વેપારી કપાસ શીશી આઈ માં વેસી રહ્યા છે ગામડે કપાસ વેપારી ખેડૂતો પાસેથી 7 ને 12 લયને શીશી આઈ માં વેસી રહ્યા છે ગામડે થી વેપારી 1430 માં લઇ ને ટેકાના ભાવ. નો લાભ તો વેપારી ને સીસીઆઈ મળે છે વેપારી અને શીશી આઈ મોટું કોભાંડ સાલે છે તો ઉજાગર કરવા મારી વિનંતી છે
જય હરિ 🙏🙏🙏
જયશ્રીસીતારામ જયશ્રીરાધેકિસન
૨૦૧૪મા હતો ૧૪૫૦
વેપારી કપાસ શીશી આઈ માં વેસી રહ્યા છે ગામડે કપાસ વેપારી ખેડૂતો પાસેથી 7 ને 12 લયને શીશી આઈ માં વેસી રહ્યા છે ગામડે થી વેપારી 1430 માં લઇ ને ટેકાના ભાવ. નો લાભ તો વેપારી ને સીસીઆઈ મળે છે વેપારી અને શીશી આઈ મોટું કોભાંડ સાલે છે તો ઉજાગર કરવા મારી વિનંતી છે
ખેડૂત 7/12 આપે છે શું કામ. ? થોડાક પૈસા માટે ?????
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
ઉમરાળા. થીબોલુસુ. મનજીભાઇ.. પાટીદાર. કપાસનોભાવછે.. 1440
૧૫૦૦ કાયમ થવા માં હવે કેટલો સમય લાગશે
એક દોઢ મહિનો
CCI ma 1494 ma liye chhe tankara taluka ma Saro kapas , 2 centre ma chalu chhe kharidi
ક્રાકચ. તા .લીલીયા જી. અમરેલી આજ નો ભાવ 1465
1470 માં મેં આજે કપાસ આપેલ છે કુકાવાવ તાલુકા નું દેવગામ ગામ
મોરબી યાર્ડ ma daroj 1500 aetri pade છે
આજે નથી
Aernda mo aavako gati chhe pan bhav vadhato nathi
ટંકારા ma 1480kale ghare betha soda thiya eva samachar se sacha se
Gariyadhar pase motivavdi 1400thi 1430 rupiya ma mange se
મોરબીના બાજુ ના ગામડામાં 1430 રૂપિયા ભાવ કીએ છે
જમરાલા 1450
જય સ્વામિનારાયણ દિલીપ ભાઈ, કલ્પેશ ભાઈ રતનવાવ 🙏🙏
1400 dhg gj 13
લખતર તાલુ કા ના ગામ ઓળક 1450
કપાસ નો ભાવ 1440