તમે પ્રેમેથી તાલી પાડજો રે રાધે ગોવિંદા - ભગવતી દેલોલીયા | Gujarati Dhun Mandal Kirtan | લખેલું છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024
  • તમે પ્રેમેથી તાલી પાડજો રે રાધે ગોવિંદા - ભગવતી દેલોલીયા | Gujarati Dhun Mandal Kirtan | લખેલું છે
    તમે પ્રેમેથી તાલી પાડજો રે રાધે ગોવિંદા
    તમે કોના કોના ઘેરે ગ્યાતા રે રાધે ગોવિંદા
    અમે દ્રૌપદી ના ઘેરે ગ્યાતા રે રાધે ગોવિંદા
    અમે ચીર પૂરીને આવ્યા રે રાધે ગોવિંદા
    તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે ગોવિંદા
    તમે કોના કોના ઘેરે ગ્યાતા રે રાધે ગોવિંદા
    અમે મીરાબાઈ નાં ઘેરે ગ્યાતા રે રાધે ગોવિંદા
    અમે ઝેર અમૃત કરી આવિયા રે રાધે ગોવિંદા
    તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે ગોવિંદા
    તમે કોના કોના ઘેરે ગ્યાતા રે રાધે ગોવિંદા
    અમે નરસિહ મહેતાના ઘેરે ગ્યાતા રે રાધે ગોવિંદા
    અમે હૂંડી સ્વીકારી ઘેરે આવ્યા રે રાધે ગોવિંદા
    તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે ગોવિંદા
    તમે કોના કોના ઘેરે જઈ આવિયા રે રાધે ગોવિંદા
    અમે કુંવરબાઇ નાં ઘેરે ગ્યાતા રે રાધે ગોવિંદા
    અમે મામેરું પૂરીને ઘેરે આવ્યા રે રાધે ગોવિંદા
    તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે ગોવિંદા
    તમે કોના કોના ઘેરે જઈ આવિયા રે રાધે ગોવિંદા
    અમે સકુબાઈ નાં ઘેરે ગ્યાતા રે રાધે ગોવિંદા
    અમે લાજ્યું કાઢીને પાણી ભરીયા રે રાધે ગોવિંદા
    તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે ગોવિંદા...
    તમે કોના કોના ઘેરે જઈ આવિયા રે રાધે ગોવિંદા
    અમે શબરી બાઈ નાં ઘેરે ગ્યાતા રે રાધે ગોવિંદા
    અમે એઠાં જૂઠાં બોર ખાધા રે રાધે ગોવિંદા
    ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
    નવા ગુજરાતી કીર્તન લખેલા
    લખેલા સત્સંગ ભજન મંડળ
    સી એન ધૂન મંડળ કીર્તન
    Gujarati Bhajan Mandal
    Dhun Mandal Satsang
    Dhun Mandal Kirtan
    Lakhela Gujarati Kirtan
    Nava Kirtan Video
    મહિલા મંડળ ના ભજન
    mix mahila bhajan mandal

ความคิดเห็น •