યુવા પ્રગતીશીલ ખેડૂત ની પેલી પસંદ ICL જ શા માટે?? | ટમેટી | ટેટી | muskmelon
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- 👏 નમસ્તે ખેડૂત મિત્રો...
ઈઝરાયલ ની ICL કંપનીના ટેટી- તરબુચ તેમજ ટમેટીના પાક માં *અવસ્થા અને જરૂરિયાત અનુસાર સ્ટેજ મુજબ સ્પ્રે દ્વારા ઉપયોગ કરવાનાં ખાતરો છે તેમજ ડ્રિપ માટે ના બધા જ પાણી માં દ્રાવ્ય તથા ઓછા પી.એચ. ધરાવતા ખાતરોની વિશ્વ વિખ્યાત શ્રેણી છેલ્લા ત્રણ વર્ષથી સૌરાષ્ટ્ર માં બધા જ માર્કેટ માં ઉપલબ્ધ છે.
આ બધા ખાતરો તમારા કિંમતી પાક માં રોકાણ કરેલાં નાણાં , સમય અને મહેનત નું સૌથી મહત્તમ વળતર મેળવવા માટે સક્ષમ છે. ICLની આ વિશ્વકક્ષા ની ટેક્નોલોજી યુક્ત આ સ્ટેજ મુજબની ટ્રીટમેન્ટ નો અવશ્ય ઉપયોગ કરવાની ખાસ ભલામણ છે.
વધુ માહિતી માટે તેમજ ડ્રિપ માં કે ડ્રિપ વિનાના કોઈ પણ પાક નું સંપૂર્ણ ICL નું ખાતર વ્યવસ્થાપન મેળવવા માટે વોટ્સેપ કરો -97261 17146
હવે મારી ખેતી ટેકનોલોજી સાથે, એક સમૃદ્ધ કિસાન એજ અમારો ધ્યેય...
#khedut #agri #kheti #nutrition #agriculture #farmer #farming #icl #ટામેટા #watermelon #muskmelon #watersolublefertilizer #tomatofarming #tomato #ટેટી #ખેતી #કિસાન
Khub sari mahiti aaposo
ખુબ ખુબ 🙏ધન્યવાદ રવિભાઈ
મસ્ત માહિતી આપી ❤️