહિતી આપ ને જોઈતી હોય તે મને કોલ કરવો નંબર મારા આપેલા જ છે
સાચા સંતોની માથે ભક્તિ કેરા મોલ.
સાચા સંતોની માથે ભક્તિ. ચિત્રાખડા ગામ વાંકાનેર તાલુકો જીલ્લો
નોટેશન મુકો
જય સદગુરુ
સર
હું પ્રવિણ ભાઈ પ્રજાપતિ વલસાડ જિલ્લા માં રહું છું મારી એક ભજન રિકવેસ્ટ છે જો તમે તે ભજન નું હારમોનિયમ નોટેસન બનાવી આપો તો સારું તે ભજન સે( જુનો ધર્મ લ્યો જાણી મારા સંતો જુનો ધર્મ લ્યો જાણી ) આ ભજન ની તમે હારમોનિયમ નોટેસન બનાવી આપો તો સારું. .....
જય સદગુરુ 🙏🏻
સવાર સવારામ ભગત નો જે થાળ છે તેનું નોટેશન મોકલજો ભગવાન
bahu saras, tamaro bahu bahu aabhar. hu Dallas Texas USA ma chhu, tamara aa hoarmonium par tutorial bahu help kare se mane harmonium par bajava ma ane bhajan ne samajava ma. Thank you very much!🎹
નથી મફતમાં મળતા યાર મને. ચિત્રાખડા ગામ વાંકાનેર રમેશભાઈ ડાભી
2 kari vagado ne