હારે રાણો કેસે સાંભળ રાજ રાણી મીરા બાઈ સોડી દે કિર્તન લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર,,🌹માં🌹

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • હારે રાણો કેસે સાંભળ રાજ રાણી મીરા બાઈ છોડીદોયો રાધેશ્યામ ને.....
    હારે મીરા મેવડ થી લાવ્યા રાધેશ્યામ ને......
    હારે એને દિપાવયુ જયમલ ના રાજ ને.....
    હારે વાલે દાનમાં દીક્ષા દીધી મારા બાઈ છોડી દિયો રાધેશ્યામ ને.....
    હારે રાણો ફાવે તે આડું અવળું બોલતો......
    હારે આવાં ભગવા નો શોભે મારા સાથમાં.....
    હારે કુળ ઉચ્ચુ ને કલંક લગાડુ મીરા બાઈ છોડી દયો રાધેશ્યામ ને.....
    હારે તમને ઝેર દીધાં તે જરી ગયાં.....
    હારે કાળા સર્પના ગજરા બની ગયા.....
    હારે જડી બુટ્ટી જાદુગર જાણે મીરા બાઈ છોડી દિયો રાધેશ્યામ ને......
    હારે બાપે દોરી ગાય ને દીધી દિકરી......
    હારે દોરી ગાય ને કસાઈ ભળાવીયા......
    હારે મને ભરમાવી ભુત પરણાવયુ મીરા બાઈ છોડી દિયો રાધેશ્યામ ને.......
    હારે મારે ત્રણ ત્રણ દિવસ ના ટાઢા ટુકડાં......
    હારે એના ઘરમાં નથી હરી ઢુકડા......
    હારે એના પાણી પીવામાં દોષ લાગે મીરા બાઈ છોડી દિયો રાધેશ્યામ ને.....
    હારે મીરા મેવાડ થી સ્મરે રાધેશ્યામ ને......
    હારે લખે કાગળ ઉપર કિરતાર કનૈયા રાણા ના રાજથી છોડાંવજે......
    હારે મીરા નાચે ને પગે બાંધે ઘુઘરા.....
    હારે તારા સાધુ બેઠા છે બધાં નુગરા.....
    હારે એના દિલમાં દયા નો આવે કનૈયા રાણા ના રાજથી છોડાંવજે.....
    હારે હુતો સ્મરણ કરું શાન્તિ મને થાય નહીં......
    હારે મારા અંતર ની આબદા ઓલાઈ નહીં.....
    હારે મારા સતી પણા માં સત દેજો કનૈયા રાણા ના રાજથી છોડાંવજે.....
    હારે મને ક્યારે મળે દ્રારકા ના નાથજી......
    હારે મને ક્યારે મળે ઠાકોર ના નાથજી......
    હારે મને શામળીયા તેડી લીધી સાથ કનૈયા રાણા ના રાજથી છોડાંવજે......
    🌹🙏🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹

ความคิดเห็น • 11

  • @rg3647
    @rg3647 วันที่ผ่านมา +3

    જય શ્રી કૃષ્ણ

  • @goheljalpa4195
    @goheljalpa4195 วันที่ผ่านมา +3

    Jay shree mahakal 🙏🔱📿
    Om nmonarayana 🌹🙏🌹
    Saras kirana che 👌👌👌

  • @arvindbhaigohel1774
    @arvindbhaigohel1774 วันที่ผ่านมา +2

    JAI.FAKKDANATH

  • @goheljalpa4195
    @goheljalpa4195 วันที่ผ่านมา +2

    જય શ્રી કૃષ્ણ જય ફકકડાનાથ જય ગુરુદેવ

  • @daxakanzariya9730
    @daxakanzariya9730 วันที่ผ่านมา +3

    Jay shree Krishna 🙏

  • @goheljalpa4195
    @goheljalpa4195 วันที่ผ่านมา +2

    ઓમ નમો નારાયણ જય શ્રી મહાકાલ

  • @ravirajgohel5
    @ravirajgohel5 วันที่ผ่านมา +2

    Jay shree krishna

  • @ArvindbhaiGohel-mg9id
    @ArvindbhaiGohel-mg9id 22 ชั่วโมงที่ผ่านมา +1

    જય ગુરુદેવ જય ફકકડાનાથ ખુબ સરસ કિર્તન છે બેનુ

  • @ArvindbhaiGohel-mg9id
    @ArvindbhaiGohel-mg9id 22 ชั่วโมงที่ผ่านมา +1

    !જય અલખધણી જય હો સનાતન ધર્મ ની સીતારામ

  • @goheljalpa4195
    @goheljalpa4195 วันที่ผ่านมา +2

    Jay shree mahakal 🙏🔱📿
    Om nmonarayana 🌹🙏🌹
    Saras kirana che 👌👌👌