મનસુખભાઈએ મનીષાબેન ને ધમકાવ્યા😡 | અનુસૂચિત વિશે બોલતા વિવાદ | આવું ન કેવાય😛| viral callrecording

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • મનસુખભાઈએ મનીષાબેન ને ધમકાવ્યા😡 | અનુસૂચિત વિશે બોલતા વિવાદ | આવું ન કેવાય😛| viral callrecording
    નમસ્કાર 🙏મિત્રો
    આપનું સ્વાગત છે આપડી યૂટ્યુબ ચેનલ પર મિત્રો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરતા રહેજો 😊
    🙏ચેનલ ની મુલાકાત બદલ આપનો ખુબ ખુબ આભાર🙏
    Copyright Disclaimer: Under section 107 of copyright act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair
    ted by copyright statute that my otherwise be infringing.Non_profit, educational or personal use tips the balance in favor of fair use.
    મનસુખભાઈએ મનીષાબેન ને ધમકાવ્યા
    મનસુખભાઈ ની સમાજ સેવા
    મનસુખ રાઠોડ અને વજુભાઈ રબારી ની જોરદાર ચર્ચા
    આ ભાઈએ મનસુખભાઈ ખખડાઈ નાખ્યા
    મનસુખ રાઠોડે માફી તો માંગવીજ પડશે
    મનસુખ રાઠોડ ના અનુયાયીએ આપી ધમકી
    મનસુખ રાઠોડ v/s ગોવિંદ રાજા જોરદાર મેટર
    દાનભા ના શિષ્ય ઝાલાએ માગી મનસુખભાઈ ની મદદ
    daan BHA bapu ne પડકાર
    દાનભા બાપુ ને પડકાર
    દનભા બાપુ
    કમલેશ જાદવ
    #વાયરલવિડિયો
    #viral
    #surapura_dham_bhakti_amrut
    #surapura_dada_bhakti_amrut
    #surapura dada #bhaktiamrut
    #દાદા_બાપુ_ઇન્ટરવ્યૂ
    #surapuradhambholad
    #દાનભા_બાપુ_ઇન્ટરવ્યૂ
    #કમલેશજાદવ
    #kamaleshjadav
    #કમલેશ
    #સુરાપુરાધામ_ભોળાદ_ઇતિહાસ
    મનસુખભાઈ રાઠોડ
    મનસુખભાઈ
    mansukhbahi rathode
    manasukhbahi rathod new video
    manasukhbhai rathod video
    manasukhbhai rathod viral video
    ભૂવા નું કોલ રેકોર્ડીંગ
    #gujarat
    #jaybhim
    #jaysamvidhan
    #ManasukhRathod
    #call
    #callrecording
    #viralcallrecording
    #gujarati
    #gujaratinews
    #Viralaudio
    #viralcallrecoding
    #callofduty
    #Danbha_bhuvaji
    #રાજાજી_તેજાજી

ความคิดเห็น • 96

  • @devidassadhu5902
    @devidassadhu5902 3 หลายเดือนก่อน +30

    વા મનસુખ ભાઇ જય હો ડી એ સાધુ કલ્યાણપુર રાપર કરછ

  • @user-ge1us7tg7g
    @user-ge1us7tg7g 3 หลายเดือนก่อน +11

    Jay bhim mansukh Bhai 💙

  • @ChauhanDhanubha
    @ChauhanDhanubha 3 หลายเดือนก่อน +8

    મનસુખભાઈ સુપ્રીમ કોર્ટે જો કહેતી હોય કે આ બધુ કલપનીક છે તો પછી સુપ્રીમ કોર્ટે અદાલત મા ભાગવતગીતા ની સોગંધ કેમ લેવડાવે છે અને સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે પ્રભુ શ્રીરામ અયોધ્યા મા જનમ્યા હતા મંદિર નો ફેસલો પણ સુપ્રિમ કોર્ટે આપ્યો હતો તો પછી સુપ્રીમ કોર્ટે રામનવમી ને જન્માષ્ટમી ની જાહેર રજા કેમ રાખે છે

    • @hiteshchavda7120
      @hiteshchavda7120 3 หลายเดือนก่อน +3

      100% કાલ્પનિક છે ભગવાન ,અલ્લાહ કે god જેવું આ દુનિયામાં કઈ છે જ નહિ....

    • @ashokbhainavadiya8252
      @ashokbhainavadiya8252 2 หลายเดือนก่อน

      અલ્લાહ બી કાલ્પનિક ને છે ટોટલી ધર્મ ના ભગવાન માનવ જાતે ઉપજાવી ક ઢેલ છે બાકી કુદરત કેતા સૂર્ય ચંદ્ર પહાડ આ ભગવાન નીરાકાર છે જય યોગેશ્વર

  • @dineshsolanki8257
    @dineshsolanki8257 13 วันที่ผ่านมา +1

    આ ભાઈ ને કીઓ કે ઓલા જયદેવ બાપા ની વાત સાંભળી ને એને માફી મંગાવી લો તો ખબર પડે..........

  • @tersingbaria8201
    @tersingbaria8201 หลายเดือนก่อน +2

    મનીષાબેન આટલી બધી સંવેદનશીલ રીતે માફી માંગે છે છતાં પણ ધમકી ના હોય પ્રભુ🎉

  • @sajanshing9171
    @sajanshing9171 3 หลายเดือนก่อน +15

    હુ વણકર છુ,આબેનનો ઇરાદો ખરાબ ન હતો એટલે ટુકમા આને માફ કરવા જોઈએ ,એવુ મારુ માનવુ છે.

  • @SojitraShilpa
    @SojitraShilpa 19 วันที่ผ่านมา +1

    મનીશાબેન પાસે માફીજ નો માગય ભાઈએના વરતન ઉપરથી બેન ખોટાનથી એણેડાલીબાઈ નીઆગળ સતી શબદો વાપરો ઈનો દે ખાણુ અને મનસુખ ભાઈ ભંગી શબદો તમને દેખાણો ભાઈ શુકામ વીરોધકરોછો આપડે શુકરઉ એટલુ ધ્યાન રખાય આમાતો કોઈ કોઈ નુનથી કોઈ કાઈ કામમાનથી આવવાના ને સાથેસાથે આપડે પણ ફેકાઈજાઈ કોઈએને સારાકેય કોઈતમનેકેય આમાતો બેય ફેકાવ માટે આપડાપુરતુ જેકરઉહોય ઈકરાય ને મજાકરાય

  • @bharatprajajpati8575
    @bharatprajajpati8575 17 วันที่ผ่านมา +1

    મનસુખભાઈ ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાતિ જાતિના ખુબ જ ભેદભાવ છે આપ સુપ્રીમ કોર્ટમાં રીટ કરો ભારતમાંથી ઓબીસી એસસી એસટી અનુસૂચિત જાતિ બધું નાબૂદ કરી દે જન્મ ના દાખલા માં અને એલસી માં ફક્ત પોતાનું નામ અને પિતાજી નું નામ જ જોઈએ.

  • @dharmeshgajjar5222
    @dharmeshgajjar5222 3 หลายเดือนก่อน +8

    મનસુખભાઈ તમારી વાતને હું સમર્થન આપું છું.

    • @prakashbhai645
      @prakashbhai645 3 หลายเดือนก่อน

      તુ પણ એનો જેવો ,,,,ઢો લાગછ

  • @atchauhan4072
    @atchauhan4072 2 ชั่วโมงที่ผ่านมา

    મેઘવાળ કોમ માં ડાલી બેન થયા... જાણ અર્થે

  • @ParthJadeja-g3f
    @ParthJadeja-g3f 29 วันที่ผ่านมา +1

    એ ભાઈ એક બહેન આટલી વખત માફી માંગે છે તો પણ સુ ચોયટો છુ એનો કોઈ એવો ઈરાદો પણ નથી

  • @tadhashlesh2507
    @tadhashlesh2507 3 หลายเดือนก่อน +2

    એલા ભાઇ એવી માફી કોઈ ન માગે

  • @pareshbudhel1562
    @pareshbudhel1562 3 หลายเดือนก่อน +2

    મનસુખભાઈ તમને આપણા વંદન કરી પણ બેન ની વાત થોડીક તમારે થોડું સમજવું પડે

  • @pankajpatel9666
    @pankajpatel9666 3 หลายเดือนก่อน +3

    મનસુખભાઈ હવે તમે હદ વટાવી

  • @dipsinhparmar4345
    @dipsinhparmar4345 5 วันที่ผ่านมา

    જ્યારે કેમેરા ન હતા ત્યારે ચિત્રકલા થીહસ્ત ચિત્રો થી ચિત્ર દોરવામાં આવતા.

  • @laljivaniya7079
    @laljivaniya7079 3 หลายเดือนก่อน +6

    મનસુખભાઈ સરસ

  • @MrVIPULPATEL007
    @MrVIPULPATEL007 3 หลายเดือนก่อน +1

    Great spech mansukhbhai
    Namo budhdhay

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 3 หลายเดือนก่อน +5

    ડાલી બાઈ મેઘવાળ હતા વાલ્મિક નોતા
    હાલ એના વંશજો રણુજા રામાપીર ના
    મંદિર મા છે

  • @KRISHNAMOBILE777
    @KRISHNAMOBILE777 หลายเดือนก่อน +1

    વાહ મનીષા બેન

  • @JogadiyaprakashJogadiyaprakash
    @JogadiyaprakashJogadiyaprakash 16 วันที่ผ่านมา

    Jay bhim Jay samvidhan 💙🙏

  • @solankibhavesh4623
    @solankibhavesh4623 3 หลายเดือนก่อน +3

    આમ નબોલાઈ બેન

  • @manharlalpanchal7547
    @manharlalpanchal7547 3 หลายเดือนก่อน

    વાહ નિર્માની બહેન
    અને સમજદાર ભાઈ

  • @user-of5mi2tc3e
    @user-of5mi2tc3e 6 วันที่ผ่านมา

    🎉🎉

  • @jarikrushan
    @jarikrushan 15 วันที่ผ่านมา

    Modi saheb barabar karva jai rahya se pan aa loko su samze se atrociti etle su jara samzavone bhai ane kanyathi aavyu ane aavyu janyathi to to e kanyathi aavya jara samzavo ne bhai izzat karie eno matalab

  • @user-py2fy9nd1f
    @user-py2fy9nd1f 3 หลายเดือนก่อน

    🙋 ઢાંકવાનો ધંધો કરાય સાંધવાનો ધંધો કરાય ઉઘાડા કરવાનો ધંધો નો કરાય સમજે અને નમન😊😊😊😊😊

  • @mehndrabariyabariya7061
    @mehndrabariyabariya7061 3 หลายเดือนก่อน +1

    Manshuk Bhai right

  • @acharyadilipbhai4297
    @acharyadilipbhai4297 15 วันที่ผ่านมา

    Nastikta chhe.

  • @jayagauri8598
    @jayagauri8598 22 วันที่ผ่านมา

    जय भीम मनसुख भाई बरोबर बेन ने समजावव्यi छे

  • @jemitnathbava1941
    @jemitnathbava1941 วันที่ผ่านมา

    Have aa Ben e Mari mangi chhe pachhi khoti lamnazik na karay

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 3 หลายเดือนก่อน

    મનસુખ ભાઈ આ બેન ને માફ કરી દયો

  • @vijayagrawat5186
    @vijayagrawat5186 17 วันที่ผ่านมา

    Gopal etaliya sathe debet kara mansukha

  • @ParmarnareshNaresh-n9y
    @ParmarnareshNaresh-n9y 8 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @SojitraShilpa
    @SojitraShilpa 19 วันที่ผ่านมา

    3:16

  • @mayurhipdhiyaemayurhipdhiy2874
    @mayurhipdhiyaemayurhipdhiy2874 หลายเดือนก่อน

    જયમાતાજી ધન્ય વાદ બેન

  • @ranmalkhuntiranmal6877
    @ranmalkhuntiranmal6877 14 วันที่ผ่านมา

    Aa mafi veda band karavo kon kya hetu thi vat kare e jovo femus thava nu band karo

  • @ramanbhaisolanki6365
    @ramanbhaisolanki6365 11 วันที่ผ่านมา +1

    મનસુખલાલ સાહેબ સાચા છે મનીષા બેને આવો શબ્દ ન લેવાય. જય સંવિધાન..........

  • @parmarbhavadipsinh6273
    @parmarbhavadipsinh6273 3 หลายเดือนก่อน +1

    Taru bhashn bandhkare yamne badhi khabarjche

  • @bavchandvora1770
    @bavchandvora1770 4 วันที่ผ่านมา

    Khotose

  • @parshotambhaizalavadiya1284
    @parshotambhaizalavadiya1284 2 หลายเดือนก่อน

    Manshukbhai Eben ne mafi Apidiyo tame samjdar cho mate

  • @patelkrish8272
    @patelkrish8272 2 หลายเดือนก่อน

    ભાઈજ્ઞાન જ્ઞાનીમાણસ આપેશેભાઈ

  • @mpparmar2748
    @mpparmar2748 หลายเดือนก่อน

    Aa Kai koi ne nicha karavani vat na bhai ben mafi mage che to maf Kari devu joi jay shree ram 🙏🙏🙏

  • @LakhanLakhan-uk6gv
    @LakhanLakhan-uk6gv หลายเดือนก่อน

    તો ભાઈ બહેન કેમનું જુદુ પાડ્યું..?

  • @jitenrdagirigoswamijitenrdagir
    @jitenrdagirigoswamijitenrdagir 3 หลายเดือนก่อน +1

    મારી ઉપર ગમેતે કાયદા ની કલમ લગાડ

    • @Raghu78678
      @Raghu78678 3 หลายเดือนก่อน

      Tari Gand fatse Jo tari par Kalam lagse to kayda no bap mat tha...je karto hoy ae Kari kha..mansukh sachu j bole che..maryada ma nahi ro to pachi kaydo tamne maryada ma rakhse....
      Jay hinduatan..
      JAY samvidhan...
      🇮🇳🇮🇳🇮🇳

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 3 หลายเดือนก่อน

    આ બધું સમય અનુસાર છે ભાઇ બહેનો જય દ્વારકાધીશ રામ રામ

  • @bharatsolanki305
    @bharatsolanki305 3 หลายเดือนก่อน

    બેન માફી ના વિડ્યો નો મોકલતા

  • @patelbapa2412
    @patelbapa2412 3 หลายเดือนก่อน

    Are bhai pruthvi nu sarjn to baba saheb e kryu che

  • @amitjani4012
    @amitjani4012 3 หลายเดือนก่อน

    Bhai aene mafi mangi che pachi video na sawal kya che aama koi case nathi banto
    Tamaro samaj anamat lay ne penda khay che aema kya tamaro samaj varso thi sahan kare che

  • @pareshbudhel1562
    @pareshbudhel1562 3 หลายเดือนก่อน

    હવે એ શરણ ભંગ નામના ઋષિમુનિ માંથી

  • @pareshbudhel1562
    @pareshbudhel1562 3 หลายเดือนก่อน

    તમારી વાણી અને સારી વાણી વાપરી છે એની બેન નો કોઈ પશુ ગલત કરવાનું શબ્દ નથી વાપરવાની

  • @pravinjain3490
    @pravinjain3490 3 หลายเดือนก่อน

    VAA RE VAA MANSUKHBHAI KITNA FAMOUS HO GAYE HO AAP KISKO PHONE KARO AUR ITNA HI BOLTE HO K ME RAMOD THI MANSUKHBHAI BOLU CHU ITNE ME HI AGLA INSANE SAMAJ JATA HE KI MERI BHUL HUI HE TURANT MAFFI MAGI LE CHE 🙏🔱🙏

  • @rahulchavda3550
    @rahulchavda3550 3 หลายเดือนก่อน

    Jay bhim 💙💙

  • @mahirzapadiya...3023
    @mahirzapadiya...3023 3 หลายเดือนก่อน

    Ramyan ma Sitaji ni murti joy se bhai

  • @bijalbhaichauhan866
    @bijalbhaichauhan866 3 หลายเดือนก่อน

    હાંસી વાતછે

  • @hituenterprise8110
    @hituenterprise8110 29 วันที่ผ่านมา

    Tu A Bhagvan Ni Badhi Vatu Revade Bhai
    Camara Hata Ke Nota A Tare Kya Jova Nu Che

  • @rajnikantsolanki2922
    @rajnikantsolanki2922 3 หลายเดือนก่อน

    Kem ava jati vachak sabda vapro che
    Kem dalit samaj vise avu bolo cho tame ?
    Potane mota kalakar samjo cho to avu kem ?
    Education levanu rakho ane samaj ne Education taraf lay jav ok

  • @hituenterprise8110
    @hituenterprise8110 29 วันที่ผ่านมา

    Te Pan Badha Bhavgan Nu Apman Karelu Che
    To Tare Pan Mafi Magvi Pade
    Tari Jaat Thi To Bhagvan Mota Che

  • @SojitraShilpa
    @SojitraShilpa 19 วันที่ผ่านมา

    3:16

  • @rushiambaliya8439
    @rushiambaliya8439 3 หลายเดือนก่อน

    E bhai saveha valva vala nichi jati no kahevay ane aapna samaj ni vyavstha mujab koi ek samj vagar koisamaj vyavstha nochale hath ma panchey aagli nu sarkhu j mahatv hoy.

  • @SojitraShilpa
    @SojitraShilpa 19 วันที่ผ่านมา

    3:16