Nadiad To Sarangpur Yatra Dham Special Bus | એકસાથે ત્રણ યાત્રાધામોના દર્શન કરો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • સેવા અને ભક્તિનો સંગમ છે નડિયાદ-સાળંગપુર-નડિયાદ બસ. પૂજા બાદ બસમાં પ્રવેશ, રાષ્ટ્રગીત સાથે યાત્રાની શરૂઆત
    Information about this route and bus:-
    નડિયાદ st.ડેપો દ્વવારા નડિયાદ થી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી ના દર્શન અર્થે નડિયાદ થી સારંગપુર (યાત્રા ધામ સ્પેશલ ) જતી બસ સેવા એટલે કે ત્રિવેણી સંગમ દર્શન કરતી આ બસ સેવા જે આ ગામ ખેડા, રઢૂ, ધોળકા, અરણેજ બુટ ભવાનીમાં મંદિર, ગણેશપુરા-ગણપતિ મંદિર ધંઘુકા, બરવાળા, કુંડળ થઈ સારંગપુર મંદિર પહોંચે છે. આ બસ તા. 07-02-2018 ના રોજ વિભાગ નડિયાદ ના નડિયાદ ડેપો દ્વારા ચાલુ કરવામાં આવી હતી. જે દર રોજ નિયમિત રીતે સવારે 07:00 કલાકે નડિયાદ બસ ડેપો થી પ્લેટફોર્મ ચાર (04) થી સારંગપુર ધામ જવા રવાના થાય છે. નડિયાદ થી સારંગપુર જતા અરણેજ મંદિર બૂટભવાની મંદિરના દર્શન કરવા માટે બસને 15 થી 20 મીનીટ્સ ઉભી રાખવામાં આવે છે. પછી ત્યાં થી રવાના થઈ બસ 11: 15 થી 11:30 કલાક વચ્ચે સારંગપુર ધામ ખાતે પહોંચે છે.
    બસ ની ઉપાડતા પહેલા કંડેકટર દ્વવારા ભગવાન નો જયકારો કરી બસ માં પ્રવેશ કરવામાં આવે છે, ત્યારબાદ બસ ની શરૂઆત માં રાષ્ટ્ર ગીત (જન મન ગણ ) વગાડી રાષ્ટ્ર ભાવના ને ઉજાગર કરવામાં આવે સાથે બસમાં ચાલુ મુસાફરી દરમિયાન ગણેશજીની આરતી, બુટભવાની માં ની આરતી, સ્વામીનારાયણ ભગવાન ની આરતી, શ્રી કષ્ટભંજન હનુમાનની આરતી કરવામાં આવે છે. આરતી પૂર્ણ કરિયા બાદ પ્રસાદી આપવામાં આવે છે. સાથે સાથ મુસાફરોના નાના બાળકો હોય તો તેમને ચોકલેટ આપવામાં આવે છે. બસ સમયસર ઉપાડી દેવામાં અને સમયસર પહોંચડી દેવા માં કટીબદ્ધતા દર્શાવવામાં આવે છે. બસમા પીવાના પાણીની જગ અને ગ્લાસની સુવિધા કરવામાં આવેલ છે. બસમાં પેસેન્જર માટે પેપર વાંચવાની સુવિધા છે. મુસાફરી દરમિયાન પેસેન્જરને થતી નાની મોટી તકલીફો માટે મેડિકલ કીટની વ્યવસ્થા પણ આપવામાં આવેલ છે. મુસાફરો માટે વાંચે ગુજરાત અતંર્ગત ચિત્રલેખા/અભિયાન/સામાજિક/આદ્યાત્મિક/ધાર્મિક માહિતિથી ભરપુર ગુજરાત સરકાર નું માહિતી ભરપૂર પાક્ષિક વાંચવા આપવામાં આવે છે.
    મનોરંજન માટે બ્લુટુથ સ્પીકરની વ્યવસ્થા સાથે ગામે ગામની માહિતિ આપવા માટે અનાઉન્સમેન્ટ મેગાફોન માઈક થી કરવામાં આવે છે. બસમાં સ્વચ્છતા માટે રોજ બસ રોજ બસ સાફ સફાઈ કરવામાં આવે છે. સારંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજન મંદિર દર્શન અર્થે રોકાણ 01:30 કલાકે રોકાણ કરિયા બાદ બપોરે 01:00 કલાકે બસ નડિયાદ પરત ફરવા નિકળશે. સારંગપુર થી નડિયાદ પરત આવતા ગણેશપુરાધામ (ગણપતિદાદા મંદિર ના દર્શન) માટે બસ 15 થી 20 મિનિટ રોકાશે. ત્યારબાદ સાંજે 05:15 થી 05:30 સુધીમાં બસ નડિયાદ મુકામે પરત ફરે છે. હાલ ના સમય માં આ બસ નું ભાડુ મધ્યમ વર્ગને પોષાય તેવું જવાનુ ભાડું અને આવવાનુ ભાડું રૂ. 118*2 એમ કુલ રૂ. 236 થાય છે.
    Information-
    GSRTC Deluxe Express Bus Bus (3×1)
    Dept Time- 07:00 AM Nadiad Bus Station
    Dwarka Bus Station- 11:00 AM
    Fare:- Rs.118/-
    Total KM :- 184km
    Journey Hours :- 5 hour (for sarangpur
    Captain:- Ashok Bhai
    Very skilled and experienced driver
    Conductor:- Sandip Bhai Barot (Insta:- sandip_barot_st)
    TH-cam:- @sandipbarot07
    Your query:-
    Nadiad To Sarangpur
    nadiad thi sarangpur
    nadiad to sarangpur full journey
    nadiad to sarangpur gsrtc ordinary bus journey full vlog
    Sarangpur Kasthabhanjan Hanumanji Temple
    GSRTC के साथ 1 दिन की यात्रा
    નડિયાદ થી સારંગપુર
    એસ.ટી. બસ ગુજરાતના ત્રણ મંદિરના કરાવે છે દર્શન
    ASHUTOSH - Gujarat (Music:- ASHUTOSH - Gujarat
    Watch:- • ASHUTOSH - Gujarat
    www.ashutoshmu...)
    #નડિયાદથીસારંગપુર #nadiadtosarangpur #1DayYatraWithGSRTC #gsrtc #NadiadSarangpurYatradhamBus #એકસાથેત્રણયાત્રાધામોનાદર્શન #GSRTC #NADIADSarangpur #Devotional #NationalAntham
    ============================================================
    📩 Mail for business enquiry :
    parmarashishkumar14@gmail.com
    *********THANK YOU*********
    ============================================================
    Our channel's new videos will come every
    Tuesday and Friday.
    (Evey Tuesday and Friday)
    Subscribe now
    ============================================================
    Gujarat Saurashtra Yatra:-
    Episode 1:- • Ahmedabad to Sarangpur...
    Episode 2:- • अहमदाबाद से चोटिला चाम...
    Episode 3:- • Ahmedabad to Virpur Ja...
    Episode 4:- • अहमदाबाद से जूनागढ़ (ग...
    Episode 5:- • जूनागढ़ से बगदाना Temp...
    Episode 6:- • Ahmedabad to Somnath |...
    Episode 7:- • Somnath To Tulsishyam ...
    Episode 8:- • अहमदाबाद से भगुड़ा मोग...
    Episode 9:- • अंबाजी से द्वारका | GS...
    Others Journeys Videos Link:- ⤵️
    Traveling Ahmedabad to Mount Abu in GSRTC Bus | Only 174/- | Dangerous Road :-⤵️
    • Traveling Ahmedabad to...
    बस से पाकिस्तान | Traveling to India Pakistan border by Gsrtc bus | India Pakistan border only 200 ₹ :- ⤵️
    • बस से पाकिस्तान | Trav...
    Ahmadabad To Shirdi | GSRTC Deluxe Express Bus Full Journey | अहमदाबाद से शिरडी GSRTC बस से :- ⤵️
    • Ahmadabad To Shirdi | ...
    For All Videos check out our Channel
    ============================================================
    Please follow us on
    Instagram:- / ashish_musafar
    Instagram:- / _itz_ashish__07_
    Contact us on our official mail ID for collaboration or sponsorships: parmarashishkumar14@gmail.com
    Contact us :- parmarashishkumar14@gmail.com , parmarashish7303@gmail.com
    Please SUBSCRIBE Channel:-
    / @ashishmusafar
    LIKE ||COMMENTS || SHARES || SUBSCRIBE
    Love You All !!
    ============================================================

ความคิดเห็น • 179

  • @anilsuryananilsuryan2386
    @anilsuryananilsuryan2386 หลายเดือนก่อน +3

    बहुत बढ़िया है ड्राइवर और कंडक्टर की सेवा, धन्यवाद है उनको,जय कष्टभंजन देव हनुमान जी बहुत सुन्दर प्रस्तुति है शुभ यात्रा 👌🙏👌🙏🕉️

  • @Gopalkuvariya
    @Gopalkuvariya หลายเดือนก่อน +11

    કંડકટર દાદા નો સ્વભાવ ખૂબ જ સારો છે જય કષ્ટભંજન દેવ 58:42

    • @natvarrabari483
      @natvarrabari483 หลายเดือนก่อน +1

      Conductor Dada saheb collector nahi 😂😅 saheb kem aavu karo 👍

  • @SmithPujari225
    @SmithPujari225 หลายเดือนก่อน +4

    Great journey ashish and conductor is good jay shree ram jai mata jai ganpati dada

  • @pdubey7317
    @pdubey7317 หลายเดือนก่อน +2

    आपकी ❤❤ बेस्ट विडियो है ❤❤❤ बेस्ट ऑफ बेस्ट विडियो है ❤❤❤❤ keep it up ❤❤❤🎉🎉😅😅

  • @iv4698
    @iv4698 หลายเดือนก่อน +5

    જય શ્રી હનુમાનજી મહારાજ
    જય શ્રી ગણપતી મહારાજ
    જય શ્રી બુટ ભવાની મા
    જય જય શ્રી દ્વારકાઘીશ

  • @vivekchauhan31504
    @vivekchauhan31504 24 วันที่ผ่านมา

    मैं नडियाद से हूं मैं सारंगपुर इसी बस में गया था मुझे बहुत मजा आया था कंडक्टर का स्वभाव बहुत अच्छा है और उनकी सेवा भी बहुत अच्छी है जय हनुमान दादा 🙏🙏

  • @PrinceVaja-sh4qy
    @PrinceVaja-sh4qy หลายเดือนก่อน +18

    Porbandar 🚌 Surat ❤

  • @vishalnayi5557
    @vishalnayi5557 หลายเดือนก่อน +5

    કંડકટર ઈઝ ધ બેસ્ટ 👌👌

  • @vishalsolanki2675
    @vishalsolanki2675 หลายเดือนก่อน +1

    જય કષ્ટભજન હનુમાન

  • @anantsinhzala7242
    @anantsinhzala7242 หลายเดือนก่อน +2

    Best cundctor hai❤

  • @vasavasureshbhai-p2s
    @vasavasureshbhai-p2s หลายเดือนก่อน +2

    સરશ ભાઈ મજા આવી ગઈ

  • @priteshdhanani6860
    @priteshdhanani6860 หลายเดือนก่อน +3

    કષ્ટભંજન દેવ સત્ય હા ગણપંતી દાદા ની જય🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @patelrajharendrabhai4385
    @patelrajharendrabhai4385 หลายเดือนก่อน +2

    This video is very beautiful 💙💙💙 and conductor is very great 👍

  • @kamleshkumarprasad9464
    @kamleshkumarprasad9464 3 วันที่ผ่านมา

    Bahut sundar traveling enjoy full

  • @MukeshPanchal-oe9hr
    @MukeshPanchal-oe9hr หลายเดือนก่อน +1

    Mast & Good sarvis

  • @hetnvora
    @hetnvora หลายเดือนก่อน +2

    જય શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ❤જય શ્રી રામ પ્રભુ❤

  • @umangparmarParmar
    @umangparmarParmar หลายเดือนก่อน +3

    🙏જય બુટ ભવાની માં 🙏 જય કુળદેવી માં 🙏

  • @parthvasava2907
    @parthvasava2907 หลายเดือนก่อน +3

    જય શ્રી કષ્ટભંજનદેવ🙏🏻🚩

  • @ghpujara6352
    @ghpujara6352 24 วันที่ผ่านมา

    Jay mogal mata Jay annapoorna mata Jay Parvati mata Jay annapoorna Jay ganapati bappa har har mahadev.

  • @pankajvasava7167
    @pankajvasava7167 หลายเดือนก่อน +1

    શ્રી કષ્ટભંજન દેવ ની જય❤❤❤

  • @kunalpatel5597
    @kunalpatel5597 หลายเดือนก่อน +1

    Driver ane kandkatar ni seva khubsaras ane kandkatar saheb ni vaat alag j khub bhakti bhav thi seva aape

  • @rasikmulajibhai6226
    @rasikmulajibhai6226 27 วันที่ผ่านมา

    🌹 JAI SHREE BUT BHAVANI MATAY NAMAH 🌹

  • @kunalpatel5597
    @kunalpatel5597 หลายเดือนก่อน +1

    Jay shree Ganesh Jay kastbhanjan dev Jay mataji

  • @vihalkarupa666
    @vihalkarupa666 หลายเดือนก่อน +1

    જય બુટ ભવાની
    જય હનુમાન દાદા
    જય ગણેશ દેવા

  • @jaydipsinhrathod7009
    @jaydipsinhrathod7009 หลายเดือนก่อน +1

    Super video 📷📷📸📸📸
    Thanks 🙏🏻 👍🏻 👍🏻
    Sandeepbhai and driver Sahab 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajjaydeep3158
    @rajjaydeep3158 หลายเดือนก่อน +1

    જય શ્રી કષ્ભંજનદેવ મહારાજ 🙏

  • @karanmakwana8545
    @karanmakwana8545 หลายเดือนก่อน +1

    Very very good nature conductor I had ever seen in my life this time of of person is gsrtc needed for the as Crue staff...❤❤❤

  • @bikerocket__-
    @bikerocket__- หลายเดือนก่อน +1

    Bhai badha thi aa bus jovani maja avi ❤
    Jay hanuman dada

  • @tabvichandresh5419
    @tabvichandresh5419 หลายเดือนก่อน +1

    જય કષ્ભંજનદેવ

  • @rasikmulajibhai6226
    @rasikmulajibhai6226 27 วันที่ผ่านมา

    🌹 JAI KASHTA BHANJAN HANUMAN MAHARAJ 🌹

  • @vajaanil7644
    @vajaanil7644 หลายเดือนก่อน +1

    વાહ આશિષ ભાઈ મજા આવી

  • @monankpatel8222
    @monankpatel8222 หลายเดือนก่อน +1

    Jay Hanuman Dada 🙌

  • @rasikmulajibhai6226
    @rasikmulajibhai6226 27 วันที่ผ่านมา

    🌹 AUM GAM GANPATAYE NAMAH 🌹

  • @naynasata3817
    @naynasata3817 หลายเดือนก่อน

    Amara ankleshwarthi aavi yatrani bus seva saru thayto amnepan labh male 💐🙏

  • @ajitsutreja6409
    @ajitsutreja6409 หลายเดือนก่อน +2

    Jay Shree Ram
    Amazing 😍

  • @shaileshvyas8596
    @shaileshvyas8596 16 วันที่ผ่านมา

    Bahut bahu Dhanyavad Hanumanjina Ram Laxman ne st ma avo staffchhe. Janine anand thayo Jaymaharaj. Sandipbhai. Deaviputra.

  • @dhansukhvyas7028
    @dhansukhvyas7028 หลายเดือนก่อน +1

    👌👍❤🙏 Ram Ram Sitaram 🙏 Jay Mataji 🙏 Jay Dwarkadhish 🙏 Har Har Mahadev 🙏 ❤Jai Hind ❤God Bless You....Brother ❤🙏👌👍

  • @thakordasharath4092
    @thakordasharath4092 หลายเดือนก่อน +1

    Super❤❤

  • @ashokhalpati6506
    @ashokhalpati6506 หลายเดือนก่อน

    Jay mataji

  • @bhaveshahire1518
    @bhaveshahire1518 หลายเดือนก่อน +1

    Jay hanuman dada ki jay

  • @monankpatel8222
    @monankpatel8222 หลายเดือนก่อน

    Jay boot bhavani ma

  • @monankpatel8222
    @monankpatel8222 หลายเดือนก่อน

    Jay ganpati bappa

  • @vipulrabari9489
    @vipulrabari9489 หลายเดือนก่อน

    ❤❤Jay Shri Ram

  • @expressbus9600
    @expressbus9600 หลายเดือนก่อน +4

    First class conducted driver 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @expressbus9600
    @expressbus9600 หลายเดือนก่อน +2

    Har har Mahadev 😊

  • @rathodjayesh7837
    @rathodjayesh7837 หลายเดือนก่อน +1

    Jay ma but bhawani

  • @himmatparmar1346
    @himmatparmar1346 หลายเดือนก่อน

    સુપર

  • @ghpujara6352
    @ghpujara6352 หลายเดือนก่อน +2

    Jay kashtbhanjan Hanuman Dada Jay dhwarkadhish Ashish Bhai

  • @ghpujara6352
    @ghpujara6352 หลายเดือนก่อน +3

    Bus main aarti Prasad bahu saras.driverbhai conducterbhai

  • @Umedsinh_zala_jiva
    @Umedsinh_zala_jiva หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ જય માતાજી

  • @vipul25
    @vipul25 หลายเดือนก่อน +1

    Suuuuuuuuper Video 100000like

  • @only-for-game
    @only-for-game หลายเดือนก่อน

    કંડકટર 10/10

  • @patelrajharendrabhai4385
    @patelrajharendrabhai4385 หลายเดือนก่อน +1

    Monsoon journey mate (only sunday special)
    1.valsad to suliya hill(vaya-dharampur,willson hill,sankardhodh)
    2.vapi to suliya hill (vaya-killapardi,nanapondha,willson hill,sankardhodh)

  • @parthpatadiya4931
    @parthpatadiya4931 หลายเดือนก่อน

    Conducter sir ni seva khubaj sari che

  • @beastonixc
    @beastonixc หลายเดือนก่อน +4

    Mundra - Ambaji

  • @bzb_Gujarati
    @bzb_Gujarati หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤jay shree ram

  • @BjvikaniBjvikani
    @BjvikaniBjvikani หลายเดือนก่อน

    જય કષ્ટભંજન

  • @hiteshsolanki1354
    @hiteshsolanki1354 หลายเดือนก่อน

    ખુબ સરસ વિડીયો બનાવ્યો છે આશિષભાઈ હું તમારા દરેક વિડીયો જોવું છું અને દરેક વિડીયો સારા હોય છે જય કષ્ટભંજન દેવ

  • @monankpatel8222
    @monankpatel8222 หลายเดือนก่อน

    Good conductor❤❤

  • @chandradipsinhvaghela888
    @chandradipsinhvaghela888 หลายเดือนก่อน

    Well conductor ❤

  • @GauravGehani-pb3tx
    @GauravGehani-pb3tx หลายเดือนก่อน

    Himatnagar to Mata no Madh ❤

  • @neelmakvana5145
    @neelmakvana5145 หลายเดือนก่อน +3

    ભાહી આણંદ સે નખત્રાણા કીલીએ જરનઈકરો ટાઈમ સુબા 6બેઊપડતીહે🙏🙏🙏🙏🙏

  • @soniankit9096
    @soniankit9096 หลายเดือนก่อน

    હર હર મહાદેવ

  • @priteshdhanani6860
    @priteshdhanani6860 หลายเดือนก่อน

    Nice Ashish musafar 👍

  • @RayjadaKrushnadipsinh
    @RayjadaKrushnadipsinh หลายเดือนก่อน +1

    Bhavanagar to jamjodhpur ❤❤❤

  • @vijaypatel7481
    @vijaypatel7481 หลายเดือนก่อน +1

    Bhavnagar to shirdi❤❤❤....18 hours journey 🎉🎉🎉❤❤❤

  • @pateldipti9900
    @pateldipti9900 หลายเดือนก่อน

    conductor is honestly working with his dutiy

  • @jaydeepparmar4444
    @jaydeepparmar4444 หลายเดือนก่อน +1

    Jay bajrang bali

  • @djshortsreels7013
    @djshortsreels7013 หลายเดือนก่อน

    Dahod to somnath bus journey ❤🎉

  • @yashshah3702
    @yashshah3702 หลายเดือนก่อน

    I am from nadiad and love your videos
    Thanks For Visit Nadiad City
    Also Travel In Nadiad-Jalor (Rajasthan) Bus Start From Nadiad In Morning

  • @Buslover5773
    @Buslover5773 หลายเดือนก่อน +3

    Anand to bhuj non AC sleeper ka video banao please

  • @VrutanshParikh-ui9ic
    @VrutanshParikh-ui9ic หลายเดือนก่อน +3

    Karamsad to Jalore gsrtc Sleeper bus ma journey karo bhai

  • @maheshpatel-wt2qx
    @maheshpatel-wt2qx หลายเดือนก่อน

    સરસ આયોજન સારંગપુર નો સમય વધારો કરી શકાય

  • @MamtabenMakvana-s1e
    @MamtabenMakvana-s1e หลายเดือนก่อน

    બાપ સીતારામ

  • @parthjoshi4156
    @parthjoshi4156 หลายเดือนก่อน +1

    Jay dwarkadhis

  • @ashokbhaichaudhary9158
    @ashokbhaichaudhary9158 หลายเดือนก่อน +1

    Conductor respect button ✅✅🔘

  • @BharatMeghwal-cs9lw
    @BharatMeghwal-cs9lw หลายเดือนก่อน +2

    Karamsad to Jalore GSRTC sleeper bus Journey karo bhai

  • @ravalprakashbhai7982
    @ravalprakashbhai7982 หลายเดือนก่อน +1

    ગાંધીનગર થી પાવાગઢ

  • @user-dd7fc5xi6d
    @user-dd7fc5xi6d หลายเดือนก่อน

    🙏🚩🕉

  • @Crazyridervlogs121
    @Crazyridervlogs121 หลายเดือนก่อน

    શીનેમેતીક સોતૅ બહુત અછેં હે ભાઈ 👍👍👍👍👍
    Love from bharuch ❤❤❤❤

  • @bhadreshsiddhapura4173
    @bhadreshsiddhapura4173 หลายเดือนก่อน

    Driver & conductor ne selute che. Bahu saras video

  • @rathoddigvijaysinh8806
    @rathoddigvijaysinh8806 หลายเดือนก่อน +2

    Gandhinagar to sarangpur ❤

  • @kirtanpatel8205
    @kirtanpatel8205 หลายเดือนก่อน +1

    Surat to Nandurbar journey karo Ashish bhai pls ❤

  • @Alpeshthakor0309
    @Alpeshthakor0309 หลายเดือนก่อน

    Aaisa drivers or conductors chahie inki vajah se ye vidio kuch alag hi bana hai

  • @user-mg6fb1rq4n
    @user-mg6fb1rq4n หลายเดือนก่อน

    Yeh video ko full support dijiea.....જય શ્રી રામ

  • @kalravdarji4320
    @kalravdarji4320 หลายเดือนก่อน

    Bohot ache conductor hai

  • @ghpujara6352
    @ghpujara6352 หลายเดือนก่อน

    Ashish Bhai Maine aap ko Ahmedabad arnej and Ahmedabad ganaptpura bola tha aap ne alag route nadiad sarangpur route se karwaya great

  • @MukeshPatel-sm5qy
    @MukeshPatel-sm5qy หลายเดือนก่อน

    Very Nice Video, I Salute Bus Conductor & Driver, GSRTC Bus Me Hamne 1st Time Aisa Video Dekha, Aapke Paas Vadodara To Sarangpur Darshan Bus Ki Information Hai To Share Karna.

  • @GauravGehani-pb3tx
    @GauravGehani-pb3tx หลายเดือนก่อน

    Good 👍

  • @Memonzaidraza
    @Memonzaidraza หลายเดือนก่อน

    Niece journey bhai

  • @rahulgamit1195
    @rahulgamit1195 หลายเดือนก่อน

    Mansoon me ahwa tak banaye please ❤❤❤

  • @kushangpatel7610
    @kushangpatel7610 หลายเดือนก่อน

    સુપર્બ જર્ની આશિષ ભાઈ કંડકટર સાહેબ ખુબજ સપોર્ટિવ છે
    કરમસદ ટૂ જાલોર પર્પલ સ્લીપર કોચ બસ
    છોટાઉદપુર ટૂ ટંકારા પર્પલ સ્લીપર કોચ બસ
    અંબાજી ટૂ મુલુંડ પર્પલ સ્લીપર કોચ બસ
    આ બસો માં જર્ની કરજો આશિષ ભાઈ
    જય દ્વારકાધીશ, હર હર મહાદેવ 🙏🙏🏼🙏🏻

  • @Sanjayambaliyavlogs1983
    @Sanjayambaliyavlogs1983 หลายเดือนก่อน

    ખુબજ સરસ વિડિઓ ભાઈ હુંપણ કાલે પાવાગઢ જઈને આવીડિઓ સાથે વ્લોગ પણ બનાવી ને આવીયો બોવજ મજા આવી

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy หลายเดือนก่อน

    Very nice Vlog ❤

  • @Rolexgamers-9090
    @Rolexgamers-9090 หลายเดือนก่อน +1

    Surat se devgadh bariya please travel 🥹

  • @Ashishshah0007
    @Ashishshah0007 หลายเดือนก่อน +2

    Anand to shantivan to Mundra

  • @hetpatel7562
    @hetpatel7562 หลายเดือนก่อน +1

    Nadiad to Nathdwara ❤

  • @rikvijigkmp
    @rikvijigkmp หลายเดือนก่อน

    Ahmedabad to Sarangpur ALSO IS THERE ANY SUCH YATRA BUS

  • @SiddharthChoudhary7773
    @SiddharthChoudhary7773 หลายเดือนก่อน

    Gita mandir Ahmedabad to banswada rajsthan gsrtc bus vlog jarur banaye

  • @vimaljethwa847
    @vimaljethwa847 หลายเดือนก่อน

    Jay shree ram