સૂર્ય સ્તુતિ-નમું આજ આદિત્યને હાથ જોડી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 64

  • @goswamivaikunthgiri637
    @goswamivaikunthgiri637 9 หลายเดือนก่อน +5

    જે લોકો આ સ્તુતિ ની રોજ સુર્ય પ્રાથના કરેછે એમને ખુબ ખુબ અભિનંદન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @parashardesai3301
    @parashardesai3301 หลายเดือนก่อน +1

    ખૂબ જ સુંદર અવાજ છે આપનો !

  • @parashardesai3301
    @parashardesai3301 หลายเดือนก่อน +1

    ઓમ સૂર્યનારાયણ નમ:

  • @bhavnatrivedi56
    @bhavnatrivedi56 2 ปีที่แล้ว +4

    🙏🏻 ઓમ.. સુર્યાય નમઃ. 🙏🏻.🌄🙏🏻👌👌ખુબજ. સરસ..સ્તુતિ.. 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว +1

      ધન્યવાદ...ભાવના બેન
      ઓમ સૂર્યાય નમઃ...
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ 🙏💐

  • @vivanmadhani7585
    @vivanmadhani7585 3 วันที่ผ่านมา

    જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

  • @vaishalimodi3859
    @vaishalimodi3859 ปีที่แล้ว +1

    Jai Shree Suryadevay namah: 👌👌🙏🙏Very nice.. sung..👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว +1

      ધન્યવાદ...વૈશાલી બેન
      જય શ્રી સૂર્ય દેવાય નમઃ
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ 💐🙏

  • @KamleshVaishnav-d7d
    @KamleshVaishnav-d7d 4 หลายเดือนก่อน

    ખૂબ જ સરસ ગાયું છે.

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 3 ปีที่แล้ว +1

    Vahhh khub j Sara's 👌 jay surya narayan 🙏

  • @bhavnatrivedi56
    @bhavnatrivedi56 2 ปีที่แล้ว +2

    હું નિયમિત આ સૂર્યનારાયણની...સ્તુતિ બોલું છું 🙏🏻🌞👌🙏🏻🌞🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...ભાવના બેન
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ 🙏💐

  • @daviddebono8404
    @daviddebono8404 3 ปีที่แล้ว +1

    જય રવિ રાદલમાતા

    • @daviddebono8404
      @daviddebono8404 3 ปีที่แล้ว +1

      આ રીતે ગજેન્દ્ર મોક્ષ મોકલવા વિનંતી જયશ્રી કૃષ્ણ બહુ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      ધન્યવાદ...પ્રણામ...સારું સજેશન કર્યું...
      અમે કોશિશ કરીશું..પણ ના થઇ શકે તો ખોટું ના લગાડવા વિનંતી...

  • @ranjansuba
    @ranjansuba ปีที่แล้ว +1

    રાધે રાધે🙏🌹🙏👌👌👌👌👌👌👌👌👌🌹👌👌👌👌👌👌🌹👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ...સીતારામ...
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @ashokbhaikubavatashokbhaik5211
    @ashokbhaikubavatashokbhaik5211 3 ปีที่แล้ว +1

    વાહ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      પ્રણામ...ધન્યવાદ...

  • @shivanizinzuvadiya2594
    @shivanizinzuvadiya2594 3 ปีที่แล้ว +5

    Very nice 👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ...
      પ્રણામ...ધન્યવાદ...

    • @rajendrabrahmbhatt9383
      @rajendrabrahmbhatt9383 9 หลายเดือนก่อน

      જય શ્રી સ્વામિનારાયણ

  • @Smitasheth008
    @Smitasheth008 3 ปีที่แล้ว +1

    Jay Surya narayan Very Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય સૂર્ય નારાયણ દાદા
      જય રવી રાંદલ માં

  • @pvbhat4769
    @pvbhat4769 2 ปีที่แล้ว +2

    🕉 shri sooryadevaya namaha. Jai shri ram. 😌😌😌😌😌😌😌😌😌😌😌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว +1

      જય સીતારામ...જય હનુમાન...
      આભાર...
      આપણી સહુની માતૃભૂમિ ભારત માતા ને વંદન.....

    • @mrugeshshah4571
      @mrugeshshah4571 ปีที่แล้ว

      I am saying you always Jaya kishori design mat kijiega design ka matlab hai aur tumhare group ke member hai Karne wale yah but hamare mein nahin aate get out to go and back and your family with family also

  • @Binduyshodashbdapushp999
    @Binduyshodashbdapushp999 3 ปีที่แล้ว +1

    Suryadevaya nmh....
    🙏🙏🙏

  • @ramilasoni8357
    @ramilasoni8357 3 ปีที่แล้ว +1

    Khub j Sara's Aap pan apana svarmo bhajan Raju karo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @varshagajjar8008
    @varshagajjar8008 9 หลายเดือนก่อน

    Jay surynaya dev bhagwan 😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rajendrabrahmbhatt9383
    @rajendrabrahmbhatt9383 9 หลายเดือนก่อน

    જય શ્રી સૂર્યનારાયણ પ્રભુ.

  • @kailasbenjoshi5343
    @kailasbenjoshi5343 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🌷🌷

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ આભાર.આપ અને પરિવાર ઉપર ભગવાન ની કૃપા રહે.

  • @neetamehta6797
    @neetamehta6797 10 หลายเดือนก่อน

    Suryadevay namah

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @neelapandya6315
    @neelapandya6315 3 ปีที่แล้ว +1

    🙏🙏🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર..
      ઈશ્વર કૃપા...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....

  • @hansaashwinthakkar330
    @hansaashwinthakkar330 22 วันที่ผ่านมา

    Hu roj surya prathna sambhdu chh

  • @pdpandya311
    @pdpandya311 3 ปีที่แล้ว +1

    🙏🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય સૂર્ય નારાયણ દાદા
      જય રવી રાંદલ માં

  • @zaranapandya2663
    @zaranapandya2663 6 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @veenaben8470
    @veenaben8470 ปีที่แล้ว

    બહુ સરસ હું દરરોજ પાઠ કરુછુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @sonalsoni7578
    @sonalsoni7578 ปีที่แล้ว +1

    🌞🙏🏼

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ...સોનલ બેન
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @ashishashodiya3314
    @ashishashodiya3314 3 ปีที่แล้ว +2

    🌅🌅🌅🌅🌅
    🙏🙏🙏🙏🙏
    Jay shree krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ...
      પ્રણામ...ધન્યવાદ..

  • @daxaprajapati1308
    @daxaprajapati1308 3 ปีที่แล้ว

    🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય સૂર્ય નારાયણ દાદા
      જય રવી રાંદલ માં

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏
    🌅🌅🌅🌅🌅
    જય સૂર્ય નારાયણ દાદા
    🙏🙏🙏🙏
    જય રવી રાંદલ માં

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય સૂર્ય નારાયણ દાદા
      જય રવી રાંદલ માં

  • @geetabensangani6625
    @geetabensangani6625 ปีที่แล้ว

    Gopi geet ne lyrics ane gava ni sathe bnavi shako aap?

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      હા જી ગીતા બેન ગોપી ગીત શબ્દો સાથે ગાઇને જરૂર મુકીશું...
      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @jyotindrabhaya6945
    @jyotindrabhaya6945 3 ปีที่แล้ว

    Not downloading!

  • @sonalsoni7578
    @sonalsoni7578 ปีที่แล้ว +1

    🙏🏼

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻