આજ બારે મેઘ ખાંગા || Village life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
  • આજ બારે મેઘ ખાંગા || Village life
    ✅️INSTAGRAM:laxman_khuti_09 👇👇
    laxman_khuti_09...
    #laxmankhutivlogs #villagelife #RuralLiving #Subscribe #gujaratvillagelifevlogs #gujarativlog #Lifeinvillage
    Don't forget Like Share and subscribe our channel
    Thank you for watching

ความคิดเห็น • 395

  • @dimpaljagatiya8111
    @dimpaljagatiya8111 หลายเดือนก่อน +3

    Jay shree krishna 🙏
    જોરદાર વરસાદ થયો 👌

  • @himmatparmar1346
    @himmatparmar1346 หลายเดือนก่อน +1

    સરસ વિડીયો છે લખમણભાઈ

  • @nkbarad4728
    @nkbarad4728 หลายเดือนก่อน +4

    રામ રામ સીતા રામ
    મજામાં હશો ભાઈ
    જય વાછરા દાદા
    તમારે પણ જળાશય છલકાઈ ગયા
    હમારે પણ નદીઓ ચાલુ થઈ ગઈ છે તમારે વરસાદની ખાસ જરૂરિયાત હતી આજે હમારે આખો દિવસ વરાપ હતી આ વરસાદ સર્વત્ર છે
    બસભાઈ
    શુભ રાત્રી
    જય દ્વારકાધીશ
    નારણભાઈ બારડ

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  หลายเดือนก่อน +1

      Ram ram bhai ha varsad bav paydo ho bhai

  • @ramvadher8516
    @ramvadher8516 หลายเดือนก่อน +3

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા

  • @kathiyawadicouplevlog
    @kathiyawadicouplevlog หลายเดือนก่อน +2

    જોરદાર વરસાદ હો બાકી

  • @ecocarefoundation4314
    @ecocarefoundation4314 หลายเดือนก่อน

    Darasan khub saras. Varsad kudarat ne gift che .Vathare trees roppava vinanti. Har Har Mahadev.Yash,USA

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  หลายเดือนก่อน +1

      Har Har mahadev ha zadva vavva che

  • @darshishah9706
    @darshishah9706 หลายเดือนก่อน

    View looks beautiful with the rain and rivers flowing 👌 Jai Jinendra jsk parivar

  • @AhirBhai-yi7us
    @AhirBhai-yi7us หลายเดือนก่อน +1

    Jay Shree Krishna / Laxman Bhai And Family Mataji Badha Ne Sukhi Rakhe And Aaj Varsad Saro Se Meghraja Ye Tanav Karyo Che Tamare Tya Saru Kahevay Good Video Bhai

  • @manjulapatel6360
    @manjulapatel6360 หลายเดือนก่อน

    Mast Lage che Tamara garthi Nadi sudhi nu lokeshn
    Jay mataji ❤

  • @kishorrathod1821
    @kishorrathod1821 3 วันที่ผ่านมา

    Rainey season groth, your crops better ❤😂

  • @BhimshiVadherVlogs
    @BhimshiVadherVlogs หลายเดือนก่อน +2

    જય માતાજી જય દ્વારકાધીશ જોરદાર વરસાદ હો ભાઈ

  • @hareshahir197
    @hareshahir197 หลายเดือนก่อน +1

    Jay murlidhar Bhai good 👍👍

  • @K.R.Rajpu148
    @K.R.Rajpu148 หลายเดือนก่อน +1

    આજે તો અમારે બહુ વરસાદ આવ્યો લખમણભાઇ

  • @dineshahir2180
    @dineshahir2180 หลายเดือนก่อน

    રામ રામ લખમણ ભાઈ ખુબ જ સારું વરસાદ છે તમારે

  • @chetanmadhani9868
    @chetanmadhani9868 หลายเดือนก่อน

    👌👌👌👌👍🙏ખૂબ જ સરસ👍👌

  • @djj8042
    @djj8042 หลายเดือนก่อน

    Super vlog

  • @Hityo7613
    @Hityo7613 หลายเดือนก่อน +3

    ‼️🥰Jay Dwarkadhish Bhai 🥰‼️

  • @jagashibhaimer415
    @jagashibhaimer415 หลายเดือนก่อน +1

    સરસ

  • @dharmendrasinhrathod2181
    @dharmendrasinhrathod2181 หลายเดือนก่อน +1

    Khmbhaliya che varsad bov

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  หลายเดือนก่อน

      Ha bhai khambhaliya ma pan bav che

  • @hemlatabenmashtpatel3094
    @hemlatabenmashtpatel3094 หลายเดือนก่อน +2

    Jay dwarkadhish laxman bhai madhuban varshad sharon thyo magfali nu vavetar thy gayi Aamare danger nu vavetar baki he

  • @user-wh7mm1pz1y
    @user-wh7mm1pz1y หลายเดือนก่อน

    🌧👌😀

  • @kathechiya
    @kathechiya หลายเดือนก่อน +1

    જય શ્રી રાધે રાધે લખમણભાઇ

  • @indirapatel3492
    @indirapatel3492 หลายเดือนก่อน

    મધુબેન તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ

  • @HamirChudaaama
    @HamirChudaaama หลายเดือนก่อน +2

    Nice vlog 😊

  • @vijayahir6481
    @vijayahir6481 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય મુરલીધર લખમણભાઇ થોડોક આમને વરસાદ આપો ને તમારે તો ઘણો વરસાદ થયગીયો છે

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  หลายเดือนก่อน

      Jay murlidhar bhai ha varsad bav che bhai

  • @ahirlalji1768
    @ahirlalji1768 หลายเดือนก่อน

    Jay mataji bhai

  • @munnamodhawadiya3806
    @munnamodhawadiya3806 หลายเดือนก่อน +1

    👍👍

  • @SunilDudwe-pn5we
    @SunilDudwe-pn5we หลายเดือนก่อน +1

    Sunii

  • @JigarKanazariya
    @JigarKanazariya หลายเดือนก่อน

    સરસ❤

  • @user-nr5yf7xq2w
    @user-nr5yf7xq2w หลายเดือนก่อน

    Nice ❤❤

  • @bhautik1742
    @bhautik1742 หลายเดือนก่อน

    Jay Dwarkadhish Lakshman bhai અમારે વરસાદ આમ તો ચાલુ છે ત્રણ દિવસ થયા ગઈ રાતે વરસાદ અમારે બહુ જ પડ્યો રાજુલા તાલુકો ગામ ઝાંઝરડા

  • @BharatMakvana82
    @BharatMakvana82 หลายเดือนก่อน +3

    ગામ વિસ્તારમાં તા વાંકાનેર જી મોરબી આમરે તમારા જેવો વરસાદ નથી 1 હિચ જેટલો સે હવે વાટ જોઈ છી કેરે આવશે

  • @user-xb3zm9cn6c
    @user-xb3zm9cn6c หลายเดือนก่อน

    Jay shree krishna bhai🙏🙏 amare avoj varshad che goinj ma

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 หลายเดือนก่อน

    Jay mataji bhai laxman bhai

  • @Ahircr
    @Ahircr หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બધાને ભાઈ

  • @BT-md5bf
    @BT-md5bf หลายเดือนก่อน

    Lakshman bhai tamara jetalo amare amadawad ma warashad nthi very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏

  • @meramankhuti3519
    @meramankhuti3519 หลายเดือนก่อน +1

    લખમણ કાકા અમારે જુનાગઢ માં ફુલ વરસાદ પડ્યો

  • @vinubhaivaghani9643
    @vinubhaivaghani9643 หลายเดือนก่อน

    ❤❤❤jadava ropo

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  หลายเดือนก่อน

      Ropa mangayva che ave aetle vavi day

  • @vishnuchaudhari6807
    @vishnuchaudhari6807 หลายเดือนก่อน

    અમારે મહેસાણા માં આજે ખૂબ વરસાદ પડ્યો

  • @tilvakamlesh5544
    @tilvakamlesh5544 หลายเดือนก่อน +1

    ઓહો લક્ષ્મણ ભાઇ તમારા વરસાદે તો ભૂકા કાઢી નાખ્યાં હો ધરો કરાવી દીધો તમને સારું કહેવાય તમારે પાણી થાય જાય તો સિયાળું મોલ કરવો હોઈ તો થેજાએ અમારે અહીંયા અમદાવાદ માં આજે સવારે નો ધીમોધિમો આખો દિવસ ચાલુ છે

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  หลายเดือนก่อน

      Ha bhai amare varsad bav paydo ho bhai

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu หลายเดือนก่อน +1

    ભાઈ મઘુબેન બા બાપુ પલક બઘા કેમ છો ભાઈ બહુજ વરસાદ. આયો હવે તો બઘા ની ખેતી સરસ થસે મંનત ને સારુ છે ને બઘા ને મારી યાદ બઘા ને રામરામ 🙏🙏

  • @amitparmar9275
    @amitparmar9275 หลายเดือนก่อน

    અમારે ભાઈ કાલ સોમવારે સરસ આવ્યો વરસાદ બોવજ હતો તમારી જેમ જ હતો શાંતિ વારો હતો તોફાન નતુ કાય બસ આમજ બધા જગ્યા એ વરસાદ આવી જય બધા ખેડૂત ની મહેનત નું ફળ મળે એને

  • @Adityakathi0770
    @Adityakathi0770 หลายเดือนก่อน

    Jay dawarkadhish bhai

  • @harshidmokariya3866
    @harshidmokariya3866 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ

  • @dipakadalja73
    @dipakadalja73 หลายเดือนก่อน

    Jay swaminarayan

  • @pareshhariya8045
    @pareshhariya8045 หลายเดือนก่อน

    Jai mataji

  • @maheshahir5085
    @maheshahir5085 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏

  • @ahirmahesh3634
    @ahirmahesh3634 หลายเดือนก่อน +2

    Jay dwarkadhish

  • @raminklalbaila1017
    @raminklalbaila1017 หลายเดือนก่อน

    રામ રામ જય માતાજી લખમણભાઇ તમને મનંતની યાદ નહીં આવતી હશે મનંત વગર અમને વીડિયો જોવાની મજા નથીઃ આવતી

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  หลายเดือนก่อน

      Ram ram bhai mannat ni yad to bav ave pan kone kevu

  • @user-ox7ph1rs9l
    @user-ox7ph1rs9l หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જય પીઠડ માં 🙏🙏🙏

  • @ahirsamat
    @ahirsamat หลายเดือนก่อน +1

    Jay morlidhar

  • @user-on2vn6we3q
    @user-on2vn6we3q หลายเดือนก่อน +3

    અમારે ઑછો વરસાદ છે મુ.માથક. મોરબી નુ.ઝાલા પૃથ્વીસિહ

  • @heratvlogs888
    @heratvlogs888 หลายเดือนก่อน

    Vrsad no avaj sambhad vani mja aavi....

  • @manubhaiparmar699
    @manubhaiparmar699 หลายเดือนก่อน +2

    રામ રામ સીતારામ
    અમારે રાત્રે તમારા કરતા વધુ હતો ભાઈ

  • @dimpaljagatiya8111
    @dimpaljagatiya8111 หลายเดือนก่อน +1

    માઈક વગર સારો અવાજ આવે છે laxman bhai

  • @mrrathod8057
    @mrrathod8057 หลายเดือนก่อน

    jai Mata ji ❤ram ram bhai Dhoraji 🙏🏻

  • @jetmalbapodra1726
    @jetmalbapodra1726 หลายเดือนก่อน

    ઘેડ‌ વિસ્તારમાં બોવ અમારે વરસાદ

  • @sarvanbhaibhavajithakor8931
    @sarvanbhaibhavajithakor8931 หลายเดือนก่อน

    જય માતાજી લક્ષ્મણ ભાઈ

  • @KarsanChavda-pn7wj
    @KarsanChavda-pn7wj หลายเดือนก่อน

    જય મુરલીધર ભાઈ મજામાં ને

  • @jyotsanaparmar5799
    @jyotsanaparmar5799 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @maheshzapadiya6590
    @maheshzapadiya6590 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ

  • @zapdiyauday1853
    @zapdiyauday1853 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ

  • @meghanathirajesh1635
    @meghanathirajesh1635 หลายเดือนก่อน

    Hamare etlo nathi gam sidokar taluko veraval jiloo gir somnath

  • @મયંકZapda
    @મયંકZapda หลายเดือนก่อน +1

    રામરામ ❤ લખમણભાઇ ❤મધુબેન❤મનત❤પલક❤બા❤બાપુ❤વરશાદબોવશારોલાગેછેનયભાઈ❤મંનતહોયતોમજાઆવેહો❤રાજીથાય❤વિરમભાઈ❤કાજલબેન❤ઉકરડાગામ❤ભરવાડ❤કોકદિતમારેઘેરાવુછે

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  หลายเดือนก่อน

      Jay shree Krishna ben ha jarur avjo

  • @BhartibenBhogayata
    @BhartibenBhogayata หลายเดือนก่อน

    Tamara videos mane bov game chhe ane amare tamne malvu chhe hu jamnagar thi chhu bhai

  • @jalpeshbarad2483
    @jalpeshbarad2483 หลายเดือนก่อน

    જય માતાજી ભાઈ ❤

  • @saileshgondalia865
    @saileshgondalia865 หลายเดือนก่อน

    Amare junagadhma pan khub varsad chhe. 24 hour lagatar avyo hato.

  • @komaljogel8739
    @komaljogel8739 หลายเดือนก่อน

    Jay matajii

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 หลายเดือนก่อน +1

    રામ રામ જય શ્રી કૃષ્ણ

  • @ArvindKhashiya-wy4bo
    @ArvindKhashiya-wy4bo หลายเดือนก่อน

    Jay mataji bhavnagar Harsha Ben

  • @asgajera3462
    @asgajera3462 หลายเดือนก่อน

    Jay swaminarayan 🙏🏻🙏🏻

  • @BholabhaiNandaniya-et6oc
    @BholabhaiNandaniya-et6oc หลายเดือนก่อน

    રામ રામ ભાઈ ને જયમુલીધર

  • @dharmendrasinhrathod2181
    @dharmendrasinhrathod2181 หลายเดือนก่อน

    Jay mataji 🙏

  • @Sanjaykanara007
    @Sanjaykanara007 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @AkoliyaMaheshbhai-ux8tz
    @AkoliyaMaheshbhai-ux8tz หลายเดือนก่อน

    બહુ સારો વરસાદ

  • @user-hn7ek2eu5d
    @user-hn7ek2eu5d หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ મજામાં છો હમારે આટલો બધો વરસાદ નથી

  • @gosikano1627
    @gosikano1627 หลายเดือนก่อน

    Mahadev har

  • @hitengareja2882
    @hitengareja2882 หลายเดือนก่อน

    જય માતાજી ભાઈ

  • @ashoksenghani4774
    @ashoksenghani4774 หลายเดือนก่อน

    Jay jungivara dada

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg หลายเดือนก่อน

    Amare aj veram se vavne bake hate mate nthi aviyo ji,rajkot taluko jasadan gam kothi

  • @dhJograna
    @dhJograna หลายเดือนก่อน

    Jay Thakar.l.bai.ane.m.ben

  • @divyagondaliya4582
    @divyagondaliya4582 หลายเดือนก่อน

    Jay sree kishna

  • @zalazala6808
    @zalazala6808 หลายเดือนก่อน

    Jay shree Krishna badha ne Kem cho

  • @divyeshrajput338
    @divyeshrajput338 หลายเดือนก่อน

    Jay vacharaj

  • @meetpatel-c3j
    @meetpatel-c3j หลายเดือนก่อน

    Jay dawarkadesh

  • @mukeshvalamukeshvala1882
    @mukeshvalamukeshvala1882 หลายเดือนก่อน +2

    Hamare gir somnath ma aosho se varshad

  • @neetagudhka3167
    @neetagudhka3167 หลายเดือนก่อน

    જય વાછરાડાડા લક્ષ્મણભાઈ ગોઈંજ માં પણ બવ વરસાદ છે ફોન થી ખબર પડે અમારે મુંબઇ 1-7-24 ના રેડે રેડે આખો દિવસ હતો

  • @maheshmakwana5764
    @maheshmakwana5764 หลายเดือนก่อน +1

    રામ રામ સીતારામ

  • @Bharatsinh2332-cz9mr
    @Bharatsinh2332-cz9mr หลายเดือนก่อน

    🙏🙏

  • @agravatrustambapu6482
    @agravatrustambapu6482 หลายเดือนก่อน

    જય સીતારામ

  • @gothirameshbhai2974
    @gothirameshbhai2974 หลายเดือนก่อน +1

    અમા

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p หลายเดือนก่อน +1

    લખમણ ભાઈ અમારે ઓ સો છે હો

  • @user-wh7zd5iu5j
    @user-wh7zd5iu5j หลายเดือนก่อน

    Amare pn 20 inch varsad
    Manavadar side

  • @manntarkhala1852
    @manntarkhala1852 หลายเดือนก่อน

    Jay Jay vachhraj palak ben

  • @Ahircr
    @Ahircr หลายเดือนก่อน

    અમારે એવુ સાતી લેવુ છે

  • @kvpatel3294
    @kvpatel3294 หลายเดือนก่อน

    લખમણ ભાઈ હુ રોજ તમારા વીડીયા જોવ છુ મજા આવેવીડીયો જોવાની

  • @jagashibhaimer415
    @jagashibhaimer415 หลายเดือนก่อน +1

    જય,માતાજી

  • @harpalsinh.rathod1255
    @harpalsinh.rathod1255 หลายเดือนก่อน

    જય માતાજી..્લક્ષ્મણભાઈ કુવો રિસ્ટોર કરો થાઈ તો સારું

  • @karaahir1206
    @karaahir1206 หลายเดือนก่อน

    જય મુરલીધર ભાઈ

  • @DilubhaiVaru
    @DilubhaiVaru หลายเดือนก่อน

    રામ રામ મજામા ભાઈ