દ્વારિકા મહારાસ માં અંગ્રેજી માં બોલતી આહીરાણીઓ || Dwarika Ahirani Maha raas viral video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 259

  • @mahendrabhaipandya3749
    @mahendrabhaipandya3749 ปีที่แล้ว +91

    વાહ ધન્ય છે આહીર કુળ ને ફરી થી ૧૪ભવન ના નાથ ને ફરી થી આહીર કુળ ના આંગણે રમવા આવવા મજબૂર કરી દીધા હૉય ઍવુ સાબિત કરી દીધું. ધન્ય હો ધન્ય હો આહીર કુળ ને .

    • @PintuKumar-jw3rx
      @PintuKumar-jw3rx ปีที่แล้ว +1

      Pandya ji Ahir hi yaduvansh Yadav hai Shayad aap Granth sahi se nahin padhe Ho Ahir kyon kaha jata uska itihaas padh lo

  • @kanjibhairajput8631
    @kanjibhairajput8631 ปีที่แล้ว +13

    વાહ બેનો ધન્યવાદ છે તમને કાનુડો હંમેશા સાથે રહે સાથ હંમેશા રહે એવી પ્રાર્થના

    • @Praveen_Singh245
      @Praveen_Singh245 ปีที่แล้ว +1

      Who are you 😂 😢 ,,but why are we stand with you

  • @DhakanmadhuRamesh
    @DhakanmadhuRamesh ปีที่แล้ว +18

    ધન્ય આહીર કુળ, ધન્ય આહીરાણી, આહીર, આહીરાણી નો પેરવેશ જોઇને ખુબ માન થાય છે, અમે તો આહીર સમાજ સાથે રહેલા છીએ, એની ખાનદાની ને લાખ લાખ વંદન કરીએ છીએ

  • @navnitbjilka5776
    @navnitbjilka5776 ปีที่แล้ว +10

    જાતિ જુઓ તોઆહીર નીતેમાં અબળા અધમ અવતાર એ વેદાદી નહોતી ભણી નહોતો ઉતમ કર્મ અધીકાર
    અધિકાર વીણ એક પ્રેમ પ્રતાપ
    કર્યા આધીન શ્રી કૃષ્ણજી આપ
    તે ગોપી પડરજ વંદે ઈસ
    પ્રેમલક્ષણા તે સહુને શિષ
    સેવો શ્રી કૃષ્ણ કૃપાળ..
    ભક્ત કવિ શ્રી દયારામ ભાઈ
    આહિર કુળ ની મહાનતા બતવિરહ્યા છે .
    ધન્ય છે આહિર કુળ જ્યાં પ્રભુ શ્રી કૃષ્ણ એ અવતાર ધારણ કર્યો છે
    જય શ્રી કૃષ્ણ

  • @motivationsong8521
    @motivationsong8521 ปีที่แล้ว +9

    जय श्री कृष्ण में बिहार से अपने अहिरानी को दिल से सपोर्ट करते हैं

  • @jayjawanjaykisan6560
    @jayjawanjaykisan6560 ปีที่แล้ว +14

    सभी अहीर क्षत्राणी माताओं बहनों को सत सत नमन एवं चरण स्पर्श 🙏🏼🙏🏼🙏🏼
    जय यादव जय माधव जय श्री राधे कृष्णा 🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩

  • @rambachansinghyadav451
    @rambachansinghyadav451 ปีที่แล้ว +10

    विजय भाई , आप ने इस अहिरानी महारास के वीडियो के माध्यम से द्वापर की गौरवशाली द्वारिका और द्वारकाधीश दादा कृष्ण से जुड़ाव को तरोताजा कर दिया । आप सभी को हार्दिक मंगलकामनाएं । इस बड़े आयोजन को जिस अनुशासन और भव्यता के साथ मिलकर पूर्ण हुआ प्रशंसनीय है। जय द्वारिकाधीश🎉

  • @kirtigoswami6097
    @kirtigoswami6097 ปีที่แล้ว +8

    ભાવનગર ગોહિલવાડ ની આહીર દીકરીઓ પોતાના પહેરવેશ ની સાથે સાથે પોતાની તળપદી પ્યોર ગુજરાતી ભાષા ખુબજ સુંદર બોલીને ગુજરાતનુ જ નહીં સમગ્ર ભારતદેશ નુ ગૌરવ વધારી રહી છે... જય ગરવી ગુજરાત.. જય ગોહિલવાડ 🌷🙏🏻🌷

  • @VikasPatel-ub2rr
    @VikasPatel-ub2rr ปีที่แล้ว +22

    Thanks so much to these all Ahirani for participating, registration for this Maharash at Dwarka , they did Hard work, even they came Dwarka from Long distance: different cities , villages, countries with interesting, this event will remember and make history, even they can speak English , I hope sure God Krishna bless them because this event performance by heartly 🌹🙏🏻🌹🥁🎤🎹🪘🙏🏻

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 ปีที่แล้ว +1

    ધન્ય છે બહેનોને 🙏આપની વિરહલીલા કાનાને જરૂર વિવશ કરશે 👍🚩🚩"કાનુડા તોરી ગોવાલણ"

  • @NarvirsinghRathva
    @NarvirsinghRathva 10 หลายเดือนก่อน +1

    Very nice..vaah...vaah...jay shri Krishna 🙏🙏🙏

  • @journeytogther4247
    @journeytogther4247 ปีที่แล้ว +10

    જય દ્વારકાધીશ જય સોમનાથ આહિર સમાજ ને આહીર સમાજ ની બહેનો ને ખુબ ખુબ ધન્યવાદ અને અભિનંદન કે બહેનો પણ આવો એક સરસ કાર્યક્રમ કરી શકે નારી શક્તિ જિંદાબાદ🎉🎉

  • @tmn5343
    @tmn5343 ปีที่แล้ว +2

    Pranam heartily ahir samaj ni baheno ne, Bhagwan Shri Krishna na ashirvad apada badha par hamesha rahe

  • @kodarlalprajapati8740
    @kodarlalprajapati8740 ปีที่แล้ว +7

    ધન્યવાદ આહિર રાણીઓ.

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +5

    વીજય ભાઈ ખૂબ ખૂબ સરસ મહારાસ નુ એન્ટરયુ

  • @ketandesai525
    @ketandesai525 ปีที่แล้ว +6

    બહુજ ખૂબ સરસ મહારાશ નો તો નજારો કાય અલૌકિક હતો જય દ્વારકાધીશ ❤💐🙏🙏💐💐🚩🚩

  • @ajaikrishna4882
    @ajaikrishna4882 ปีที่แล้ว +9

    गुजरात का अहीर समाज मुझे बहुत प्रिय है। जय श्री कृष्ण।
    अजय कृष्ण यादव

  • @maldeahir4125
    @maldeahir4125 ปีที่แล้ว +7

    વાહ ધન્ય છે આહીર બેહનો ને जय श्री कृष्णा 🙏🙏

  • @Dwarka_valo
    @Dwarka_valo ปีที่แล้ว

    Waaa ben supar Jay Dwarkadhish Vijaybhai Ahir 🙏🙋‍♂️

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 ปีที่แล้ว +12

    જય હો મારા આહીર સમાજ.. જય શ્રી કૃષ્ણ બધાને

  • @rameshwarrajguru
    @rameshwarrajguru ปีที่แล้ว +1

    Wah mhara ahir samaj Ane ahiranio aap dhaniy cho mhene apka maharas ka parogaram dekha mhe bhee dhaniy ho Gaya Jai thaker

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 ปีที่แล้ว +8

    જય મુરલીધર બેન પેલા આપડી માં ને ફુઈ કાકી મામી બધા આપડો આપહેરવેસ પહેરી ને ખેતી કામ કરતી જેને પણ આપડે નકારીસકીએ તમે ભાગ સારી છો રાસમાં ગયા અમે ના જય સકઈયઆ હુકમ નય હોય જય મુરલીધર બેન હું હીરલ બેન આયર સુરતથી

  • @nileshmakvana9400
    @nileshmakvana9400 ปีที่แล้ว +4

    જય શ્રી દ્વારકાધીશ 🙏

  • @prakashkagda249
    @prakashkagda249 ปีที่แล้ว +4

    વાહ ધન્ય છે કૃષ્ણ કુળ ને વંદન

  • @Binny59
    @Binny59 ปีที่แล้ว

    Aap sabhi ko dekh hum bahut khush hai #Yadav Samaj ki Jay ho🙏

  • @narendrapandya74
    @narendrapandya74 ปีที่แล้ว +2

    ધન્ય થયો છું, આ સમાજ દર્શનથી !

  • @shauryadattani9386
    @shauryadattani9386 ปีที่แล้ว +2

    સરસ. આનંદ થયો કે બહેનો અંગ્રેજી બોલે છે, અને સમાજ આગળ આવ્યો. જો હવે ફોરવર્ડ થઈ ગયા હોય તો, આહીર સમાજે ઓબીસી માથી બહાર કાઢવાની અરજી આપી દેવી જોઈએ?

  • @nileshnayak4110
    @nileshnayak4110 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ 🙏🌍🙇❤️📿🌹💐🌺

  • @gareniyalaxmanbhai536
    @gareniyalaxmanbhai536 ปีที่แล้ว +5

    જોટવા ભાઈ આહિર સમાજ માથી આવનાર સમય મા IAS IPS દરેક જીલ્લા માથી ઓછા મા ઓછા બે પાચ દિકરા દિકરી ઐ બને ને આહિર સિવાય દિકરો ઓ અનય જગ્યાએ લગ્ન ન કરે એવી જાગૃતિ નુ કામ કરવા નુ છે આહિર દિકરો ઓ જાહલ બને એવી પ્રાર્થના

  • @SureshPatel-uv6bw
    @SureshPatel-uv6bw ปีที่แล้ว +1

    dhanyvad aahir samaj krshan bhakti mate

    • @SureshPatel-uv6bw
      @SureshPatel-uv6bw 9 หลายเดือนก่อน

      Dhanyvad aahirani beno ne krushan bhagvan saxat Ras Ramva aavya hoy temnlage che mari ben punam ben madam sansad aahirani na poshaka ma Ras Rami beno no utash vadharo samaj ne ane punam ben ne aabhindan ane rubaru mari aabhindan pathavis aavo sundar Ras no karykam karva badal

    • @SureshPatel-uv6bw
      @SureshPatel-uv6bw 9 หลายเดือนก่อน

      suresh patel bjp

  • @jaydeepsindha3288
    @jaydeepsindha3288 ปีที่แล้ว +1

    Very excellent khub khub dhanyavad Jay Shree Krishna

  • @Ayurvedic-k8s
    @Ayurvedic-k8s ปีที่แล้ว +3

    Jai shree Krishna ❤❤ radhe radhe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Learner21
    @Learner21 ปีที่แล้ว +9

    Imaginative and very well executed program. Ahirs have arrived. Very proud.
    *** It is tragic that India equates intelligence with knowing the English language. Newton's breakthrough book about physics and Einstein's special and general relativity papers were not written in English. Japan, Germany, and China advanced without English. It is only in India that a deracinaed dynasty imposed an alien language on the masses, and unthinkingly, they accepted it.

  • @ravatmeer2808
    @ravatmeer2808 ปีที่แล้ว

    ગમે તે ઊંચાઈ એ અને ગમે એટલા ઊંચા આસમાન માં ઉડો પણ ગમે તે સમાજ હોય ક્યારેય પોતાની સંસ્કૃતિ ને ના ભૂલવી જોઈએ...આજે આટલી સંખ્યા માં બધા બહેનો એ મળી ને સાબીત કર્યું છે કે આહીર સમાજ હજુ હજારો વર્ષ જુની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે...મહારાસ જોઈને ખુબ મજા આવી...બધી બહેનો ના હાથ માં એક એક તલવાર હોત તો ઓલી ખાહુરીયું દાઢીયું નાં છાતી ના પાટિયા ભિહાય જાત...જય શ્રી કૃષ્ણ... જય શ્રી રામ 🚩🚩🚩

    • @Praveen_Singh245
      @Praveen_Singh245 ปีที่แล้ว +1

      Maharas ke liye talwar ki jarurat nahi hai 😂bhai agar koi dusra aayojan ho to sahi hai Talwar

  • @jotvadinesh3912
    @jotvadinesh3912 ปีที่แล้ว

    Solanki Ram ni vaat na Thai vijaybhai.
    Thank you AHIR lady SPEEKING English also....!!!
    we proud feeling

  • @B6C5D3
    @B6C5D3 3 หลายเดือนก่อน

    Jai Dwarrkadish, Beautiful, great faith and unity, god bless you, unite the world ladies you can do it. 🕉🔱

  • @smitaupadhyay6767
    @smitaupadhyay6767 ปีที่แล้ว

    જયમાતાજિ નવદુર્ગા ‌ધનયછેઆહિરમાતા‌દિકરિ‌બહેનનોનેએવરિવન‌મારૂપિયરપણસોમનાથછેકાનાશકતિતમારામાએટલેદવારકાપહોચયાછેઆગેદેખોવેરિનાઈસમારૂસાસરૂકોડિનારજયદવારકાધિશજય જ જય શ્રી કૃષ્ણ

  • @p.v.s9099
    @p.v.s9099 ปีที่แล้ว

    Shree bal krishna jarur avse...khub saras baheno...

  • @Shobhadalal77
    @Shobhadalal77 9 หลายเดือนก่อน +1

    Jai Dwarkadhish🎉🎉🎉🎉

  • @AnshYadav-bw7hk
    @AnshYadav-bw7hk ปีที่แล้ว +2

    I am a Sanatani Ahir Yaduvanshi.🚩🕉🕉

  • @purpleflower3944
    @purpleflower3944 ปีที่แล้ว +1

    Proudful
    Jay Shree Radhe-Radhe

  • @pushpdantbhatt6203
    @pushpdantbhatt6203 ปีที่แล้ว

    અદભૂત

  • @RajuYadav-y1i7b
    @RajuYadav-y1i7b ปีที่แล้ว +1

    Jai shree Krishna 🪔🙏

  • @NarvirsinghRathva
    @NarvirsinghRathva 7 หลายเดือนก่อน

    Vaah ...jay shri Krishna..🙏🙏🙏

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 ปีที่แล้ว +2

    Jay shree krishna 👏👏❤️🎉🎉. Radhe radhe ji 🎉🎉

  • @Englishwithmesurahir
    @Englishwithmesurahir ปีที่แล้ว +1

    Jay ho Ahirani

  • @navinbhalani5505
    @navinbhalani5505 ปีที่แล้ว +5

    Ben, very very plesed and very very proud for so much great devotion and faith for lord krishna. But do not forget lord krishna was displeased by his own aayar or yaadav family hope you will ask apology from lord krishna at this moment. Again i am pleased about your educational progress and of course about yout echonomical progress. Please keep it up . Best luck and wishes for your samaj. Hope bjp will consider poonam ben as our new cm.

  • @mansukhrathod27
    @mansukhrathod27 ปีที่แล้ว

    Dhany chhe aahir samaj ne. very good ayojan

  • @ramniklalkamani3395
    @ramniklalkamani3395 3 หลายเดือนก่อน

    Dhanya ho sabhi ko Jaydwarkadhish

  • @jinjalamanubhai7017
    @jinjalamanubhai7017 3 หลายเดือนก่อน

    આહિર સમાજના જય જય દ્વારકા ઘીસ ભગવાન

  • @mafatlalpatel4840
    @mafatlalpatel4840 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ..... જલ્દી પધારો....

  • @Atyadav09
    @Atyadav09 ปีที่แล้ว

    Bahut sundar Jay shree radhe krishna

  • @navinbhalani5505
    @navinbhalani5505 ปีที่แล้ว +6

    Yes, surely india needs lord krishna to come back and lead us towards honesty and truthfulness as we have gone far away from honesty and truth

  • @baradmayur6710
    @baradmayur6710 ปีที่แล้ว

    જાર દર હો 👌👌👌👌

  • @meetzala1234
    @meetzala1234 ปีที่แล้ว +1

    Vandan chhe aa aahirat ne.🙏
    Jay Dwarkadhish🚩🙏

  • @ansuyabenpatel193
    @ansuyabenpatel193 ปีที่แล้ว +4

    Jay Dwarikadhis 🙏🙏

  • @mrugeshkava1397
    @mrugeshkava1397 ปีที่แล้ว

    સત્ય સનાતન ધર્મ ની જય જય ગોહિલ વાડ 🕉️🙏🏻🙏🏻🙏🏻

  • @ShivamYadav-hf7ou
    @ShivamYadav-hf7ou ปีที่แล้ว +1

    Jai shree radhe Krishna 🙏🙏♥️🙏

  • @shyambharwad8847
    @shyambharwad8847 ปีที่แล้ว +5

    વા વાલા જય મુરલીધર 😢😢

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 ปีที่แล้ว +1

    ધન્યવાદ ધન્યવાદ

  • @ranjitsinhrathoretheking7572
    @ranjitsinhrathoretheking7572 ปีที่แล้ว

    Vsdodra vada very clever . Jay shree Krishna .Great Great all my sisters

  • @girishnadiyapara5709
    @girishnadiyapara5709 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ
    જય જય શ્રીકૃષ્ણ

  • @bdbarad6827
    @bdbarad6827 ปีที่แล้ว

    Good News.

  • @Rajadhiraj8182_
    @Rajadhiraj8182_ ปีที่แล้ว +3

    જય દ્વારકાધીશ 💖

  • @babudesai2030
    @babudesai2030 ปีที่แล้ว

    જય દ્વારકાધીશ વિજય ભાઈ

  • @bhurabhaibaraiya9050
    @bhurabhaibaraiya9050 ปีที่แล้ว +7

    જય યદૂવંશી..જય દ્વારકાધિશ..

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti ปีที่แล้ว +1

    🚩🕉️ Jai shri Krishna 🕉️🚩

  • @vishnuprashadpatel3305
    @vishnuprashadpatel3305 11 หลายเดือนก่อน +1

    DHANYA. CHHE. AAHIRANIYO. NE🎉

  • @naileshrami6395
    @naileshrami6395 ปีที่แล้ว +1

    EDUCATION FOR ALL PEOPLE DEVELOPMENT

  • @Mahadev_premi07
    @Mahadev_premi07 ปีที่แล้ว

    भाईयो से मेरा अनुरोध है की
    अपने बच्चो परिवार को श्री कृष्ण लीला, रामायण दिखाए।
    उन्हें इन अश्लील फिल्मों गंदी,
    फिल्मों ना देकने दे
    आज की फिल्मे बच्चों में इर्षा ,ध्वेष,कोध मारना ये सब
    सिका रहे हैं।
    ये शुरुआत मेरे से होगी
    ऐसा आप परण लो और
    आगे बड़ो
    जय श्री कृष्ण ❤
    जय क्षत्रिय अहिराणी 🇮🇳💯💯💪🏻💪🏻🙏🏻

  • @ashokgondaliaa5649
    @ashokgondaliaa5649 7 หลายเดือนก่อน

    Jay Dwarkadhish ❤❤❤❤❤❤❤❤❤

  • @nutanbhatt9118
    @nutanbhatt9118 ปีที่แล้ว

    Jay shree krishna maha ras khub sundor pahervesh khub sundor

  • @purpleflower3944
    @purpleflower3944 ปีที่แล้ว

    Vishva Shanti Sandesh
    Jay Ho
    JayHind

  • @kishandodiya3888
    @kishandodiya3888 ปีที่แล้ว

    Sachin ne sari vat se sister

  • @rajeshunagar1878
    @rajeshunagar1878 ปีที่แล้ว

    Khub Khub Abhinandan Ahir Samaj ne

  • @narendrabhaigojiya9629
    @narendrabhaigojiya9629 ปีที่แล้ว +2

    🌹🙏🚩jay dwaarkadhis 🙏🚩🌹👑👑👑

  • @pramodbhaipatelpatel8608
    @pramodbhaipatelpatel8608 ปีที่แล้ว

    good program Ras no one

  • @S.HChauhan-ro7qg
    @S.HChauhan-ro7qg 4 หลายเดือนก่อน

    ❤ઇઞલીશ બોલવું જોઈએ નહીં ભારતીય ભાષા નથી કુષણ નાં મુખેથી ગીતા સંસ્કૃત ભાષામાં જ્ઞાન આપ્યું છે તે ભાષા બોલશો તો આહીર સમાજ ના લોકો કહેવાય બાકી તો સો વર્ષ પૂરાં થાય તોય ગુલામોની ભાષા ભારત માં બોલાયછે ❤

    • @S.HChauhan-ro7qg
      @S.HChauhan-ro7qg 4 หลายเดือนก่อน

      ❤ વિધર્મી ભાષા બોલનારા ભારત ના આહીર નથી કુષણ નાં વંશના નથી ❤

  • @GamadaNiHashti167
    @GamadaNiHashti167 ปีที่แล้ว

    Super

  • @buntyyadav9348
    @buntyyadav9348 ปีที่แล้ว +1

    जय द्वारकाधीश

  • @pannashah2380
    @pannashah2380 ปีที่แล้ว

    ❤❤❤nice

  • @pratapkhunti3221
    @pratapkhunti3221 ปีที่แล้ว +2

    Jay hoo🙏

  • @VivekYadav-h6o3r
    @VivekYadav-h6o3r ปีที่แล้ว +1

    Jai shree Krishna ❤️

  • @Grm1948
    @Grm1948 ปีที่แล้ว +1

    Jay shree Krishna 🎉🎉🎉🎉🎉

  • @Vishal-qw7dq
    @Vishal-qw7dq ปีที่แล้ว +1

    जय श्री राधे कृष्णा❤❤

  • @sushilakabrawala9841
    @sushilakabrawala9841 ปีที่แล้ว

    Happy birthday Chintan 🌹🌹🌹💐💐

  • @hemantyadavhemantyadav3302
    @hemantyadavhemantyadav3302 ปีที่แล้ว

    बनारस से अहीर🙏🙏🙏

  • @alpeshrathwa6042
    @alpeshrathwa6042 ปีที่แล้ว +3

    जय द्वारकाधीश जय गौमाता जय द्वारकाधीश जय बागेश्वर धाम

  • @comedyking00777
    @comedyking00777 9 หลายเดือนก่อน

    Good sister g

  • @BhagwanjiChavda-ue4ci
    @BhagwanjiChavda-ue4ci 10 หลายเดือนก่อน

    Bharat Mata ki Jay ho aa badhano ki jay Ho jai Bharat Mata ki Jai

  • @ashvindudhat3636
    @ashvindudhat3636 ปีที่แล้ว

    Jay shree krishana

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ

  • @k.r.solanki1369
    @k.r.solanki1369 ปีที่แล้ว +1

    🪷જય દ્વારકાધિશ💐

  • @મનસુખપીપરૉતર
    @મનસુખપીપરૉતર ปีที่แล้ว +2

    ગૌવ માતા તડપી તડપી દેહ તયાગે છે😢😢😢😢

  • @bindugandhi7506
    @bindugandhi7506 ปีที่แล้ว

    Wish I cud hd bin present there 4 such great events.

  • @parishrammobileshop
    @parishrammobileshop ปีที่แล้ว +1

    Wah...Ahirani❤

  • @LbsolankiLbsolanki
    @LbsolankiLbsolanki ปีที่แล้ว

    Saras maya

  • @tararamchoudhary4104
    @tararamchoudhary4104 ปีที่แล้ว

    जय श्री कृष्णा 🌺🌹🚩🙏

  • @DevenBhatt-i9m
    @DevenBhatt-i9m 10 หลายเดือนก่อน

    Sure kanji will come.Tamara lidhe amne pan krushnaji na darshan thashe.he behno dhanya chhe tamne.

  • @mahendrasingh-sx4jo
    @mahendrasingh-sx4jo ปีที่แล้ว

    Thi gret of gujrat