ખોરડે ઘરડા મા બાપ હોય નરસીભાઈ સેવા દાર હોય ગુણિયલ ઘરમાં પત્ની હોય મોહન જેવો દીકરો હોય હસતી કુદતી દીકરી હોય એ ઘેર રામના રખોપા હોય. ................................. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મોહન તારી ચટપટી ભેળ જોઇ ને પાણી આવી જાય 😅 નરશીભાઇ અડસઠ તીરથ યાત્રા જેવી મોટા કરનાર પીતા ની સેવા કરતા જોઇને આનંદ થયો બાપા એ તો આર્શિવાદ આપ્યા સાથે અમારા પણ આર્શિવાદ મળ્યા તમને મોહન તુ પાણી પીવડાવવા ખેતરમા માતપિતા ની આંતરડી ઠરે એટલે આર્શિવાદ મળે હવે દાદી ને ખાસ પૂછજે બા તમને પગ વાસો દુખે તો દાબી દવ બા એટલા રાજી થશે તને વહુ સારી મળશે શાંત સ્વભાવ ને આનંદીત😅
નરસિંહભાઈ બાપા ની સેવા બદલ ધન્યવાદ બહુ સુખી થશો
Goodgood❤❤❤❤
જય શ્રી રામ
Ram Ram jaimataji
રામ રામ 😢જય.માતાજી
Marshall bhai ma bap ni seva thi tmre yatra karvani jaru j nahi pade . Ma bapa bov khush chhe. Tmaru gam khu chhe.
Jay Shree Krishna
હેપી ધનતેરસ ભાઈ તમારા પરીવા્ર ને🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jay shree chamunda ma badha ne Jay dasaram bapa happy dhanteres
ભારતવર્ષનો આદર્શ કુટુંબ આને કહેવાય.🙏🙏🙏
ખોરડે ઘરડા મા બાપ હોય
નરસીભાઈ સેવા દાર હોય
ગુણિયલ ઘરમાં પત્ની હોય
મોહન જેવો દીકરો હોય
હસતી કુદતી દીકરી હોય
એ ઘેર રામના રખોપા હોય.
.................................
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કોમેન્ટ નો જવાબ નથી એ જ જોયુ
મોહન સીસો નહીં બોલ બોટલ બોલ થોડોક બોલવામાં ફેરફાર કરવો ભણતર પ્રમાણે જરુરી છે જય માતાજી ્્્ 🌹 ્્્ 🌹 ્્્ 🌹
Khetima kam nathi to bi valog calu nathi karta shuvama j taim lo chho
બાપા ને આઇફોન આપો

ખુબ સરસ છે ભાઈ