શ્રાવણમાસની શિવજીને કંકોત્રી- કૈલાસથી વેલેરા આવજો -દક્ષાબેન સ્વરચિત(કિર્તન લખેલું નીચે છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • ભોળા મારો વાંચી સંદેશ કૈલાશથી વેલેરા આવજો
    આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો
    ભક્તો તમારા જોવે છે વાટડી
    હાથમાં લઈને ઊભા ફૂલોની છાબડી
    ફૂલડાં વેરાવું વાટ કૈલાસ થી વેલેરા આવજો
    આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...
    શ્રાવણ માસમાં મહિમા તમારો
    ભક્તોના વાલા આનંદ હોય ન્યારો
    શિવ પૂજા કરવાની હામ કૈલાસ થી વેલેરા આવજો
    આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...
    માતા પારવતી ને સાથે તેડી લાવજો
    માતા પારવતી ને સાથે કાર્તિકજી
    ગણેશ સાથે નાનેરું બાળ કૈલાસ થી વેલેરા આવજો
    આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...
    ભોળાને શિર પર ગંગા બિરાજે
    ભોળાને કંઠે સર્પો ની માળ છે
    ડમરુ ને ત્રિશૂળની સાથ કૈલાસ થી વેલેરા આવજો
    આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...
    આગળ છે કાચબોને પાછળ છે નંદી
    નાચે છે ભૂતડાં ને વાગે છે શ્રૃંગી
    શિવજી નંદી અસવાર કૈલાસ થી વેલેરા આવજો
    આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...
    ભોળાને થાળમાં લાડુ ધરાવશું
    સાથે ધતૂરો બિલીપત્ર ચડાવશું
    ભોળા ભાંગનાં ભોગી કૈલાસથી વેલેરા આવજો
    આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...
    ભોળા ભક્તોના ભોળા છે શિવજી
    ભવજળ તરવા ભજું છું શિવજી
    મુક્તિના દાતા છો શિવ કૈલાસ થી વેલેરા આવજો
    આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરાં આવજો...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

ความคิดเห็น • 153

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 2 หลายเดือนก่อน +14

    જય દ્વારકાધીશ ૐ નમઃ શિવાય, શ્રાવણ માસ નિમિત્તે આજે સુંદર કીર્તન ગાયું, ખરેખર આપની ટીમ ધન્યવાદ ને પાત્ર છે કે આપ લોકો પણ આપની રોજિંદા જીવન માંથી સમય કાઢી ને અમારા સુધી કીર્તનો પહોંચાડો છો આ સેવા ની નોંધ ઠાકર જરૂર લેતા હસે કારણ કે આપ પણ કોઈ દિકરી koy વહુ, બધા સંપીને આ સેવા અને પ્રભુ ભક્તિ માં જોડાયેલા છો હું તો ખુશ છું જ પણ મારો ઠાકર પણ ખુશ હસે , આપને બધા ને દ્વારકાધીશ સારું સ્વાસ્થ્ય અર્પણ કરે , જય દ્વારકાધીશ

    • @Vimlabenrameshbhaikhunt
      @Vimlabenrameshbhaikhunt 2 หลายเดือนก่อน +2

      વાહ વાહ જય દ્વારકાધીશ ઓમ નમઃ શિવાય સાવણ માસ નિમિત્તે સુંદર કીર્તન ગાયું ખરેખર તમને બધાયને ધન્યવાદ છે કીમતી સમય કાઢીને કીર્તન બોલો છો અમારા સુધી પોસા ડો સો સાવણ માસ નિમિત્તે ભોળા નું કીર્તન બહુ સરસ ગાયું વાહ વાહ સાંભળવાની મોજ આવી ગઈ વાહ વાહ દક્ષાબેન ઉષ્મા બેન વસંત બા તમને બધાયને શ્રાવણ માસની શુભેચ્છા જય ભોળાનાથ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @minaxipatel9176
    @minaxipatel9176 2 หลายเดือนก่อน +1

    Har har bhole beno khub saras Bhajan. Se

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @alkatrivedi9946
    @alkatrivedi9946 2 หลายเดือนก่อน +1

    ૐ નમઃ શિવાય ખુબ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 2 หลายเดือนก่อน +1

    વાહ વાહ દક્ષાબેન ખુબ સુંદર ભજન ગાયું સાંભળીને આનંદ થયો પવિત્ર શ્રાવણ માસમાં તમને બધાને જય ભોળાનાથ તમારે બે લાખ સસ્ક્રાઇબ થઈ ગયા તમને બધાને કોન્ગ્રેચ્યુલેશન્સ ખૂબ તમારી ચેનલ આગળ વધે એવી ભોળાનાથને પ્રાર્થના 🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @reshmapatel8735
    @reshmapatel8735 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ દક્ષા બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @arunapanchal8765
    @arunapanchal8765 2 หลายเดือนก่อน +1

    સરસ. ભજન. ગાયૂ. હર. હર. મહાદેવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw 2 หลายเดือนก่อน +1

    Har har mahadev 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @અમરેલી.બાબરા
    @અમરેલી.બાબરા 2 หลายเดือนก่อน +1

    ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય સીયારામ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @shraddhaitaliya5341
    @shraddhaitaliya5341 2 หลายเดือนก่อน +1

    Har har mahadev

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal 2 หลายเดือนก่อน +1

    સરસ જય સીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 2 หลายเดือนก่อน +1

    Very nice Bhajan Daxaben 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @kakupatel8747
    @kakupatel8747 2 หลายเดือนก่อน +1

    Super bhajan god bless u all

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @minaxipatel9176
    @minaxipatel9176 2 หลายเดือนก่อน +1

    Khub saras Bhajan se khodal mandal na jasre karsn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ મીનાક્ષીબેન અને આપના ખોડલ મંડળ નાં બધા સત્સંગી બહેનોને અમારા શ્રાવણ માસના હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ...

  • @DakshaBuha
    @DakshaBuha 2 หลายเดือนก่อน +1

    ❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 2 หลายเดือนก่อน +1

    સખી પરિવારને જાજા કરીને જય શ્રી કૃષ્ણ
    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું છે ભોળાનાથ ના સ્વાગત માટે
    હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @kakupatel8747
    @kakupatel8747 2 หลายเดือนก่อน +1

    Om namh shivyi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 2 หลายเดือนก่อน +1

    જયહો જયહો ભોળા નાથ? કૈયલાસપતી?પારવતીના નાથ દુખિયાના બેલી તાત? દેવોના દેવ મહાદેવ સહુના ભોળા ભકતોનુ ધ્યાન રાખજો ને ખુબ ભકતી આપજો બહુ સરસ ભજન નીગાથા ગાઈ સાંભળીને ? અનેરો આનંદથયો જય માતાજી કાજલ પગના ખંમાઁ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      જય માતાજી બા આપના ચરણોમાં વંદન અને પ્રણામ 🙏
      ખરેખર અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપ અમારા પર અવિરત આશીર્વાદ વરસાવી રહ્યા છો...
      ઉષ્મા નાં પ્રણામ 🌹💐🙏

  • @mujparamalti9196
    @mujparamalti9196 2 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @rasilasangani7573
    @rasilasangani7573 2 หลายเดือนก่อน +3

    જય ભોલેનાથ દક્ષા બેન ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @DishaVora-v8y
    @DishaVora-v8y 2 หลายเดือนก่อน +2

    ખુબ જ સુંદર ભજન તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન.🎉
    ઉષ્મા બેન જય શ્રીકૃષ્ણ.. મને એક ભજન જોઈએ છે, *દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું* તો પ્લીઝ તમે આ ભજન તમારા અવાજમાં ગાઈ અને લખીને મૂકો તો બહુ જ સારું મને જરા જલ્દી જોઈએ છે તમારી આખી ટીમને અમારા મહિલા મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મિત્રો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      નમસ્તે દિશાબેન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શ્રાવણ માસના હર હર મહાદેવ...
      આપની કોમેન્ટ વાંચી આપે કહ્યું છે એ કીર્તન શ્રાદ્ધનું છે જે શ્રાદ્ધ પક્ષમાં અમે ચેનલમાં ગાયને જરૂર મૂકવાના જ છીએ તો ત્યારે તમને શબ્દો અને આખું કીર્તન ગાયેલું મળી જશે છતાં આપને જો ઉતાવળ હોય તો આપનો નંબર મોકલજો હું કીર્તનના શબ્દો તમને શોધીને સેન્ડ કરી દઈશ આપનો ખૂબ ખૂબ આભાર આપ સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના આપના મંડળના બધા જ બહેનોને અમારા શ્રાવણ માસના ઝાઝા ઝાઝા હર હર મહાદેવ ☘️☘️☘️💐🙏

  • @yoginishah5086
    @yoginishah5086 2 หลายเดือนก่อน +1

    naic nice nice bhajan yogini Baroda yoginishah

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

  • @ShivrajbhaiKhachar-xd9zx
    @ShivrajbhaiKhachar-xd9zx 2 หลายเดือนก่อน +1

    Saras gitaba khachar

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ ☘️
      જય શ્રી કૃષ્ણ 🌹
      ૐ નમઃ શિવાય ☘️
      હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 2 หลายเดือนก่อน +1

    વાહ વાહ દક્ષા બેન ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍 સાંભળીને ખૂબજ આનંદ થયો.🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 2 หลายเดือนก่อน +1

    વાહ દક્ષા બેન ખૂબ જ સરસ ભજન સંભળાવ્યું . જય ભોલેનાથ મારી બહેનો ને આવા જ બીજા સુંદર ભજનો ગાવાની ભગવાન તમને બધાને ઘણી શક્તિ આપે ❤❤❤❤❤ રાધે રાધે 🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @sonalbenpatelramdev
    @sonalbenpatelramdev 2 หลายเดือนก่อน +2

    જય સોમનાથ મહાદેવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @અશોકસિંહપરમાર
    @અશોકસિંહપરમાર 2 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ કૈલાશ થી વહેલા આવજો❤😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 2 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મહાદેવ
    ખુબ ખુબ સરસ ભજન ગાયું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @janvigovani7832
    @janvigovani7832 2 หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ શિવ જી નિમંત્રણ છે , ખાસ છેલ્લી કડી ખૂબ j સચોટ છે... 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 2 หลายเดือนก่อน +2

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏ખૂબજ સુંદર ભજન ગાયું... હજી તો હું વિચારું છું કે અમારા ભજન ગ્રુપ માં કોઈ સારૂ... નવું ભજન ગાવ..મનમાં તમારા ભજન તરફ જ આશા હોય....ત્યાંજ ભજન આવી ગયું હોય વાહ પ્રભુ વાહ.... નિમાવત પરિવાર પર પ્રભુના સદાય આશીર્વાદ રહે એજ દિલથી પ્રાર્થના... આભાર 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ પ્રફુલાબેન ઓમ જય ગાયત્રી મા ઓમ
      શ્રાવણ માસના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય
      આપની કોમેન્ટ વાંચીને એટલો બધો આનંદ આવી ગયો કે શું લખું એવું થાય છે જેમ તમે વિચારો અને કીર્તન આવી ગયું એવું તમને થયું એવું અમને અમે વિચારીએ કે આજે પ્રફુલાબેન અમને કઈ રીતે ઉત્સાહ સફર કોમેન્ટ લખશે ત્યાં તમારી એવી કોમેન્ટ આવી હોય કે એમ થાય રોજ આટલું સરસ કઈ રીતે તમે વિચારીને લખતા હશો પણ આ બધી પ્રભુની લીલા છે કે એમના ગુણગાન જ્યારે સાંભળીએ અને ગાઈએ ત્યારે આપણે બધું ભૂલી જઈએ છીએ અને કેટલું ભાવે તમે લખાણ હંમેશા અમને કોમેન્ટમાં લખીને મોકલો છો અમારી અંદર ઉર્જાનો સંચાર થઈ જાય છે તમને અમારા ખૂબ ખૂબ વંદન અને પ્રણામ...☘️💐🙏
      ક્યારેક તમને કોમેન્ટ નો જવાબ લખતી હોવ ત્યારે એમ થાય કે કેટલું બધું લખાઈ ગયું પરંતુ સાચું એવું છે કે તમારી કોમેન્ટ અમને એટલું બધું બળ પૂરું પાડે છે કે અમે પણ લખવા માટે અટકી શકતા નથી આભાર 💐🙏

  • @jsmbhatt9600
    @jsmbhatt9600 2 หลายเดือนก่อน +1

    Khub j saras git che ben😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @kundanpadariya2099
    @kundanpadariya2099 2 หลายเดือนก่อน +1

    very nice Om namah shivaya

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @bhartibenjada
    @bhartibenjada 2 หลายเดือนก่อน +2

    શિવજીને આમંત્રણ આપતું ખૂબ જ સુંદર ભજન 👌👌🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 2 หลายเดือนก่อน +2

    જય ભોળાનાથ દક્ષાબેન ઉષ્માબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ શ્રાવણ માસ ની તૈયારી ચાલીરહીછે ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ

    • @RitaRathod-jg2yi
      @RitaRathod-jg2yi 2 หลายเดือนก่อน +1

      Har har Mahadev

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @ranjanben8742
    @ranjanben8742 2 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ સરસ જય મહાદેવ 👌👌👌👌🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 2 หลายเดือนก่อน +1

    Vah dxa ben bov mast gayu👌💐👌🌷👌🌹🎉🎉🎉🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 2 หลายเดือนก่อน +1

    વાહ વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું દક્ષાબેન શિવજી ને કંકોત્રી લખી શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે જય ભોળાનાથ જય શ્રી સ્વામિનારાયણ 👌👍🙏🕉️🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @kundanpadariya2099
    @kundanpadariya2099 2 หลายเดือนก่อน +1

    om namah shivaya , very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @harshadrayhariyani2325
    @harshadrayhariyani2325 2 หลายเดือนก่อน +1

    વાહ ખૂબ સરસ રીતે આમંત્રણ આપતુ શીવજી નુ કીતૅન છે.દક્ષાબેને સરસ રીતે
    રજુવાત કરી. 🙏જય ભોળીયા🙏
    🙏🛕હર હર મહાદેવ 🛕🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @rajupandya3663
    @rajupandya3663 2 หลายเดือนก่อน +1

    Vah ben sars bhajan gayu dhanyavad beno niymit tamara bhajan sambhalie chhiebhgavan tamne shakti bhakti smruddhi aape jay shreekrishna💐💐💐🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @manjulababariya1583
    @manjulababariya1583 2 หลายเดือนก่อน +1

    Om namah shivay badha ne,khub j saras bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @savitapatel6480
    @savitapatel6480 2 หลายเดือนก่อน +1

    વાહ, ખુબ જ સુંદર ભજન છે. ધન્યવાદ.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @leelabashukla
    @leelabashukla 2 หลายเดือนก่อน +1

    શિવજી નું આમંત્રણ આપતી ભજન ખુબ ખુબ ગમ્યું.આભાર આવાં સુંદર ભજન ગાઈ સંભળાવ્યું...સૌ બહેનોને મારા
    🌺હર હર મહાદેવ🌺🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @kundanpadariya2099
    @kundanpadariya2099 2 หลายเดือนก่อน +1

    Om namah shivaya very nice 👍🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @savitabhatiya9154
    @savitabhatiya9154 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ કીર્તન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @SavitaMalam
    @SavitaMalam 2 หลายเดือนก่อน +1

    S.sar

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi 2 หลายเดือนก่อน +1

    વાહ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @chetnabendudhaiya30
    @chetnabendudhaiya30 2 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 2 หลายเดือนก่อน +2

    સરસ ગાયું છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @alkaparmar6617
    @alkaparmar6617 2 หลายเดือนก่อน +1

    Khub sunder gayu

  • @chetanalakhani772
    @chetanalakhani772 หลายเดือนก่อน

    Jay shree krishna દક્ષાબેન બહૂજ સરસ ભજન તેમોલખી શકો છો આશા રાખીએ આવી રીતે લખતા રહો ભવિષ્ય માં તમો પર્ગતી કરી તમે રચેલા ભજન ની બૂક બહાર પાડી શકો ❤❤

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 2 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 જય ભોળાનાથ
    ખુબ ખુબ સુંદર શિવજી ના આમંત્રણ નિમિત્તે ભજન ગાયું
    👌👌👌👍👍👍👑👑👑❤️❤️❤️
    હૈયાના હેતે થી આવ ભોળા મારે લેવો છે લાવ
    આંગણીયું મારૂ દિપાવ ભોળા મારે લેવો છે લાવ
    સત્કારૂ ભોળા તને હૈયાના હાર થી
    ઘેરે મારે આવજે તું દિલડાના દ્વારથી
    નજરો થી નજરો મિલાવ ભોળા મારે લેવો છે લાવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 2 หลายเดือนก่อน +2

    અતિ સરસ અતિ સુંદર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 2 หลายเดือนก่อน +1

    Amita trivedi bdhane her her mahadev ati shunder bhu sras gayu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @ranjansuba
    @ranjansuba 2 หลายเดือนก่อน +1

    રાધે રાધે. બહેનો. 🙏🌹♥️👌👌👌👌👌🙏👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc 2 หลายเดือนก่อน +1

    બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 2 หลายเดือนก่อน +1

    Om namah shivay 🕉🕉👌👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @criminalyt5919
    @criminalyt5919 2 หลายเดือนก่อน +1

    Har har Mahadev

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @nirmalasingh2799
    @nirmalasingh2799 2 หลายเดือนก่อน +1

    Jay Shiva Sambu👏🙏🏿🙏🏿👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @chandrikaprajapati5461
    @chandrikaprajapati5461 2 หลายเดือนก่อน +1

    જય ભોલેનાથ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @purnimadalal8956
    @purnimadalal8956 2 หลายเดือนก่อน +1

    Har har Mahadev 🙏🌹🌹🌹👌💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @purnimabhatt6793
    @purnimabhatt6793 2 หลายเดือนก่อน +1

    Om namah Shivay. 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @alkaparmar6617
    @alkaparmar6617 2 หลายเดือนก่อน +1

    Jai bhole nath

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @daxapanchal7515
    @daxapanchal7515 2 หลายเดือนก่อน +1

    સરસ કિર્તન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @latabenrajubhai1473
    @latabenrajubhai1473 2 หลายเดือนก่อน +1

    Wah Jay Mahadev Har Har Mahadev

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @bhagwatihadiya5605
    @bhagwatihadiya5605 2 หลายเดือนก่อน +1

    😢😮😅

  • @danubhakathiya5144
    @danubhakathiya5144 2 หลายเดือนก่อน +1

    સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @spatel6831
    @spatel6831 2 หลายเดือนก่อน +1

    Very nice 👍 Jay Bholenath

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @arunapatel5546
    @arunapatel5546 2 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌🙏🏻🙏🏻🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @Daxachhabhaiya
    @Daxachhabhaiya 2 หลายเดือนก่อน +1

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @latabenjoshi519
    @latabenjoshi519 2 หลายเดือนก่อน +1

    લખી ને મોકલો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      નમસ્તે લતા બેન કિર્તન લખેલું નીચે છે

  • @geetaparmar6088
    @geetaparmar6088 2 หลายเดือนก่อน +1

    Shiv bhaji lyo ne varmvar aa bhajan hoy to sambhalavo

    • @dakshakubavat3503
      @dakshakubavat3503 2 หลายเดือนก่อน +1

      Sitaram mara guruji ne ❤ben so tka tray krshu 🙏shbdo mle atle

  • @kokilajethva8196
    @kokilajethva8196 2 หลายเดือนก่อน +1

    Har Har mahadev 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @HarshaJoshi-vl3bm
    @HarshaJoshi-vl3bm 2 หลายเดือนก่อน +1

    Har har mahadev

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @rajmokha4937
    @rajmokha4937 2 หลายเดือนก่อน +1

    Har har Mahadev

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @ManharbaVaghela-bb3sg
    @ManharbaVaghela-bb3sg 2 หลายเดือนก่อน +1