dr. Avniben aal || પ્રેરક વક્તવ્ય || Rabari Samaj || Shri Varudi mataji - chitrod - KUTCH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 227

  • @dwarkaram3512
    @dwarkaram3512 ปีที่แล้ว +2

    बहिन मुझे आप पर गर्व है मैं बाड़मेर राजस्थान से हूं आपने समाज की 90/.कुरीतियों को उजागर किया । आशा है इससे जरूर ही समाज को नई दिशा मिलेगी और विकास करेगी। मेरी समाज मेरा गौरव।

  • @sahildesai9632
    @sahildesai9632 4 ปีที่แล้ว +8

    ઘણાં બધા કલાકારો ને મોટા માણસો ખાલી સમાજ ના વખાણ કરીને જતા રહે છે પણ આવુ કોઇ સમજાવ્તું નથી...હવે આ સુધારા જરૂરી છે..ખુબ ખુબ આભાર..ભગવાન શ્રી વડવાળા દેવ આ અરજી સાંભળે.....હે પ્રભુ સાંભળ...

  • @karashanbhairdesaikarashan5721
    @karashanbhairdesaikarashan5721 3 ปีที่แล้ว +4

    ધન્ય છે રબારી સમાજ સેવક દ્દીકરીને

  • @PavitaRabari
    @PavitaRabari หลายเดือนก่อน +1

    *💫ખુબ ખુબ આભાર તમારો મોટા બહેન તમારા સપના બધા ભગવાન પુરા કરે એવી દિલ થી પ્રાર્થના કરું છું i like u mota sister ❤😊*

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ ધન્યવાદ બહેન,ખૂબ સારી સમજણ આપી,હું મહેર છું અને મને તમારા,અને તમારા જ્ઞાન ઉપર ખૂબ જ ગર્વ છે.

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 3 หลายเดือนก่อน

    બેન જેની સાથે તેત્રીસ કરોડ દેવતાઓ હોય તે માલધારી આ બિલકુલ સાચી વાત છે ,ખૂબ ધન્યવાદ, બહેન, મનનીય પ્રવચન,

  • @bhupatmori519
    @bhupatmori519 4 ปีที่แล้ว +2

    વાહ રબારી સમાજ ની દીકરી વાહ જય વડવાળા ઠાકર

  • @ratanbhaiaalrabari200
    @ratanbhaiaalrabari200 4 ปีที่แล้ว +1

    Khub saras ben

  • @bhavanbharawad2077
    @bhavanbharawad2077 5 ปีที่แล้ว +3

    Jordar speech badha maa bapne Tamara jevi dikri mane Jay Jay momai sigotar ram

  • @sumitbatada3227
    @sumitbatada3227 5 ปีที่แล้ว +16

    આપણા રબારી ભરવાડ સમાજ ની દિકરી આે શિક્ષણ ની જરૂર છે જય ઠાકર જય વડવાળા જય વાડીનાથ

    • @gvdesai4491
      @gvdesai4491 3 ปีที่แล้ว

      ધન્યવાદ...

    • @gvdesai4491
      @gvdesai4491 3 ปีที่แล้ว

      સરસ

  • @narandesai6641
    @narandesai6641 5 ปีที่แล้ว +4

    ખુબ ખુબ આભાર બેન તમારો કે આ સમાજ મા જે કુરિવાજો કાઢવા માટે તમે તમારુ પ્રવચન બહુ સરસ રીતે સમજાવ્યા..જય વડવાળા

  • @POOJADIGITALBHACHAU
    @POOJADIGITALBHACHAU  5 ปีที่แล้ว +27

    કુરિવાજો વિશે આપણે કેટલી જાગ્રુતકતાની જરૂર છે અને
    બને તેટલા વહેલી તકે કુરિવાજોને સમાજમાથી તિલાંજલિ આપી સહુને શિક્ષિત થવાની વાત આદરણીય શ્રી ડૉ. અવનીબેને કહી છે 👏👌👍

    • @diptijagsar3110
      @diptijagsar3110 5 ปีที่แล้ว +3

      I feel Proud because... I have Angel diiii... Avni diiii....👰 proud of my rabari society......
      Like you diiii... You r always inspiration me nd all girl's of our rabari society......... 😇😇
      -Dipti Rabari 😇🤗👼

    • @diptijagsar3110
      @diptijagsar3110 5 ปีที่แล้ว +3

      હા,,, અવની દી... સાચું અને આપ વ્યક્તિ નહીં પણ શક્તિ છો... એવી શક્તિ કે જે અમને પણ અંદરથી એવી પ્રબળ ઈચ્છા કરાવે કે હું પણ મારા દી,, ની જેમ બનુ.....!! બસ,, આ જ ઈચ્છાને પ્રગટાવવા આપ જેવા મારી દી.. પ્રેરણાસ્ત્રોત બનો છો.... અને હવે તો દરેક ક્ષેત્રે આપણી દીકરીઓ પણ જેમ ફિનિક્સ પક્ષી રાખ માંથીય બેઠું થાય છે અને અનંત આકાશ ને આંબવાની દોટ લગાવે છે તેની જેમ જ દીકરીઓ પણ મારા સમાજની અગન માંથી ઊભી થઈ છે અને પોતાની અથાગ મહેનતથી સફળતા મેળવીને આપણા સમાજ ની ગરિમા તથા સમાજની ભવ્ય સંસ્કૃતિ ને દેશ સમક્ષ રજુ કરી રહી છે..... અને કરતી રહેશે...... - એક શિક્ષક રબારી ની જ દીકરી.. 😇 દિપ્તી જાગસર

    • @aalavani4771
      @aalavani4771 5 ปีที่แล้ว +1

      Heerabhai aapno aabhar ke mane mari vat mukva stage aapyu che.aap e kadar kari che mari.aapni runi rahis.

    • @dravaniaal7135
      @dravaniaal7135 3 หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર આપ સૌ નો

  • @KajalRabariDesai
    @KajalRabariDesai 8 หลายเดือนก่อน +1

    🎉

  • @jograjaal9167
    @jograjaal9167 4 ปีที่แล้ว +5

    Proud Of My Sister Dr. Avaniben Aal

  • @patelvanabhaivanabhai1161
    @patelvanabhaivanabhai1161 5 ปีที่แล้ว +3

    ખૂબ સરસ રજૂઆત છે

  • @rajendrarajpara8950
    @rajendrarajpara8950 5 ปีที่แล้ว +6

    જય મા ગીતાજી 🙏 જય મા વરુડી સમાજ પ્રેમી ડો. અવનિ બેન ને લાખ લાખ સલામ, અભિનંદન, માતાજી આપની,રક્ષા કરે ને ખુબજ સુખ શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શુભેચ્છા
    4m.રાજેન્દ્ર સર રાજકોટ જય મા ગીતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivadesai3200
    @shivadesai3200 4 ปีที่แล้ว +4

    Proud of you my sister Avaniben Aal

  • @sharry-df1tj
    @sharry-df1tj 3 ปีที่แล้ว +1

    Jai jai rabari smaj

  • @Rajiv1151
    @Rajiv1151 5 ปีที่แล้ว +1

    Samaj Ratna Avaniben na samaj mate ni Bhavana ne mara man thi vandan....Avaniben na vicharo ne follow karva thi j samaj ni pragti ane utkarsh aavshe....hertly salute beni baa avaniben.....

  • @hansudesai6331
    @hansudesai6331 4 ปีที่แล้ว +2

    Mara Samaj nu Ratan

  • @ravinangesh2046
    @ravinangesh2046 5 ปีที่แล้ว +2

    Khub Saras Ben Khub Khub abhinandan

  • @harshatamariyajayvadvala3823
    @harshatamariyajayvadvala3823 5 ปีที่แล้ว +3

    Vahhh ben vahhh tmne vadvala dev haji sari pargti karave a j amari parathna 😀jay vadavala , jay dwarikadhis, jay ma mogal i am proud of you mara samaj nu ratan (gurav) jay ho

  • @arjunrabari2154
    @arjunrabari2154 5 ปีที่แล้ว +5

    સરસ બેન
    દ્વારકાધીશ
    તમારાજેવી દીકરી આપે

  • @jitendrajobanputra6388
    @jitendrajobanputra6388 5 ปีที่แล้ว +3

    બહુ સરસ ! ધન્યવાદ !

  • @rameshchaudhary4030
    @rameshchaudhary4030 5 ปีที่แล้ว +6

    Very very good my Guruji....
    Nice speech for your society.
    Mem,
    You are a role model of young generation and I feel proud on you Dr. Avniben Aal
    🙏🙏🙏

  • @Karman_Lalpur_Official
    @Karman_Lalpur_Official 5 ปีที่แล้ว +4

    *Super Speech Dr.Avani Ben Aal*

  • @motikaselamotikasela9331
    @motikaselamotikasela9331 5 ปีที่แล้ว +3

    સાચી વાત છે. બેન congratulations

  • @hemantvasanwala1265
    @hemantvasanwala1265 5 ปีที่แล้ว +2

    ખુબ ખુબ શુભેચ્છા

  • @desaiharlal539
    @desaiharlal539 3 ปีที่แล้ว +1

    સાચી વાત છે

  • @mukeshmb3369
    @mukeshmb3369 5 ปีที่แล้ว +1

    ખુબ સારું પ્રવચન બેન ખૂબખૂબ આભાર

  • @desaipayal3236
    @desaipayal3236 5 ปีที่แล้ว +3

    Khub j sundar speech aapi motaben

  • @rabarikutchh3146
    @rabarikutchh3146 5 ปีที่แล้ว +8

    Best Hira bhai
    & Avniben 👌👌👌

  • @thakormatanji8780
    @thakormatanji8780 5 ปีที่แล้ว +2

    Very good ben super

  • @bhgvanrabari3068
    @bhgvanrabari3068 5 ปีที่แล้ว +1

    Vaah Supar Avni Ben.

  • @kushal2195
    @kushal2195 3 ปีที่แล้ว +1

    Sachu masi,,

  • @bharatdesai3870
    @bharatdesai3870 4 ปีที่แล้ว +1

    Ha sachi vat che 🙏🙏

  • @khushvanshrabari6578
    @khushvanshrabari6578 5 ปีที่แล้ว +3

    Jay vadwala 🙏
    Jay ho Mari Vihoter 🙏💪
    Nice spich 👌

  • @jetadesai1015
    @jetadesai1015 4 ปีที่แล้ว +2

    Good work ben

  • @rameshdesai3776
    @rameshdesai3776 5 ปีที่แล้ว +1

    khub khub dhany vad aavani ben ne

  • @diptijagsar3110
    @diptijagsar3110 5 ปีที่แล้ว +2

    હા,,, અવની દી... સાચું અને આપ વ્યક્તિ નહીં પણ શક્તિ છો... એવી શક્તિ કે જે અમને પણ અંદરથી એવી પ્રબળ ઈચ્છા કરાવે કે હું પણ મારા દી,, ની જેમ બનુ.....!! બસ,, આ જ ઈચ્છાને પ્રગટાવવા આપ જેવા મારી દી.. પ્રેરણાસ્ત્રોત બનો છો.... અને હવે તો દરેક ક્ષેત્રે આપણી દીકરીઓ પણ જેમ ફિનિક્સ પક્ષી રાખ માંથીય બેઠું થાય છે અને અનંત આકાશ ને આંબવાની દોટ લગાવે છે તેની જેમ જ દીકરીઓ પણ મારા સમાજની અગન માંથી ઊભી થઈ છે અને પોતાની અથાગ મહેનતથી સફળતા મેળવીને આપણા સમાજ ની ગરિમા તથા સમાજની ભવ્ય સંસ્કૃતિ ને દેશ સમક્ષ રજુ કરી રહી છે..... અને કરતી રહેશે...... - એક શિક્ષક રબારી ની જ દીકરી.. 😇 દિપ્તી જાગસર

  • @kantilalparmar8002
    @kantilalparmar8002 5 ปีที่แล้ว +3

    Excellent idea about family help

  • @VibhaRabari-lf5ez
    @VibhaRabari-lf5ez 4 ปีที่แล้ว +1

    ખૂબ સરસ બેન જય વડવાળા

  • @hardikdesai7661
    @hardikdesai7661 3 ปีที่แล้ว +4

    Proud of you avniben aal 🙏

  • @k.k.khatanarabari7089
    @k.k.khatanarabari7089 5 ปีที่แล้ว +2

    જય વડવાળા દેવ...જય ખીમોઈ માં...🙏🙏🙏

  • @jahumeldiram4085
    @jahumeldiram4085 5 ปีที่แล้ว +2

    સરસ વાત કરી અવની બેન નો આભાર

  • @desaivijesh2349
    @desaivijesh2349 5 ปีที่แล้ว +11

    દુનિયા મંગળ ગ્રહ પર જવાની વાતો કરે છે અને આપણે હજી આપણા કુરિવાજો માંથી બહાર નથી આવ્યા

  • @rabarimasru567
    @rabarimasru567 5 ปีที่แล้ว +3

    ખુબ સરસ

  • @piyudesai3816
    @piyudesai3816 5 ปีที่แล้ว +1

    Suparb spich didi

  • @murlivyas2683
    @murlivyas2683 2 ปีที่แล้ว

    Good and great speech

  • @dillsestatus2928
    @dillsestatus2928 4 ปีที่แล้ว +3

    Proud of my sisiter I am Mihir Aal and I follow RSS ....

  • @himanshuoza1955
    @himanshuoza1955 5 ปีที่แล้ว +3

    રબારી સમાજ જ કેવળ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે તમે ગૌરવ છો avni બેન 🌷👌🌷

  • @valjichauhan3466
    @valjichauhan3466 3 ปีที่แล้ว

    Jai mataji sister

  • @diptijagsar3110
    @diptijagsar3110 5 ปีที่แล้ว +6

    I feel Proud because... I have Angel diiii... Avni diiii....👰 proud of my rabari society......
    Like you diiii... You r always inspiration me nd all girl's of our rabari society......... 😇😇
    -Dipti Rabari 😇🤗👼

  • @viramrabari2179
    @viramrabari2179 5 ปีที่แล้ว +5

    Best speech samaj premi Avaniben

  • @sureshrabari525
    @sureshrabari525 5 ปีที่แล้ว +2

    Nic vadio

  • @blabygeneralstoreblabygene5666
    @blabygeneralstoreblabygene5666 5 ปีที่แล้ว +1

    Very good speech all biji gnati na samaj ne pan aa shikhvu joiye

  • @devachavda7310
    @devachavda7310 4 ปีที่แล้ว +2

    Very good speech

  • @dineshkumardevashidineshku3314
    @dineshkumardevashidineshku3314 5 ปีที่แล้ว +2

    Jay ho rabari samaj

  • @vishnudesai4795
    @vishnudesai4795 5 ปีที่แล้ว +2

    Good spich mota ben

  • @रवजीभाइदेवासी
    @रवजीभाइदेवासी 5 ปีที่แล้ว +1

    जय हो हर हर महादेव

  • @vinodvaijal2441
    @vinodvaijal2441 6 หลายเดือนก่อน

    Good spich

  • @devarabari1442
    @devarabari1442 2 ปีที่แล้ว

    Proud of you Dr.Avniben

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 5 ปีที่แล้ว +1

    Jay mataji ben

  • @vashantchaudhary3399
    @vashantchaudhary3399 5 ปีที่แล้ว +2

    Vah ben vah

  • @आवाजnews247-e4s
    @आवाजnews247-e4s 5 ปีที่แล้ว +1

    ધન્યવાદ અવની બેન
    તમે સાચી વાત કરી છે

  • @shaileshdesai7568
    @shaileshdesai7568 4 ปีที่แล้ว +1

    Avniben saras garv che tamari upar mane tamara jeva j vicharo che vah ben

  • @aalavani4771
    @aalavani4771 5 ปีที่แล้ว +6

    aabhar

  • @lunidharmik2027
    @lunidharmik2027 3 ปีที่แล้ว +1

    Jay Vadvala dev

  • @maldharigeng5219
    @maldharigeng5219 5 ปีที่แล้ว +4

    VERI..NICE..AVNI BEN

  • @LifelikeaBoss
    @LifelikeaBoss 3 ปีที่แล้ว +2

    Proud of you ma'am 😊😊

  • @jamnaji51
    @jamnaji51 5 ปีที่แล้ว +1

    Good thinking ....Jay maldhari...Jay hindutv

  • @shaileshdesai5364
    @shaileshdesai5364 5 ปีที่แล้ว +1

    good avaniben vah

  • @kushal2195
    @kushal2195 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @valunakar8914
    @valunakar8914 5 ปีที่แล้ว +1

    Sachi vat che ben

  • @dineshkumardevashidineshku3314
    @dineshkumardevashidineshku3314 5 ปีที่แล้ว +2

    Very very good avni ben rabari

  • @venprakash8730
    @venprakash8730 5 ปีที่แล้ว +3

    Sister is doing a good job for you and also wishing to do good in the future,De Avniben

  • @ratandesai1297
    @ratandesai1297 5 ปีที่แล้ว +1

    Jordar

  • @hirendesai8750
    @hirendesai8750 5 ปีที่แล้ว +4

    Jordar speech ben

  • @mangilaraika6197
    @mangilaraika6197 5 ปีที่แล้ว +5

    Best of good luck

  • @kutchnohavajrabari7380
    @kutchnohavajrabari7380 5 ปีที่แล้ว +2

    vahh

  • @ajmalbhaidesai1749
    @ajmalbhaidesai1749 5 ปีที่แล้ว +3

    જે વિચાર અવની બેન પાસે છે એજ વિચાર મારી પાસે પણ છે હુ પણ આપણા સમાજ મા ચાલતા કુરિવાજો બધ કરવા માટે મને પણ સુદર વિચાર આવિયો છે પણ હુ પણ મારી ઘર ની જવાબદારી થી બધાયેલો છુ પણ કોઈક ને તો આગડ આવુ પડશે દીકરી ના પૈસા ના લેવા જોઈએ દિકરી ને સારી ભણાવો દિકરા ને સારો ભણાવો તો પૈસા વગર પણ સારી કનયા મડશે અને જો ભણેલી વહુ મડશે તો આવનારી પેઢી ખૂબજ સારી પગતિ કરશે માટે દિકરા કે દિકરી ના ભણતરમા થોડાક પૈસા વાપરો અને એનુ જીવન સુખી બનાવો મારી આટલી મારા જીવન ની ઈછા છે કે રબારી સમાજ મા અવતાર મડીયો છે તો પછી કઈક સારુ કામ કરવુ જોઈએ અવની બેન નો વિડીયો આજે જોયો પણ આવિચાર મને થોડા દિવશ પેલા આવિયો હતો કે ગામડે ગામડે જઈ અને આ પૈસા લેવાની પથા ને બધ કરાવિએ પણ પોતા ના જીવન મા વયસત હોવા થી હુ આ મારુ કારીય નથી કરી શકયો માટે હવે મારે શુ કરવુ જોઈએ એનુ સજેશન માગુ છુ અવનિ બેન વાચે તો મને સજેશન જરુર આપો મારે મારા સમાજને આગડ લાવવો છે જય વડવાડા જય ગોગા મહરાજ

  • @krunalgosai6083
    @krunalgosai6083 5 ปีที่แล้ว +9

    Darek Samaj na Mata pita Ne Ap Jevi Dikri Ape.....Dr Avniben

  • @mangilaraika6197
    @mangilaraika6197 5 ปีที่แล้ว +1

    Narayan rabari

  • @pappuram7567
    @pappuram7567 5 ปีที่แล้ว +1

    बहुत अच्छा......

  • @karmanrabari3442
    @karmanrabari3442 5 ปีที่แล้ว +1

    ધન્યવાદ

  • @saniyaviram2647
    @saniyaviram2647 5 ปีที่แล้ว +2

    Jay thakar

  • @a_rebell_15
    @a_rebell_15 2 หลายเดือนก่อน

    🎉👌👌👌👌👌👌

  • @barotmahendra9081
    @barotmahendra9081 5 ปีที่แล้ว +1

    Right mam tme mara professor chho and tme bau sars vat kari chhe kurivajoni ..

  • @fulodesai7404
    @fulodesai7404 5 ปีที่แล้ว +3

    Vah ben

  • @karmashidesai3699
    @karmashidesai3699 5 ปีที่แล้ว +2

    jay varudi ma jay sarve charan shakti

  • @ravirabari4588
    @ravirabari4588 5 ปีที่แล้ว +1

    👌👍🙌🙋🙏

  • @aalbaldev9470
    @aalbaldev9470 5 ปีที่แล้ว +1

    abhinandan avniben Thanks

  • @hansudesai6331
    @hansudesai6331 4 ปีที่แล้ว +2

    Proud of you my sis

  • @ashabhairabari7356
    @ashabhairabari7356 5 ปีที่แล้ว +1

    good spich avani ben Rabari

  • @sujarabari6188
    @sujarabari6188 4 ปีที่แล้ว +1

    બેન તમારી વાત બહુ સરસ છે પણ આ સમાજ રાક્ષસ જેવો થયો છે

  • @dashrathcharamtacharamta8225
    @dashrathcharamtacharamta8225 5 ปีที่แล้ว +2

    thanks avni Ben

  • @jagdishdesai7149
    @jagdishdesai7149 5 ปีที่แล้ว +3

    Super spich

  • @nareshparmar9858
    @nareshparmar9858 5 ปีที่แล้ว +3

    Good Avni madam. .. i am your student

  • @hhjuja7720
    @hhjuja7720 5 ปีที่แล้ว +1

    હા મારા સમાજ નું રતન

  • @pruthvirajsinhgedi8574
    @pruthvirajsinhgedi8574 5 ปีที่แล้ว +4

    Congratulations avani ben