Andheshwar mahadev mandir amalsad || જાણો ઇતિહાસ || andheshwar mahadev amalsad,navsari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Andheshwar mahadev mandir amalsad || જાણો ઇતિહાસ || andheshwar mahadev amalsad,navsari
    અંધેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ
    -આ મંદિર ગણદેવી તાલુકાના ચીકુ-કેરીથી જાણીતું અમલસાડ ગામે આવેલું છે
    -અંધેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસીક તેમજ ભવ્ય મંદિર છે
    -આ અંધેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ ૯૦૦ વર્ષ જૂનો છે
    -અંધેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન છે અને અહીં શિવભક્તો શ્રધ્ધા-ભક્તિ પૂર્વક પૂજા-અર્ચના કરે છે
    -અંધેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે
    -આ મંદિરના સંદર્ભમાં દેવી-દેવતા ઓની પ્રતિમા મુકવામાં આવી છે
    -લોકવાયકા મુજબ એક અંધ બાંજરાની ગાય જાડીમાં સ્વયંભૂ શિવલિંગ ને પોતાના દૂધનો અભિષેક કરતી હતી અને જયારે આ વાત બાંજરા ને ખબર પડી ત્યારે તેને આ શિવલિંગની શ્રદ્ધા પૂર્વક પૂજા કરી અને પછી તે બાંજરા પર શિવજીની કૃપા થઈ અને અંધ બાંજરા ને આંખની રોશની મળી
    -તયારબાદ આ શિવલિંગ અંધેશ્વર નામે પ્રખ્યાત થયું અને તે બાંજરા એ ૮૪ સ્તંભનું શિવલાય બનાવ્યું
    -મંદિરમાં ચાલુક્યકાળના અવશેષો જોવા મળે છે જેમાં નંદી,ચટાઘાતના કાચબા, ગંગાજી, દેવીપાર્વતી, ઉમામહેશ ત્રિભાગીની મૂર્તિ સંગ્રહાલયમાં સંગ્રહિત જોવા મળે છે
    -મંદિર ના પૂર્વે રેલ્વે આવી છે અને રેલ્વે સ્ટેશનથી ૧ કિમી દૂર છે
    -ઈ.સ ૧૪૦૦માં પેશ્વા અને ચાલુક્ય સમયગાળામાં મંદિરનજ નિર્માણ કરવામાં આવ્યું હતુ
    -૨૦૧૧માં મંદિરનું ફરી નવીનીકરણ આવ્યુ હતું અને આ ઐતિહાસિક મંદિર છે
    -અંધેશ્વર મહાદેવ મંદિરએ દેવદિવાળી ના દિવસે મેળો યોજાઈ છે
    -મંદિરના પટાંગણમાં રંગોલી ગાર્ડન છે અને ગાર્ડનમાં દેવી-દેવતાની પ્રતિમા મૂકવાં આવેલી છે
    -આપણાં દેશમાં ૧૨ જ્યોતિલિંગ આવેલા છે અને તેની પ્રતિમા રંગોલી ગાર્ડનમાં મૂકવામાં આવી છે
    ૧.સોમનાથ
    ૨.મલ્લિકાર્જુન
    3.મહાકાલેશ્વર
    4.ઓમકારેશ્વર
    ૫.વૈદનાથ
    ૬.ભીમાશંકાર
    ૭.રામેશ્વર
    ૮.નાગેશ્વર
    ૯.વિશ્વેશ્વર
    ૧૦.ત્ર્યંબકેશ્વર
    ૧૧.કેદારનાથ
    ૧૨.ઘૃષ્ણેશ્વર
    -અહીં શ્રાવણ માંસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે
    -અહીં શ્રાવણ માંસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે
    -તો મિત્રો તમને આ ઇતિહાસ વિશે ખબર હતી ....???
    -તો તમે આ મંદિર નો ઈતિહાસ જાણી કેવો અનુભવ થયો
    -તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડિઓ શરે કરો
    #andheshwarmahadevamalsad
    #andheshwaramalsad
    #bhumitpatel
    / channel
    Instagram
    / bhumit45
    Seputara
    • Kameshwar mahadev mand...
    Thnak You

ความคิดเห็น • 13