Lagn mate vevan ni sharto | લગ્ન માટે દીકરી ની શરતો | Guajarati Short Film | Rd dhamal video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 135

  • @rajultrivedi4167
    @rajultrivedi4167 2 ปีที่แล้ว +23

    મને તો દિકરી વાળા ભીખારી લાગે છે.

    • @vrujlalramolia7416
      @vrujlalramolia7416 2 ปีที่แล้ว

      અમારા પટેલ સમાજમાં અત્યારે આ શક્ય નથી, દીકરી વાળા કરતા દીકરા વાળા ચાર ગણા સદ્ધર હોય તોય દીકરી વાળા ના પાડી દે છે. નોકરી, ધંધો, મકાન હોય અને દીકરી વાળા મજૂરી કરતા હોય તોય ના પાડી દે છે, બધું હોય તોય ખેતીની જમીન તો જોયજ

    • @mukhtarshah9810
      @mukhtarshah9810 2 ปีที่แล้ว

      ભિખારી!!!
      અરે ભાઈ!
      આતો માંગણહારા લાગે છે ્ઘર ગાડી લૂગડાં દાગીના બધું જ માંગી લીધું હવે એમ કરો દિકરી સાથે તમે પણ જાઓ, કામવાળી,કામવાળો ઘરઘાટી બની રહેજો ્
      સાવલી ભિખારણો

  • @filmsutube5880
    @filmsutube5880 2 ปีที่แล้ว +8

    If all mothers and bhabhi’s are like these two idiots then no girl will get married. These two are crossing all boundaries. The boy and his father should have walked out.

    • @mss7840
      @mss7840 2 ปีที่แล้ว

      Absolutely true ✌️✌️✌️

    • @nishendubaxi1128
      @nishendubaxi1128 2 ปีที่แล้ว

      Agree

  • @vrujlalramolia7416
    @vrujlalramolia7416 2 ปีที่แล้ว +21

    છોકરીની ભાભી પણ આવી શરતો સાથે આવી હતી?

  • @vinayak943
    @vinayak943 2 ปีที่แล้ว +9

    દિકરી ની માં અને ભાભી બંને ડાકણ..
    હવે ડાકણ એક ઘર પણ નથી મૂકતી..

  • @vinayak943
    @vinayak943 2 ปีที่แล้ว +18

    મારા અનુભવ મુજબ
    કોઈ દિવસ પોતાના થી ઉંચા કે નીચા પરિવાર ની દીકરી ના લાવવી હંમેશા આપણી જેવા જ પરિવાર મા દીકરી અને દીકરો વરાવવા..

    • @sanjaypatelsanju5147
      @sanjaypatelsanju5147 2 ปีที่แล้ว +1

      Sahi bola.super one

    • @sanjaypatelsanju5147
      @sanjaypatelsanju5147 2 ปีที่แล้ว

      Vinayak bhai.BHAGI jay enu su karvu.nichicaste ma?

    • @vinayak943
      @vinayak943 2 ปีที่แล้ว +1

      @@sanjaypatelsanju5147 દીકરી તરત ભાગતી નથી ઘણા સમય પેહલા એના વર્તન ઉપર થી ખબર પડે છે કે કઈક ખોટું કરે છે બીજું દીકરી ઘર ના તેમજ પોતાના ઘર ના આજુ બાજુ ના વાતાવરણ માંથી જ શીખે છે દીકરી ને પૂરું માન સન્માન આપવા અને એને જોઇતી વ્યાજબી જરૂરિયાત પૂરી કરવી જેથી માં બાપ સાથે લાગણી રહે બાકી આ હલકા રોમિયો ની માયાજાળ માં ઘર માં હૂંફ ના મળતી હોય અથવા તો પછી માં બાપ ના ભાગ્ય ફૂટલા હોય તેમજ ઘર અથવા તો મિત્ર મંડળ માંથી ખરાબ શીખવા મળે જેમ કે સારી ગાડી સારો દેખાવ એવું બધું તો જ ભાગે બાકી જેણે પોતાના બા બાપુજી ને સંઘર્ષ કરતા જોયા છે તેમજ દાદા દાદી ને સાથે એક ઘર માં રાખી સેવા કરતા જોયા છે તે બને ત્યાં સુધી આવું પગલું નથી ભરતી..

    • @sanjaypatelsanju5147
      @sanjaypatelsanju5147 2 ปีที่แล้ว

      @@vinayak943 sachi vat che bhai. Tamari pase darek prasn no sachit jawab che.manovignan PHD karel hase tame

    • @vinayak943
      @vinayak943 2 ปีที่แล้ว +1

      @@sanjaypatelsanju5147 શિક્ષક છું અને ખરાબ અનુભવ ઘણા થાય છે બીજા ની જગ્યા એ પોતાની જાત ને રાખી વિચારું છું એટલે બધા નું સારું થાય એવી ઈશ્વર ને પ્રાર્થના કરું છું.

  • @vinayak943
    @vinayak943 2 ปีที่แล้ว +4

    લગ્ન કરવાના છે કે ખરીદ વેચાણ?

  • @daxapatel1174
    @daxapatel1174 2 ปีที่แล้ว +8

    Sonalben
    Tamari nanandne Kayan tamari ghee j rakhito
    Parnavani jarur nathi
    Ghare rage te badhane saru

  • @yakubughratdar942
    @yakubughratdar942 2 ปีที่แล้ว +8

    અલા ભાઈ આ નગીના ને એનાં ઘરે રહેવા દો .

  • @rohitbhaijoshi3607
    @rohitbhaijoshi3607 2 ปีที่แล้ว +3

    ઘરમાં એકલાં બૈરાં જ છે? કોઈ મરદ છે જ નહીં?

    • @sanjaypatelsanju5147
      @sanjaypatelsanju5147 2 ปีที่แล้ว +1

      Ghar ma bay manah nu haltu hase

    • @sanjaypatelsanju5147
      @sanjaypatelsanju5147 2 ปีที่แล้ว

      @N H Patel you boy ho

    • @maheshbhaigelani8981
      @maheshbhaigelani8981 2 ปีที่แล้ว

      આને ખાનદાની ના
      કહેવાય
      આને
      ખુદરાઈ કહેવાય.

  • @ગોપાલભાઈપટેલ-જ2ળ
    @ગોપાલભાઈપટેલ-જ2ળ 2 ปีที่แล้ว +3

    પુરૃશસાવનમાલોબનિગયોછે.

  • @veenapatel14130
    @veenapatel14130 2 ปีที่แล้ว +7

    ભાભીને એની માએ સંસ્કાર નથી આપ્યા. ઘરના કામ ના થાય તો, ભાભી કે મમ્મી જાય કરાવવા, બહું લાગણી હોય તો તમે જ બધું કરિયાવરમાં આપોને. છોકરાની શરત👍

    • @mirvabaaa6066
      @mirvabaaa6066 2 ปีที่แล้ว +1

      ભાભીને સંસ્કાર નથી

    • @buddha2845
      @buddha2845 2 ปีที่แล้ว

      દીકરી ઘરકામ નહિ કરે તો શું ફક્ત પથારી માં સુવડાવવા માટે એના નખરા કોઈ પુરુષ ક્યાં સુધી ઉપાડે,એ વાત માવતર કેમ સમજવા તૈયાર નથી,,આ બધું સૌરાષ્ટ્રમાં જ વધ્યું છે,,કારણ કે દાયજો લેવાની પરંપરા ત્યાં ઓછી રહી છે,,જે રાજ્યોમાં દહેજ લેવાય છે ત્યાં દીકરી વારા એકદમ સીધા દોર જ ચાલે છે,, જેટલી છૂટ મળેલી છે તેનો દુરુપયોગ વધુ થઈ ગયું છે

  • @vishnubhaipatel3008
    @vishnubhaipatel3008 2 ปีที่แล้ว +4

    Yena gharej raheva Devi joiye ...koi na parne aa i sarto ma...

  • @buddha2845
    @buddha2845 2 ปีที่แล้ว +30

    જો દીકરી કામ નહીં કરે,તો એના પિયરીયા એ એક કામ વારી દહેજ માં મોકલવી જોઈએ,, જેનો પગાર છોકરી ના પિયર તરફ થિ ચુકવવાની જરૂર રહેશે

  • @chhayag.434
    @chhayag.434 2 ปีที่แล้ว +1

    यही बात आज सभी जगह पर हो रही है लडकी काम नही करेगी तो बच्चे पैदावार भी नही हो रहे आयवीएफ करके बच्चे लाने पडते है जो दस से बारा लाख रुपए खर्च होते है लडके को पैसा कमाने की मशीन बना कर रखा है ये व्हिडिओ देखकर एक घर तो समझ कर सुधार जाए तो ठीक

  • @vimalkumarjariwala8092
    @vimalkumarjariwala8092 2 ปีที่แล้ว +2

    chokeri ni maa atele samaj ni Udhai

  • @chetanbhairathva1773
    @chetanbhairathva1773 2 ปีที่แล้ว +5

    મારી પણ એક સરત એકલી બયરીઓ હોય ત્યા એકલા પુરુષ ન જવું જો સરત મજૂર હોય તો લાઈક કરો અને ના મજૂર હોય તો થિંગો

  • @vimalkumarjariwala8092
    @vimalkumarjariwala8092 2 ปีที่แล้ว +4

    Baap ne tyan gaan dhovanu pani nathi ane sasreyama shaybi kervi che

    • @buddha2845
      @buddha2845 2 ปีที่แล้ว +1

      હાચી વાત કરી તમે

  • @jigneshvasoya1313
    @jigneshvasoya1313 2 ปีที่แล้ว +2

    ભાભી અને માં ભોળી છે મોઢે કહી દીધું.
    અત્યારે તેની ઘરે જઈ મકાન કામવાળી ગાડી બધું જોઈ આવે ને દીકરા વાળા ને પાછું બધું લોન ઉપર હોય😂😂

  • @maya-m20-k
    @maya-m20-k 2 ปีที่แล้ว +2

    This short film shows example of mostly Patel community...

  • @savanpatelofficial6016
    @savanpatelofficial6016 ปีที่แล้ว +1

    Interesting 😢😢😢😢😢😢😢😢😢

  • @savanpatelofficial6016
    @savanpatelofficial6016 ปีที่แล้ว +1

    Very good work 👍👍👍👍👍

  • @rohitbhaijoshi3607
    @rohitbhaijoshi3607 2 ปีที่แล้ว +5

    ભાભી એના ઘરમાં શું કરતી હશે?

  • @СанШингаля
    @СанШингаля 2 ปีที่แล้ว

    Chhokri wala :
    Amari chhokri kapada nhi dhove.
    Amari Dikri Vasan, Rasoi pan nhi kre.
    Amari dikri ma bap ni sathe nhi rahe.
    Boy's Family: OK.
    BOY : ok, Pan tamari Dikri ...............baki nu tme samji jav

  • @jethalaljetpariya1035
    @jethalaljetpariya1035 2 ปีที่แล้ว +2

    To pachhi ghare j rakhay

  • @seemajhaveri5181
    @seemajhaveri5181 2 ปีที่แล้ว +1

    When boys were asking Dahej n car n all no one opposed.
    Why?

    • @Jadavaniyogesh
      @Jadavaniyogesh 2 ปีที่แล้ว

      Girls don't do their relationship but that too of black marketing.

  • @savanpatelofficial6016
    @savanpatelofficial6016 ปีที่แล้ว +1

    Nice❤❤❤❤❤

  • @bharatbhatu5442
    @bharatbhatu5442 2 ปีที่แล้ว +2

    સ્ટોરી બોવ સારી છે પણ સમાજમાં આવી સરત વાળા સંબંધો બંધ થઈ જાય એવું કાંઈક સારું સમાજ ને બતાવો અને દીકરીને સાસરે બધુંજ કામ કરવું જોઈએ એવું કાંઈ કામ રજૂ કરા વિનંતિ🙏

  • @hussaintrunkwala7042
    @hussaintrunkwala7042 2 ปีที่แล้ว +1

    Aaje chokari o nathi Ane dimand kare che to badha ne kata lage che
    Pan e va divaso bhi hata k jayare chokri ni maye potani chokri mate lokona ghare jadhu pocha karva padta , Loko na mela dhova parta ne athu khavu padtu hatu ,
    Aaje chokri o jara dimand kare to bhari Lage che Loko ne

  • @pallaviupadhyay4559
    @pallaviupadhyay4559 2 ปีที่แล้ว

    Aa ladies sathe hu agree chhu ..kamvali ne gadi badhi j chhokariyone aavo j ghar joiye chhe kharekhar

  • @filmsutube5880
    @filmsutube5880 2 ปีที่แล้ว +9

    Are they buying the girl and selling their son? Shame on be such families!

    • @laxmipatel9538
      @laxmipatel9538 2 ปีที่แล้ว +2

      🎉

    • @buddha2845
      @buddha2845 2 ปีที่แล้ว

      શું ગાંડા જેવી વાત કરી રહ્યા છો

    • @UnkNown-vp6vo
      @UnkNown-vp6vo 2 ปีที่แล้ว

      Lllllll

    • @UnkNown-vp6vo
      @UnkNown-vp6vo 2 ปีที่แล้ว

      L

    • @Talentedboy1212
      @Talentedboy1212 2 ปีที่แล้ว +1

      are you from other plannet😄😄 it happens always in india

  • @bharatahir935
    @bharatahir935 2 ปีที่แล้ว +2

    Tamari dikari tamane mubarak ben😌😌😌😌

  • @ranjangajaria4910
    @ranjangajaria4910 2 ปีที่แล้ว +1

    Sharato par Sambando na bandhay

  • @parulmistry1997
    @parulmistry1997 2 ปีที่แล้ว +2

    Dikri sasrashobha chee🌹🌹🌹🌹🌹👩‍👧👜👜

  • @СанШингаля
    @СанШингаля 2 ปีที่แล้ว

    Patel samaj ma sanskar ni defination etle Car, Bungalow, ATM card. Dying in hotel daily.
    This is so called Sanskar in today's dictionary

  • @softmusic2.073
    @softmusic2.073 2 ปีที่แล้ว +1

    Aaeni bhabhi ketli kamvadi rakhe che

  • @shrutimaru4295
    @shrutimaru4295 2 ปีที่แล้ว +1

    Dikri ghar ma "Pani no Glass" uchakti j nai hoy? Dikri ke dikra no bhed ubho karnar khud samaj chhe!!! Ghar nu kam darek sabhya e karvu j rahyu!!! Aaj dikri Foreign lagna kari ne jaay e darek kam jate j kare chhe!!! Pan India ma lagan karva mate "Kamvali" hovi paheli condition bane chhe!!!

  • @denishvarmora4840
    @denishvarmora4840 ปีที่แล้ว

    Good story 👌👍
    Very good

  • @JigsMusics
    @JigsMusics 2 ปีที่แล้ว

    સ્ટોરી સારી છે પણ અભિનય ભજવતા નથી આવડ્યું

  • @shaastrijiankleshbhai883
    @shaastrijiankleshbhai883 2 ปีที่แล้ว

    Time Wasting Video

  • @kanparavilash1621
    @kanparavilash1621 2 ปีที่แล้ว +2

    Vevan to bov ho

  • @dhanagojiyadhanagojiya4088
    @dhanagojiyadhanagojiya4088 ปีที่แล้ว

    Good conchept

  • @niteshpatel6457
    @niteshpatel6457 ปีที่แล้ว

    Reva do bhai a badhi dakan se

  • @ashitashah1678
    @ashitashah1678 2 ปีที่แล้ว +1

    Ubha na thi javay
    Biji chokari na male

  • @rutvikvarmora5664
    @rutvikvarmora5664 2 ปีที่แล้ว +3

    Nice 🙂👍😊😊

  • @vishvalakkad2442
    @vishvalakkad2442 2 ปีที่แล้ว

    Jyare pahela na time ma chhokra vada dikri na bap ni same sharto rakhta ane dahej b leta chhta chhokri ne mari pan nakhta tyare to koy virodh na kartu k dikra ne sanskar nathi apya. Samaje j shtree ne apyu e aje shtree pachhi ape chhe.

  • @jayantibhaipatel7149
    @jayantibhaipatel7149 2 ปีที่แล้ว

    કામવાળી બાઈ એના ઘરનું કામ કરે કે તમારા ઘરનું. વહુ ની ફરજો ના આવડે તો કુંવારી રખાય.

  • @chetanpatel86
    @chetanpatel86 2 ปีที่แล้ว

    Aavi dimand hoy atle koe aavi chokari shathe lagan nay kare ana karata to vadha sara.aaj chokari ne paisha vaara ne tya lagan karavi aapo pachi jovo.matha na bal nay nikadi jay to

  • @jaimahakal4081
    @jaimahakal4081 2 ปีที่แล้ว

    ફાલતુ વિડિયો કોઈ આવી શરતો ના મૂકે

  • @rameshbathavar3971
    @rameshbathavar3971 2 ปีที่แล้ว

    દીકરી બેન ના ભાભી અને આવેલ મહેમાન વચ્ચે મતલબ કે દીકરાના પપ્પા જોડે શું નાતો થયો?

  • @sandhayachaliyawala6431
    @sandhayachaliyawala6431 2 ปีที่แล้ว +1

    Next part

  • @daily_coment2222
    @daily_coment2222 2 ปีที่แล้ว +1

    મસ્ત 👍

  • @bharatlalkiya3985
    @bharatlalkiya3985 2 ปีที่แล้ว

    Tamari Vahu ne Kariyavar ma forvil aapi lage che

  • @pradeepsoni4837
    @pradeepsoni4837 2 ปีที่แล้ว

    khubaj uttam kathanak sathe no aaj naa vivah sabandi vishay no darek mata pita naa putrr parnavti vakhte munjavto prasnn ,
    video maa abhinay karta darek kalakar no utkrusth abinay khub khub dhanyawad
    ni

  • @nilusrasoi
    @nilusrasoi 2 ปีที่แล้ว +4

    Very nice video...

  • @kaushikkanara5503
    @kaushikkanara5503 2 ปีที่แล้ว

    aaje dekha dikhi maa femily maa prem jevu kiy che nay haa

  • @kaushikkanara5503
    @kaushikkanara5503 2 ปีที่แล้ว

    aaje badha sarat rakhe che etlej lagni nathi pashi piysha vaara joy aapi ne pasgi dukhe thay che

  • @dharmendradesai7495
    @dharmendradesai7495 2 ปีที่แล้ว

    Mari pase 8 eachno gadheda jevo chhe1

  • @DineshPatel-xj4jx
    @DineshPatel-xj4jx 2 ปีที่แล้ว

    Unki sadi kya karvati he tu ambani parivar ki nahi he tery ghar me Rakh

  • @softmusic2.073
    @softmusic2.073 2 ปีที่แล้ว

    Pehela na jamana ma dahej pratha hati e aana mate hati

  • @merakash2469
    @merakash2469 2 ปีที่แล้ว

    Khub sars video

  • @jagdishmakvana9766
    @jagdishmakvana9766 2 ปีที่แล้ว

    aa ro anyay kevay

  • @anonymous-zq2ow
    @anonymous-zq2ow 2 ปีที่แล้ว

    Avi mona jevi ne vaki rakho

  • @jagdishmakvana9766
    @jagdishmakvana9766 2 ปีที่แล้ว

    aavi rite sagapan thay

  • @ketnaparmar3154
    @ketnaparmar3154 2 ปีที่แล้ว

    Real ma avu chokri Vara sathe thay che

  • @rbuch1981
    @rbuch1981 2 ปีที่แล้ว

    wahh

  • @bhagatvyas9103
    @bhagatvyas9103 2 ปีที่แล้ว

    Good one.but too long

  • @rgt7004
    @rgt7004 2 ปีที่แล้ว

    Bija bhag ni bhungli banav

  • @ninabham6151
    @ninabham6151 2 ปีที่แล้ว

    Aavi faltu negativity na felavo please.

    • @parulgandhi5086
      @parulgandhi5086 2 ปีที่แล้ว +1

      Pan AA paristhiti ghare Ghar chhe chhokriwala to aasman ma jau ne j betha chhe

  • @mayursolanki5489
    @mayursolanki5489 2 ปีที่แล้ว

    🤣🤣🤣🤣🤣🤣

  • @rameshgujrati6738
    @rameshgujrati6738 2 ปีที่แล้ว

    Very good Story

  • @alpapatel8
    @alpapatel8 2 ปีที่แล้ว

    Good story

  • @sandhayachaliyawala6431
    @sandhayachaliyawala6431 2 ปีที่แล้ว

    Next part

  • @sachinjaviya2985
    @sachinjaviya2985 2 ปีที่แล้ว +2

    Nice

  • @royce5389
    @royce5389 2 ปีที่แล้ว

    𝕡𝐫o𝕄o𝔰𝓶 🤗

  • @rajeshpatel13
    @rajeshpatel13 2 ปีที่แล้ว

    Cool

  • @Piyush-oe6zt
    @Piyush-oe6zt 2 ปีที่แล้ว

    🙄🙄🙄🙄

  • @kanparaashokbhai8036
    @kanparaashokbhai8036 2 ปีที่แล้ว

    Good story

  • @bapa_sitaram_gau_seva_jepur
    @bapa_sitaram_gau_seva_jepur 2 ปีที่แล้ว +1

    Bapa sitaram guvsala jepur
    Jordar bhai

  • @janigeetaben2812
    @janigeetaben2812 2 ปีที่แล้ว +1

    દીકરી અને દીકરો બન્ને આજના જમાના માં એક જ છે બન્ને એ સંપી ને કામ કરવા જોઇએ દીકરી નોકરી કરતી હોય તો વધારે કામ ન કરી શકે. બીજુ આ ચર્ચા માં તો બસ દીકરા પક્ષ ની જ બધી જવાબદારી હોય તેવુ લાગી રહ્યું છે.

  • @ashokvarmora7028
    @ashokvarmora7028 2 ปีที่แล้ว +1

    Very nice short film

  • @ratibhaivarmora9325
    @ratibhaivarmora9325 2 ปีที่แล้ว +1

    Good Short film, Nice story

  • @chiraggajipara477
    @chiraggajipara477 2 ปีที่แล้ว +1

    Very nice project

  • @MukeshPatel-gy4yv
    @MukeshPatel-gy4yv 2 ปีที่แล้ว

    उठ उठ उठ ऊभो था ।

  • @nitabenpatel3450
    @nitabenpatel3450 2 ปีที่แล้ว

    bhu saras wahhhj