મહારાષ્ટ્ર ની બહેનોને ખબર નહિ હોય કે આ તો બી જે પીની સાયોગી સરકાર છે ભલે લાડલી બહેન યોજના મુજબ આપ છે પણ છતાં મળ્યા પશી ડાબા હાથે આપી જમણા હાથે પાછા લઈ લેશે ને મુંબઈ જેવા શહેર માં ધરાવી ને ગોવન્ડી જેવા એરિયા ની જમીન હાથ માં લઈને એવા ભાવ વધારી લગાવી દે શે કે ના ના માણસો મકાન મેળવી શકશે નહિ ને લાઈટ નો વહીવટ પણ એના હાથ માં છે એના દવારા કયારે પણ રૂપિયા વસૂલ કરી લે શે એમાં બે મત નથી
🎉🎉