ખુબ સરસ, ઉત્તમ, પ્રશંસનીય અને અનુકરણીય પગલું કહેવાય, ગુજરાતીઓ દ્વારા ગુજરાતીઓને વિદેશમાં આવી જોબ આપવાની વાતનો વિચાર ઉત્તમ છે, આગળ વધો રાજુભાઈ, અમારી શુભેચ્છા તમારી સાથે છે, ભગવાન આપને અને આપના પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સંપત્તિ આપે એ ઈશ્વરને પ્રાર્થના... જય શ્રીરામ...💐❤️
જય દ્વારકાધીશ રાજુભાઇ આજ થી તમે જે સેવાના કાર્ય ના શ્રી ગણેશ ક્રરીયા તેમા એક ગુજરાતી ને કાઠીયાવાડી ભાઈ તરફથી ખૂબ ખૂબ અભિનંદન.. રાજુભાઇ તમે પરોપકારી છો અને પરોપકારી રહો તેવી પ્રભુને પ્રાર્થના .. તમારા થકી ઘણી જ ઉપયોગી માહીતી મેળવતા રહિયા છીએ.. તમે જે દીકરા દીકરીઓ વિશે ના સગપણ નો જે વિચાર આવિયો તે પણ એક ખૂબજ સુંદર પ્રતિભાવ શાળી છે.. રાજુભાઇ ભગવાન તમને ઘણું ઘણું આપે આવાજ કાર્ય કરતા રહો ને આગળ વધતા રહો .. જય જય શ્રી રામ
વાહ રાજુભાઈ વિદેશ મા રહી ને પણ આટલા બધા સારા વિચારો અને દેશ ને ગુજરાત ની ચિંતા કરો છો બહુ સરસ વાત છે
જય માતાજી રાજુભાઈ ખુબ સરસ માહિતી આપોછો. ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો
વાહ રાજુભાઈ તમને ધન્યવાદ
Good work 👍👍👍
રાજુભાઈ ખુબ ખુબ આભાર તમે ખુબજ સેવાનું કામ કરો છો
આફ્રિકા ના કયા દેશ મા જરૂર છે દેશ નું નામ આપો ને
Khare khar tame sacha guJrati ho bhai
Tamara vichar bau ucha chhe
Dhanywad aapka
Jay siyaram
વાહ રાજુભાઈ વાહ આગળ ઈ ચીંધ્યા નુ પુણ્ય છે
🙏🙏🙏
ખૂબ સરાહનીય કાર્ય...👍🙏
ખુબ સરસ બ્લોગ બનાવ્યો છે સેવાના ભાવથી ઉચ્ચ વિચાર ખુબ ખુબ સારા વિચાર છે તમારા ભગવાન તમને હજી પ્રેરણા દે આવી સેવા કરવાની જય માતાજી
Khoti vt che starting salary 50 hajar nthi apta ane ama javab dari koni kai problem ave to free ma krta hoi ama kai hoi nai
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
તમારી ભાવના ખુબ સારી છે ભગવાન આપનુ ભલું કરો
Khub khub saras
Khub sars bhai
Dhanyavad Bhai
Jay Dwarkadhish 🙏 Bhai good
વાહ રાજુભાઇ વાહ ખુબ જ સરસ કામ કરો છો વિદેશ મા હોવા છતાં
વાહ રાજુભાઇ ખૂબ ખૂબ સુંદર વિચારો છે વાહ ભાઈ ❤❤❤
🙏🙏🙏
હું પણ ગુજરાતી છું અમદાવાદ
જય માતાજી ભગવાન સૂખી રાખે રાજૂ ભાઈ
રાજુભાઈ તમારૂં કામ સારૂ છે તમે ખુબ ખુબ આભાર ❤❤❤
Good job rajubhai
Javu raju bhai
Jay swami narayan ❤❤❤
ખૂબ ખૂબ સરસ છે ભાઈ
Mare avvu chhe raju bhai
Bapa Sitaram Rajubhai
દલાલી સારી છે
ખુબ સુંદર વિચાર છે મોટા ભાઈ thank you
🙏🙏🙏
.mare.avvvu.chhe.free
આવા સારા વીચાર ભગવાનબધાનેઆપેભાઈ👌👌
🇮🇳રાજુભાઈ ખૂબ ખૂબ આભાર🇮🇳
વાહ ભાઈ
વાહ ભાઈ આપની વૃત્તિ ને કોટિ કોટિ વંદન.
વાહ રાજુભાઇ ખુબ સરસ 👍
વિડ્યો બોહત સારો લાગીયો
વાહ રાજુભાઈ તમારી વૃત્તિ અને પ્રવૃત્તિને સલામ છે ભાઈ
સરસ રાજુ ભાઈ વાહ
જોરદાર રાજુભાઇ❤❤❤❤
ખુબ સરસ, ઉત્તમ, પ્રશંસનીય અને અનુકરણીય પગલું કહેવાય, ગુજરાતીઓ દ્વારા ગુજરાતીઓને વિદેશમાં આવી જોબ આપવાની વાતનો વિચાર ઉત્તમ છે, આગળ વધો રાજુભાઈ, અમારી શુભેચ્છા તમારી સાથે છે, ભગવાન આપને અને આપના પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સંપત્તિ આપે એ ઈશ્વરને પ્રાર્થના... જય શ્રીરામ...💐❤️
ખૂબ સરસ વિડીયો છે રાજુ ભાઈ
👌👌👌 સરસ ભાઈ
Wah rajubhai 🎉🎉🎉wah
વાહ ભાઈ ખુબ જ સરસ
Ek dam sarash vaat Kari Raju Bhai... Jai mataji
સરસભાઈ
Bahu saras
તમારી સેવા જોરદાર છે
Khub saras mota bhai 👍
જય હો જય હો ❤❤❤❤❤
ખુબ જ સરસ સર
સરસ વિડિયો
❤❤🎉
રાજુભાઈ ❤❤ આભાર તમારો અમારા જેવા બે રોજગાર ગુજરાતીઓ માટે મન દુખાવા છો
वह રાજુભાઈ વાહ અમે ગુજરાતી
Bov saras rajubhai 👌👌
✅✅✅
Saras
બવ સરસ વિચાર આવ્યો અમે બવ ખુશ થયા
ખૂબ ખૂબ અભિનંદન રાજુ ભાઈ જય શ્રી કૃષ્ણ
સુપર વીડિયો છે રાજુ ભાઈ
Very good rajubhai🎉
તમારી સેવા ખુબજ સારી છે જય જલારામ
Super bhai
The best work done by you
ખુબ સરસ રાજુભાઈ
વાહ સરસ
રાજેશ ભાઈ પટેલ તમને સેવા તથા
કામ,રોજગાર બતાવોછો તો તમેજ ભગવાન છો 🙏🙏💐💐👈👏👏 જય શ્રીરામ જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીકૃષ્ણ
જય માતાજી રાજુભાઇ આપના વિચારો ખુબજ સરસ છે.આપની સેવાને વંદન.
Va supar mahiti se Raju bhai
Bhu upyogi video che tx❤❤❤❤❤
🙏🙏🙏
શ્રી ગણેશાય નમઃ
Vah bhai Bahu Saras vicharo Bhagwan khub safal kare
Thanks bhai
❤❤❤❤❤❤❤❤❤❤❤ jabardast
વાહ...રાજુભાઈ ..ખૂબ સરસ
Jay Dwarkadhish
Jay Dwarkadish 🙏🙏
Vah vah Raju Bhai tamne dhany che
Khub saras rajubhai
Ame pan gujrati
Mare javu che
Wah khub j bhala manas so raju bhai, atyare tamara jevu koi nathi vichartu aapne bhagvan sada khush rakhe
ખુબ જ સરસ
Vlog joi ne Maza aavi gay
ખુબ સરસ કામ કરો છો ભાઈ જય માતાજી 🙏
Jay mataji 🙏
Jay shree krishna raju bhai
ખૂબ અભિનંદન રાજુભાઈ
🙏🙏🙏
Khub saras
Aapno video khub lokupyogi chhe aapna vichar khub sundar ane saras chhe sadguru maharaj ni aap par kayam krupa bani rahe.
Raju.bhI.mare.avvu.chhe.affarika 5:13 5:30 😊😊 7:12
વાત સાચી છે રાજુ ભાઈ વિડિયો આગળ મોકલવો જોઈએ
ખુબ ખુબ અભિનંદન તમારા વિચારો ને 🎉
ખુબ ખુબ અભિનંદન
બહુ સરસ રાજુ ભાઈ
બવ સરસ ભાઈ
Wah Rajubhai saro initiative che Ghana loko ne help thase
ખૂબ ખૂબ આભાર રાજુભાઈ
જય દ્વારકાધીશ રાજુભાઇ
આજ થી તમે જે સેવાના કાર્ય ના શ્રી ગણેશ ક્રરીયા તેમા એક ગુજરાતી ને કાઠીયાવાડી ભાઈ તરફથી ખૂબ ખૂબ અભિનંદન..
રાજુભાઇ તમે પરોપકારી છો અને પરોપકારી રહો તેવી પ્રભુને પ્રાર્થના ..
તમારા થકી ઘણી જ ઉપયોગી માહીતી મેળવતા રહિયા છીએ.. તમે જે દીકરા દીકરીઓ વિશે ના સગપણ નો જે વિચાર આવિયો તે પણ એક ખૂબજ સુંદર પ્રતિભાવ શાળી છે.. રાજુભાઇ ભગવાન તમને ઘણું ઘણું આપે આવાજ કાર્ય કરતા રહો ને આગળ વધતા રહો .. જય જય શ્રી રામ
Shree ganeshi
ધન્ય છે ભાઈ તમને,
ખૂબ સરસ રાજુભાઈ પ્રણામ
Sarsh raju bhai ❤