ગોંડલ માં એમની જૂની દુકાન ગુંદાળા દરવાજા પાસે હતી, અને હું જયારે નાનો હતો ત્યાર થી આજ દિવસ સુધી એની બે સ્પેશિયલ આઈટમ મારાડીયાની તીખી સંચળવાળી લાલ સેવ અને રસપાત્રા...... એક અદભુત ફરસાણ.... ચોક્કસ ચાખવું.
Mane to Saurastra ma Rajwadi no meaning j nathi samjato..Pahela avu hatu k dryfruite hoy a j kevaay..have tobadhe rajwadi j 6..rajwadi dhokri, rajwadi gathiya,rajwadi pulaav...by the way video superb...me bahu khada 6 maradia na...collage frd stock rakhto aano..
Jadeja. Khodubha. R. SaChi vat she Aanand bhai Mardiya na gathiya Ni vat no thay. 10. Vars mardiya ma nasta no labh lidhi she. Chordi darvaje Gopal gathiya fafda. Pahelo nambar ave.
અમે પહેલી વાર જ આ જગ્યા એ ખાધા હતા પણ એડ્રેસ નહતુ ઉતાવળ મા હતા પણ આજે તમે એડ્રેસ આપી દીધુ અમે તો મુંબઇ રહીએ છીએ પણ ગોંડલ બાજુ આવેલ હતા ત્યારે ખાધેલા ગાઠીયા
વાહ.. સરસ રીતે ગાંઠિયા ફાફડા જલેબી બનાવે છે આનંદભાઈ ❤️🙏
ગોંડલ માં એમની જૂની દુકાન ગુંદાળા દરવાજા પાસે હતી, અને હું જયારે નાનો હતો ત્યાર થી આજ દિવસ સુધી એની બે સ્પેશિયલ આઈટમ મારાડીયાની તીખી સંચળવાળી લાલ સેવ અને રસપાત્રા...... એક અદભુત ફરસાણ.... ચોક્કસ ચાખવું.
Aanand bhai Rock super
એની સાથે તો ગાજર નો સંભારો બેસ્ટ
Aava video jova male mate tamari chenal no 1 che
Rajawadi gathiya khub saras che maza aavi jai khavani vlog joi ne maza aavi gay
Mardiya na gathiya khubaj saras bane chhe nasta mate best place chhe
ફરી એકવાર તેલનો કલર ગોતી લાવ્યા છો એ બદલ આભાર સાહેબ
Very good verynice verybeautigul ilike it
જય.ભગવાન
Wah Anadbhai moma Pani avi gya hu gathiya no to bhu shokhin chhu
Gonda na gathiya ni vat I alag che😋😋 yummy yummy
Bije kyay Ava na male
Ame to mardiya na j gathiya khay Anand bhai
my favourite વણેલાગાઠીયા
જય.માતાજી
મોજે.મોજ રોજે.રોજ
Wah wah aanand bhai mara Gondal ma gya cho enjoy ❤️
Saras માહિતી
Jabardast video sir 🙏❤️👍
Aanad bhai Tamara video joi aevo aanad aave ke man aanad aanad thi jay Bhagwan lambi Umar aape tamne
વાહફુ મરીઅજમોનાખીગાઠીયાબનયાછેખાવાનીમજાપડીજાય
જય હિન્દ જય ભારત
જોરદાર👌 છે રજવાડી ફાફડા મરી-મસાલા, થી ભરપૂર છે👌 હર હર હર મહાદેવ🙏 આનંદ ભાઈ🙏
Jordar anandbhai
Gondal na mahavir na vadapav mast che
Kai ghatej nahi anandbhai.... King of fafda...& Vanela gathiya....👍👍👍👍
Very nice video
Black oil
દરીયાઇ.મોજ
વિચાર એવો આવે કે આપડા કાઠિયાવાડ નુ નામ બદલી ને ગાઠીયાવાડ કરી દેવું જોઈએ..... કોઈ પણ ગામ જાવ તમને ખુબ સરસ અને અલગ ટાઈપ ને ગાંઠિયા ખાવા મળશે..
Gondal akshardairy darshan jaroor karjo Swaminarayan Mandir
Vanela gathiya pata gathiya sabhro chatni ek dum jordar ave che ek var mulakat lyo jordar vastu banave che
वाह राजा
Gondal ni food series banavo
Gondal,bus stand road,
Mahavir vadapav ma jav
સરસ છે હો 👌👌👌👌
જીલ્લો અમરેલી તાલુકો જાફરાબાદ ગામ ભાકોદર થી સંજયભાઈ ના જય માતાજી
પપૈયા નો સંભારો એટલે છેલ્લી કોલેટી નો સંભારો
Ahmedavad ma to lute che bhai,pepar nu weight vadhare, price bhi vadhare
Hu gondal no j chu ane jyare tame video banav ta ta ne tyare pan ju tya j hato kharekhar maradiya na gathiya bov j mast hoy che
આવી આઈટમ હોયતો જોરદાર કહેવાય
આઠે.પોહર.આનંદ
Mane to Saurastra ma Rajwadi no meaning j nathi samjato..Pahela avu hatu k dryfruite hoy a j kevaay..have tobadhe rajwadi j 6..rajwadi dhokri, rajwadi gathiya,rajwadi pulaav...by the way video superb...me bahu khada 6 maradia na...collage frd stock rakhto aano..
Kathiyawaad ma Gathiya vagar to savar to no j pade...!!
Good blog 👌🏻
Super
Ek No.. kay naghate desi moj baki ho ek vastu saru thyu ke kadhi noti e vadhare saru laygu kem ke kadha hare koi divas gathya hoij nay 🤣🤣🤣
પાકું👍 મુલાકાત લેવી પડશે હવે ગોંડલ આઇવા ત્યારે👍 ગાંઠિયા 👌 બધી ડીશ સરસ 👍
Yammy
Excellent
Best Gathiya
આ લોકો ગાઠીયા ની દુકાન ને પણ પેઢી કિયે છે
Jasan ane vincchiya avo
👌👌👌👌👌
જલારામ લસ્સી રૈયા રોડ પર આવો Nayara petrol pump same
Gondal naj chhiye
અમે ખાધા છે ફાફડા વણેલા 👌👌👌
Jadeja. Khodubha. R.
SaChi vat she
Aanand bhai
Mardiya na gathiya
Ni vat no thay.
10. Vars mardiya ma nasta no labh lidhi she.
Chordi darvaje
Gopal gathiya fafda.
Pahelo nambar ave.
If i have to order ur item from USA , Houston how i m going to contact sir and how i placed my order please explain me Anand sir thanks for ur time
અમે પહેલી વાર જ આ જગ્યા એ ખાધા હતા પણ એડ્રેસ નહતુ ઉતાવળ મા હતા પણ આજે તમે એડ્રેસ આપી દીધુ
અમે તો મુંબઇ રહીએ છીએ
પણ ગોંડલ બાજુ આવેલ હતા ત્યારે ખાધેલા ગાઠીયા
Gondal taluka na moviya game ma Vedio banvo
આનંદ ભાઈ આ લોકો તમારી પાસે થી પૈસા લે છે કે નથી લેતા? અને તમે આપો છો કે નથી આપતા?
Please say Overall in place of All over..
Bhajiya to ray gaya
First comment anand bhai big faaaan
વાહ આનંદ ભાઇ મોજેમોજ સરસ છે
Bhai ve lahar apni watch update karo Apple ni hoyto
અમેરીકા ન્યુજર્સીમાં માં પેકેટ આવે છે તો બતાવો
Ashapura farsan mart bagvadar porbandar vanela gathiya jordar banave che ek var mulakat lyo tya ni
Vah. viesh ma mokle chhe? 5 kg order karvo chhe.
Anand bhai kyare Gondal aavi gaya ?
બોટાદ માં આવો ક્યારેક
Phon no apo ne maradiya swet no
આપનેખુબસારીસફલતામલેએવીભગવાનશિવનેદિલથીપાથૅનાથેકયુ
હવેલાઈવકયારેઆવવાનાછોપલીઝજણાવશો
450 બોવ મોંઘા કેવાય
Your glass is very small
e bhai methi na bhajiya mate fari rahya chhe, hu kaayam comment karu chu k methi na bhajiya tamara thi bane j nahi gujrat ma made chhe teva
મારે ઓર્ડર કરવો છે. કૃપા કરીને સંપર્ક નંબર આપો
Fafda mangava che to am no mo. No apo
આનંદ ભાઈ બહુજ સરસ વિડિયો છે પન parcel મંગાવવા માટે contact number share kari sako to tamaro ખૂબ ખૂબ આભાર
જય હિન્દ જય ભારત
Gondal ni food series banavo