દાહોદમાં આચાર્ય જ્યારે ક્રૂર બન્યો 6 વર્ષની દીકરી સાથે શું થયું? મા બાપની વેદનાં સાંભળો!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 455

  • @kadiwalakadiwala8572
    @kadiwalakadiwala8572 4 หลายเดือนก่อน +49

    શિક્ષક બીજું માતા-પિતા કહેવાય
    પણ આવા શૈતાન અને હેવાન શિક્ષકો ઉપર શિક્ષકો ઉપર લાનત છે
    અમને ફાંસીની સજા આપવી જોઈએ

  • @yodhhabhatt3369
    @yodhhabhatt3369 4 หลายเดือนก่อน +96

    આ આચાર્ય જીવતો ના રહેવો જોઈએ

    • @Myartandcraftchannel
      @Myartandcraftchannel 4 หลายเดือนก่อน +4

      😡नर पिशाच kho bhai जिंदा जला देने का कानून बनाना चाहिए 😡. उस नीच की बुरी नजर बहुत पहले से rhi थी
      ये अभागिन माँ भी भाई कह रही है उसे.
      हमारे देश में ये क्या हो रहा है स्कूल में. 😢

  • @AshokSankhala-uo8cv
    @AshokSankhala-uo8cv 4 หลายเดือนก่อน +65

    આ રાક્ષસને ઓન ધ સ્પોટ ફાંસી આપવી જોઈએ જો આપણા દેશમાં કાયદા જેવું કાંઈ હોય તો

    • @parmarpavleshparmarpavlesh1049
      @parmarpavleshparmarpavlesh1049 3 หลายเดือนก่อน

      😢😢😢😢

    • @shakuntalavaland5478
      @shakuntalavaland5478 3 หลายเดือนก่อน

      ઘર એકૂ કે એક એક એપ આવી ઇ જઇ થયા​@@parmarpavleshparmarpavlesh1049

    • @jasubensiyani4063
      @jasubensiyani4063 3 หลายเดือนก่อน

      Veeri bed avane. Fase do

  • @dlvankar820
    @dlvankar820 4 หลายเดือนก่อน +126

    મીડિયા વાળા પીડિતો ને પૂછે છે પણ સત્તાધીશો ને પૂછો
    કે પછી ડર લાગે છે

    • @hb_studio_01
      @hb_studio_01 4 หลายเดือนก่อน +10

      Sachi Vat Che 😡

    • @solankisandipkumar.jsolnki2097
      @solankisandipkumar.jsolnki2097 4 หลายเดือนก่อน +2

      Vat shachi che a loko no to dhandho che yaar kai nai apda niya mujab fashi api deva pade

    • @laxmanbariya8248
      @laxmanbariya8248 4 หลายเดือนก่อน

      100% સાચી વાત છે મીડિયા હંમેશા પીડિતનું ઇન્ટરવ્યૂ લે છે ગુનેગારનું લેતા સાઈડ લાઈટ ચાલુ થઈ જાય છે પીડિતનું ઇન્ટરવ્યૂ લેતાં લેતા ફાઈલ બંધ થઈ જાય છે ગુનેગારને દંડ ભરી ખુલ્લેઆમ ફરે છે એકવાર ગુનેગારને ને સજા થાય તો બીજો ગુનો થાય નઈ ભાજપ સરકારના ભ્રષ્ટાચાર હવે તો હદ થઇ ગઇ છે આજે આં છે તો કાલે બીજો રાવણ થશે કોઈ ગરીબ વ્યક્તિથી થયું હોય તો સજાઈ મોત થઈ હોય રૂપિયા ખાઈ બેસાડી દે છે

    • @Nareshrathvaofficial
      @Nareshrathvaofficial 4 หลายเดือนก่อน +1

      Sachi vat

    • @MustakimMalek-w5g
      @MustakimMalek-w5g 4 หลายเดือนก่อน

      ❤a,8,a88#@[####[₹#9😢​@@hb_studio_01

  • @pankajsodha2854
    @pankajsodha2854 4 หลายเดือนก่อน +94

    આને જીવતો સડગાવી દેવો જોઈએ

  • @RupabhaiDhadhal-v2j
    @RupabhaiDhadhal-v2j 4 หลายเดือนก่อน +36

    ગણેશ જી ના પંચાલ મા પથર નો બનાવ બન્યો સુરત મા ત્યારે સંઘવી સાહેબ પહોચી ગયા હતા મારી મારી ને ઢીલા કરી નાખ્યા હતા ને ગણપતિ ની આરતી ઉતાર તા હતા તો અત્યારે ક્યા છુપાય ગયા છે અત્યારે હિન્દુત્વ નો ઉભરો નથી આવતો સાહેબ ને કારણ કે ગરીબ ની દિકરી છે એટલે કોઇ રસ નથી સતાવાલા ને હવે આવા કાલાકામ કરનાર ને પોલીસ ને ન સોપાય પુરો કરી નખાય

    • @tusharbhanavat
      @tusharbhanavat 4 หลายเดือนก่อน +4

      😢😢😢

    • @nakulkrathod8292
      @nakulkrathod8292 4 หลายเดือนก่อน +6

      એકદમ સાચી વાત છે તમારી એક્શન લેવી જોઈએ ન્યાય મળવો જોઈએ😢

    • @hanifsheikh6772
      @hanifsheikh6772 4 หลายเดือนก่อน

      અહીં ની બોલે 24 કલાક મો ન્યાય કરીશું સૂ

  • @jankihadiyal6917
    @jankihadiyal6917 4 หลายเดือนก่อน +44

    આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ માં ચાલવો જોઈએ, અને માનવતા વાળા વકીશ્રીઓને આગળ આવી આ બાળકી ને ન્યાય આપવા આગળ આવું જોઇએ

  • @JashvantSuthar-xp2wl
    @JashvantSuthar-xp2wl 4 หลายเดือนก่อน +2

    આવા માણસ ને 100% ફાંસી ની સજા આપો.....સરકાર શ્રી

  • @JashvantbhaiChaudhari-d8o
    @JashvantbhaiChaudhari-d8o 4 หลายเดือนก่อน +28

    રાહ ન જોવાય જીવતો દફનાવાય

  • @kaileshdamor4445
    @kaileshdamor4445 4 หลายเดือนก่อน +111

    દાહોદ જિલ્લા નાં ગામો ભૌગોલિક દૃષ્ટિ એ ઘણા મોટા અને છૂટા છવાયા ઘરો ધરાવતાં હોય છે. અહી ઘરો થી શાળા નું અંતર 1 km કરતાં પણ વધારે હોય છે. એટલે R T E નાં નિયમ પ્રમાણે અહી 1 km નાં એરિયા માં ઘણી બધી ગામની શાળાઓ નથી જેથી કરી નાના ભૂલકાં ઓ ને ચાલી ને ડુંગરો માંથી નદી નાળા ઓળંગી ને શાળા એ જવું પડે છે. અહી નાના ભૂલકાં માટે નજીક માં ઘણાં ગામો માં વર્ગ પ્રાથમિક શાળા ઉપલબ્ધ નથી એટલે દૂર જવું પડે છે. મારી જ બાળકી ની વાત કરું તો એ બાલવાટિકા માં જાય છે 1 km થી વધારે ચાલી ને દાહોદ જિલ્લા નાં ઝાલોદ તાલુકા નું વાંકોલ ગામ.અહી અમારું ઘર શાળા થી 2 km છે. તો આ તો craiteriya માં આવતું નથી.

    • @loverebel6632
      @loverebel6632 4 หลายเดือนก่อน +6

      aatla varso thi bjp ni sarkar che to aey loko aey aek school na kholi , tamara dharasabhya na kaan marodi ne kaho .

    • @Geetabhaktigyangangasagar
      @Geetabhaktigyangangasagar 4 หลายเดือนก่อน +2

      Koi kriteriy government ny jove tamri Sarkar ne kaho savlat joiye to bolo

    • @jagdishbhaibaria5015
      @jagdishbhaibaria5015 4 หลายเดือนก่อน +4

      શિક્ષક ને કડકમાં કડક સજા થાય આ નરાધમ શિક્ષક ને દાખલો બેસાડો

    • @VanitaVaria
      @VanitaVaria 4 หลายเดือนก่อน

      લુખા ને ફાંસી આપો બીજી વાત ના કરો

    • @narendrasuvan5978
      @narendrasuvan5978 4 หลายเดือนก่อน

      આનેતો જીવતો સળગાવિ દેવાય

  • @nagajirabari3736
    @nagajirabari3736 4 หลายเดือนก่อน +79

    આ આચાર્ય ના કેવાય રાવણ કેવાય આ આચાર્ય ને ફોસી મળવી જોઈએ 😢👏

    • @jaydip_prajapati
      @jaydip_prajapati 4 หลายเดือนก่อน +8

      મિત્ર આના કરતા રાવણ પણ સારો હતો, આમની તુલના રાક્ષસ સાથે કરાય

    • @alishashaikh9209
      @alishashaikh9209 4 หลายเดือนก่อน +7

      જેટલું મે સંભાળ્યું છે રાવણ પણ આવા લોકો થી સારો હતો

    • @jayntibhaiprajapati7838
      @jayntibhaiprajapati7838 4 หลายเดือนก่อน +2

      આવું તો ઘણું જોવા મળે છે કોઈ કાય કરતાં નથી

    • @ratilalbhaikrasadiya2428
      @ratilalbhaikrasadiya2428 4 หลายเดือนก่อน +1

      Bhai zola valo chhe

    • @farimakajahan7365
      @farimakajahan7365 4 หลายเดือนก่อน

      રાવણે સીતાને કદી હાથ નતો અડાડ્યો આને તો રાવણ પણ નાં કેવાય

  • @Sandip_Rathva_official633
    @Sandip_Rathva_official633 4 หลายเดือนก่อน +8

    ગામ ની વચ્ચે જીવતો સળગાવી દો સાલા ને એટલે બીજી વિચારે સાલા ઓ 😢😢😢આવું કૃત્ય કરતા સરમ ની આવી સાલા ને😢

  • @Bhavesh.pickup
    @Bhavesh.pickup 4 หลายเดือนก่อน +20

    આનું સુ થાય છે.. પાછળ થી તે પણ સમાચાર આપજો....

  • @ravatnirmla307
    @ravatnirmla307 4 หลายเดือนก่อน +12

    આચાર્ય ને પીકીનાને જીવતો સળગાવી દયો

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 4 หลายเดือนก่อน +9

    આ હરામી ને જીવતો સળગાવી દેવાનો હોય સાલા ને 😢😢😢

  • @ravatnirmla307
    @ravatnirmla307 4 หลายเดือนก่อน +17

    શિક્ષકો તો મા બાપ સમાન હોય છે એનાથી આવું નરાધમ ક્રુત્ય કેમ કરાય?? જો શિક્ષકો આવા હલકટ કાર્ય કરવા માંડશે તો દિકરીઓ ને કયા ભણાવશું??? આના માટે બધાજ સમાજે જાગૃત થવું જરુરી છે

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 4 หลายเดือนก่อน +13

    આ સવાલો ખરેખર ત્યાં નાં તંત્ર ને પૂછવા જોઈએ

  • @patelvipulbhaivipulbhai7642
    @patelvipulbhaivipulbhai7642 4 หลายเดือนก่อน +11

    આ આચાર્ય ને ફાશી થવી જ જોઈએ

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 4 หลายเดือนก่อน

    ❤ ખુબ દુઃખ થાય છે બેન વાત સાંભળી ને પણ તમે જાણો છો તમે જે પગલાં લયશકો ઇ બીજા કે નાના માણસો નાં કરીશકેબેન આનાપગલાપુરેપુરા લેવા જોવે બેન જય દ્વારકાધીશ રામ રામ ❤ રામ રામ

  • @kalyansinhsolanki5826
    @kalyansinhsolanki5826 4 หลายเดือนก่อน +1

    આ નરાધમ ને કોઈ બી હિસાબે ફાંસી ઓન ધ સ્પોટ આપવી જોઈએ અને નહીં આપવામાં આવે તો સરકાર ક્યાંક ને ક્યાંક આમાં ફસાયેલી હશે એક ગૃહ મંત્રી ક્યાં મરી ગયા દાહોદના નેતાઓ મંત્રીઓ ક્યાં મરી ગયા જલ્દી તૈયાર થાવ બાયલાઓ આ નટડા ને નહીં મારવામાં આવે તો આંદોલન થશે થશે થશે ને થશે

  • @sonthakor001
    @sonthakor001 4 หลายเดือนก่อน +14

    ભાજપની સરકાર કેમ ચૂપ છે

    • @jaydeep8980
      @jaydeep8980 4 หลายเดือนก่อน

      Lakhta se batha

  • @jayeshkumarvalvi3687
    @jayeshkumarvalvi3687 4 หลายเดือนก่อน +11

    શિક્ષકના સ્ટાફને સવાલ કરો.દુ:ખમાં અમને કેમ હેરાન કરો શો...,,

  • @SaileshPatel-m9b
    @SaileshPatel-m9b 4 หลายเดือนก่อน +37

    કોલી સમાજ ની દિકરી છેઃ સમાજ ક્યાં ગયો

    • @dipakloved
      @dipakloved 4 หลายเดือนก่อน +4

      અને તો કોઈ ને સજા નાં આપી હોય એવી સજા આપવી જોઈએ ભાઈ

    • @Sidhu_Suryawanshi
      @Sidhu_Suryawanshi 4 หลายเดือนก่อน +4

      સમાજ દીકરી ના ન્યાય માટે અડીખમ છે....

    • @gujjutraveller7996
      @gujjutraveller7996 4 หลายเดือนก่อน

      એમા પણ તુ જાતિવાદ ગોતે હે કોઈ પણ સમાજની દીકરી હોય એને ન્યાય મળવો જોઈએ

    • @લીમખેડા_કી_આવાજ
      @લીમખેડા_કી_આવાજ 4 หลายเดือนก่อน

      આખા દાહોદ જિલ્લા નો કોળી સમાજ પરિવાર સાથે છે

    • @લીમખેડા_કી_આવાજ
      @લીમખેડા_કી_આવાજ 4 หลายเดือนก่อน

      સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા વતી માંગણી છે આરોપી નેં ફાંસી ની સજા મળે સજા ના આપે તો સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા વતી ધરણા પણ કરવામાં આવશે

  • @imranrajpura9589
    @imranrajpura9589 4 หลายเดือนก่อน +12

    દીવાનશી બહેન તમે આલો મા ભણતર નથી પણ સભ્ય તા ખૂબ છે ટીચર ના વિરૂદ્ધ અક પણ ખરાબ શબ્દ બોલ્યા નહી

  • @MonaBhai-k3w
    @MonaBhai-k3w 4 หลายเดือนก่อน +11

    આચાર્ય નેજીવતોસળગાવીદો

    • @jaydeep8980
      @jaydeep8980 4 หลายเดือนก่อน

      Ane grandma marsu bhari devu pad

  • @ArjunBaria-lg7qg
    @ArjunBaria-lg7qg 4 หลายเดือนก่อน +6

    પોલીસ સ્ટેશન માથી છોડી મુકો પછી ગામ વાળા ને આપી દો તૈયારી મા ફેસલો આવસે

  • @rekhabenkakadiya9441
    @rekhabenkakadiya9441 3 หลายเดือนก่อน

    જય ભારત બધા આ રાક્ષસ ને ફાંસી આપવા નું કહે છે જો ફાંસી મળે તો તેનું મૃત્યુ જલ્દી થી પતી જશે પણ તેને બે હાથ અને એક જીભ કાપી નાખવામાં આવે તો આખી જીંદગી જોવે તો તેને ખબર પડે અને બીજા કોઈ પણ ગુના હોય તો પણ આજ સજા મળે એવી અમારી માંગણી છે

  • @TrijyaRaval-xs6wk
    @TrijyaRaval-xs6wk 4 หลายเดือนก่อน +13

    રાવણ તો સારો હતો 😢

  • @JashvantSuthar-xp2wl
    @JashvantSuthar-xp2wl 4 หลายเดือนก่อน

    ઓ સાહેબ તારું સત્ય નાશ થવું જોયે....

  • @jahanararangrej254
    @jahanararangrej254 4 หลายเดือนก่อน +2

    फांसी कोई विकल्प नहीं है इन दरिंदों की दरिंदगी नियंत्रित करने का। इन शैतानों को अपने जिन प्राइवेट पार्ट्स पर बहुत ज्यादा गर्व है उन पार्ट्स को काटकर उनके हाथों में दे देना ही उनके लिए असली सज़ा है और दूसरे शैतानों के लिए एक सबक भी।

  • @shivam-educationbarwala6824
    @shivam-educationbarwala6824 4 หลายเดือนก่อน +14

    જીવતો સળગાવો આરોપી ને

  • @baria619
    @baria619 4 หลายเดือนก่อน +11

    દાહોદના સાંસદ અને ધારાસભ્ય બાળકી ને શ્રદ્ધાંજલિ સ્ટોરી કે પોસ્ટ હજી સુધી નથી કરી તો પરિવારને ન્યાય સુ આપવી શકવા છે.................................
    😭😭.
    ,

    • @kaileshdamor4445
      @kaileshdamor4445 4 หลายเดือนก่อน

      એમના જ તાલુકા ની આ ઘટના છે.દાહોદ નાં સાંસદ કેમ મૂંગા છે? સમજાતું નથી? મૂંગા રેવા માટે તમને વોટ નોતા દીધાં.આ તો જાણે ભરત વંશ ની રાજસભા માં જેમ બધા દરબારીઓ દ્રોપદી નો વસ્ત્રાહરણ નિહાળી રહ્યા હતા અને દ્રોપદી એક એક પાસે મદદ માંગવા વિલાપ કરી રહી હતી ને બધા બસ પાષાણ નાં પૂતળાં ની જેમ ચૂપ બેઠા હતા એમ જ અહી સાંસદો ધારાસભ્યો ચૂપ બેઠા છે. આમ ચૂપ બેસસો તો ઓપોઝિટ પાર્ટી સંસદ માં તમારી બોલતી બંધ કરી નાખશે. કંઇક તો બોલો આ ઘટના વિશે

  • @sweetgaming-xu9ws
    @sweetgaming-xu9ws 4 หลายเดือนก่อน +17

    મીડિયા વાળા વ મુખ્યમંત્રી ને સવાલ કરો હર્ષદસધવી ને સવાલ કરો માજી બુટલેગરને સવાલ કરો હનુ ઇન્ટરવ્યૂ ઓલા પડવાનું કેમ નથી લેતા

  • @shankarchauhan9971
    @shankarchauhan9971 4 หลายเดือนก่อน +8

    ગોવિંદ નટ ને બહાર કાડો ચોર ને જીવતો સળગાવી દવ

  • @BhupendrakumarRajput-df1uq
    @BhupendrakumarRajput-df1uq 4 หลายเดือนก่อน +6

    Om Shanti

  • @jankihadiyal6917
    @jankihadiyal6917 4 หลายเดือนก่อน +9

    ટ્રાન્સપોર્ટ ની સુવિધા સરકારે આપેલી જ છે. પણ આચાર્ય વાલી સુધી સુવિધા પોચડતા જ નથી. દરેક શાળા માં cc કૅમેરા ની સુવિધા હોવી જોઇએ

  • @ARIFTAMAM-g2y
    @ARIFTAMAM-g2y 4 หลายเดือนก่อน +2

    बंगाल में होने वाले बनाव से सारा गुजरात में धमाल मचाने आ गए पर गुजरात की एक छोटी बच्ची के लिए किसी बीजेपी वाला ने आवाज़ उठाई

  • @dilipsinhthakor6249
    @dilipsinhthakor6249 4 หลายเดือนก่อน +6

    મીડિયા વાળા ઓને વિનંતી કેમાં બાપ ને પૂછવા કરતાં જેને કૃત્ય કર્યું છે, તેને પૂછો અને સખત માં સખત સજા કરાવો... અને સત્તા ધિશો ને પૂછો કે પછી બીક લાગે છે?

  • @bj_khant
    @bj_khant 4 หลายเดือนก่อน +13

    એક શિક્ષક તરીકે આવું કૃત્ય કરેલ છે તેને ફાંસીની સજા થવી જોઈએ

  • @Bhavin1281
    @Bhavin1281 4 หลายเดือนก่อน +13

    દીકરી તો ઘર ની લક્ષ્મી કેવાય.

  • @ramanmakwana8767
    @ramanmakwana8767 4 หลายเดือนก่อน +11

    ખતમ કરવો જોઈએ .

  • @manusiharathod1437
    @manusiharathod1437 4 หลายเดือนก่อน +6

    Om shanti..fasi apavo

  • @chpatel2707
    @chpatel2707 4 หลายเดือนก่อน

    આદીવાસી ઓ એક થાઓ અને આ રાવણ ને જીવતો સળગાવો

  • @KachaGopal-l7n
    @KachaGopal-l7n 4 หลายเดือนก่อน +7

    અને જેમ એ દીકરી સાથે કર્યું તેમ જ જાહેર માં મોત આપો જાહેર માં ફાંસી આપો

  • @arvindchauhanofficial50
    @arvindchauhanofficial50 4 หลายเดือนก่อน +16

    સરકારી કર્મચારીયોઓ ને એક અપીલ છે કે દરેક સ્કૂલ માં એક પોલીસ અધિકારી હોવો જોઇએ

    • @hiteshbalat2220
      @hiteshbalat2220 4 หลายเดือนก่อน +1

      Ha ek dam Sachi vaat

    • @tadvisejal8936
      @tadvisejal8936 4 หลายเดือนก่อน +1

      Right

    • @tadvisejal8936
      @tadvisejal8936 4 หลายเดือนก่อน +2

      Have to amara ri chokariyo ne saraye mokal vani biklage😢😢

  • @desalharaghovan
    @desalharaghovan 4 หลายเดือนก่อน

    આવાને તો કેરોસીન છાંટી ને જીવતો સળગાવો જોઈએ❤❤❤

  • @ParadipKatara-js1mc
    @ParadipKatara-js1mc 4 หลายเดือนก่อน +10

    ન્યાય અપાવો

  • @vandanaparmar9319
    @vandanaparmar9319 4 หลายเดือนก่อน +7

    કેમ કોઈ અન્ય ન્યૂઝ ચેનલ high lite કરતા નથી... આવા સંવેદનશીલ બાબતે...

  • @pareshjdabhi4423
    @pareshjdabhi4423 4 หลายเดือนก่อน

    જમાવટ વાળા ને એટલી વિનંતી કે દિકરી ની માં સાથે રહીને એમનો સપોર્ટ કરે તો આનું પરિણામ સારું મળે મારી પણ દિકરી ૭ વર્ષ સે હું પણ આ 😢 વેદના સમજી શકું 😢

  • @nazlinshaikh965
    @nazlinshaikh965 4 หลายเดือนก่อน +7

    😢😢😢😢😢😢
    ભાજપ છે તો શક્ય છે

    • @nalintadvi7935
      @nalintadvi7935 4 หลายเดือนก่อน +2

      હા ભાઈ

    • @nalintadvi7935
      @nalintadvi7935 4 หลายเดือนก่อน +1

      પણ સારું નથી થયું

    • @dlvankar820
      @dlvankar820 4 หลายเดือนก่อน +2

      શક્ય છે કશું નહીં વળે

    • @Knmjhwhshhrh
      @Knmjhwhshhrh 4 หลายเดือนก่อน +1

      Bdhuj BJP KARE CHHE??kem jya BJP NTHI TYA AVU NATHI THATU???

    • @nazlinshaikh965
      @nazlinshaikh965 4 หลายเดือนก่อน

      @@Knmjhwhshhrh જ્યારથી કેન્દ્ર માં ભાજપા સરકાર આવી છે ત્યારબાદ થી જ બાળકીઓ, દિકરીઓ, મહિલાઓ પર અત્યાચાર વધી ગયા છે...પાછલા દસ વર્ષોમાં બળાત્કાર, હત્યા અને ચોરીની ઘટનાઓ દેશભર માં વધી ગઈ છે.....અને ગુજરાતમાં તો 30 વર્ષથી ભાજપ શાસન છે તમે એમ કહી પલળુ ખંખેરી ના શકો કે જે રાજ્યમાં ભાજપનું શાસન નથી શું ત્યાં આવી ઘટનાઓ થતી નથી.....આ શરમજનક ઘટના ગુજરાતમાં બની છે તેને સ્વીકારો.....આવી અનેકો ઘટના ગુજરાત મોડેલ અને કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે?

  • @dineshrathod1966
    @dineshrathod1966 4 หลายเดือนก่อน

    ઔમ શાંતિ ઔમ😢😢

  • @indian-soap
    @indian-soap 3 หลายเดือนก่อน

    ખુબ દુઃખદ ઘટના

  • @haritanaik8782
    @haritanaik8782 4 หลายเดือนก่อน

    Sachi vat

  • @palaksolanki2725
    @palaksolanki2725 3 หลายเดือนก่อน

    .અનેક.બનવું. એમની ગર.કામ.કિંમત.કો.આપશે.દેહ.નિવેદન

  • @JbDamor-g8g
    @JbDamor-g8g 4 หลายเดือนก่อน

    આચાર્ય બન્યો તારા કરતા કામ કરતો મજૂર સારો

  • @kothariyasalim2280
    @kothariyasalim2280 4 หลายเดือนก่อน +22

    Aasaram
    Ram rahim perol uper se
    Atle aa pan bahar aavse pasi fool har thi swagat karva ma aavse
    Aapda desh ma kanoon badli gayu se repist bahar nirdos ander karan ke Gouvarment no support se

  • @PrabhuMajirana-fq3rc
    @PrabhuMajirana-fq3rc 4 หลายเดือนก่อน

    માસ્તર ને ફાંસીની સજા આપવાની જરૂર છે😢😢

  • @MaganVasava-n3u
    @MaganVasava-n3u 4 หลายเดือนก่อน +5

    Mp/MLA ne Interview lo ben.

  • @pragnayadav
    @pragnayadav 4 หลายเดือนก่อน +12

    Om Shanti 😢.. નિર્દોષ જીવ નો આ અંજામ??!!

  • @vallbhsarvaiya8598
    @vallbhsarvaiya8598 4 หลายเดือนก่อน

    બેટી બચાવો બેટી પઢાઓ😢 આમાં કેમ દિકરી ને બચાવી ને કેમ પઢાવી 😢😭🙏🏻 સરકાર ને વિનંતી ન્યાય મળે

  • @mahendrapatel-d4n
    @mahendrapatel-d4n 4 หลายเดือนก่อน +4

    Kuber Dindor.
    Gandhinagar ma AC ni Office... Ma Unghe se.
    Suspend karo Kuber Dindor ne🙏

  • @jaybharat4686
    @jaybharat4686 4 หลายเดือนก่อน +4

    તમને લાગે છે કે આ સરકારના રાજ માં ન્યાય મળે ના મળે બેન 😢

    • @jaydeep8980
      @jaydeep8980 4 หลายเดือนก่อน

      Sasivat

  • @DaxaDilip
    @DaxaDilip 4 หลายเดือนก่อน

    હા સાસી વાત ફાંસી ની સજા આપો 😢😢😢😢😢

  • @soramiyashamaji8370
    @soramiyashamaji8370 4 หลายเดือนก่อน +3

    આ સરકાર શું કરે ઊંઘે છે

  • @pathanmd.iqbalkhan2600
    @pathanmd.iqbalkhan2600 4 หลายเดือนก่อน +14

    Buldozer Kai gayu ?
    Buldozer ne kaat lagi gayu che ?
    khali Muslimo mate buldozer nikade che ?
    Kai gayo gruhmantri ?

  • @DasrathBariya-oc7gj
    @DasrathBariya-oc7gj 4 หลายเดือนก่อน +4

    આને કડક કાર્યવાહી થવી જોઇએ ફાંસી આપવામાં આવે તેવી કડક કાર્યવાહી થવી 1011% ફાંસી આપવામાં આવે

  • @pinkyraval7769
    @pinkyraval7769 4 หลายเดือนก่อน +5

    Maa baap ne pan aa jamana pramane koina par visavas na karay chokri ne jate j school mukayavi joiye baki tamara sathe je thau te khotu thayu ta.tamne jaldi naya male 🙏🙏🙏🙏🙏

  • @ninamarakesh5875
    @ninamarakesh5875 4 หลายเดือนก่อน

    જય આદિવાસી દાહોદ, ફાંસી આપી દેવી જોઈએ

  • @bhaveshthakor1729
    @bhaveshthakor1729 4 หลายเดือนก่อน

    આવા આચાર્યને તો કડકમાં કડક ફાંસીની સજા આપવી જોઈએ

  • @rajputdineshbhai664
    @rajputdineshbhai664 4 หลายเดือนก่อน +2

    એનકાઉનટર કરો આવા રાક્ષસો ને

  • @palaksolanki2725
    @palaksolanki2725 3 หลายเดือนก่อน

    Amrthji.વોરા. ફોઈ દીકરી.જોઈએ.ગર.જોઈ.કેવુપિતા.દીકરી.

  • @BalvantbhaiThakor-s9u
    @BalvantbhaiThakor-s9u 3 หลายเดือนก่อน

    બેન ન્યાય અપાવજો

  • @simaparmar888
    @simaparmar888 4 หลายเดือนก่อน +4

    Fasi j aapo jaldi dikri sathe niyaay karo

  • @pareshjdabhi4423
    @pareshjdabhi4423 4 หลายเดือนก่อน

    દિકરી ની માં ની આશા પુર્ણ કરો

  • @kamleshbaria1550
    @kamleshbaria1550 4 หลายเดือนก่อน +9

    આને ફાંસી ની સજા થવી જોઈએ

  • @Purvja
    @Purvja 3 หลายเดือนก่อน

    Right

  • @Zafu
    @Zafu 4 หลายเดือนก่อน +5

    darek school ma CCTV Farjiyat hova joeee

  • @DurgabenTaviyad
    @DurgabenTaviyad 3 หลายเดือนก่อน

    કોઈ બી હોય મોટો ગાડી ને કાળા કાચ જોઈએ નઈ ઓલ ગુજરાત

  • @saeedsujela9410
    @saeedsujela9410 4 หลายเดือนก่อน

    હરામખોર આચાર્ય ની ફેમીલી સાથે પણ આવો વ્યવહાર કરવો જોઇયે તો આવા હરામખોર ને ખબર પડે

  • @_guru_dada_143_raj_v.d.o..9
    @_guru_dada_143_raj_v.d.o..9 4 หลายเดือนก่อน +9

    આને તો ફોંસી નય ફોસો આપો

  • @AnujChaudhary-n6t
    @AnujChaudhary-n6t 4 หลายเดือนก่อน

    સ્કુલ માં ફોસી આપો જાહેર માં

  • @kamleshparmar9332
    @kamleshparmar9332 4 หลายเดือนก่อน +4

    Aava shikshako ne jaher ma fanshi aapvi joiye.

  • @JigarSirBhimani
    @JigarSirBhimani 3 หลายเดือนก่อน

    महेरबानी कर के कीसी भि पर भरोसा नहीं कीजिए 🙏🏼

  • @shaileshbejaliya3005
    @shaileshbejaliya3005 4 หลายเดือนก่อน

    આવા શિક્ષકોની ફાંસીની સજા થવી જોઈએ

  • @Shravan_s_500_Thakor
    @Shravan_s_500_Thakor 4 หลายเดือนก่อน +5

    Fasi do fasi do😢

  • @MrRanshod-fx5fc
    @MrRanshod-fx5fc 4 หลายเดือนก่อน

    આસરયા ને જીવતો સળગાવો સળગાવી ડેજો

  • @palaksolanki2725
    @palaksolanki2725 3 หลายเดือนก่อน

    Eshpektar.કોઈ.ગરનું.ફર્યાડકરેદિક્રિકેમાં

  • @haritanaik8782
    @haritanaik8782 4 หลายเดือนก่อน

    Haji ketlani jindgi bagdshe...avi rite

  • @SaruPargi-iv9qq
    @SaruPargi-iv9qq 4 หลายเดือนก่อน +4

    Government su karse ae nai vicharo.... Jago bhaio... Kholi lo aene... Muki do bazar ma je thase pa6al ae jovase...... Bija ne bharose nai raiae... Jay johar kevathi nai thay. Badha ne aek thavu padse🏹🏹🏹🏹🏹

  • @user-uj6ff7cw2f
    @user-uj6ff7cw2f 4 หลายเดือนก่อน +2

    સર કા ર કોઈ ન ક રે જ ન તા એ જીવતો. સ ર ગવો.જોઇએ

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 4 หลายเดือนก่อน +1

    આચાર્ય ને આકરા માં આકરી સજા થવી જોઈએ

  • @VijaypalDamor-wv2vv
    @VijaypalDamor-wv2vv 4 หลายเดือนก่อน

    मीडिया वाले से मेरी रिक्वेस्ट है कि वह सरकार तक यही शिक्षक पर फांसीकी मांग करें

  • @jc-brawlstars5086
    @jc-brawlstars5086 4 หลายเดือนก่อน

    સ્કૂલ નો આચાર્ય હિન્દુ હતો ને

  • @DurgabenTaviyad
    @DurgabenTaviyad 3 หลายเดือนก่อน

    Medam aa aachariy ne kiyare jivto rheva ta

  • @pinkalpatani5029
    @pinkalpatani5029 4 หลายเดือนก่อน

    જાહેર મા જીવતો સળગાવવો જોઈએ અપરાધી ને 😡😠🤬

  • @nanduthakor-bo5yk
    @nanduthakor-bo5yk 4 หลายเดือนก่อน +1

    જગો પબ્લિક જગો

  • @rajeshvaghari8136
    @rajeshvaghari8136 4 หลายเดือนก่อน

    આખા ગુજરાત ને એક થઈ નાની નિર્દોષ ઢીંગલીને ન્યાય અપાવવો જોઈએ...

  • @hemalvegda7026
    @hemalvegda7026 4 หลายเดือนก่อน

    As a responsible media...you should blur victim family.. it is criminal offence

  • @champakchauhan7159
    @champakchauhan7159 4 หลายเดือนก่อน

    આને જીવતો સળગાવી દો

  • @meswapatel5187
    @meswapatel5187 4 หลายเดือนก่อน +2

    😭😭😭😭