Amreli | પુરષોતમ રૂપાલા | Parshottam Rupala | Audio Clip | Viral | Social Media | સોશિયલ મીડિયા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025
  • પુરષોતમ રૂપાલાએ અધિકારીઓને અકલ વગર ના કહ્યા, ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ
    અમરેલી જીલ્લા વહીવટી તંત્ર કલેકટર,એસ.પીની ઉતકુષ્ટ કામગીરીના કારણે એક પણ કેસ નથી. તેવા સમયે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાની કથિત ઓડિયો વાયરલ થયો છે. પુરષોતમ રૂપાલાએ અધિકારીઓને અકલ વગર ના કહ્યા. રૂપાલાએ કહ્યું તંત્ર આખુ આઈ.એસ. ચલાવે છે. ખાંભા ભાજપના આગેવાન મોહન વરીયાએ કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા સાથે વાત ચીત કરી હતી. ઓડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો. 'તમે બધા તો મશીન છો એવુ સરકાર માને છે' આવુ બોલ્યા રૂપાલા.સમગ્ર ગુજરાતમાં કોરોનાનો હાહાકાર છે તેવા સમયે અમરેલી જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ની સારી કામગીરીના કારણે હજુ સુધી કેસ નોંધાયો નથી. અધિકારીઓના કારણે ગુજરાત મા માત્ર 1 અમરેલી કોરાના મુક્ત જીલ્લો છે.
    Stay connected with us on social media platforms:
    Subscribe us on TH-cam
    goo.gl/5v9imZ
    Like us on Facebook
    / zee24kalak.in
    Follow us on Twitter
    / zee24kalak
    You can also visit us at:
    zeenews.india.c...

ความคิดเห็น •