માં વિશ્વંભરી તિર્થયાત્રા ધામ I કર્મને પ્રાધાન્ય આપતું મંદિર, જેનાં દર્શન કરવા એ પણ જીવનનો લ્હાવો છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 199

  • @Pankajmakadiya
    @Pankajmakadiya 6 หลายเดือนก่อน +7

    માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ની મુલાકાત ના ઘણા બધા વ્લોગ બન્યા પરંતુ આ વિડિઓ મા ખૂબ સરસ અને વિસ્તૃત માહિતી આપેલી છે. લગભગ બધી ઝીણામાં ઝીણી માહિતી આવરી લેવામાં આવી છે. લોકો આવા વ્લોગ થકી ધામ વિષે જાણે અને મુલાકાત કરી ને પોતાના જીવન ને યોગ્ય દિશા આપે તે માટે આ વિડિઓ ઉપયોગી થાય તેમ છે.

    • @prakashbhuvanm
      @prakashbhuvanm  6 หลายเดือนก่อน

      આભાર ભાઈ જય માં વિશ્વંભરી 🙏

    • @jigneshnarola7948
      @jigneshnarola7948 2 หลายเดือนก่อน

      Right 👍

  • @rekhabhalani4089
    @rekhabhalani4089 6 หลายเดือนก่อน +4

    વાહ!!👌👌આ વીડિયો જોઇને આનંદ થઈ ગયો અને ઘણું બધું શીખવા મળ્યુ.

  • @nirmalathesia6256
    @nirmalathesia6256 หลายเดือนก่อน +2

    Khub saras video banavyo chhe,mandir ni mahiti jinama jini saras api chhe,
    Thank you bhai

    • @prakashbhuvanm
      @prakashbhuvanm  หลายเดือนก่อน

      @@nirmalathesia6256 આભાર બેન 🙏😊

  • @nirmalathesia6256
    @nirmalathesia6256 6 หลายเดือนก่อน +2

    Sanatan satya ....
    Jay maa vishwambhari 🙏 🙏🙏
    Shri mahapatra ji na charno ma vandan🙏🙏🙏

  • @JayshreeMakadiya-yi7oe
    @JayshreeMakadiya-yi7oe 6 หลายเดือนก่อน +3

    આ ધામ નો વિડીયો ખૂબ સરસ બનાવ્યો છે વિડીયો જોતા ખૂબ આનંદ આવે છે 🙏

  • @veergohel707
    @veergohel707 6 หลายเดือนก่อน +5

    ખુબ જ સરસ, જીવન જીવવાની રીત માત્ર માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ મા શીખવા મળે.

  • @asmitabhaliya1497
    @asmitabhaliya1497 6 หลายเดือนก่อน +2

    અદભુત અને અલૌકિક છે માં વિશ્વંભરી તિર્થ યાત્રાધામ જય માં વિશ્વંભરી.....

  • @hiteshkhanpara9840
    @hiteshkhanpara9840 6 หลายเดือนก่อน +13

    સત્ય અને અસત્ય નોં ભેદ સમજાય આ ધામ થી.

  • @priya_donga
    @priya_donga 6 หลายเดือนก่อน +3

    જીવન જીવવા ની સાચી રીત શીખવતું એક માત્ર માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ 🌺🌺

  • @jayjoshi___111
    @jayjoshi___111 6 หลายเดือนก่อน +2

    Jai ho...🙏🏻🙌🏻👏🏻

  • @shaileshchovatiya7035
    @shaileshchovatiya7035 6 หลายเดือนก่อน +2

    જીવન જીવવાની સાચી રીત શીખવતું એક માત્ર આ માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ....💯🙏

  • @amipatel365
    @amipatel365 6 หลายเดือนก่อน +2

    માઁ વિશ્વંભરી તીર્થયાત્રા અને તેના સ્થાપક શ્રી મહાપાત્ર ની આછેરી ઝલક આ વીડિયો માં ખુબ જ સરસ રીતે કરી છે.

  • @jogaljaydeep9474
    @jogaljaydeep9474 6 หลายเดือนก่อน +2

    શ્રી મહાપાત્ર જી ના સાત સાત જન્મ ના પ્રચંડ સત્ય કર્મ ની તાકાત થી માત્ર ને માત્ર 90 દિવસ માં નિર્માણ પામેલ છે... આ ધામ માંથી મનુષ્ય ને જીવન કેમ જીવવું જોઈએ અને પોતાના અ જીવાત્મા નો ઊધાર કેમ થાય તે સીખવ વામાં આવે છે..ખરેખર અદ્દભૂત ને અકલ્પનીય અલૌકિક આનંદ આપનાર છે આ ધામ..જય માઁ વિશ્વંભરી....🙏🙏🙏

  • @gadarapayal4576
    @gadarapayal4576 6 หลายเดือนก่อน +4

    અદભૂત અને અલૌકિક લીલા છે માઁ ની તો..આટલી સુંદર તક મળી છે તો આચરણથી જીવન જીવી આ છેલી તક ને ઝડપી લઈએ..

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 6 หลายเดือนก่อน +2

    ખુબ જ સુંદર છે માં વિશ્વંભરી ધામ. એક વખત મુલાકાત જરૂર જરૂરથી લેવી જોઈએ.

  • @musicgallery7556
    @musicgallery7556 6 หลายเดือนก่อน +2

    અહીંયા જીવન જીવવાની સાચી રીત શીખવા મળે છે, આ ધામ અલૌકિક ધામ છે, અહીં આનંદ આવે છે જે અકલ્પનીય છે 🙏jay maa vishvambhari 🙏#mvtydham

  • @ramaniakhil3286
    @ramaniakhil3286 6 หลายเดือนก่อน +1

    અદભુત અલોકિક ધામ છે માઁ વિશ્વંભરી નું.

  • @divyabutani9522
    @divyabutani9522 6 หลายเดือนก่อน +2

    કિરીટ ભાઈ એ જે માં વિશે વાત કરી છે અદભુત અને અલોંકિક છે માં ની વાત સાંભળી ને ખુબ આનંદ થયો છે મને ❤❤❤🙏🏼🙏🏼🙏🏼jay maa vishvmbhari🙏🏼

  • @bedirishi218
    @bedirishi218 6 หลายเดือนก่อน +2

    Nice maa vishvmbhari tirthyatra dham 🙏🔥🙌

  • @jiyarachani77
    @jiyarachani77 6 หลายเดือนก่อน +17

    Amazing cultivation of virtues takes place at Maa Vishvambhari TirthYatra Dham.

  • @princedonga7309
    @princedonga7309 6 หลายเดือนก่อน +4

    શ્રી મહાપાત્ર કહે છે કે આપણે બીજા તરફ નહિ પણ સ્વ તરફ જોઈ સ્વ નો ઉદ્ધાર કરી લઈએ.
    🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
    #Mvtydham #shreemahapatra

  • @movaliyaheena1010
    @movaliyaheena1010 6 หลายเดือนก่อน +2

    અદ્ભુત અને અલૌકીક છે આ વિશ્વંભરી ધામ તેની અંદર આવતા જ ક્યાંક આનંદની અનુભૂતિ થાય છે જય માં વિશ્વંભરી

  • @mineshkajavadra104
    @mineshkajavadra104 6 หลายเดือนก่อน +2

    You showed everyone what the truth of this place is. Wow, what is the dignity of this place and what is the ideology there! Awesome 😍

  • @rekhabhalani4089
    @rekhabhalani4089 6 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ!👌 તમે આ વીડિયો માં બહુ સારી રીતે માઁ વિશ્વંભરી તીથૅયાત્રા ધામ ના દર્શન કરાવયા. આ ધામ વીડિયોમા અવું સુંદર લાગે છે તો વાસ્તવિક મા કેવુ હશે.

  • @narolajignesh1017
    @narolajignesh1017 6 หลายเดือนก่อน +4

    ખુબજ સરસ છે માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ ભારત મા અધુભૂત અને અલોકિક છે માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ છે...
    ત્યા પરીવાર સાથે જવા જેવુ...

  • @lakhanribadiya8405
    @lakhanribadiya8405 6 หลายเดือนก่อน +1

    Jay Maa vishvmbhari ❤

  • @sonpatel2035
    @sonpatel2035 6 หลายเดือนก่อน +1

    Prakash bhai aapne to dharti pe swarg dikha diya adbhut hain maa Vishvambhari dham dil ko sukun mila a sab dekhke 😍🙏🏻

  • @meetnavapariya8092
    @meetnavapariya8092 6 หลายเดือนก่อน +2

    ખુબજ અદભુત સ્થળ છે અને એનાથી પણ વિશેષ ત્યાં ના બાળકો ના સંસ્કાર આવડી ઉંમરે આટલું જ્ઞાન.એ શ્રી મહાપાત્ર ના જીવનના કાર્ય નું ઉત્તમ ઉદાહરણ છે.

  • @dharmendrranpariya1111
    @dharmendrranpariya1111 5 หลายเดือนก่อน +2

    આપણુ જીવન કેવી રીતે જીવવું એ આ ધામ માં શીખવા મળે સે અદભુત આ માં વિશ્વંભરી માનું ધામ સે ત્યાંની જે વ્યવસ્થા અને સોખાઈ અદભુત સે અને મહાપત્રનું સાદગી ભર્યું જીવન અને ગૈસાળા આટલી સોખી મે ક્યાંય નથી જોઈ એકવાર જરૂર જાજો જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @divyadudhatra425
    @divyadudhatra425 6 หลายเดือนก่อน +2

    Maa vishvmbhari dham rabada adbhut ane alovkik chhe Jay maa vishvmbhari 🙏

  • @H.H.Rana9697
    @H.H.Rana9697 6 หลายเดือนก่อน +2

    ખુબ સરસ
    જરૂરથી દર્શન અર્થે તેમજ જાણવા અર્થે જવું જ જોઈએ 👌👍🙏🏼

  • @mineshkajavadra104
    @mineshkajavadra104 6 หลายเดือนก่อน +7

    અહીંયા આદર્શ જીવન જીવવાની રીત, કર્મ નું મહત્વ, સાચો મોક્ષ માર્ગ, ઉપરાંત ઘણી બધી વાતો પ્રેક્ટિકલ રીતે શીખવા મળી છે. ખૂબ જ અકલ્પનીય આ ધામ છે. 👌☺️

  • @kaushikbhoraniya7782
    @kaushikbhoraniya7782 6 หลายเดือนก่อน +2

    શ્રી મહાપાત્ર આપણને જીવન કેમ જીવવું તેની સાચી રીત શીખવાડે છે જય માતાજી 🙏🙏

  • @HanshaHirapara-y1q
    @HanshaHirapara-y1q 6 หลายเดือนก่อน +3

    બહુ સરસ નાના બાળકો આપણે નવ મણકા માળા અને સતર વૈદિક સદગુણ બોલી આપણે જીવનની સાચી રાહ બતાવનાર કર્મયોગી ઍવા શ્રી માહાપાત્ર ના ચરણો મા કોટી કોટી વંદન

  • @krishnavaghasiya9319
    @krishnavaghasiya9319 6 หลายเดือนก่อน +8

    જય માં વિશ્વંભરી 🙏🙏🙏માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ થી જીવન કેમ જીવવું જીવાત્માનો ઉધ્ધાર કેમ થાય એ આ ધામ થી શીખવા મળ્યું છે...ખરે ખર જીવન જીવવા માટે જ્ઞાન ની નહિ પરંતુ આચરણ ની જરૂર છે... એ આ ધામ થી સમજવા મળ્યું છે. અને આ મારો અનુભવ છે....

  • @dilipdhameliya1968
    @dilipdhameliya1968 6 หลายเดือนก่อน +4

    અદભુત, મસ્ત વિડિયો બનાવ્યો પ્રકાશભાઈ.... જય માં વિશ્વંભરી 🙏🏻

  • @himalaybhaliya2477
    @himalaybhaliya2477 6 หลายเดือนก่อน +2

    Says વિશ્વંભરી તીર્થ યાત્રા ઘામ માં જે આ પ્રકૃતિ ની વચ્ચે મા ના ધામ ની અંદર જે બાળકોનું ચીંતન થઈ રહ્યું છે સાક્ષાત આપણે જોઈ રહ્યા છે આ બાળકો એ કાલીઘેલી ભાષામાં જે માં વિશ્વંભરી તીર્થ ધામ નું વર્ણન કર્યું તે અદભુત છે જય માં વિશ્વંભરી

  • @monubhadja5790
    @monubhadja5790 6 หลายเดือนก่อน +2

    નવ મણકાની માળા જીવનમા ઉતારી જીવન ના રુણબંધનમાથી મુક્ત થઇએ

  • @asmitaramani2204
    @asmitaramani2204 6 หลายเดือนก่อน +1

    સૃષ્ટિના સર્જનહાર માં વિશ્વંભરી ના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન જય માં વિશ્વંભરી 🙏

  • @shaktiexports4331
    @shaktiexports4331 6 หลายเดือนก่อน +2

    Khubaj Saras Vicharo che maa vishvambhari tirth yatra dham na avi maja kase pan nahi avti...

  • @ritasali9297
    @ritasali9297 6 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ પ્રકાશજી ઘણી વાર જોયું આ વીડિયો પણ વારંવાર જોવાનું મન થાય છે.. જય માં વિશ્વંભરી 🙏🙏

  • @saurabhdobariya
    @saurabhdobariya 6 หลายเดือนก่อน +6

    ખરેખર આ જગ્યા ની મુલાકાત લીધા પછી એવું થયું કે પૃથ્વી પર સ્વર્ગ અહીં જ છે.

  • @binathakkar9108
    @binathakkar9108 6 หลายเดือนก่อน +2

    શ્રી મહાપાત્ર આપણને જીવન કેમ જીવવું તેની સાચી રીત શિખડાવે છે.. જાય સીયારામ...!

  • @krupahinsu4314
    @krupahinsu4314 6 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ વિડિયો બનાયવો અને માઁ વિશ્ર્વંભરી તીર્થ યાત્રા ધામ વિશે માહિતી આપી🙏

  • @bhavnathumar1569
    @bhavnathumar1569 6 หลายเดือนก่อน +3

    શ્રી મહાપાત્ર એ પોતાના કર્મ બળે માં વિશ્વમભરી ને આ ધરતી પર ઉતારીયા અને આપણને પણ દર્શન કરાવ્યા અને આ સ્વર્ગ સમાન ધામ નું નિર્માણ કરી જીવન જીવવાની સાચી રીત આજે આ પાઠશાળા માંથી પોતે આચરણ કરીને આપણને શીખવી રહ્યા છે 🙏🙏

  • @avinashthanth2748
    @avinashthanth2748 6 หลายเดือนก่อน +2

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ દ્વારા શ્રી મહાપાત્ર જી સમાજને માં નો દિવ્ય સંદેશ અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને આદર્શ સમાજ કુટુંબ કેવું હોવું જોઈએ તે અહીં શીખવાડવામાં આવે
    જય માં વિશ્વંભરી 🙏
    #mvtydham

  • @krupahinsu4314
    @krupahinsu4314 6 หลายเดือนก่อน +1

    આ ધામ જગતમાં જ્ઞાન, ભકિત અને કર્મ નો સોનેરી ઉજાસ પાથરે છે.ધામ માં જતા જ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે.🙏

  • @Dr.Poojadedakiya
    @Dr.Poojadedakiya 6 หลายเดือนก่อน +1

    Aajna aa yugma aavu dham je loko ne satyani disha batave ane andhashraddhamathi baar kadhine vastavikta taraf lai jai .. aemni mulakat levi ae kharekhar jivanno adbhut lahvo j che🙌🙏🏻

  • @Nandishshingala2012
    @Nandishshingala2012 5 หลายเดือนก่อน +3

    માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ ની એક વાર ચોક્કસ મુલાકાત લેવા જેવી છે કેમ કે અહીંની સુંદરતા સ્વચ્છતા અને પ્રકૃતિને નિહાળીને સ્વર્ગની અનુભૂતિ થાય છે

  • @viveksavaliya589
    @viveksavaliya589 5 หลายเดือนก่อน +2

    माँ विश्वम्भरी तीर्थयात्रा धाम धरती पर स्वर्ग है। जीवन में एक बार हमें माँ विश्वंभरी तीर्थ की यात्रा अवश्य करनी चाहिए, हमें बहुत अलग शांति मिलती है।

  • @zalakbhesaniya7854
    @zalakbhesaniya7854 6 หลายเดือนก่อน +2

    આ ધામમાં લોકો ને સત્ય ધર્મનું જ્ઞાન મળે છે મોક્ષ ની પ્રેરણા મળે છે. સાથે જ આ ધામમાં મનને અલૌકિક શાંતિ નો અહેસાસ થાય છે....🙏🙏

  • @damyantikasundra5915
    @damyantikasundra5915 6 หลายเดือนก่อน +3

    માં વિશ્વંભરી તીર્થયાત્રાધામ થી આજે શ્રી મહાપાત્ર સત્ય ધર્મ અને કર્મ શું છે તેની સાચી સમજણ આપી રહ્યા છે.

  • @tanvibhalani2121
    @tanvibhalani2121 6 หลายเดือนก่อน +2

    આજે શ્રી મહાપાત્ર એ આપણને સંસાર રુપી ભવસાગર માંથી બહાર નીકળવા માટે આપણને ખૂબ સરસ રસ્તો બતાવ્યો છે, માત્ર નવ મણકા ની માળા અને સતર વૈદિક સદ્ગુગુણો નું આચરણ.

  • @khushidobariya-tz6to
    @khushidobariya-tz6to 6 หลายเดือนก่อน +2

    ધન્ય છે આવા યુગ પૂરુષ શ્રી મહાપાત્ર ને કે જેના થકી આપણને માં વિશ્વંભરી ના દર્શન થયા

  • @jagubhuva4169
    @jagubhuva4169 6 หลายเดือนก่อน +2

    માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ.... માં જે જીવન જીવવાની સાચી રીત શીખવાડી છે...તે શ્રી મહાપાત્ર એક મહાન વ્યકિતત્વ હોવા છતાં ધામ માં આવતા દરેક માણસ ને ખુબ જ ભાવ પૂર્વક મળે છે .... અને માં વિશ્વંભરી ની વિચારધારા સૌને પ્રેમ થી સમજાવે છે..

  • @singingbooth2160
    @singingbooth2160 6 หลายเดือนก่อน +1

    Jay maa Visvambhari..sauna Kalyan kro..

  • @vasugundaniya4674
    @vasugundaniya4674 6 หลายเดือนก่อน +2

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.

  • @aartibhoraniya6173
    @aartibhoraniya6173 6 หลายเดือนก่อน

    જય માં વિશ્વંભરી🙏🙏🙏

  • @FARMERSFRIEND77
    @FARMERSFRIEND77 6 หลายเดือนก่อน +5

    વાહ શું અદ્ભુત કલાકારી છે વીડિયો ગ્રાફિ ની અદ્ભુત અદ્ભુત 🙏🙏🙏👌👌👌👌👌

  • @deepasureliya7094
    @deepasureliya7094 6 หลายเดือนก่อน +1

    Purn saty maa vishwambhari thi ne Sri mahapatra aape che

  • @tanvibhalani2121
    @tanvibhalani2121 6 หลายเดือนก่อน +2

    શ્રી મહાપાત્રના અથાક પ્રયત્નથી અને તેમના માર્ગદર્શન થી આજે અસંખ્ય ઘર મંદિર બનવા લાગ્યા છે અને સમજણ પૂર્વક જીવન જીવી રહ્યા છે .

  • @AshaBhuva-vw5iu
    @AshaBhuva-vw5iu 6 หลายเดือนก่อน +2

    જય માં વિશ્વંભરી... સૃષ્ટિ નું કલ્યાણ થાઓ... ગાયોનું રક્ષણ થાઓ તે પ્રાર્થના ખુબ ગમી

  • @kamanichetana1560
    @kamanichetana1560 6 หลายเดือนก่อน +2

    સત્ય અને અસત્ય નો ભેદ સમજાવનાર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી પ્રણામ 🙏🙏🙏

  • @bemotivational6496
    @bemotivational6496 6 หลายเดือนก่อน +3

    🙏શ્રી મહાપાત્ર એ ધરતી પુત્ર છે 🙏

  • @sejalradadiya7867
    @sejalradadiya7867 6 หลายเดือนก่อน +2

    માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ માં વિશ્વંભરી માં ની ચૈતન્ય મૂર્તિ સામે જઈ ને દર્શન કરીએ તો જન્મો જનમ નો થાક પલ વાર માં જતો રહે છે. અને ખૂબ જ આનંદ ની અનુભૂતિ થાય છે.

  • @sagargondaliya8636
    @sagargondaliya8636 6 หลายเดือนก่อน +8

    प्रकाश भाई आपको बहुत बहुत धन्यवाद आप ने ऐ धाम का वास्तविक सत्य समाज को बताया

  • @patelvishnu3499
    @patelvishnu3499 6 หลายเดือนก่อน +1

    માં વિશ્વંભરી તિથિ યાત્રા ધામ થી શીખવા મળ્યું કે જીવન કેમ જીવું આ જીવાત્મા નો ઉદ્ધાર કેવી રીતે કરવો તે બધું શ્રી મહાપાત્ર એ અમને સરળતાથી શીખવ્યું છે આધામ માં સત્ય અને અસત્યનો ભેદ સમજવા મળ્યો છે જય મા વિશ્વંભરી❤❤❤

  • @nishapatel5787
    @nishapatel5787 6 หลายเดือนก่อน +2

    માં વિશ્વંભરી તીથૅયાત્રા ધામમાં પ્રવેશતા જ આનંદ ની અનુભૂતિ થાય છે🙏

  • @bhumikaprajapati5332
    @bhumikaprajapati5332 6 หลายเดือนก่อน +4

    Jay ma viswambhari 🙏

  • @mansukhnavapariya
    @mansukhnavapariya 6 หลายเดือนก่อน +2

    શ્રી મહાપાત્ર એ કરેલ સખત કરેલ પરિશ્રમ નુ પરીણામ

  • @vedantsongskoradiya7571
    @vedantsongskoradiya7571 6 หลายเดือนก่อน +1

    Jay maa vishambhari

  • @vishnupatel3401
    @vishnupatel3401 6 หลายเดือนก่อน +2

    સાચી ભક્તિ કોને કહેવાય એ માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાંથી થી શીખવા મળે છે જીવન જીવવાની સાચી રીત શીખવા મળે છે જય માં વિશ્વંભરી

  • @rekhabhalani4089
    @rekhabhalani4089 6 หลายเดือนก่อน +3

    જય માઁ વિશ્વંભરી🙏🙏

  • @bhavnasanariya8245
    @bhavnasanariya8245 6 หลายเดือนก่อน +2

    માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ સમાજને‌ સાચી જીવન જીવવાની રીત બતાવી છે કુટુંબમાં કેમ રહેવું સમાજમાં કેમ રહેવું તેમજ માતૃભૂમિ અને રાષ્ટ્રના નવનિર્માણ માટે નવી આવનારી પેઢીને સાચી દિશા બતાવે છે પ્રકૃતિને અનુરૂપ જીવન જીવવાની સાચી રીત બતાવે છે જય માં વિશ્વંભરી 🙏
    ને

  • @vaishalivaghasiya7426
    @vaishalivaghasiya7426 6 หลายเดือนก่อน +2

    આપણી ફરજ શું છે એ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં શ્રી મહાપાત્ર શીખવાડે છે.

  • @user-hy8ls3or3p
    @user-hy8ls3or3p 6 หลายเดือนก่อน +2

    માં વિશ્ર્વંભરી માં જય શ્રી ઉમિયા માતાજી

  • @Dhruv_Rathod_
    @Dhruv_Rathod_ 6 หลายเดือนก่อน +4

    આપણે આપણું જીવન કેવી રીતે જીવવું , જીવન જીવવાની સાચી રીત શું હોય તે આ ધામ માંથી મને જાણવા મળ્યું.....❤

  • @ridhamvaliya4530
    @ridhamvaliya4530 6 หลายเดือนก่อน +2

    Jay maa vishavambhari 🙏🙏🌹 Jay kuladevi maa 🙏🙏🌹

  • @kachhadiyaarmy
    @kachhadiyaarmy 6 หลายเดือนก่อน +1

    अद्भुत , अद्भुत , अद्भुत। .....ऐसी जगह मेने आज तक नहीं देखी। मतलब की आज विश्व में जो नष्ट हो रही है वो सब इस जगह में उजागर हो रहा है चाहे वो गौमाता हो , प्रकृति हो ,भक्ति हो , बाल संस्कार हो , स्वछता हो , सब कुछ एक ही जगह में दिखाई दे रहा है। ये देखके में एक बार नहीं बार बार यहाँ जाकर अपने जीवनमे परिवर्तन लाऊंगी। ....

  • @sandhyabhojani3133
    @sandhyabhojani3133 6 หลายเดือนก่อน +2

    જય મા વિશ્વંભરી🙏🔱 મા વિશ્વંભરી તીથૅયાત્રા ધામ રાબડા 🌍🔱કમૅયોગી યુગપુરુષ ધરતીપુત્ર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🙏🙏🙏🙏

  • @shaileshdhaduk2926
    @shaileshdhaduk2926 6 หลายเดือนก่อน +4

    Jay ho maa vishvambhri

  • @FARMERSFRIEND77
    @FARMERSFRIEND77 6 หลายเดือนก่อน +4

    જય માં વિશ્વંભરી

  • @rameshbhaikachhadiya742
    @rameshbhaikachhadiya742 6 หลายเดือนก่อน +2

    માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માંથી જીવન જીવવાના અનેક પાઠ શીખવા મળે છે માટે તેને પાઠશાળા કહેવામા આવે છે અહી જીવાત્માનો ઉદ્ધાર કઈ રીતે થાય અને મર્યાદા કુટુંબ વ્યવસ્થા અને ગાય માતા નુ જતન કઈ રીતે કરવુ અને રૂણ બંધન માંથી મુક્ત કઈ રીતે થાવું આ બધુ આ ધામ માંથી જાણવા મળે છે આ ધામના સ્થાપક શ્રી મહાપાત્ર ને મારા વંદન જય ર્મા વિશ્વંભરી

  • @umakanttiwari8775
    @umakanttiwari8775 6 หลายเดือนก่อน +1

    Jay Shree visvmbhari maa Dham ki beautiful Bahut khub maa Dham Barmbar Charan sparsh hai, ! Stym Shivam Sundaram!

  • @ChirAag_maa
    @ChirAag_maa 6 หลายเดือนก่อน +2

    मन के साथ जो बुद्धी को भी भाये ऐसा एक मात्र तीर्थ धाम यानी माँ का यह अलौकिक धाम!! धन्य हैं इनके निर्माता को !!

  • @sandhyabhojani3133
    @sandhyabhojani3133 6 หลายเดือนก่อน +2

    જય મા વિશ્વંભરી🙏❤🔱

  • @bhanubenvasoya2
    @bhanubenvasoya2 6 หลายเดือนก่อน +5

    બહુ સરસ નવ મણકા ની માળાનો વિડિયો નાની એવી દિકરીએ સમજાવ્યું શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન જય માં વિશ્વંભરી

  • @hemlatathakkar5823
    @hemlatathakkar5823 6 หลายเดือนก่อน +2

    जीवन जीने की जहां कला सिखाई जाती है जहां कोई छोटा या बड़ा नहीं और किसी भी प्रकार की नाती जाती का भेदभाव नहीं किया जाता सभी को समान दृष्टी से देखा जाता है वो है माँ विश्वंभरी तीर्थ यात्रा धाम

  • @dhoraji30dhoraji53
    @dhoraji30dhoraji53 6 หลายเดือนก่อน +2

    જય માં વિશ્વભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન

  • @krishnathakkar6636
    @krishnathakkar6636 6 หลายเดือนก่อน +2

    બાળકને વારસામાં સંપત્તિ નહી સંસ્કાર આપો જો સંસ્કાર હશે તો માં બાપ ને બીજું કંઈ શીખવાડવાની જરૂર રહેતી નથી ગર્ભ સંસ્કાર શ્રેષ્ઠ સંસ્કાર છે. શ્રી મહાપાત્ર એ આપેલ સત્ય વિચારધારા થકી આજે ઘણા ઘર માં સત્વિક શક્તિ આ ધરતી પર અવતરી છે.

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly 6 หลายเดือนก่อน +3

    જય માં વિશ્વમભરી સરસશ્રીમહાપાત્રના માગૅદશૅન થકી અમને સત્ય સમજાયું છે

  • @Anamika__donga1617
    @Anamika__donga1617 6 หลายเดือนก่อน +2

    માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાં જીવન કેમ જીવવું,જીવાત્માનો ઉધાર કેમ કરવો આ બધાં પાઠ માંના ધામ માંથી શીખવા મળે છે………….🌺🌷🌸🌹
    🙏🏻શ્રી મહાપાત્રના ચારણોમાં કોટી કોટી પ્રણામ🙏🏻🌺🌹🌸🌷🌼🌻🌍🌼🌍🌷🌍🌸🌍🌹🌍🌺🌍🙏🏻🌍🙏🏻🌍🙏🏻🌺🌸

  • @sejalkamani5334
    @sejalkamani5334 6 หลายเดือนก่อน +4

    માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ એ મોક્ષ નો માગૅ બતાવનાર સમજણ પૂર્વક જીવન જીવીને સાચી દિશા બતાવી રૂણ બંધન માંથી મુક્ત કેમ થવું ભક્તિ કેટલી અને કેવી કરવી એ તમામ વસ્તુ માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં થી શીખવનાર શ્રી મહાપાત્ર વિશ્વમાં એક પૃણૅ પુરૂષ છે

  • @bhalanimanisha8045
    @bhalanimanisha8045 6 หลายเดือนก่อน +2

    માં વિશ્વંભરી તીર્થયાત્રાધામ બહુ જ સુંદર અને સ્વચ્છતા વાળું છે ત્યાં હું પણ જઈ આવેલી છું ત્યાં જઈએ એટલે આપણને આપણા શરીરમાં કંઈક અલગ જ ઉર્જા ઉત્પન્ન થાય છે અને માં વિશ્વંભરી ના સાક્ષાત દર્શન થાય છે ત્યાંના સ્થાપક શ્રી મહાપાત્ર સાથે વાત કરતા આપણને સાક્ષાત માં સાથે વાત કરતા હોય તેવી અનુભૂતિ થાય છે અને તે જે માર્ગદર્શક આપે છે તે તો આપણે નાના બાળકોને સાંભળીને જ આ વીડિયોમાં જ આપણને ખબર પડી જાય.

  • @mineshkajavadra104
    @mineshkajavadra104 6 หลายเดือนก่อน +8

    હું પણ આ જગ્યાએ ગયો હતો. ત્યાં ખૂબ જ આનંદ આવ્યો. અને વધુ આનંદ તો ત્યારે થયો જ્યારે અહીંયા એક તટસ્થ વિચારધારા મને જાણવા મળી હતી. ખૂબ જ જીવનમાં જરૂરી એવી આ વિચારધારા તમામ લોકોએ એક વખત જાણવી જોઈએ.

  • @pratikluhar1717
    @pratikluhar1717 6 หลายเดือนก่อน +3

    I really impress after visit maa vishvambhari tirth yatra dham,it constructed in such way that you would be feel like arrived at Heaven.I really surprised after heard that only build only in 90 day without any Architecture and engineer. Cleanliness , positive vibe and peace and heavenly feeling is key measures for this pilgrimage place.

  • @nareshpolara155
    @nareshpolara155 6 หลายเดือนก่อน +2

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં જીવન કેમ જીવવું ને જીવાત્માનો ઉદ્ધાર કેમ કરવો તે આ ધામમાં શીખવા મળે છે જય માં વિશ્વંભરી

  • @rekhabhalani4089
    @rekhabhalani4089 6 หลายเดือนก่อน +2

    The idol of Maa Vishwambhari in Maa Vishwambhari Pilgrimage Dham looks so beautiful that no one can take their eyes off it. It is true that heaven on earth means Maa Vishwambhari Pilgrimage Dham. This Dham has been built in just 90 days. As soon as you step into this Dham, you feel joy and feel like heaven.

  • @dharmeshkorat278
    @dharmeshkorat278 6 หลายเดือนก่อน +4

    🙏JAY 🙏HO 🙏MAA🙏 VISHVAMBHARI 🙏 MAHAPATRA 🙏MAA 🙏

  • @kinjaldoshi4048
    @kinjaldoshi4048 6 หลายเดือนก่อน +3

    જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર મહાન તમારા ચરણોમાં કોટી કોટી વંદન