Weather Analysis | કઈ સિસ્ટમ ગુજરાતમાં અતિભારે વરસાદ લાવશે? ક્યાં ચિંતાજનક પરિસ્થિતી?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @jamawatpodcast
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat #weather #weatherupdate #weatherforecast #weatherreport #gujarat

ความคิดเห็น • 28

  • @gj24ashapurawala13
    @gj24ashapurawala13 3 หลายเดือนก่อน +6

    આવી આવી ધબધબાટી બોલવું વાતોમાં ચોમાસુ નીકળી જશે ઉપર થઈ ને વાદળા જાય છે પણ અમારા કાનોસણ ગામડામાં છાન્ટો નથી બીપરજોય વાવાઝોડું આયુ હતુ એના પછી કાઈ વરસાદ નથી પડ્યો😅😅😅😅😅

  • @VghaniRamila
    @VghaniRamila 3 หลายเดือนก่อน +4

    હજૂ સીસ્ટમ આવા તો દે અત્યારે થી સોટી ગય છો

  • @solankikaviya
    @solankikaviya 3 หลายเดือนก่อน +1

    हर બોટાદ શહેર સીવાય જીલ્લામાં ખુબ ઓછો વરસાદ😢😢😢😢😢😢

  • @રજનીપ્રજાપતિ
    @રજનીપ્રજાપતિ 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર

  • @GagjibhaiDekawadiya
    @GagjibhaiDekawadiya 3 หลายเดือนก่อน

    મોરબીના વિસ્તારોમાં ભારે વરસાદ ક્યારે પડશે

  • @AsefPinjara
    @AsefPinjara 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @rajeshrangani2772
    @rajeshrangani2772 3 หลายเดือนก่อน +1

    નખત્રાણા તાલુકામાં આવેલ અમારા ગામડાઓમાં હજુ પણ વરસાદ પડ્યો નથી

    • @nitinbhadani3299
      @nitinbhadani3299 3 หลายเดือนก่อน

      સાચું છે 👍

  • @JituGoswami-zm3oy
    @JituGoswami-zm3oy 3 หลายเดือนก่อน +1

    બેન વિસનગર તાલુકામાં આ એક વીકમાં ક્યાંય વધારે વરસાદ પડ્યો નથી

  • @SattarGagada
    @SattarGagada 3 หลายเดือนก่อน

    ભુજ તાલુકાના આગામી વિસ્તારમાં વરસાદ નથી

  • @Felix00007
    @Felix00007 3 หลายเดือนก่อน

    Payal Ben tame bahu sundar cho❤

  • @GagjibhaiDekawadiya
    @GagjibhaiDekawadiya 3 หลายเดือนก่อน

    મોરબી જિલ્લામાં ભારે વરસાદ કેમ નથી પડતો

  • @RekhaRathore-f4l
    @RekhaRathore-f4l 3 หลายเดือนก่อน +1

    भरूच मां नथी वरसाद😢

  • @chaudharyamaratbhai5331
    @chaudharyamaratbhai5331 3 หลายเดือนก่อน

    થરાદ માં પણ વરસાદ નો છાંટો ય નથી

  • @bherabhaipatel3764
    @bherabhaipatel3764 3 หลายเดือนก่อน

    દિયોદરમા.હજી.1.ઈચ.વરશાદ.નથી...આ.જુઠાણુ.બંધ.કરો

  • @bherabhaipatel3764
    @bherabhaipatel3764 3 หลายเดือนก่อน

    દિયોદરમાં.હજી.વાવણી.થય.નથી

  • @sunrise__-__12-p4y
    @sunrise__-__12-p4y 3 หลายเดือนก่อน +1

    Daksin gujrat ane junagadh k jya zad.. vuks.. tree 🌳 vdhare chhe to vrsad pde chhe baki vagad kuchchh ma vrsad nthi pdto

  • @jogabhaipatel8540
    @jogabhaipatel8540 3 หลายเดือนก่อน

    આ ખોટું બોલે છે

  • @sukhadevbhairudatala2012
    @sukhadevbhairudatala2012 3 หลายเดือนก่อน

    ખોટી આગાહીઓ કરી હતી કાંઈ સાચું નથી 3:16

  • @BharatjiThakor-tp2nj
    @BharatjiThakor-tp2nj 3 หลายเดือนก่อน

    કડી તાલુકામા ભારે પડયો છે

  • @jogabhaipatel8540
    @jogabhaipatel8540 3 หลายเดือนก่อน

    આને ઘરનું ભેલેવી ને કહે છે

  • @valapareshsinh8783
    @valapareshsinh8783 3 หลายเดือนก่อน

    Gir somnaath ma 20 day thi varsad chhe

  • @bherabhaipatel3764
    @bherabhaipatel3764 3 หลายเดือนก่อน

    ખોટું.બોલવાનુ.બંધ.કરો

  • @dineshbhaithakor3999
    @dineshbhaithakor3999 3 หลายเดือนก่อน +1

    અમારા થરાદ ના ગામડા ઓ મા અડધો ઇંચ વરસાદ પણ નથી પડ્યો

    • @nileshpipaliya4828
      @nileshpipaliya4828 3 หลายเดือนก่อน

      Surat ma continue varsad che 10-12 divas thi 1-2 divas ne bad karta .divas ma 8-10 round varsad na aave che

  • @bherabhaipatel3764
    @bherabhaipatel3764 3 หลายเดือนก่อน

    ખોટા.શમાચાર.બંધ..કરો