રીંગણ નુ વાવેતર કરતા પેલા આટલું ખાસ કરવું જોઈએ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024

ความคิดเห็น • 47

  • @bharatchohan9658
    @bharatchohan9658 6 หลายเดือนก่อน +4

    ખુબજ સરસ માહિતી આપી છે .આભાર

  • @Govidsinh.Vaghela-ef2qo
    @Govidsinh.Vaghela-ef2qo 3 หลายเดือนก่อน +3

    રીંગણની.માહિતી. આપવા. બદલ. આભાર

  • @maheshparmar460
    @maheshparmar460 8 หลายเดือนก่อน +2

    ખુબજ સરસ માહિતી આપી

  • @HiteshsinhVaghela-tt5yi
    @HiteshsinhVaghela-tt5yi 2 หลายเดือนก่อน +1

    Good

  • @jdpatel8472
    @jdpatel8472 4 หลายเดือนก่อน +2

    🌹👌🌹 ધન્યવાદ જય કિસાન

  • @JayeshPatel-hz7vq
    @JayeshPatel-hz7vq 4 หลายเดือนก่อน +2

    Ringan no rop kyare nakhay ne kevi rite ne kevi jagya ye nakhvo ?? Ne kyare nakhay ??

  • @MaheshDharjiya-c1g
    @MaheshDharjiya-c1g 17 วันที่ผ่านมา +1

    Mola pani ma thAy ke nahi

  • @JitusolankiSolanki-u5f
    @JitusolankiSolanki-u5f 7 หลายเดือนก่อน +2

    Bharuci ringan keva hoi 6

  • @madhubenjentilal5689
    @madhubenjentilal5689 2 หลายเดือนก่อน +1

    Kantrola kem vavay

  • @patelprabhubhai1147
    @patelprabhubhai1147 หลายเดือนก่อน +1

    શિયાળા માટે ક્યારે વાવેતર કરવું

    • @brinjalworld
      @brinjalworld  หลายเดือนก่อน +1

      10 મહિલા માં 10 દિવસ મા કરી દેવાય

  • @परसोतम-व2छ
    @परसोतम-व2छ หลายเดือนก่อน +1

    ફૂલ માટે કય દવા નાખવી

    • @brinjalworld
      @brinjalworld  หลายเดือนก่อน +1

      ફેન્ટેક

  • @rborgenicfarming
    @rborgenicfarming 7 หลายเดือนก่อน +4

    બાવા ને અટકાવવા શુ કરી શકાય તે જણાવજો

    • @brinjalworld
      @brinjalworld  7 หลายเดือนก่อน +1

      વધારે ન થાય તે માટે ઈ છોડ ઉખાડીને ફેંકી દેવા આ રોગનો કોઈ ઈલાજ નથી મળ્યો

  • @thakordharshi5175
    @thakordharshi5175 2 หลายเดือนก่อน +2

    13:20 ભાઈ નંબર તો આપો

  • @ShankarKakad-bt7nx
    @ShankarKakad-bt7nx 9 หลายเดือนก่อน +1

    Good infarmation

  • @RohitCawda
    @RohitCawda 8 หลายเดือนก่อน +2

    ઉનારા માટે કયા,સમયે રીઞણી વાવી,તે જણાવો

    • @brinjalworld
      @brinjalworld  8 หลายเดือนก่อน +1

      2 મહિના ના એડ માં

  • @ashokthakor5983
    @ashokthakor5983 ปีที่แล้ว +2

    ચોકલેટ ગુલાબી મા કયુ બિયારણ આવે છે

    • @brinjalworld
      @brinjalworld  ปีที่แล้ว +2

      આનું નામ જ ચોકલેટ ગુલાબી દેશી રીંગણ છે

  • @PatelChetan-m3q
    @PatelChetan-m3q ปีที่แล้ว +1

    Nairaokalo

  • @kheti102
    @kheti102 6 หลายเดือนก่อน +1

    20/4/2024 વાવિસકાય પાણી ફૂલ છે

    • @brinjalworld
      @brinjalworld  6 หลายเดือนก่อน +1

      વરસાદ માં પાણી ન ભરાવું જોઈએ

  • @GJ_32VADIAE
    @GJ_32VADIAE 10 หลายเดือนก่อน +1

    સોમનાથ ની નજીક 7 km દુર અમે રીંગણી વાવી
    1 મહીનો થયો વધતી નથી કે નથી કોરામણ..
    રોગ મા જીણી પોપટી (સુસીયો) છે જે જતી જ નથી તો શું કરવું???? જવાબ આપવા વિનંતી 🙏

    • @brinjalworld
      @brinjalworld  10 หลายเดือนก่อน +2

      Upl કંપની નું ઉલાલા અને એટોલ દશાનો વાપરો

    • @GJ_32VADIAE
      @GJ_32VADIAE 10 หลายเดือนก่อน

      @@brinjalworld ok ટ્રાઈ કરી જોઈએ👍 ધન્યવાદ🙏

  • @sunilgamit5910
    @sunilgamit5910 ปีที่แล้ว +2

    ચોકલેટ ગુલાબી ને 143 સરખી k અલગ વેરાયટી

  • @gamitashish812
    @gamitashish812 10 หลายเดือนก่อน +3

    2500 છોડબનાવવા માટે કેટલું બિયારણ જોયશે ને તરું કેટલા દિવસ માં તૈયાર થાય છે

    • @brinjalworld
      @brinjalworld  10 หลายเดือนก่อน +3

      9016622914 સંપર્ક કરો

  • @gamitpanvel2109
    @gamitpanvel2109 ปีที่แล้ว +1

    Tamaro mo no apo.

  • @kishan_helping
    @kishan_helping ปีที่แล้ว

    Verity name

    • @brinjalworld
      @brinjalworld  ปีที่แล้ว +1

      ચોકલેટ ગુલાબી દેશી રીંગણ