જય શ્રી રાજા રણછોડરાય કી જય હો સુરત.. શ્રી પૂનીત સેવક મંડળ. ભગત. વર્ષો પહેલા ભજન આજે પણ હદય ભીનું થઇ જાય છે. શ્રી આનંદ ભાઈ મહારાજી ખૂબ ખૂબ આભાર માનું છું. જયશ્રી કૃષ્ણ ...
Je Punit premi e bhajan upload karyu che temne khub khub abhinandan. Ane aa sathe j Bija bhajan ne vyakhan sathe record Kari mukva vinati....Dur raheta darek Punit premi aano laabha Lai sake. Jay Ranchod🙏🙏🙏🙏🙏
shree VAGHELAJI, I talk to Anand maharj personal to update first line of bhajan the day before RATH YATARA. He gave instrection to your assistant to do this.But nothing done in this metter.Pl. you take interest and do needfull. thanks...Mahendra patel Ghatlodiya 380061 Ahmedabad.
Jay vaghela ji, please update bhajan of Anand janak maharaj with starting line of bhajan..under his name so that we can easily search....just like.." ANTAR NA PARDA KHOLI DE" Mahendrabhai Patel
Jay shree Dwarkadiesh ki.jay.ho Jay shree Ranchhodray.ki.jay Jay shree
જય શ્રી રાજા રણછોડરાય કી જય હો સુરત..
શ્રી પૂનીત સેવક મંડળ. ભગત.
વર્ષો પહેલા ભજન આજે પણ હદય ભીનું થઇ જાય છે.
શ્રી આનંદ ભાઈ મહારાજી ખૂબ ખૂબ આભાર માનું છું. જયશ્રી કૃષ્ણ ...
Jay shree krishna
🙏🙏 જયશીકૃષણ 🌹🌷🌹🌹
Jai shree ram aapna bhajano bahu saras chhe aap bhajan na lyrics description box ma muko thank you
શ્રી સંત પુનિત મહારાજની જય 🙏🌺🌺 શ્રી આનંદ જનક મહારાજ ને વંદન 🙏🌺🌺
🙏 જય રણછોડ જય દ્વારકાધીશ 👌
Adbht
A bhajan no rag Kona parthi Che janavasho
Very nice ભજન favorite ભજન
Aa bhajan lakhene aapone
Very nice bhajan and voice
🌷🙏🌷 જય શ્રી કૃષ્ણ
જય શ્રી પંચકુબેરેશવર મહાદેવ
જય હો શ્રી રાજા રણછોડ રાય
Wah jay shree krishna
Bahu sars bhajn ne avaj jsk🌷🌸🌸🌷👌👌👌👌👌👌👌👍👍😊😊 from Minaxi Shah
Very nice🔯🔯🔯🔯🔯
Ja Ranchhod 🙏🙏🙏
(ઓ) રંગીલા રણછોડ,
શરણ હું તારા આવ્યો છું.(૨)
મારા પુરણ કરજે કોડ,(૨)
શરણ હું તારા આવ્યો છું.
_____________________________________________
હું તારો થઈ જાઉં, તું મારો થઈ જા,
રંગ અનેરો આવે,
(હા)સામસામી જો નજરો મળે તો,
પરમાનંદ થઈ જાયે.
તું સબંધ મુજથી જોડ,(૨)
શરણ હું તારા આવ્યો છુ....(૨)
મારા પુરાણ કરજે કોડ,
શરણ હું તારા આવ્યો છું.
રંગીલા રણછોડ,
શરણ હું તારા આવ્યો છું.
_____________________________________________
હું જાણું છું મારા હદય માં,
ખુબ ખુબ ભૂલો ભરી છે,
અપરાધી છું છતાએ તારા,
ચરનો માં દેહ ધરી છે.
મારી તારી દેજે હોડ,(૨)
શરણ હું તારા આવ્યો છું.
મારા પુરાણ કરજે કોડ,(૨)
શરણ હું તારા આવ્યો છું.
રંગીલા રણછોડ,
શરણ હું તારા આવ્યો છું.
_____________________________________________
માયા કેરી સાયા મુજપર,
કાયમ બેઠી રહે છે,
અગણાની આ બાળક તારું,
અવળા વહેણ વહે છે.
(ઓ) મારા માયા ના બંધન તોડ,(૨)
શરણ હું તારા આવ્યો છું.
(ઓ) મારા પુરાણ કરજે કોડ,
શરણ હું તારા આવ્યો છું.
રંગીલા રણછોડ,
શરણ હું તારા આવ્યો છું.
_____________________________________________
મુજ સામુ તું જોતો રેજે,
જરા ના જોતો આડું,
રામ ભક્ત હું મારા હદય માં,
તારો ફોટો પાડું.
તું મુખથી ના મુખડું મોડ,(૨)
શરણ હું તારા આવ્યો છું.
(હે) મારા પુરાણ કરજે કોડ,
શરણ હું તારા આવ્યો છું.
રંગીલા રણછોડ,
શરણ હું તારા આવ્યો છું.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Khub Sara's jay ranchhod
Punit.maharajnijay🔯🔯🔯🔯🔯
🙏🙏
Very good Bhajan. Vah, Kya bat he Jai Ho. I really enjoy all the Bhajans. Thank you very much. Jai Ranchhod
-Bhavna
Je Punit premi e bhajan upload karyu che temne khub khub abhinandan. Ane aa sathe j Bija bhajan ne vyakhan sathe record Kari mukva vinati....Dur raheta darek Punit premi aano laabha Lai sake. Jay Ranchod🙏🙏🙏🙏🙏
Raja na maharaja karuna varsav
Mix bhajan
My favourite
Bhajan ma mohan dekhay chhe
જય હો બાપજી.. આનંદ આનંદ થઈ ગયો.. જય રણછોડ..
RAJA RANCHOD KI JAY ... VERY NICE BHAJAN
Jay shri krishna
Thank you so much
Punit mharaj ni jay
Nice....Jay ranchod..mharaj
My favourite bhajan jay shree krishna 🙏
Excellent bhajan
Every day I heard .....Very nice......koti koti pranam....punit mahraj
Shree ....
.from where I get the bhajn CD and text of all bhajan ......
SANT SHREE PUNEET MAHARAJ SHREE ANAND MAHARAJ
Pujy shree
Koi contact no. Mli sakse???
Aabhar aapno....
Jay shree Krishna....
Thank you very much Jai Ranchhodrayji
Very nice
God bless annd maharaj
Madhu khatri
shree VAGHELAJI, I talk to Anand maharj personal to update first line of bhajan the day before RATH YATARA. He gave instrection to your assistant to do this.But nothing done in this metter.Pl. you take interest and do needfull. thanks...Mahendra patel Ghatlodiya 380061 Ahmedabad.
jay ranchhod
Jay shree Krishna
Vhgu
bhajn sars . minaxi shah
Avaj kilyar nathi avto
My favrit bhajan
Nitin mishr
Jay vaghela ji, please update bhajan of Anand janak maharaj with starting line of bhajan..under his name so that we can easily search....just like.." ANTAR NA PARDA KHOLI DE"
Mahendrabhai Patel