જાણો કૂવા નું રહસ્ય... ઝીંઝુવાડા નો આ કૂવો કેમ છે ખાસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • ઝીંઝુવાડા ગામ આ કૂવામાં થી મેળવે છે પીવાનું પાણી ઘરે ઘરે નળ દ્વારા પાણી મળતું હોવા છતાં અહીં નાં લોકો આ કૂવાનું પાણી ભરી ને ઘરે લઈ હાત છે આ કૂવા નું પાણી એકદમ મીઠું ઠંડુ છે એકદમ ચોખું પણ છે ગામ લોકો ની જાણકારી પ્રમાણે એમને આ પાણી ભરી જવામાં કોઈ વાંધો નથી #zinzuwada

ความคิดเห็น •