Surat aate hi humare saath scam ho gaya
ฝัง
- เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
- Vlog # 365
Scam alert !
Enjoy the vlog till end guys. Much love to all. Please be kind to one another. Take care of your loved ones. Thank you everyone.
second channel - Travel vlogs and more
/ @jaydeepdpatel
Hardik Patel ki Channel :
/ @chakajaambro
Vlogging camera amzn.to/2CZUECb
Vlogging lens amzn.to/2D38wLZ
Joby Gorillapod amzn.to/2AkKmvj
Rode mic amzn.to/2ZpPln8
GoPro hero 7 amzn.to/38eLCwG
Mobile | GoPro gimbal amzn.to/2VEan04
simplex led amzn.to/2YMrbEb
iPhone amzn.to/3emcCxE
lensball lensball.com
my twitter / jaydeepdpatel_
my instagram / jaydeepdpatel
hazels instagram / hezalnuts
if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms
I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.
kya aap ke saath kabhi aisa hua hai ? ya sirf hum hi hai ?
Evu koik vaar thai che, pan you can complain frm ur swiggy account n they will give you the option of refund or to send you the order again, n that to non chargeable. You will have to send them the pics before eating. You they really respond to you very nicely.
पति- आज खाना सासू मां ने
बनाया है क्या? पत्नी- वाह कैसे पहचाना. पति- जब तुम बनाती थी तो काले बाल निकलते थे ... आज सफ़ेद निकला है (
હા આવું થાય છે ઝોમતો અને સ્વીગી ઉપર રીંકુ ની વાત સાચી છે સલાડ એઠું અને ખાધેલું દેખાતું હતું... આવા પાર્સલ ઓપન કરતાં અને છેતરતા વિડીયો વોટ્સએપ પર વાયરલ થયા છે...
If you are ordering from Zomato then please capture pic of all food & complain then they will give you refund if not properly served
Aap linkdin pe post karo yee waha pai subway vale answer denge
Missing my mom so dearly, with teary eyes,hearing aunty's Bhajan... You people are very lucky ,just give due respect and enjoy to fullest with uncle and aunty...👍👍♥️♥️🙏🙏🙏
Aa video ni best moment 6...when kanishk ask hardik bhai to look at him ..i never comment on any video but i think i need to comment for this moment...❤
જયષી કૃષ્ણ
રીંકુ ની વાત સાચી છે ખાધેલુ છે ભાવના બેન નુ ભજન સાભળી દિલ ભરાય ગયુ😢
भावना मासी
आजनु भजन खुब सुंदर।
"मां वीना सुनो संसार"।
હુ ભગવાન ને પ્રાર્થના કરૂછુકે તમારા જેવા સાસુ અને તમારા જેવા વેવાય બધાને મળે...
Good morning.tame bhdha gaya etle chla kahali ti gayu.kanishik nato etle kaka ni natu gamtu.anti ni kam kari didu bhdhu sarikabhabhi ni karvu na padiyu.jaydeepbhai no room mast saf kariyo.bhu mast bhjan gayu.mane mare mami bhu yad avi gya mane radu avi gayu.👌👌👌👌bhjan gayu anti jordar.
સાચેજ માં તે માં ભાવનાબેન પણ માં છે એટલે જ છોકરાવ ને નો રોવડવવા દિવાળી નું કામ કરી લીધું ભજન ના વખાણ કરવા માં આ વસ્તુ નોટીશ કરવાની રહી ગઈ કે શું ખરેખર તમારા ઘર માં બધા બીજી વાર રીપિટ કરું છું કે બધા ની understanding ખુબ છે ગયા વખતે સારિકા એ પણ ડિલિવરી પેલા બેય સાસુ વહુ એ સંપી ને દિવાળી કામ કરી નાખ્યું હતું નહીતર અત્યારે બધા ને ગરબા લેવા ગમે છે ભલે માતાજી ના હોય પણ દિવાળી નું કામ કરવું કોઈ ને નથી ગમતું વરસ માં એક વાર હોય તો પણ
Vah... Bav j sras bhajan gayu bhavna masi tme... Sambhadi ne rdai gyu. 😌
ભાવના બા મમ્મી પીયરે અને હું સાસરે જ છુ તો પણ મને બહુ જ યાદ આવે છે કારણ કે બધા ના સાસુ તમારા જેવા નથી હોતા સારિકા દીદી તમે બહુ જ નસીબ વારા છો
𝗦𝗮𝗰𝗵𝘂
Dear sarika didi aese sas milne me bohot bohot bohot naseeb lgta he jo sas bahu ko kahe ke aur do din mayke me ruko q ki me sb trah se safayi kr lu
Aur khud bahu ka room bhi saaf kre aese saas bhi aur aese mummy bhi milne me bohot naseeb lgta he aap bohot lucky ho hardik bhai jaideep bhai ke aap ko aese mummy mile he jo bahu ko beti sirf dikhwe ke liye nahi dil se smzti he aur aap bhi sarika didi jo etne achhe saas mile he
Love you Hezu ke ba ❤❤
Nice vlog masi nu bhajan mast awaz awesome 👌👏 hezu bahu happy che school nathi gaee kanishk cute 😍😀
Nice video n beautiful bhajan n suvichar also
.jai shree krisna to all family 👪 members.
Bahu j mast Bhajan gayu masi ae. kharekhar jeni mummy nai hoy aa duniya ma aene to radu aavi jay aevu Bhajan hatu
માસીએ ઘરનું કામ કરી લીધું કેવું સારું 👌🙏🙏
ભજન સરસ ગાયું 😊
जय श्री क्रुष्ण, जयदीप भाई आप सब लोग जलाला से सुरत अच्छेसे आये ,ममीजी ने किचन के सिवा आखा ,पुरा घर साफ सुफ कर डाला!ममीजी ने एकदम भावपुर्ण सरस भजन गाया!
ભાઈ તમારી મમ્મી એ જે ભજન ગાયું મારા તો આંશુ રોકાતા નહોતાં મને એક કલાક સુધી રડી. વાહ હૃદય ને ટચ થી જાય તેવું ભજન હતું
Bhavna aunty best sasu in this earth 🌎 sarika is very lucky. Today's bhajan is so emotional. Love and very very respect for Bhavna aunty. Bhumika, Jaydeep and Hardik your mom is too good.
I don't have any right to advise you, but as an elder, I would like to give two suggestions. (1) Please don't give ride to kids to sit on unsafe place like tractor ride above the wheel area. A small pot may imbalance the situation and no one will be take care to hold the kids. Confident will not work in such situation and it may create fatal accident which may be painful for the whole life. (2) No competition of any kind between your internal families {like who is more happy family than other} because such open video conversation may create a hidden gap between the families who are not that happy as compared to your own immediate family by inferiority complex. Please take this suggestion without any prejudice 🙏
વાહ ભાવનામાસી ભજન સાંભળીને બહુ જ ઈમોશનલ થઈ જવાયું ...ખૂબ સુંદર માસી તમારો અવાજ અને ભજન😢
Bhavnamasi bhajan khub saras 6e no 1
Masi ye ghar clean n nit kari didhu masi ni vaat sachi che chokra ne radavi ne kaam karvu tena karta kari levu saru bahuj saru vichare che masi sarika nasibdar che sasu sara malya family saras che Sarika ne masi maa dikri ni jem rahe che Sarika no masi no nature saro che👍
Jaydeep bhai ame Tamara Blog Ni Varsad Ni Jem rah Joye chhi 8:15 Kyare Thay ne tamara Name Nu Notification kyare vage sache bovj maja aave chhe 🥰😍
Bhavnamasi Tamara bhajan thi to sarika ben j royi padya hase...bahu mast ...
Good Evening/Night
Bhavnaben very emotional Bhajan 😂
Jai Shree Krishna
Love to family❤
તમારું આ ભજન સાંભળી ને મારા દાદી ની યાદ આવી ગઈ...મારા ઘર માં મારા મમ્મી પપ્પા અને હું અમે બધા રડી પડિયા.... બવ સરસ ભજન ચેમ્મમ😢
ભાવના બા નું ભજન સાંભળીને મને રોવું આવી ગયું કેમ કે મને થયું સારિકા ને કેવું લાગ્યું હસે ભજન સાંભળીને 🥺🥺
I m Maharashtrian don't understand to much Gujrati...but today's bhajan is very Emotional...Thank you Aunty 😊
Sarika's father is soo positive
Jay swaminarayan
Mumbai thi krishna soni
Best movement aaj na tamara vlog no
Jyare kanishk hardik kaka ne bolave che mari same jovo
Bovaj mast movement hato amara mate aaj na vlog ma ❤😊
Sarikaben your mother in law is too good....u r so lucky
Aunty, Bhajan etlu saras hatu ke maru mann bharayi gayu. Maa sarswati Tamara kanth maa che. Me 10times sambhadyu aa bhajan
Hardik bhai ane aunty very humble .god bless you
ભાવના માસી આજ નું ભજન સાંભળી આજે જેમની માં હયાત નથી તે લોકો ની આંખ માં આ વિડિયો જોઈ ને જરૂર આંસુ 😢😢 આવી જશે🙏🙏
Wah wah bahuj saras bhajan aakhma aasu aavi gaya Ma yad aavi gaya❤❤❤
Masi tamaru Bhajan sambhdi mari aakh mathi aasu bandh j nai thata ..
Nice vlog 👌👌
Rinku ni vaat sachi che k khai ne Aapyu hoy avu j lagthu hatu
Bombay ma pan Avi vaat thi hati k delivery valaa khai ne Aape che Mummy nu Bhajan thoo 1 number 😢
જયદીપ ભાઈ અમે તો તમારો વિડિયો જોતાં હતા પણ મારા દાદા ૫૦ વર્ષ થી હસતા ન હતા પણ તમારો પહેલા વિડિયો જોઇને જ હસી પડ્યા તેથી તમારો ખૂબ ખૂબ આભાર આવાજ઼ હસતા વિડિયો બનાવો.
ભાવનામાસી તામે ભજન બહુજ સરસ આંખ માં આશુ આવી ગયા..મા તે મા જ હોઈ છે મા જેવુ કોઈ ના હોઈ
Wah
Mummy ni jetli pan prasansa karie e ochi j che
Aakhu ghar clean kari didhu ane bhajan to listen karta karta hu Sarika ne yad karine j emotional thai gai
Kanishak to jo
Chachu ne ketlu miss karto hato
Ketlu vahal karto hato
So so so cute and adorable moment ❤😊🤗
સુવીચાર ને ભાવનાબેન ના ભજન ની રાહ જોતા હતા, મારા દાદીમા ને (બે નાનીમા) યાદ આવી ગયા ને બાપુજી તો રોજ જ યાદ આવે પણ ભજન સાંભળી ને બહુજ હ્દય ભરાઈ ગયું બાકી સાસુ મા ભાવનાબેન જેવા જોઈએ (મારા બાઈ પણ આવી રીતે જ કામ કરાવે છે ભાભીને) છોકરાઓ ઘરે આવી ને કેટલા ખુશ છે ❤
Jay shree Krishna 🙏🙏.
Uncle your suvichar and masi your bhajan very very superb 👏👏👌.
Sarikaben your saasu very best and very good 👍 👍.
Jeni mammi hy hoi enej khabar pde
Bhuj sundar bhajan gayu
Radhy radhy🙏🙏🙏
ખુબ ખુબ સરસ ભજન ગાયુ માસી એ❤❤❤
Nice bhjan Masi 🙏👌👌👍😭Maa Bhou yad Bhou ave mast bhjan god bless you 🙏👌👌👍🌹❤️
Wah baa saras bhajan jai shree krishna tamu bhajam sambdhine mari maa na asu avi gaya nani yad avi gaya
Jaydeep u r a good man
🙏જય શ્રીકૃષ્ણ ભાવના બેન
બહુજ સરસ ભજન ગાઈ સંભળાવી યુ 👌
અને બહુ દિવસે આવુ કરુણ ભજન સાંભળી ને
આખ મા 😢 આસું આવી ગયા 😢
Masi tamari Vani ma sarswati माताजिनी krlupa raheli chhe khub saras vlog
ભાવના માસી આજે તમારૂ ભજન સાંભળી ને રડી પડાયું.....મારી મમ્મી કોરોના માં અક્ષરધામમાં જતી રહી.....મારૂ આ જન્મ નું મોટા માં મોટું દુઃખ કે છેલ્લા સમયે મારી મમ્મી ને મળાયું તો નહીં પણ..... મોઢું પણ જોવા ન મળ્યું.......
તમે ચલાલા થી આવ્યા પણ અમને vlog જોઈ ને એકલું એકલું લાગે છે. બઉ મજા પડી ચલાલા મા આંટી and હાર્દિક ભાઈ ને મિસ કર્યા
Mera husbend ka birth place dhasa hi h aap ne dikhaya to hmm ko bahut hi Khushi Hui h vahan pr Bharat Bhai h Bo us jagah ke liye kafi karte rahte h or bhi bahut kuch yaad dila Diya aapne amreli ki yaden h🙋🙍☺️🤗
Beautiful sunrise 🌄 center kai bhojan ka swad hi alag h 😋 aisa saas, maa sab ko mile 👍 bahu rani kai aane se phale hi uska kaam kam diya 👍
ભાવના માસી તમારા જેવા સાસુ બધા ને મળે... સરસ ભજન ગાયુ.. રડાવી દિધા 🙏🙏
માસી આ ભજન સાભળ્યું ને અમે બધા રડી પડ્યા ખૂબ સરસ
Dadi su Bhajan to yad aave boj nice nice hoy
Jay shree krishna
Very nice bhajan
Bhajan sathe j bhajan che ano photo muko ne jaydipbhai. Saras bhajan che
Gatudo thofani thai gayo che maja aave ramadvani Hardikbhai no ladko che gatudo Hardikbhai ne gamtu nohtu gatuda vagar 👍
કનિષ્ક નેં જોઇને હાર્દિક ભાઈ નો પ્રેમ ખુબજ દેખાય છે
ચલાલા ના બ્લોગ તમાંરા બીજા બધાં બ્લોગ કરતા બોવ જ સારા હતા મજા આવતી હતી ચલાલા ના બ્લોગ જોવાની
માસી સરસ ભજન કરુણતા સાથે સમજવા લાયક જનમ જનમ કા સાથ હૈ હમારા તુમ્હારા જૂના ગીત ના રાગ ઉપર ગાયું જોરદાર🙏👌🙏
Bov masht video Mashi bov masht Bhajan gayu shaf shafai pan masht kari makhi nice 🎉❤
Sarika you are so lucky for getting loving mother in law
ભાવનાબેન બહુ સરસ ભજન ગાયું મારા મમ્મી નથી તેની બહુ જ યાદ આવી ગઈ આંખ ભરાય આવી👌👌👌
Bhavna ben saras bhavbhariyu bhajan gayu. 👌
Hezu chaking kare che baa ye saaf karu aa rahi gau bahuj khabar pade che Hezu ❤❤❤😍
માસી હું સીમા નવસારીથી તમને યાદ છે તમે મારા લગ્નનું ગીત ગાયુ હતું મારી ઘરે દીકરા નો જન્મ થયો છે તેનું નામ વ્રજ રાખ્યું છે તમે મારા દીકરા ને ખુબ સારા આશીવાર્દ આપજો હેઝુ અને કનિષ્ક ને મારો પ્રેમ આપજો 😘😘
Bhavnamasi, bov j saras ma ne yaad kari saras bhajan gayu. Mari pan Ma nathi. Sarika lucky ma jeva sasuma malya che. ❤
You right jaydeepbhai no online shopping.
Baa yaad aavi gayaa❤❤
બોવ જ મસ્ત ભજન ગાયું માસી એ.....માં વહાલ નો દરિયો...માં વિના જીવન નકામું....
Bhajan bohot achaa laga emotional 😢 ho gaye babu bohot cute hay Hardik bhai bhi bohot achey hay babu ko bohot pyaar karte hay meri mummy bhi rone lage meri nani nahi hay 😊
Mum has a amazing voice ❤❤❤
Early morning view is amazing🌞🌞
OHHH MY GOD
It's heart touching bhajan
NO WORDS 🙏🙏🙏🙏🙏🙏
JAY SHREE KRISHNA
માસી તમે ધન્ય છો
Jay swaminarayan 🙏🙏🙏sarika ben father is soo positive..missing my mom so dearly, with teary eyes, hearing Aunty's bhajan...you people are very lucky, just give due respect and enjoys to fullest with uncle and Aunty's 👏👏👏🌹🌹🌹❤❤❤Very nice vlog che..🌺🌺🌺👌👌👌👌
Seriously aa bhajan a bau badha saga ni yad apavi super bhajan😭
માસી સરસ ભજન ગાયું....
ઓનલાઇન કાઈ ન લાવીએ...
જય ખોડીયાર માં....
જય શ્રી કૃષ્ણ....
જય શ્રી અંબે....
Masi no nature bau saro che emne gar saf kari nakhyu & bhajan pan saru gayu
So sarika ben is lucky ke temne sara sasu malya che
Jay swaminarayan Jaydipbhai bahu masta bhajan gayu masi e Aasu Aavigya 👌
Aakh ma Pani aavi gyu Bhajan sabhdi ne 😢
It's really heart touching 😍❤
બા બહુ જ સરસ ભજન ગાયુ ❤. મારી મમ્મી ની યાદ આવી ગઈ
भजन..👌👌🙏🙏 मारी पासे कोई शब्दो नथी...😭😭
Maavtarni khotyato soo varshe pan vartay
Bhavna ben ne khub khub vandan
Ek baaju dikro vahu vevaay jai aavyaa teno harakh ane biju vaju vahu mummine maline aavyaa etle potaanaa mummi ni yaad aavi gai
Vandan
Bhavnabene bhajan saras gayu.Mani yad to bhulati j nathi Ma te Ma.aapne sarvene joi khub aannd thayo.Thakorjee sarve per krupa rakhata rahe.Jay shree krushna.😢
હું ઢસા જ રવ છું ડેઇલી તમારા વલોગ જોવ છું આજ તમેં બોલ્યા ઢસા એટલે ખુબ જ ખુશી થઈ ગામ નું નામ સાંભળીને 🎉🎉🎉🎉
Bhu saras bhajan aunty ma bap yad aavi gya aaje jene me varso pehla khoi didha che
Very beautiful bhajan bhavna Masi, you are my fav in the whole family
I will come and visit you when you come to Leicester at bhumis house
બહુજ સરસ ભજન ગાયુ માસી ભજન સાંભળીને મારી મમ્મી યાદ આવી ગઈ તે બહુજ રડું આવ્યું 👌👌👍માની યાદ આવે લાડ કોણ લડાવે 👍👍👍😭😭😭😭😭
Rinkal ki bat sahi hai khaya hua hi lagta hai,bahut hi achha Bhajan sunaya masine😊
Jay Swaminarayan 🙏Missing my mom so much, Masi bhajan is very meaningful &emotional
Very heart touching bhajan masi 😢..
Nice Vlog
Very nice Bhajan Aunti
After soom day Bhajan came
Jay Shree Krishna Aunti
માસી આજનો વિડીયો મા કોઈ એવુ નય હય જે ભજન સાંભળી ને રોયુ નય હોય.
Hat's of to sarik ben and rinku ben
To loss mother in small age its not a joke
Wo to jiska nuksan huva ho wo hi janta he 😢😢😢😢
Bhaiya jai sri krishna,,,,aapki mamee n ghar butifull kardea.......lagta sabki mameeya aise hoti h
Your mom is one of the best ❤
Bahut sunder bhajan gaya masiji ne
Mayke ki yaad aa gyi
Bhajan khub saras♥️♥️♥️🧿
The words of the bhajan touched heart. Very nice bhajan 😢😥 you are so lucky
Vhu mavtre jay tyare sasu kam kadhe ke aa kam baki che aa kam baki che kon krse .......bhavna ben aetla Sara che ke vhu na gya pchi aekla ae saf kri didhu.......mavtre thi aaviye to sasu mo chdave bhavna ben to hsta swagat kre che .......Sarika tme bhu luky cho ho
Awesome suvichar kaka.lots of love from mumbai❤❤ to all of u