Rakesh Barot | તમે થયા છો બિજાના | Tame Thaya Cho Bijana | Gujarati New Song | ગુજરાતી ગીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025
  • જાઓ રાકેશ બારોટનું નવું ગુજરાતી બેવફા ગીત "તમે થયા છો બિજાના" ફર્સ્ટ લૂક હવે માત્ર / @saregamagujarati પર 💔
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    • Rakesh Barot New Songs... 💜
    Singer: Rakesh Barot
    Actor: Rakesh Barot, Vidhi Shah, Kuldeep Mishra
    Producer: Red Velvet Cinema
    Concept & Director: Anand Mehra
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Lyrics: Raghuvir Barot
    Music: Shashi Kapadiya
    Child Actor: Raahi Panchal
    Dop & Edit: Montu Rajput
    Production: Mithun
    Light: Lala Bhai
    Poster: Aayush Govna
    Lyrics:
    શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
    શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના
    હો જીવું સુ કે મરી ગયો એ જોણવું સે...(2)
    તૂટેલા દિલ ને હવે કેટલું તોડવું સે
    હો શું કરશો હવે હાલ ચાલ પૂછી થઇ ગયા છો બીજાના
    શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
    હો તમે મજબુર હતા તમારા રે ઘર થી
    અમે મજબુર થયા તમારી ખુશીયો થી
    હો રડી રડી ને મરી જઈએ નથી કોમનું
    જીવી લો જીવન હવે પારકા ના નોમ નું
    વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના...(2)
    વીતી ગયા જાનું આજે દાડા મારા સુખ ના
    શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
    શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના
    હો સીધું ભુલાવી દઉં એ શેમ ની તલાવડી
    પેલી વાર તારી મારી મળી તી આંખડી
    હો ફરવા ગયા ને તારો સેન્ડલ ગયો તૂટી
    ભર બપરે તું જીદ કરી બેઠી
    દોડતા દોડતા અમે ગયા હતા શેર માં...(2)
    નવા સેન્ડલ પેરાવ્યા તારા પગ માં
    શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
    શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના
    Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana
    Shu Karsho Have Dard Mara Jani Thai Gaya Cho Bijana
    Ho Jivu Shu Ke Mari Gaya E Jonavu Se...(2)
    Tutela Dil Ne Have Ketalu Todavu Se
    Ho Shu Karsho Have Haal Chal Puchi Thai Gaya Cho Bijana
    Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana
    Ho Tame Majboor Hata Tamara Re Ghar Thi
    Ame Majboor Thaya Tamari Khushiyo Thi
    Ho Radi Radi Ne Mari Jaie Nathi Komanu
    Jivi Lo Jivan Have Paraka Na Nom Nu
    Veran Raato Ne Dada Kadhu Dukh Na...(2)
    Viti Gaya Jaanu Aaje Dada Mara Sukh Na
    Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana
    Shu Karsho Have Dard Mara Jani Thai Gaya Cho Bijana
    Ho Sidhu Bhulavi Dav E Shem Ni Talavadi
    Peli Vaar Tari Mari Mali Ti Aankhadi
    Ho Farva Gaya Ne Taro Sendal Gayo Tuti
    Bhar Bapore Tu Jid Kari Bethi
    Dodata Dodata Ame Gaya Hata Sher Ma...(2)
    Nava Sendal Peravya Tara Pag Ma
    Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana
    Shu Karsho Have Dard Mara Jani Thai Gaya Cho Bijana
    #TameThayaChoBijana
    #rakeshbarot
    #gujaratisong
    #saregamagujarati
    #gujaratilovesong
    #gujaratigeet
    #newgujaratisong
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
  • เพลง

ความคิดเห็น • 1.1K

  • @GJmoviereview7
    @GJmoviereview7 ปีที่แล้ว +31

    રાકેશ બારોટ નું સોંગ કોને ગમ્યું ❤

  • @bhavikthakor4717
    @bhavikthakor4717 ปีที่แล้ว +167

    ✨ પાગલ પાગલમાં ફેર હોય છે...😊
    પાગલ પાગલમાં
    ફેર હોય છે સાહેબ,🖤
    કોઈ ઘાયલ હોય તો❤️‍🩹
    કોઈ શાયર હોય છે !!🖊️💯

  • @JODHAJIDIGITAL
    @JODHAJIDIGITAL ปีที่แล้ว +30

    હા મારા ભાઈ હા મોજ સિંગર જોધાજી ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ ભાઈ

  • @rsedits08
    @rsedits08 ปีที่แล้ว +173

    આ સોન્ગ ગમ્યું હોય તો એક લાઈક કરો.. ❤

    • @vimalthakor6662
      @vimalthakor6662 10 หลายเดือนก่อน +1

      Nice 🙂🙂🙂

  • @vipuldevipujak3679
    @vipuldevipujak3679 ปีที่แล้ว +77

    સાહેબ જેને ચાહો છો એને મેળવી નથી શકતા અને જેને મેળવો છો એને ચાહી નથી શકતા. 😢😢😢😢

    • @kunjpatel2548
      @kunjpatel2548 7 หลายเดือนก่อน +2

    • @yuvrajsinhraj6948
      @yuvrajsinhraj6948 3 หลายเดือนก่อน +3

      💯🥺

    • @djsidhan2205
      @djsidhan2205 3 หลายเดือนก่อน

      ....😊😊😊😊😊😊​@@yuvrajsinhraj6948

  • @Thakor_renuk_007
    @Thakor_renuk_007 3 หลายเดือนก่อน +31

    ભાઈ અમે બે તો ખુશ હતા પણ તેના ઘર વાળા ના માન્યા એટલે જુદાં થવું પડ્યું miss you jiv khusi 😢🤕🖤 આજે મને તે પ્રેમ પણ કરે છે 😢

  • @PUJATHAKOR-009
    @PUJATHAKOR-009 ปีที่แล้ว +252

    પ્રેમ એક નશો છે સાહેબ જે એમાં ડૂબે છે ને....... એ આખી જિંદગી થી ડુબાઇ જાય છે............. 🚫😒💫💔

  • @Balaji..Thakor..0156
    @Balaji..Thakor..0156 2 หลายเดือนก่อน +10

    મારા જેમ.. આ સોંગ 2025 માં.. કોન સાંભળે છે 🙏👍

  • @vikashthakor8601
    @vikashthakor8601 ปีที่แล้ว +368

    ઉંમર __નાની____હતી___ને___ અનુભવ____ઓછો
    હતો ___સમજ___ઓછી
    ને__પ્રેમ___સાચો___હતો__સુ___ફાયદો
    રડવાનો___ જે ____પ્રેમ__ને___ના સમજ્યા____એ __દર્દ__ ને ___સુ___સમજવાના
    (🥺) ☺︎︎ 𝒊___ 𝑴𝒊𝒔𝒔___𝒚𝒐𝒖___mittu 😢

  • @__Vishu_2211
    @__Vishu_2211 ปีที่แล้ว +776

    😢 પ્રેમ પણ કેવો અજીબ છે જે નસીબ મા નથી એજ ગમી જાય છે 😅😅😅

  • @princerajsolanki5247
    @princerajsolanki5247 8 หลายเดือนก่อน +28

    કોણ કોણ રીલ જોઈને સોંગ સાંભળ વા આવ્યા

  • @Jainilsinh_Rathod_1909
    @Jainilsinh_Rathod_1909 ปีที่แล้ว +18

    જે ક્યારેય નહિ મળવા નું એની જ યાદ આવે છે 😔 એના ફોટા જોઈ ને ખુશ રહેવું પડે છે 🥺

    • @vikashthakor8601
      @vikashthakor8601 ปีที่แล้ว +1

      સાચી વાત ભાઈ 🥺💔😢

  • @parthbhaivijaybhaikamejali4149
    @parthbhaivijaybhaikamejali4149 10 หลายเดือนก่อน +29

    પ્રેમ અજીબ છે નસીબમાં નથી એ જ ગમી જાય છે ભાઈ❤❤

  • @Mr_vipu_08
    @Mr_vipu_08 ปีที่แล้ว +84

    પ્રેમ પણ કેવો આજી છે જે નસીબ માં નથી એજ ગમી જાય છે😢😢😢😢😢

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 ปีที่แล้ว +62

    એક નંબર સોંગ હો આતો સોંગ ચાલવાનું આખા ગુજરાત માં બૂમ પડાવશે હો મિત્રો તમારું સુ કેવું કૉમેન્ટ કરજો જરૂર થી ❤

    • @thakorpinal1620
      @thakorpinal1620 9 หลายเดือนก่อน +2

      Ha

    • @botjayesh5868
      @botjayesh5868 9 หลายเดือนก่อน

      🥺🥺🥺 થય ગયા બીજાના ❤

  • @Daanbha_Bapu
    @Daanbha_Bapu ปีที่แล้ว +49

    તમારા લગન માં અમને બોલાવજો આ સોંગના કલાકાર એવા રઘુવીર બારોટે સોંગ લખ્યું છે...Thanks રઘુવીર ભાઈ અમારા સમક્ષ નવા નવા સોંગ લાવવા માટે...👍👌💯

    • @akstudio1785
      @akstudio1785 ปีที่แล้ว +1

      Nice 👍

    • @bhartthakor1663
      @bhartthakor1663 ปีที่แล้ว

      ​@@akstudio1785ટઠઠઠઠઠઠઠઠઠઘગઙડપટપડઠટઘપડઠઠઠડટટપપટઠપપઘઠ્ઠઠઠઠડઠઘઙડપઠબસફષસફબીબફબફ્લફફફપફફપફફપપફ્લફઘફફપપપપપપિપપિટઠનપપપપગઠપિઇઇટફટપટિઇગિઇઇઇઠિઇઇગગિઇઇઇઇઇટગિઇઇપગપ્હટપપપપફ્લબ

  • @vipulkhantofficial6981
    @vipulkhantofficial6981 ปีที่แล้ว +132

    પ્રેમ પણ કેટલો અજીબ છે સાહેબ ❤જેને જીવથી વધારે પ્રેમ કરીએ તોએ એ માણસ આપણી કદર નથી કરતું ❤❤😭😭

    • @GotoParmaPama
      @GotoParmaPama ปีที่แล้ว

      So#*₹₹#,Z AZ, a

    • @Chehuuuu_____07
      @Chehuuuu_____07 ปีที่แล้ว +3

      Bhai 😔 Matlab no 😢jamano che Yar 😢

    • @Utarrgujratnews94
      @Utarrgujratnews94 ปีที่แล้ว +3

      વાલા હતા ઈ વેરી થયા 😢😢😢😢

  • @Amarat_thakor_official
    @Amarat_thakor_official หลายเดือนก่อน +4

    સુપર ભાઈ પ્રેમ તો અમે પણ હદથી વધારે કર્યો હતો પણ મારા ગુસ્સા થી મુ હારી ગયો 😢નસીબે સાથ ના આપ્યો અને વિધાતાએ કલમ પણ અવરી લખી એટલે આજે અધુરો પ્રેમ રહી ગયો 😢

  • @chauhanjayendrasinh7896
    @chauhanjayendrasinh7896 11 หลายเดือนก่อน +50

    પ્રેમ કયારેય કોઈને રોવડાયા વગર છોડતો નથી.......રાકેશ ભાઈ અને એમની ટીમે આજે ફરી રડાયો 😭😭

  • @RahulSolanki-n9r
    @RahulSolanki-n9r ปีที่แล้ว +40

    તું ના મળી તો સુ થયું
    તારી યાદો ના સહારે જીવી લઈશું ❤️‍🔥💔

  • @laxman146
    @laxman146 ปีที่แล้ว +5

    Aapka ak song muje bahut rula deta he jiski line
    👇
    થોડું ગણું દર્દ તો તને પણ થાયે
    રડી રડી ને તારી રાતો રે જાસે ❤❤😊

  • @HiteshRaj_Solanki_Official
    @HiteshRaj_Solanki_Official ปีที่แล้ว +3

    Superrrrr Song Rakesh Bhai ❤❤❤❤

  • @kalputhakor5896
    @kalputhakor5896 ปีที่แล้ว +9

    સાચી વાત રાકેશ ભાઈ જે ગમી જાય એ કિસ્મતમાં નથી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 ปีที่แล้ว +79

    આ સોંગ સાંભળીને મને મારી જાનું યાદ આવે ગઈ😂😂❤️❤️💔💔

    • @A__K__4__7-i5i
      @A__K__4__7-i5i ปีที่แล้ว +5

      ના હોય😂😂

    • @lakhanrathod4116
      @lakhanrathod4116 ปีที่แล้ว +3

      તો બે ગોદડા ઓઢીને સૂઈ જો😂😂

    • @YovrajRathod
      @YovrajRathod ปีที่แล้ว

      ​R Xxvi. 2:50 Zr 2:53 ❤nacp

    • @ThakorRohitofficial
      @ThakorRohitofficial ปีที่แล้ว +3

      જાનુ નથી તોય યાદ આવી ગઈ 😂

    • @kaul.thakor5677
      @kaul.thakor5677 ปีที่แล้ว +2

      😂😂ફેકુ

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 ปีที่แล้ว +37

    હવે જીવી લેવા નુ એની યાદ મા 💦રાકેશ ભાઈ સુપર ગીત🎶🎤🎵

  • @Appu-rp7pe
    @Appu-rp7pe ปีที่แล้ว +3

    એક નંબર સોંગ છે જેટલું શાભલું એટલું ઓછું છે..દિવસ માં 20.30. આ સોંગ ના સભાલું તો કોઈ ગમતું નહિ ..❤❤

  • @officialprathamradheradhe2346
    @officialprathamradheradhe2346 11 หลายเดือนก่อน +4

    1 વર્ષ ખૂબ ઉત્સાહ થી પ્રેમ માં ફર્યાં અને 2 જા વર્ષે ખૂબ દુઃખ થી ડેમ માં પડ્યા 😢

  • @iyushkuar5335
    @iyushkuar5335 ปีที่แล้ว +47

    સોનલ લવ પીયુષ લવ ફોરેવર , મીસ યુ સોનલ મારી જાન મારી લાઈફ લાઈન , 🥺😢😭😔😔😔💔💔 તારો પીયુષ આજે પણ તારિ રાહ જોવે છે

    • @viahalthakor583
      @viahalthakor583 7 หลายเดือนก่อน +1

      Wahhh piyush bhai....😂😂😂😂

  • @rvofficial3131
    @rvofficial3131 ปีที่แล้ว +38

    સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @Sam1137youmiss
    @Sam1137youmiss 11 หลายเดือนก่อน +10

    ભાઈ જીવનમાં ડેમમાં જઈ ને પડજો પણ કોઈના પ્રેમમાં ના પડતા ભાઈ 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @AmitKparmar
      @AmitKparmar 8 หลายเดือนก่อน

      સાચું ભાઈ 😅

  • @Pravin_Kudaa13
    @Pravin_Kudaa13 ปีที่แล้ว +71

    ❤❤❤ Mane Pan thodo sports karjo

  • @ranjitsinhparmar9138
    @ranjitsinhparmar9138 ปีที่แล้ว +53

    છોકરાઓ નસીબ આવું થાય અંતે રોવાનું જ હોય અને એ બીજી જગ્યા એ ખુશ હોય આપણને યાદ પણ ના કરે ❤❤😢

  • @RanjitThakorThakor-ri6cy
    @RanjitThakorThakor-ri6cy 11 หลายเดือนก่อน +23

    પ્રેમ પણ કેટલો અજઈબ છે સાહેબ 😢જેને જીવથી વધારે પ્રેમ કરીએ તોએ એ માણસ આપણી કદર નથી કરતુ સાહેબ 😢😂❤

    • @vredits
      @vredits 10 หลายเดือนก่อน

      sachhu mara bhai 🥺💯💫

  • @love__no__raja__kiran_thak9259
    @love__no__raja__kiran_thak9259 ปีที่แล้ว +11

    😂.....હું પણ કેટલો પાગલ છુ જે ભગવાને આપ્યુ છે એની કદર નથી જે નથી એની કદર છે.....❤.....😢.....😅

  • @jituzala6742
    @jituzala6742 10 หลายเดือนก่อน +8

    થઈ ગયાં છે તે બિઝના તોએ અમને પ્રેમ કરે છે જીવ કરતા અમારી હફાર રાખે છે .....ઓય.પાગલ.કહેનારી❤❤

  • @rajashaktiofficialsanjayza942
    @rajashaktiofficialsanjayza942 ปีที่แล้ว +9

    ઘણા બધા લોકો સાથે આવું થતું હોય છે પણ બીજા માટે જવન ની બાજી બીજાના ભરોસે મૂકી હોય પછી બીજું કોઈ પણ નથી દેખાતું એને શું
    I love you 2 my Love Kesi ❤️
    My Love ઢબુરી ❤️😘

  • @desihindustani3845
    @desihindustani3845 ปีที่แล้ว +10

    ❤❤..ખરેખર.મને..પણ..મારો.જૂનો..પ્યાર.યાદ..આવી..ગયો...😮😮❤❤

  • @dhavalravaldhaval-tb9uy
    @dhavalravaldhaval-tb9uy ปีที่แล้ว +4

    1.. nambar song....... nice 👍🙏...... Rakesh Barot..... King 👑

  • @MahendraBhilocha
    @MahendraBhilocha 10 หลายเดือนก่อน +5

    Aa matlabi duniya ma koi koi ni nathi 😑😑

  • @maheshgamar8882
    @maheshgamar8882 ปีที่แล้ว +20

    સાચો પ્રેમ પણ ક્યાં આજ કાલ મળે છે મળે તો દગો મળે છે મતલબી લોકો માં લાગુ પડેહો રાકેશ ભાઈ. 😊🎉

  • @surpalthakorofficail5100
    @surpalthakorofficail5100 ปีที่แล้ว +3

    રાકેશભાઈ ના સોંગ કોને કોને ગમે છે બધા મિત્રો ને જય માતાજી...❤️🙏🏻

  • @pubg__gamer_0765
    @pubg__gamer_0765 ปีที่แล้ว +7

    રાકેશ ભાઈ આવાજ અવાજ માં આવાજ ગીત બનારતા રેજો મને બવજ ગમે છે

  • @dasitoyvideo7826
    @dasitoyvideo7826 ปีที่แล้ว +12

    Heart taching song 😢😢 સાચો પ્રેમ હંમેશા મળતો નથી કે કહેવાતો પણ નથી 😟so sad 💔 miss you _A_s 💔

  • @Ishumavariya
    @Ishumavariya ปีที่แล้ว +6

    કોઈ દિવસ ભગવાન મળસે તો એટલું જરૂર પુછીશ કે જે મને ગમતુ હતું એ બીજા નાં નસીબ માં લખવું જરૂરી હતું 🥺😭

  • @vipulbarotderiya6777
    @vipulbarotderiya6777 ปีที่แล้ว +21

    ખરેખર રાકેશભાઈ તમારો અવાજ તો દમદાર છે જ..... તમારો અભિનય પણ જોરદાર .....❤❤❤

  • @Rajachamundchoruofficial
    @Rajachamundchoruofficial ปีที่แล้ว +3

    ખુબ સરસ રાકેશ ભાઈ વાહ સુપર❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @GopalRathvaVlog45
    @GopalRathvaVlog45 ปีที่แล้ว +23

    Su ગીત બનાયું છે સાંભળીને આખો રડવાનું બંધ થતી નથી ❤

  • @bs_love_02
    @bs_love_02 ปีที่แล้ว +4

    મારી જેમ રાકેશ બારોટ ના સોંગ કોને કોને ગમે છે ❤ LIKE ❤ KARO ❤❤

  • @narendarravalraval8838
    @narendarravalraval8838 ปีที่แล้ว +4

    મને 😅 પણ ❤ મારી 😢 ઢીંગલી 😮 ની ❤ યાદ 😅 આવી 😢 ગઈ 😂 ભાઈ ❤

  • @Ajtechnical511
    @Ajtechnical511 ปีที่แล้ว +19

    રાકેશ બારોટ ના ગીત કેટલા લોકો ને સંભળવા ગમે છે ❤ લાઈક શેર સબ્ક્રઈબર

  • @Rahul__official_6419
    @Rahul__official_6419 ปีที่แล้ว +16

    પ્રેમ પણ કેવો સે જે નસીબ ના હોય એની સાથે જય થઈ જાય છે 😭😭😭

  • @laxman146
    @laxman146 ปีที่แล้ว +1

    Mene Rakesh bhai barot ke bahut sare song ase dheke he jis song me ya to ye mar jate ya phir kush facture ho jata nahi to end me ye oldmen ho jate 😂😂😂😂😂😂😂 Who agrees with this?😊

  • @AJGOVINDR
    @AJGOVINDR ปีที่แล้ว +3

    I love song rakesh bhai love all my youtube friends ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    Dli se super song he bhai

  • @ગુજરાતીચેનલ-મ4છ
    @ગુજરાતીચેનલ-મ4છ ปีที่แล้ว +28

    ❤❤👍👍👍 ખુબ સરસ

  • @Gj08_boss
    @Gj08_boss ปีที่แล้ว +4

    રાકેશભાઇ ગીતને ફુલ સપોર્ટ કરજો ભાઈ ઓ❤❤❤

  • @Desiking420-h2n
    @Desiking420-h2n 10 หลายเดือนก่อน +1

    મને પણ શોખ હતો લવના દરિયામાં તરવા નો પણ એક બેવફા એ એવો ડુબાડયો કે કિનારો જ નહીં મળ્યો😢😢😢😢😢

  • @DjRahulThakorGolvada
    @DjRahulThakorGolvada ปีที่แล้ว +13

    Saru song che ho khub dhanya vad😘😘😍😍☺️❤️

  • @mulabhaichauhan1311
    @mulabhaichauhan1311 ปีที่แล้ว +8

    હા ભાઈ હા ❤❤❤

  • @mahendrakumarkoli4924
    @mahendrakumarkoli4924 ปีที่แล้ว +2

    Sidha dil pe lg rha he song rakesh bhai 😢😢😢😢😢

  • @VipulsinhVaghela-k9v
    @VipulsinhVaghela-k9v 10 หลายเดือนก่อน +1

    Su leva love kare se rakes ❤😂😂😂

  • @mahendrasinhmakwana4387
    @mahendrasinhmakwana4387 6 หลายเดือนก่อน +1

    Sacha Prem ma Hamesha tyag rahelo chhe samjan Raheli chhe 🙏

  • @Jeet_09-369
    @Jeet_09-369 ปีที่แล้ว +4

    ❤❤ સાચેજ મને મારો પ્રેમ યાદ આવી ગયો 😢😢 રાકેશભાઈ

  • @VijayJadav-l1k
    @VijayJadav-l1k 10 หลายเดือนก่อน +2

    Vah bro

  • @raghavbharvad3137
    @raghavbharvad3137 ปีที่แล้ว +7

    એક નવા અંદાજમા જ આવે હો મારો ભાઈ...❤

  • @visnuraval2170
    @visnuraval2170 ปีที่แล้ว +12

    હા રાકેશભાઈ હા ❤❤❤❤

  • @Mirmukesh
    @Mirmukesh ปีที่แล้ว +1

    Je Dil ti lagni ti Prem karia pachi aakhi jindagi bhar rova rova ma Jay che 😔😔😔😔🥹

  • @chetanthakor6630
    @chetanthakor6630 ปีที่แล้ว +18

    એટલું યાદ ગીત સાંભળતા જ આંખો ને દિલ પર 😭 જાય આપણે પ્રેમ કરતા હોય એની માટે બધું જ કરીએ અને છેલ્લે આપણે રડવું પડે 😭

  • @sachinthakor6353
    @sachinthakor6353 ปีที่แล้ว +2

    Ha Mara Bhai ha moj moj❤❤❤

  • @radhekeshriya4826
    @radhekeshriya4826 ปีที่แล้ว +1

    Aa git hamli ne Kone Kone aapno purana pyar yaad aawe che❤❤❤️‍🩹

  • @akkiparmar2420
    @akkiparmar2420 9 หลายเดือนก่อน +1

    કોઈ દિવસ ભગવાન મળશે તો એટલું જરૂર પૂછીશ જે મને મળવાનું જ નતું એની સાથે મળાવવું જરૂરી હતું🥺💔

  • @ThakorParkash-i5g
    @ThakorParkash-i5g ปีที่แล้ว +17

    Cute song ❤ miss you Kittu ❤❤

  • @Pravin_Kudaa13
    @Pravin_Kudaa13 ปีที่แล้ว +1

    ❤❤❤ અમને પણ થોડા sport કરજો

    • @Solankiofficial113
      @Solankiofficial113 ปีที่แล้ว

      ફૂલ સપોર્ટ છે તમને અમારો.. દિનેશ બુકોલી

  • @HhhhJjj-d6s
    @HhhhJjj-d6s ปีที่แล้ว +6

    Supar❤❤❤

  • @mcvanjaraofficial8919
    @mcvanjaraofficial8919 10 หลายเดือนก่อน +7

    પ્રેમ એક એવી વસ્તુ છે ને સાહેબ કે એમાં ડૂબી જાઓ ને તો બસ એની જ યાદ આયા કરે છે અને જો એ છોડીને જાય છે ત્યારે આપણને બહુ અફસોસ થઈ જાય છે કે સાલુ આટલો પ્રેમ કરવા છતાં પણ એમની જોડે આપણે ભીખ માંગવા સત્તા પણ આપણને પ્રેમ નથી આપતા તો આ પ્રેમ ને શું કરવાનો સાહેબ 🥺 દિલની વાત છે ને સાહેબ કોઈના‌ સમજી શકે ❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹

  • @parthraval207
    @parthraval207 ปีที่แล้ว +1

    Mane pn mari janu ❤️ yaad aavi gai 🥺🥺 miss you 😢

  • @કમલેશઠાકોર-ડ8ય
    @કમલેશઠાકોર-ડ8ય ปีที่แล้ว +26

    ખૂબ સરસ ❤❤

  • @Raj_thakor._.001
    @Raj_thakor._.001 9 หลายเดือนก่อน +1

    એને પણ આ ઘાયલ ની યાદ આવશે કોક દિવસ ....❤😊😢😂

  • @rajamahakaliofficial2549
    @rajamahakaliofficial2549 ปีที่แล้ว +19

    ❤❤❤સુપર❤❤

  • @pv_desi177
    @pv_desi177 ปีที่แล้ว +2

    Joradar song🎉🎉🎉😂😂😂❤❤❤

  • @anandparmar6183
    @anandparmar6183 ปีที่แล้ว +4

    17 song on trending ❤👌👏
    #rakeshbhai barot

  • @rohanthakor1071
    @rohanthakor1071 ปีที่แล้ว +2

    છોકરી એ દગાલી હો સે❤❤❤❤❤

  • @MUNNUSINHRATHOD
    @MUNNUSINHRATHOD ปีที่แล้ว +8

    ❤❤❤❤❤Supar song ❤❤❤❤❤

  • @vipuldvaghari930
    @vipuldvaghari930 ปีที่แล้ว +1

    Vah Rakesh Bhai vah khub sarash song se mara Dil ni vat Kari didhi vah

  • @takhabhithakor8969
    @takhabhithakor8969 10 หลายเดือนก่อน +8

    અત્યારે પૈસાથી પ્રેમ કરે છે દુનિયા

  • @vishalbarot5232
    @vishalbarot5232 ปีที่แล้ว +2

    Wahh Rakeshbhai Barotji ❣️❣️

  • @Mirmukesh
    @Mirmukesh ปีที่แล้ว +1

    A bhagvan mari jaan ne hamesa Ane khush rakh Jo 😔😔😭😭😭😭😭😭😭😭

  • @tanujavaghela
    @tanujavaghela ปีที่แล้ว +4

    પ્રેમ એક અનોખી અદભૂત પરિભાષા છે

  • @Karanparmar-fe5go
    @Karanparmar-fe5go 7 หลายเดือนก่อน +1

    Ha meri Jaan 💥💯💯💯💯

  • @EditbyMrKiritPatel143
    @EditbyMrKiritPatel143 10 หลายเดือนก่อน +8

    Je nasib ma nathi aene dil dil❤❤ betha

  • @vijaysinhparmar4527
    @vijaysinhparmar4527 ปีที่แล้ว +2

    Joradar Se ho😊❤

  • @shaileshthakor1181
    @shaileshthakor1181 ปีที่แล้ว +1

    𝐉𝐨𝐫𝐝𝐚𝐫 𝐬𝐨𝐧𝐠 𝐂𝐡𝐞 𝐑𝐚𝐤𝐞𝐬𝐡 𝐛𝐡𝐚𝐢💔💔💔

  • @sandipthakor-uw4tw
    @sandipthakor-uw4tw ปีที่แล้ว +3

    Nice nice nice 😊😅song chhe bhai dil khush thai gayuu

  • @kishanthakor4329
    @kishanthakor4329 ปีที่แล้ว +1

    aa se prem Jane yad nathi aavti ❤️❤️😢😢😭😭😭😭❤️❤️❤️

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e ปีที่แล้ว +5

    સુપર રાકેશ ભાઈ બારોટ સુંદર અવાજ છે મસ્ત ગીત છે

  • @jashulvasavaofficial3883
    @jashulvasavaofficial3883 ปีที่แล้ว +2

    Nice song bav samay pasi tamaru song dilne tach kari gayu ❤

  • @Girishdabhi326
    @Girishdabhi326 ปีที่แล้ว +2

    Bhai song bav mast chhe ane story pan amazing chhe 🎉🎉

  • @MukeshBumbriya04
    @MukeshBumbriya04 6 หลายเดือนก่อน +1

    I Love you gomda ni gothan 😢😢 love love 💕😢😢

  • @sjedit8799
    @sjedit8799 ปีที่แล้ว +2

    😢લવ માં તો મારું દિલ પુરે પૂરું ઘાયલ થઈ ગયું😢 હવે શું કરવાનું ભાઈ આંખ ખુલી ત્યારે વીઘા બીજાના અને પ્રેમ પણ બીજાનો😞

  • @raghu_aseda_official
    @raghu_aseda_official ปีที่แล้ว +34

    હે ઈશ્વર તમારી મરજી આગળ અમારા પ્રયત્નો ઓછા પડ્યા.ઘણું હોવા છતાં પણ આજે અમારા તહેવાર ઝાંખા પડ્યા....... Payal

  • @shailuofficial8312
    @shailuofficial8312 ปีที่แล้ว +1

    Prem aek nsho se aema je Dube ani aakhi jindgi dubi jay s😢