ભજન નીચે લખ્યું છે.એ બી સી ડીનું સુંદર ભકિતમય ભજન છે બધાને ગમે એવું છે.શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024
  • આવો બેનો આવો ભજન રૂડા કરીયે.આ ભજન સાંભળીને દિલ ખુશ થઈ જાય એવું છે અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને જેને subscribe ના કરી હોય તો જરૂર થી કરી દેશો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
    જય શ્રીકૃષ્ણ
    -------------------------------ભજન-----------------------
    રાગ--મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હૈ
    આવો બેનો આવો ભજન રૂડા કરીયે
    પ્રભુને રીઝવવા પ્રભુનું નામ લઈએ (2)
    A કહેતા અર્જુન ને B કહેતા બલરામ
    C કહેતા સારથી બીજાના નામ લઈ એ......આવો બેનો.....
    Dકહેતા દામોદર ને E કહેતા યોગેશ્વર
    F કહેતા ફુલોના હાર બનાવીએ.........આવો બેનો આવો....
    G કહેતા ગંગાને H કહેતા હનુમાન
    I કહેતા ઈશ્ર્વર નું નામ આપણે લઈએ....આવો બેનો ......
    J કહેતા જગન્નાથ K કહેતા કૃષ્ણ
    L કહેતા લવકુશ જેવા દિકરા બનાવીયે.....આવો બેનો.......
    M કહેતા માધવ ને N કહેતા નારાયણ
    O કહેતા આઓમ નમ: શિવાય આપણે બોલીયે...આવો બેનો.......
    P કહેતા પુરુષોત્તમ Q કહેતા ક્વીન
    R કહેતા રાધાને S કહેતા સીતા જેવા બનીયે.....આવો બેનો......
    T કહેતા તુલસી ને U કહેતા ઉમાપતિ
    V કહેતા વંદન પ્રભુ નામ આપણે કહીયે......આવો બેનો.....
    W કહેતા વોટરગંગા ને X કહેતા અક્ષત
    X કહેતા અક્ષતથી પ્રભુને વધાવીયે.......આવો બેનો........
    Y કહેતા યોગેશ્વર Z કહેતા જાજા વંદન
    કર્મો સારા કરીયે પ્રભુના શરણે જઈ એ
    આવો બેનો આવો ભજન રૂડા કરીયે
    પ્રભુને રીઝવવા પ્રભુનું નામ લઈ એ
    કૃષ્ણ કનૈયા લાલ કી જય

ความคิดเห็น • 19

  • @jayshreedarji8489
    @jayshreedarji8489 19 ชั่วโมงที่ผ่านมา

    Mast bhajan 👌👌👌👌👌

  • @alkagohel945
    @alkagohel945 วันที่ผ่านมา +1

    Jordaar ho a b c d nu bhajan 👌👌👌🙏🙏🙏🙏

  • @nandasurve9809
    @nandasurve9809 วันที่ผ่านมา

    Nice bhajan a b c d nu sunder bhajan

  • @IllabenPatel-z6h
    @IllabenPatel-z6h วันที่ผ่านมา

    Khub saras Harsha Ben tame super Bhajan gayu

  • @JayshreeChauhan-j2i
    @JayshreeChauhan-j2i วันที่ผ่านมา

    Mast bhajan

  • @panchalsid958
    @panchalsid958 8 ชั่วโมงที่ผ่านมา

    Mast Bhajan👌👌👌👌👌

  • @pinalpatel3908
    @pinalpatel3908  วันที่ผ่านมา

    મસ્ત ભજન
    મીના પટેલ

  • @jayotsnahitesh9782
    @jayotsnahitesh9782 วันที่ผ่านมา

    Jordar 👌👌👌

  • @shahchhayajayeshshah211
    @shahchhayajayeshshah211 21 ชั่วโมงที่ผ่านมา

    Sars Jordar Mast 😊❤🎉

  • @anjanapatel8099
    @anjanapatel8099 วันที่ผ่านมา

    Very very nice bhajan

  • @mamtarathi2780
    @mamtarathi2780 วันที่ผ่านมา

    Nice

  • @bhavnagohel3573
    @bhavnagohel3573 19 ชั่วโมงที่ผ่านมา

    🙏👌👌

  • @mitapatel5681
    @mitapatel5681 22 ชั่วโมงที่ผ่านมา

    👌👌👌👌👌🙏

  • @manojkhatri6676
    @manojkhatri6676 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @binalVakhariya
    @binalVakhariya วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @harshapatel2105
    @harshapatel2105 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raxapatel2460
    @raxapatel2460 วันที่ผ่านมา

    Very nice a b c d nu bhajan 🙏👌

  • @dhruvilhingu5750
    @dhruvilhingu5750 19 ชั่วโมงที่ผ่านมา

    Jay shree krishna 🙏🏻🌹🎉