હા ભાઈ હોસ્ટેલમાં તો એવું થોડુંક સહન કરવું પડે અમારે પણ એ જ પ્રોબ્લેમ આવે છે ભણવાનું હોય તો જમવાનું સારું ન હોય અને જમવાનું રહેવાનું સારું હોય તો એ સ્કૂલમાં ભણવાનું સારું નથી હોતું ટો પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે સેટ થઈ જશે
ભાઈ મને પણ મારુ મારુ બાળપણ યાદ આવી ગયુ કે મને પણ નવ માં ધોરણ માં કળસાર ભણવા મોકલીયો તો અને હુ થયા ખુબ મજા આવતી પણ જયારે થયા બા-બાપા આવે ને અને જયારે ઘરે જાય ને તયારે હુ બોવ રોતો 🥹 પણ આજે મને આ વિડીયો જોઈ ને મને પણ મજા આવી પરંતુ છેલ્લા રોવા જેવુ થય ગયુ ભાઈ
મિતૂ ને રડતો જોય મને પણ આસૂ આવી ગયા ભાઈ🥺
ઓહો........ 🙏
❤❤❤
ભાઈ મિતુભાઈ ને ગમે ને તો ભાઈ નુ ભણતર ન્યાય જ પુરૂ કરજો ભાઈ બાપા જય માતાજી ભાઈ બાપા સીતારામ ગામ ભાદ્રોડ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏
જય માતાજી🙏
હા ભાઈ હોસ્ટેલમાં તો એવું થોડુંક સહન કરવું પડે અમારે પણ એ જ પ્રોબ્લેમ આવે છે ભણવાનું હોય તો જમવાનું સારું ન હોય અને જમવાનું રહેવાનું સારું હોય તો એ સ્કૂલમાં ભણવાનું સારું નથી હોતું ટો પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે સેટ થઈ જશે
Haa bhai👍
મુકેશભાઈ મિલુ મીતુ ને જોઈ ને રામ લક્ષ્મણ ની યાદ આવી જાય છે હો
મારી છોકરી મારાં થી દુર છે એટલે હું જયારે મિતુ ની વાત કરો તો મને પણ રડવું આવી જાય
🙏
મુકેશભાઈ એકવાર નવસારી એકવાર રવજીભાઈ તમારો પાત્ર મને બહુ ગમે કૃષ્ણ
વાહ..... ભાઈ🙏
જય મા મોગલ મિતુ ભાઈ હેતલબેન મકવાણા રાજકોટ
જય મા મોગલ
Love you Bhai ❤❤❤મીતુ.ખુબ.સરસ.લાગો.છો.
Mukesh bhai mitu ne vadodra no gme to pacho bolay lejo ho bhai please mitu ne joy mne aashu aavi.gya
ખૂબ જ સરસ વિડિયો છે જય શ્રી કૃષ્ણ🙏
🎉🎉🎉
મિતુ ને જોય ને જોય ને મને રડુ આવિ ગયુ
Vaah Bhai🙏
😢😢😢
મીતું ને રડતો જોઈ અમને પણ રડવું આવી ગયું.
👍🙏
પહેલી કોમેન્ટ રાણીવાડા થી દિપક શિયાળ ની 🥰
મુકેશ ભાઈ તમારા વિડીયો મને બહુ ગમે
વાહ.... ભાઈ🙏
વાહ.... ભાઈ🙏
🙏🙏🙏🙏
કઇં school છે Bhai
ખુબ સરસ વિડયો બનાવો છો
Thanks Bhai
Good videos sir
Thanks
🎉🎉❤
મિતું ખુબજ ભણે અને ભવિષ્ય સુધારે.
Thanks Bhai🙏
ભાઈ કેટલા ધોરણ માંથી લેય સે
🙏👌👌👌🥰🥰❤❤❤
👌👌👌👍👍👍👍
😭😭😢😢😢😢😢
Song kedi avavnu bhai
થોડા દિવસ મા ભાઈ🙏
Very good vlog bhai ❤😊
Thanks Bhai
ભાઈ ગમે તે હોય પણ મા જેવો કોઇ નો પ્રેમ કરે છાછુ કેટલુ ભાઈ ચા ટુ લાવીયા આ વીડિયો મા ખબર પડી ગય હસે 😊
વડોદરા કઈ સ્કૂલમાં છે.
સાવલી સ્કુલ
ભાઈ મને પણ મારુ મારુ બાળપણ યાદ આવી ગયુ
કે મને પણ નવ માં ધોરણ માં કળસાર ભણવા મોકલીયો તો અને હુ થયા ખુબ મજા આવતી પણ જયારે થયા બા-બાપા આવે ને અને જયારે ઘરે જાય ને તયારે હુ બોવ રોતો 🥹 પણ આજે મને આ વિડીયો જોઈ ને મને પણ મજા આવી પરંતુ છેલ્લા રોવા જેવુ થય ગયુ ભાઈ
વાહ... મારો ભાઈ🙏
ભાઈ મિતુને કાઈ કામકાજ હોય તો કેજો હૂ ભરૂચ પોલીસમાં છુ. જાગૃતિ બાટિયા ગામ- આમળા ,તા-તળાજા 🙏
Ok બેન મને Instagram મા મેસેજ કરજો Mukesh sarvaiya Official
😊❤mud of 😊
🙏👍
અરે મીતુ ને રડાવોસો સુકામ મીતુને જોયને મનેપણરડવુઆવુ 😢
ધંધુકા તાલુકાના ગામ ખડોલ ભાલ થી માધવસિંહ વાળા.
🙏
મીતુનેજોયનેમનેપણરડવુઆવીગયુ😢
મતૂ ભાઇ ને એટલે બધે દુર કેમ મેલો
જય ચામુંડા માતાજી ધીરૂભાઈ બારૈયા ઊમાણાયાવાદર
જય માતાજી
જય પીરજી ગામ ટાણા
🙏
Jay mataji Bhai
Jay mataji🙏
ક્યાં આવેલી સે સ્કૂલ અને તમે ક્યાં ગામના સો
મારુ ગામ ખાટસુરા
Mitu ne ma mogal khub agal vadhre
Thanks Bhai🙏
Jay mataji
જય માતાજી🙏
Ramesh Kumkhaniya vlogs
🙏
@@Mukeshsarvaiya1 થેંક્યું
જય બાપાસીતા રામ
બાપા સીતારામ🙏
મિતુ મજા આવશે
હું પોતે ૧૦ વર્ષ હોસ્ટેલ માં રહેલો છું....😢...પણ હોસ્ટેલ...જીવન વિશે બોવ બધું શીખવે છે...
વાહ.... ભાઈ👍🙏
Tomorrow gam ke
ભાઈ આપનુંક્યું ગામ છે આપણા નંબર મોકલો
9016654323
શિયાળ વિનોદ ના જય માતાજી જય માં ખોડીયાર સુરત
જય માતાજી🙏
જય મોગલ માં
જય મા મોગલ
બેય છોકરાને સારા સાસવેસે મારા બેન
મુકેશ ભાઈ,, હુ તમારો ફ્રેડ છુ.,, વડોદરા,,આવા તો મારા ગરે આવજો
બાપાસીતારામ
બાપા સીતારામ
જય માતાજી ભાઈ ❤❤
જય માતાજી🙏
મીલુ ને કેમ બાર ભણવા નથી મોકલો
હેલો ભાઈ હું મિતુલ નો ભાઈબંધ સુ મારું નામ આદર્શ સે તેને કહેજો
Ok Bhai👍❤
અમારી બાજુના બનાસકાંઠાના GJ 08
Jay Shri Ram
🙏
Aakash Pro vlogs ચેનલ છે
Ok Bhai
Mitu and milu bey judava se
Naa
6 મહિના એવું લાગે.
હા🙏
Mitu ne radvu to ave se pan life mate menej karvu padse
Haa bhai🙏👍
સોકરો રડે ભાઈ પણ એની જિગની સવાલ સે
હા ભાઈ👍
થોડુક સહન કરો
હા ભાઈ🙏
તમે લોકો રડવા મડયા તો મને રડવું આવિગયુ
Savli
મિતુ મજા આવશે
🙏