#🙎બાપ-દીકરાની ફુલ કોમેડી સાંભળો😀#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 44

  • @WrongwayGamer2k
    @WrongwayGamer2k ปีที่แล้ว +16

    Ame Nana hata tyare aavi j vato karta 😂😂😂aaje job na famfa chhe 😂😂😂😂

  • @rameshtelor5200
    @rameshtelor5200 ปีที่แล้ว

    rokrt

  • @vinodkharadi6716
    @vinodkharadi6716 ปีที่แล้ว

    😂😂😂😂😂😂😂😂😂😂😂100%

  • @hetaltandel4627
    @hetaltandel4627 ปีที่แล้ว +3

    અંબાણી સાહેબ ને પાછળ રાખવાનું ભૂલી જવું.તમની કંપની માં નોકરી મળે તોપણ ઘણું.

  • @dineshvadodariya8121
    @dineshvadodariya8121 ปีที่แล้ว +5

    Khali time pass... vatu na vada...😂

    • @chetnasavaliya2020
      @chetnasavaliya2020 ปีที่แล้ว

      નાના છોકરા ને aevuj હોય ટાઇમ પાસ

  • @kanakpatwa25
    @kanakpatwa25 ปีที่แล้ว +5

    આવાજ બાળકો..હોવા જોઈએ...

  • @minaxishah2310
    @minaxishah2310 13 วันที่ผ่านมา +1

    Bahuaj saras hilu beta ❤️👍🏽💐💐💐💐tari badhi manokamna puri thay antar thi ashirvad che khub khub khub 🙌🏽🙌🏽💐💐❤️

    • @hetalkumarsavaliya3988
      @hetalkumarsavaliya3988  13 วันที่ผ่านมา

      @@minaxishah2310 તમારી વાણીમાં મીઠાશ છે..તમારી જેવા વ્યક્તિની પોઝીટીવ કોમેન્ટ અમને મળે ત્યારે અમને ખુબજ આનંદ થતો હોય છે..ઘણીવાર સોશિયલ મીડિયાની અંદર નેગેટિવ લોકો નેગેટિવ કોમેન્ટથી અમને દુઃખ થતું હોય છે ત્યારે તમારા જેવા વ્યક્તિ અમને મોટીવેટ કરે છે...ત્યારે દિલથી આનંદ નો અનુભવ થાય છે..મારી આ એકજ ચેનલ છે ફેસબુક યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ માં હેતલકુમાર સાવલિયા નામથી એકજ ચેનલ છે...ખૂબ ખૂબ આભાર શાહ પરિવાર નો...🙏🙏🙏

  • @munirjnv7227
    @munirjnv7227 ปีที่แล้ว +2

    Narendrabhai no photo to Ghar ma nathine😂😂

  • @chavadajayesh5008
    @chavadajayesh5008 ปีที่แล้ว +2

    સંકલ્પ મોટો જ રાખજે બેટા જરૂર મોટો માણસ થાય.

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 ปีที่แล้ว +1

    આ તો મોટો ગપ્પી દાસ લાગે 😂😜😂👌👍

  • @vimalabenlaljibhi6233
    @vimalabenlaljibhi6233 23 วันที่ผ่านมา

    બાપ જેવા બેટા વડ જેવા ટેટા આ કહેવત સાચી પડે છે બાપ કરતા દિકરા સવાયા😂😂❤❤

  • @kokilabensolanki558
    @kokilabensolanki558 ปีที่แล้ว +4

    આ વીડીયો સાચવી રાખજો ભાઈ...

    • @hetalkumarsavaliya3988
      @hetalkumarsavaliya3988  ปีที่แล้ว +1

      🙏🙏🙏 100% દીદી

    • @paresh8883
      @paresh8883 ปีที่แล้ว

      પંજરી દેવા માં કામ લાગશે

  • @daxabensolanki2163
    @daxabensolanki2163 2 หลายเดือนก่อน

    😊 હા તો આ ઉમરે પણ હોશિયાર છે

  • @chetnasavaliya2020
    @chetnasavaliya2020 ปีที่แล้ว

    😂Savaliya નું પાણી હો હા દીકરા જરૂર માં આશાપુરા માં મોગલ તારી આશા પૂરી કરે ખૂબ આગળ વધો ને નામ કમાવ

  • @sarlachheda3571
    @sarlachheda3571 8 หลายเดือนก่อน

    Are bapre

  • @riteshraiyani4034
    @riteshraiyani4034 ปีที่แล้ว +1

    Ye pakka politics me jayega😅

  • @shivaniwala9259
    @shivaniwala9259 ปีที่แล้ว

    Tamaro son ek divas jarur khubaj moto manas banse n tene khubaj study karavjo it is very important

  • @greenpaa1320
    @greenpaa1320 ปีที่แล้ว

    हा हो आ वीडियो सवी राखजों आ बेटों क्या हाथे धोवे से ई सेक करवा था है

  • @madhavikapadia1106
    @madhavikapadia1106 ปีที่แล้ว +1

    Soo cute n 😁 funny

  • @krishnrajparmar946
    @krishnrajparmar946 ปีที่แล้ว

    Maro bhai pn avi j vatu kare 😂😂

  • @unnatidabhi39
    @unnatidabhi39 ปีที่แล้ว

    😃🤣😁

  • @AarchiDip
    @AarchiDip ปีที่แล้ว

    👌

  • @krishnarana5913
    @krishnarana5913 ปีที่แล้ว +2

    I don't know what kind of Gujarati is this if you speak better language you go to school or not this is the kind of Gujarati language you. Guys talking learn that first

    • @hetalkumarsavaliya3988
      @hetalkumarsavaliya3988  ปีที่แล้ว

      અરે...આ બાળક છે...બાળક તો ગમે તે બોલે...એને બાળક કહેવાય...🙏

  • @pravindesaiactor9086
    @pravindesaiactor9086 ปีที่แล้ว

    👌👌👌👑👑

  • @dollyrathod5188
    @dollyrathod5188 ปีที่แล้ว

    🛴🕉️🌿

  • @mukeshpatel6530
    @mukeshpatel6530 ปีที่แล้ว

    Good thinking up

  • @lalitbheda7752
    @lalitbheda7752 ปีที่แล้ว

    😂😂😂😂😂

  • @hareshpatel6325
    @hareshpatel6325 ปีที่แล้ว

    👍

  • @DCVlogs2007
    @DCVlogs2007 ปีที่แล้ว

    😀😀😀👌🏻👌🏻👌🏻❤❤❤

  • @khodaldigitalstudiolive
    @khodaldigitalstudiolive ปีที่แล้ว

    Ha moj ha

  • @kamlesh6671
    @kamlesh6671 ปีที่แล้ว

    great 👍

  • @pratikchhatbar7249
    @pratikchhatbar7249 ปีที่แล้ว

    Motivation spicar che bhi

    • @hetalkumarsavaliya3988
      @hetalkumarsavaliya3988  ปีที่แล้ว

      My Facebook account name. Hetalkumar savaliya .....Follow me...👍

  • @mylittlepikachoo
    @mylittlepikachoo ปีที่แล้ว +1

    Aa chokra ma jin che😅

  • @nareshchodvadiya4574
    @nareshchodvadiya4574 ปีที่แล้ว

    🤣🤣🤣