ગુરુ પૂર્ણિમા ૨૦૨૩ નિમિતે ભજન " મારા ગુરુજી નાં પરચા અપાર "

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 23

  • @punitpatel7101
    @punitpatel7101 ปีที่แล้ว

    પરમ કૃપાળુ પરમાત્મા સતગુરુ મારા સત સત નમન
    ગુરુપૂર્ણિમા પાવન પર્વે આપના શરણો મા દંડવ્રત પ્રણામ
    બાપા અેટલુ આપજો
    આત્મા માથી પરમાત્મા થવાનો જીવ માંથી શિવ થવાનો આ કમઁ ના બંધન માંથી છૂટવાનો અને અેવા સુખ ને પામવાનો છે જે સાશ્વંત અને સનાતન છે , જેનો કોઈ અંત નથી,આ મનખા દેહ ને સફળ કરવો છે જન્મ અને મરણના બંધનમાથી છુટવું છે આથી આત્મ જ્ઞાન આપો
    આધી વ્યાધી, ઉપાધી માં તમારુ સ્મરણ (સમાધી) રહે અેવી ઈચ્છા વ્યક્ત કરુ છું.
    મારા કામ,કોધ,લોભ,દોષ નાશવંત થઈ જાય અેવુ જ્ઞાન આપો.
    ગુરુપૂર્ણિમા પાવન પર્વે પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુ શરણો મા પાથૅના મારા બધા શિષ્યો ભાઈ બહેનો (આખી દુનિયા) સાશ્વંત સુખ અને શાંતિ ને પામે અેમને પણ આધી વ્યાધી, ઉપાધી માં તમારુ સ્મરણ (સમાધી) મળે , નીરંતર આનંદથી જીવે અેવુ જ્ઞાન અેમને પણ પ્રાપ્ત થાય.
    આપણા બધાના જીવનમાં કામ,કોધ,લોભ,દોષ નાશવંત થઈ જાય અેવી શક્તિ આપો આધી વ્યાધી, ઉપાધી માં તમારુ સ્મરણ (સમાધી) રહે અેવી ઈચ્છા વ્યક્ત કરીયે છીઅે.
    ॐ सर्वे भवन्तु सुखिनः,
    सर्वे संतु निरामया,
    सर्वे भद्राणि पश्यन्तु,
    मा कश्चित् दुःख भाग्भवेत् ।
    ॐ शान्तिः शान्तिः शान्तिः ।
    બાપા લખવા મા કાઈ ભૂલ થઈ હોય તો આપનો શિષ્ય જાણી ક્ષમા કરજો
    જય ગુરુદેવ 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
    બાપા રણછોડ કૃપા હી કેવલમ

  • @piyushpatel7548
    @piyushpatel7548 ปีที่แล้ว

    Jay gurudev

  • @jigneshbhaipatel1889
    @jigneshbhaipatel1889 ปีที่แล้ว +1

    Jay Gurudev 🙏

  • @bhaylalpiplodeofficial
    @bhaylalpiplodeofficial ปีที่แล้ว +1

    जय गुरुदेव

  • @gemalrathva..303
    @gemalrathva..303 5 หลายเดือนก่อน

    જય ગુરૂદેવ

  • @kannupatel1717
    @kannupatel1717 ปีที่แล้ว +1

    🌷🙏જય ગુરુદેવ🙏🌷

  • @madhukarsambar5628
    @madhukarsambar5628 ปีที่แล้ว

    जय गुरुदेव🙏
    फकीर बाबा की जय

  • @djvikasanaval5530
    @djvikasanaval5530 ปีที่แล้ว +1

    🙏

  • @kaushikpatel692
    @kaushikpatel692 ปีที่แล้ว +1

    🎉

  • @tejasgamit804
    @tejasgamit804 ปีที่แล้ว +1

    Sadguru dev ki jay 🕉 🤲

  • @chiragpatel7659
    @chiragpatel7659 ปีที่แล้ว +1

    👍👍

  • @chetnapatel5310
    @chetnapatel5310 26 วันที่ผ่านมา

    🙏🌹

  • @kalpeshbhaibhil7784
    @kalpeshbhaibhil7784 ปีที่แล้ว

    મારાગુરૂજી

  • @JeetuNayka-l5p
    @JeetuNayka-l5p 2 หลายเดือนก่อน

    Jaygurudevvideomaabhajanmokljo

  • @punitpatel7101
    @punitpatel7101 ปีที่แล้ว

    રણછોડ બાપા કૃપા હી કેવલમ્

  • @champakpatel5216
    @champakpatel5216 ปีที่แล้ว

    Bhajan na Sabdo samjata nathi bhajan gava Sathe lekhit ma aapva vinanti chhe bapu please.

    • @GURUVAANIBHAJANGROUP
      @GURUVAANIBHAJANGROUP  ปีที่แล้ว

      માફ કરશો.. અમારી પાસે લેખિત ભજન ની યાદી નથી. અમારી પાસે માત્ર અવાજ રેકોર્ડિંગ જ છે 🙏

  • @ShankarbhaiTokiya
    @ShankarbhaiTokiya 11 หลายเดือนก่อน

    दल😢😂😊

  • @sunilbhatade
    @sunilbhatade ปีที่แล้ว

    Jay Gurudev

  • @sunilPatel-yy8bk
    @sunilPatel-yy8bk 4 หลายเดือนก่อน

    જય ગુરુદેવ

  • @mukeshmanjidodiya1653
    @mukeshmanjidodiya1653 ปีที่แล้ว

    Jay Gurudev

  • @AjayPatel-yu3cu
    @AjayPatel-yu3cu ปีที่แล้ว

    Jay gurudev