રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં એક ચમચી દેશી ગાયનું ઘી નાખીને પીવું. અને સુતિ વખતે તથા સવારે દેશી ગાયનું ઘી સહેજ હૂંફાળું કરી બંને નાકમાં બે બે ટીપાં નાખીને ઓશિકા વિના 15 મિનિટ સુઈ રહેવું. માત્ર દેશી ગાયનું શુદ્ધ ઘી હશે તો જ પરિણામ મળશે. આ સિવાય સવારે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા.અને એકાંતરે સૂતી વખતે ગરમ દૂધમાં બે ચપટી જાયફળ નાખીને પીવું.
गुरूजी को शत् शत् नमन करते हैं,,!!! निःशुल्क सेवा यज्ञ के लिए!!!!!
કાયમ ખૂબજ ઉપયોગી હેલ્થટીપ આપવા બદલ દીલથી આભાર
ભગવાન આપને સદાય સુખી રાખે એજ પા્થઁના🙏🙏
Jay shree Krishna pranam
Very nice helpful advice thanks 👍🌹👏🙏
Thankyou Sir...🙏🙏
Mahesana vijapur
Good. 😊
Khas..khas...prayo..kensal
સુરત.🙏🌹🙏🌺🙏
જય માતાજી
Jay Shree Krishna 🙏
Jay shri krishna
❤ very useful advice
Thank you Sirji
Happy Janmastami
Jay shri krishna
Very good
Thanks
🚩🙏जय श्री कृष्णा 🙏🚩
જય શ્રી કૃષ્ણ
0:17
❤
Jay shree krishna
જય શ્રી કૃષ્ણ
Sarimahiti badal thanks
🙏👌👍🙏
હુ ભાઈ અમદાવાદ રહુ છુ 🙏🙏
Nice
जय माताजी
જય માતાજી
જય માતાજી
જય માતાજી
કપૂર કયું લેવાનું
Jay shree krishna bhai
Mari umer 27 varsh che mne be ung nhi aaavti bilkul joiye evi vichro vichr vayu tahi gyu che please help me 🙏😭bhai
રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં એક ચમચી દેશી ગાયનું ઘી નાખીને પીવું.
અને સુતિ વખતે તથા સવારે દેશી ગાયનું ઘી સહેજ હૂંફાળું કરી બંને નાકમાં બે બે ટીપાં નાખીને ઓશિકા વિના 15 મિનિટ સુઈ રહેવું. માત્ર દેશી ગાયનું શુદ્ધ ઘી હશે તો જ પરિણામ મળશે.
આ સિવાય સવારે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા.અને એકાંતરે સૂતી વખતે ગરમ દૂધમાં બે ચપટી જાયફળ નાખીને પીવું.
Acidiri vala a pryog karisake
Jaifal ??
Ip
Depression no ilaz su 6
3 varsh thi Kamar na dukhav thi heran thav chu Nas dabi che etle vadhre tension rese
AQ😊
HI
રાત્રે ઉંઘ આવતી નથી
દવા જણાવજો
Taking too much time still he is describing
Tal nu tal chle
મને રાત્રે ઊંઘ નથી આવતી ૨૦ વર્ષ થી નિદ ની દવા લઈ છું.