Pa Pa Pagli | Sachin-Jigar | Sonu Nigam | Siddharth Randeria | Gujarati Song | Chaal Jeevi Laiye

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2019
  • તમે પપ્પા સાથે ડેટ પર ગયા છો?
    તમે પપ્પાને દીકરો સમજી વઢ્યા છો?
    તમે પપ્પાને સ્માર્ટ ફોન વાપરતા શીખવ્યો છે?
    તમે પપ્પાના ખભે દોસ્ત સમજીને હાથ મૂક્યો છે?
    સૂતેલા પપ્પાનાં માથા પર ક્યારેય હાથ ફેરવ્યો છે?
    તમે નાનપણમાં પપ્પાનાં બૂટ પહેરીને ચાલ્યા છો?
    તમે પપ્પાની ઘડિયાળ હાથ પર બાંધી છે?
    તમે નાનપણમાં ચોરી છૂપીથી પપ્પાનું રેઝર વાપર્યું છે?
    તમે પપ્પાના હાથમાં પહેલી કમાણી મૂકી છે?
    તમે પપ્પા સાથે પિલ્લૉ્વ ફાઈટ કરી છે?
    આ બધાનો જવાબ આ ગીતમાં છે...
    પા પા પગલી
    Banner - Coconut Motion Pictures
    Producer - Rashmin Majithia
    Music by - Sachin-Jigar
    Director - Vipul Mehta
    Story - Vipul Mehta
    Screenplay & Dialogues - Vipul Mehta & Jainesh Ejardar
    DOP - Pratik Parmar
    Editor - Jitendra K Shah
    Associate Director - Humayun Makrani
    Local Line Producer - Tribhuvan Chauhan (Uttarakhand) & Chandresh Bhatt (Ahmedabad)
    Art - Harish Puri, Abhishek Bahuguna (Uttarakhand) & Shraddha Herekar (Ahmedabad)
    Costume - Jia - Mallika
    Background Score - Rajiv Bhatt
    Visual Promotion - Katalyast Creates
    Visual Effects - Dream Catcher Company
    Sound Designing & Mixing - Shantanu Akerkar & Dinesh Uchil
    Music on - Zen Music Gujarati
    Song Name - Pa Pa Pagli
    Singers - Sonu Nigam, Sachin-Jigar
    Music - Sachin - Jigar
    Lyrics- Niren Bhatt
    Music Production Head - Romil Ved
    Arrangement & Programming - Sachin- Jigar
    Additional Programming - Hrishikesh Gangan
    Live Instruments:
    Sarangi - Dilshad Khan
    Tabla & Dholak - Rajesh Salvi
    Mix & Mastered - Abhishek Khandelwal @ YRF studios
    Also, Streaming on:
    Wynk: bit.ly/3Nzymr1
    Spotify: spoti.fi/3DNKxw7
    Amazon Music: amzn.to/3SYUf4f
    Gaana: bit.ly/3SR8FTW
    Jio Saavn: bit.ly/3NtfXfF
    Resso: bit.ly/3DlEXRe
    iTunes: apple.co/3fyNhVI
    Apple Music: apple.co/3fyNhVI
    Lyrics (English)
    Vhal no dariyo che tu,
    Tu chhalakto jaay che,
    Lagni gheray che ne tu varasto jaay che,
    Tuti ne hu vikhravu pan sapnao tara tute nahi,
    Mara swas chhuti jaay pan kadi smit taru chhute nahi,
    Pa pa pagli te kidhi jhaline maro haath,
    Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
    Pa pa pagli te kidhi jhaline maro haath,
    Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
    Ohoho… mara vhala…
    Ohoho… mara vhala…
    Taru chaalvu,
    Taru bolvu,
    Kalu ne ghelu yaad che,
    Mari aankh ma tara baalpan na senkado varsad che,
    Tari har khushi mein sachvi ne mann ma rakhi che haji,
    Maari jindagi aakhi gani bas tu j punjee che khari,
    Pa pa pagli te kidhi jhaline maro haath,
    Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
    Pa pa pagli te kidhi jhaline maro haath,
    Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
    Ohoho… mara vhala…
    Ohoho… mara vhala…
    Pa pa pagli mein kidhi,
    Mein kidhi re tari sath,
    Pa pa pagli te kidhi jhali ne maro haath,
    Pa pa pagli mein kidhi,
    Mein kidhi re tari sath,
    Pa pa pagli te kidhi jhali ne maro haath,
    Ohoho… mara vhala…
    Ohoho… mara vhala…
    Lyrics (Gujarati)
    વ્હાલનો દરિયો છે તું
    તું છલકતો જાય છે
    લાગણી ઘેરાય છે ને
    તું વરસતો જાય છે
    તૂટીને હું વિખરાઉં પણ
    સપનાઓ તારા તૂટે નહીં,
    મારા શ્વાસ છૂટી જાય પણ
    કદી સ્મિત તારું છૂટે નહીં,
    પા પા પગલી તે કીધી
    ઝાલીને મારો હાથ
    જીવની ઢગલી મેં આખી
    રાખી છે તારે કાજ
    ઓહોહો મારા વ્હાલા
    ઓહોહો હો મારા વ્હાલા
    તારું ચાલવું તારું બોલવું,
    કાલું ને ઘેલું યાદ છે,
    મારી આંખમાં તારા બાળપણનાં
    સેંકડો વરસાદ છે
    તારી હર ખુશી મેં સાચવીને
    મનમાં રાખી છે હજી
    મારી જીંદગી આખી ગણી
    બસ તું જ પુંજી છે ખરી
    પા પા પગલી તે કીધી
    ઝાલીને મારો હાથ
    જીવની ઢગલી મેં આખી
    રાખી છે તારે કાજ
    ઓહોહો મારા વ્હાલા
    પા પા પગલી તે કીધી
    ઝાલીને મારો હાથ
    જીવની ઢગલી મેં આખી
    રાખી છે તારે કાજ
    Listen to 𝑪𝒉𝒂𝒂𝒍 𝑱𝒆𝒆𝒗𝒊 𝑳𝒂𝒊𝒚𝒆 songs ►
    Wynk: bit.ly/3TcCdvz
    Spotify: spoti.fi/3T2vaVP
    Amazon Music: amzn.to/3DRu3UB
    Gaana: bit.ly/3FD6SyW
    Jio Saavn: bit.ly/3FAAE7c
    Resso: bit.ly/3SYzfur
    iTunes: apple.co/3FBBcK5
    Apple Music: apple.co/3FBBcK5
    Follow Zen Music Gujarati for more updates
    Facebook: / zenmusicgujarati
    Instagram: / zenmusicgujarati
    Twitter: / zenmusicguj
    #PaPaPagli #SonuNigam #ChaalJeeviLaiye #SachinJigar #FatherSonRelationship #SiddharthRanderia #YashSoni #Aarohi #GujaratiSong #GujjuBhai #GujaratiMovie
  • เพลง

ความคิดเห็น • 4.9K

  • @indupatel2246
    @indupatel2246 2 ปีที่แล้ว +892

    ખિસ્સું ખાલી હોવા છતાં ક્યારેય ના બોલતાં નથી જોયા,
    મેં પપ્પાથી અમીર ઇન્સાન નથી જોયા..

    I love you papa but I just can't express it just like you..❤

  • @shravan_singhraigur2508
    @shravan_singhraigur2508 3 ปีที่แล้ว +348

    "Maa" से बड़ा कोई हमदर्द Nahi होता, Or बाप से बडा कोई हमसफर नहीं होता।
    ❤️LOvE U pPaPa❤️

  • @nehupatel2068
    @nehupatel2068 ปีที่แล้ว +404

    અે ભગવાન મારા પપ્પા ને હમેશા સાચવી રાખજે
    Love You Pappa 😘

  • @manisharaval7297
    @manisharaval7297 2 ปีที่แล้ว +218

    આ ગીત ના શબ્દો તો એજ સમજી શકે જેને પોતાના પિતા ને ગુમાવ્યા છે.....💔

  • @pranshujadav6636
    @pranshujadav6636 3 ปีที่แล้ว +1993

    Still 80% boy have dream to hug his dad❤️

    • @jwanilprajapati001
      @jwanilprajapati001 3 ปีที่แล้ว +29

      You are right brother ❤️❤️

    • @make_a_videos
      @make_a_videos 3 ปีที่แล้ว +62

      No bro 99% ❤️

    • @user-uj4nl7nr6i
      @user-uj4nl7nr6i 3 ปีที่แล้ว +8

      Are You Day Dreamer ? Let Your Son Grow Elder , Then Repeat What You Have Commented.

    • @user-uj4nl7nr6i
      @user-uj4nl7nr6i 3 ปีที่แล้ว +4

      Are You Day Dreamer ? Let Your Son Grow Elder , Then Repeat What You Have Commented.

    • @user-uj4nl7nr6i
      @user-uj4nl7nr6i 3 ปีที่แล้ว +2

      @@jwanilprajapati001 Are You Day Dreamer ? Let Your Son Grow Elder , Then Repeat What You Have Commented.

  • @jaysavaliya8898
    @jaysavaliya8898 3 ปีที่แล้ว +794

    Language Doesn't Matter For Sonu Nigam's Voice🔥🔥🔥

    • @foodanddrinks1533
      @foodanddrinks1533 3 ปีที่แล้ว +9

      I can't say my dad that i love uhh so much bcz my dad was not with mee but this song remind him and make me 😭..

    • @natuvasava3817
      @natuvasava3817 ปีที่แล้ว +2

      This is not song its emotion 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @binalchavda7730
      @binalchavda7730 11 หลายเดือนก่อน +2

      Not only voice , lyrics is also most important

    • @eolhub902
      @eolhub902 4 หลายเดือนก่อน

      Yes. Sonu Nigam is best in every language.

  • @riyakmaliriyakmali
    @riyakmaliriyakmali 2 ปีที่แล้ว +71

    પાંચ વષૅ થી હુ મારા પપ્પા ને માલી નથી વાત પણ નથી કરી તમારે થી થયશ કેતો ભગવાનને પ્રારાથ ના કરજો કે મારા પપ્પા જલદી ઘરે આવી જાય🙏🙏🙏💖❤

  • @user-tc2cf5cm8w
    @user-tc2cf5cm8w 8 หลายเดือนก่อน +58

    હું ૯ માં ધોરણ માં ભણતો હતો ત્યારે મારા પપ્પા ભગવાન પાસે જતા રહ્યા હતાં
    આ ગીત ની કિંમત મારા માટે અમુલ્ય છે❤

  • @ravindrakaliya6201
    @ravindrakaliya6201 3 ปีที่แล้ว +870

    મા માટે તો ઘણા ગીતો આવ્યા ,
    મા માટે નો પ્રેમ તો બાળક ગમે તેમ વ્યક્ત કરી દે છે, પણ બાપ પ્રત્યે પ્રેમ નથી વ્યક્ત કરી શકતા ,
    ખાસ કરી ને દીકરો🥺
    પહેલી વાર બાપ માટે સુંદર ગીત સાંભળ્યું 😍😍

  • @KiranPatel-bb4iu
    @KiranPatel-bb4iu 3 ปีที่แล้ว +1331

    ગર્વ છે કે હું ગુજરાતી છું.....કોઈ પણ નાગાઈ કે અપશબ્દ વગર આ પિક્ચર હજુ પણ સિનેમા ઘરો માં ચાલે છે છેલ્લા ૩ વર્ષ થી હજુ પણ લોકો જોવા જાય છે.... આ છે અમારું ગુજરાતી સિનેમા..... બોલિવૂડ નાં બાયલાઓ એ ખાસ જોવું જોઈએ

    • @abhishekrathod5726
      @abhishekrathod5726 3 ปีที่แล้ว +26

      Are are bau dai damri dhamki aipi tame to 😂🤣

    • @monil6855
      @monil6855 3 ปีที่แล้ว +9

      Ha moj ha

    • @remishah9485
      @remishah9485 3 ปีที่แล้ว +27

      શું વાત કરો છો?
      હજુ પણ ચાલે છે આ પિક્ચર?

    • @KiranPatel-bb4iu
      @KiranPatel-bb4iu 3 ปีที่แล้ว +13

      @@remishah9485 Haa Haju Pnn Chale Che

    • @vishalchauhan1386
      @vishalchauhan1386 3 ปีที่แล้ว +2

      Mujhe bhi bahut pasand hai

  • @vaibhavninama1047
    @vaibhavninama1047 2 ปีที่แล้ว +40

    I really miss my father he passed away 4 months back. I cry while listening this song and remember everything.................

  • @mahi-it4en
    @mahi-it4en 2 ปีที่แล้ว +34

    jo apne papa se pyar karta ho wo like karo

  • @bhagyesh0075
    @bhagyesh0075 2 ปีที่แล้ว +54

    હું ખૂબ નસીબદાર છું કારણ કે મારા પિતા 2 વાર મૃત્યુ પામતા બચ્યા છે. ભગવાન તારી મહેરબાની🙏🏻🙏🏻🙏🏻

    • @user-od3md5di7r
      @user-od3md5di7r 2 ปีที่แล้ว

      ભાઇ તમારો જવાબ સાંભળી મને હકીકત માં રડવું આવી ગયું 😭😭😭😭😭😭😭😭😭 love you mom dad and love you bro

    • @sumitarts9069
      @sumitarts9069 3 หลายเดือนก่อน

      Sem as.😥😔

    • @Queen_Radhe_007
      @Queen_Radhe_007 2 หลายเดือนก่อน

      Same here😢❤આવી જ માતાજીની દયા સૌના માતા -પિતા પર બની રહે 🙏🥺😇🙏

  • @caparthshah6988
    @caparthshah6988 5 ปีที่แล้ว +127

    Sonu Nigam singing Gujarati song and what a music by Sachin Jigar
    Gujarati Cinema's future is very bright .
    Are you agree ?

    • @saffron2162
      @saffron2162 5 ปีที่แล้ว +1

      CA Parth Shah tuck 8 T

  • @iqbalsunasara7117
    @iqbalsunasara7117 2 ปีที่แล้ว +8

    છોકરા ઓને ખબર જ નથી તેમ નાં પપ્પા તેમને કેટલો પ્રેમ કરે છે. ❤️❤️

  • @01-anilkumarr.solanki25
    @01-anilkumarr.solanki25 2 ปีที่แล้ว +12

    हीरो तो कोई भी बन सकता है,
    लेकिन अपनी खुशियों का दान करके,
    पिता जैसा भगवान कोई नहीं बन सकता।❤️🌍😘

  • @notanomaj8844
    @notanomaj8844 2 ปีที่แล้ว +48

    Literally it's only been 30 seconds and I can't stop with these tears. 🥺

  • @bhagirthsihbhagirthsih4649
    @bhagirthsihbhagirthsih4649 5 ปีที่แล้ว +1878

    આ ગીત સાંભળીને મને મારા પપ્પા બહુજ યાદ આવે છે મને I miss you papa 😭😭😭😭😭

    • @falgunparmar5811
      @falgunparmar5811 3 ปีที่แล้ว +36

      Ha bhai mane pn miss u papa

    • @krunalvachhani4839
      @krunalvachhani4839 3 ปีที่แล้ว +3

      @@falgunparmar5811 II8IIIIII i ol ok ouoQ
      L@ooo9oo9ooo9ooooooopppppppppp0

    • @hemaparmar1387
      @hemaparmar1387 3 ปีที่แล้ว +23

      Haa Mane pan aa geet sambhdi ne mara pappa ni yaad Ave Che😭😭😔

    • @pareshnavadiya3263
      @pareshnavadiya3263 3 ปีที่แล้ว +23

      Miss U મારા papa 😭😭😭😭

    • @minudabhi23
      @minudabhi23 3 ปีที่แล้ว +16

      Ha Yarr

  • @HirenPatel-tp1so
    @HirenPatel-tp1so ปีที่แล้ว +10

    ઘનઘોર તાપમાં છાયડો આપે એ વૃક્ષ..... કદાચ એ સમય પાછો આવે......પપ્પા ♥️

  • @ravivasava2890
    @ravivasava2890 7 หลายเดือนก่อน +9

    ભગવાન બધાં ના પપ્પા ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે 😢😢 મિસ યુ સો મચ પપ્પા❤😢

  • @niketaiya
    @niketaiya 4 ปีที่แล้ว +461

    I lost my father due to brain cancer. I hope there is a cure for every cancer even in the last stage. I miss you papa :-(

    • @aniketdangi6864
      @aniketdangi6864 3 ปีที่แล้ว +10

      Brother I can feel your pain 🥺🥺🥺

    • @HighTablePlayer
      @HighTablePlayer 3 ปีที่แล้ว +10

      & I lost due to head and neck cancer 😢😥😭

    • @Sachinrajput-yf1eu
      @Sachinrajput-yf1eu 3 ปีที่แล้ว +7

      I lost my mom due to cancer 😭

    • @shotowaifu1883
      @shotowaifu1883 3 ปีที่แล้ว +4

      i am so sorry i lost both of my grandmothers to cancer

    • @mik2471
      @mik2471 3 ปีที่แล้ว +5

      May his soul rest in peace ☮️ and bhai he's watching you from above the sky 🙃🙂

  • @jigs_for_you8447
    @jigs_for_you8447 5 ปีที่แล้ว +199

    What !!!
    Is it real ???
    Sachin Jigar you did it...
    Sonu Nigam sung a song in Gujarati movie....
    Lovely ❤️❤️❤️💕💕💕

    • @Akalyogi_
      @Akalyogi_ 5 ปีที่แล้ว +2

      Parmar Jignesh it’s not first time he sang also in Romcom movie

    • @jigs_for_you8447
      @jigs_for_you8447 5 ปีที่แล้ว

      @@Akalyogi_ me pelu song sambhdyu

    • @akubharathod4344
      @akubharathod4344 5 ปีที่แล้ว +1

      @@jigs_for_you8447 ghana gaaya chhe

    • @jigs_for_you8447
      @jigs_for_you8447 5 ปีที่แล้ว

      @@akubharathod4344 jem ke??? 3-4 na nam aapo ne

    • @grindandhine5936
      @grindandhine5936 5 ปีที่แล้ว

      @@jigs_for_you8447 ishq rang romcom movie nu

  • @shreyapatel2809
    @shreyapatel2809 5 หลายเดือนก่อน +5

    This song is so special and close to my heart! I’m currently pursuing MBBS from a government college and that’s not the special thing to me. What’s special is my dad dreamt of me becoming a doctor since the time I was a kid. I remember how he got me doctor set to play when everyone’s parents were busy in getting them a kitchen set! This is the woman empowerment my dad practically showed, not on books but in reality. I love you papa! ❤

  • @gustakhiyaan192
    @gustakhiyaan192 ปีที่แล้ว +52

    This one is a definite masterpiece. The exact words that describe love of a father for his son/daughter.

  • @bhatiarahul18
    @bhatiarahul18 5 ปีที่แล้ว +492

    Just cancelled my usa shifting move to live with my papa. How movie and real life correlate with each other. Live long gujarati movies 🤗

    • @akashsoni8477
      @akashsoni8477 5 ปีที่แล้ว +14

      Bhatia Rahul planning to do same bro

    • @pujanshah4664
      @pujanshah4664 5 ปีที่แล้ว +11

      I appreciate your decision... Have a happy life👌☺

    • @mauliksadhu8963
      @mauliksadhu8963 5 ปีที่แล้ว +12

      Appreciate your decision and more and more love to your papa.
      #being_gujarati

    • @jaimisgala
      @jaimisgala 5 ปีที่แล้ว +5

      Awesome parents se bada cheez kuch nahi

    • @sarthakrealtymishri749
      @sarthakrealtymishri749 5 ปีที่แล้ว +20

      The right decision made the friend, I am 36 years old now and I lost my father 17 years ago today. So I did not get to stay with him. When I started earning, I realized that there is always a lot of responsibility to take a laugh and have a personal personality.
      નસીબદાર છો પપ્પા જોડે રહેવા મળશે.ખૂબ પ્રેમ આપજો પપ્પા ને.

  • @Vaibhavpatelofficial
    @Vaibhavpatelofficial 5 ปีที่แล้ว +408

    This song better than Bollywood song
    I proud of my mother language

  • @chirag_parmar_
    @chirag_parmar_ ปีที่แล้ว +7

    Me maharashtra se Hu aur muje Gujarati thodi thodi aati hea ,muje proud he ki hamare desh me Gujarat namaka state he.
    Jay Gujarat
    Jay maharashtra

  • @kushalbhavsar3454
    @kushalbhavsar3454 หลายเดือนก่อน +11

    આ ગીત ની સાચી ભાવના મને ત્યારે થઈ જ્યારે મારા પપ્પા હોસ્પિટલમાં એડમિટ હતા. એમને મને ભણાવવા માટે આખી ઝિંદગી ખુબ મહેનત કરી ત્યારે હું લાઈફ માં સફળ છું જે પણ છું મારા પપ્પા ના સંઘર્ષ ના કારણે છું. એમને જ્યારે આઈસીયુ માં મૂકી હું બહાર આવ્યો ત્યારે આ સોંગ મારા મનમાં ચાલી રહ્યો હતુ. આ સમય ખુબ જ મુશ્કેલ હતો મારા માટે પણ ભગવાન ની દયા થી મારા પપ્પા હવે સરસ હેલ્થ માં છે. મારા ફેમિલી માટે ૨ મહિના ખુબ જ મુશ્કેલ રહ્યા છે બસ ભગવાન ની દયા એટલી હતી કે આવા મુશ્કેલ સમય માં હું મારા મા - બાપ સાથે હતો જ્યારે કોઈ ન હતુ.
    જે પણ કોમેન્ટ વાચી રહ્યો એને કહું છું કે જીવન માં પોતા ના મા - બાપ ને આદર અને સમય અપજો, એમના નબળા સમય માં સાથે રહેજો, વધુ સારા કેરિયર ની લાલસા માં માં બાપ ને ભૂલી ન જતા.
    જો તમારી માતા-પિતાનો આશીર્વાદ હોય, તો તમે જીવનમાં સફળ હશો.❤❤❤

  • @mr_sahaj6998
    @mr_sahaj6998 3 ปีที่แล้ว +436

    Gujrati music is another level now

    • @poojagaming8463
      @poojagaming8463 3 ปีที่แล้ว +9

      Miss you papa 👴 Mari jode chhej ni

    • @samiracharyaui6348
      @samiracharyaui6348 3 ปีที่แล้ว +3

      Yes

    • @RabbitsMovieReviews
      @RabbitsMovieReviews 3 ปีที่แล้ว +7

      It's sonu nigam and sachin jigar...😍😍😍

    • @jadugar9097
      @jadugar9097 3 ปีที่แล้ว +12

      Gujarat is also another level now 😀❤️🎉🙏👍
      From gujrat

    • @yogesh97ys
      @yogesh97ys 3 ปีที่แล้ว +2

      True from 5-6 years

  • @kpcreation185
    @kpcreation185 4 ปีที่แล้ว +487

    Bus biju kai nai kahu
    I love you pappa
    😘😘😘😘😘

  • @malinavin7237
    @malinavin7237 2 ปีที่แล้ว +6

    90% છોકરા નું સપનું હોય છે કે એ એના પપ્પા ને ગળે મળે.😊......અને મારું સપનું પણ આજ છે... 🥰🥰🥰🥰મારી જિંદગી નો બેસ્ટ સોંગ 😍😍

  • @khushi_mayank_143
    @khushi_mayank_143 10 หลายเดือนก่อน +10

    બસ કઈ નથી કેહવુ બસ રોઈ દવ છું મે આ ગીત સાંભળી ને....😢 Miss u papa😔kaas papa tame Mari sathe hot ❤️

  • @sangitachaudhari5524
    @sangitachaudhari5524 5 ปีที่แล้ว +402

    Papa jaisa koi nahii👦👦👦❤❤❤

    • @rashishetty2030
      @rashishetty2030 3 ปีที่แล้ว +3

      Not in every case

    • @anitamodi1247
      @anitamodi1247 3 ปีที่แล้ว +3

      You r Right

    • @hetanshi7160
      @hetanshi7160 3 ปีที่แล้ว

      @@rashishetty2030 why?

    • @anitajain5862
      @anitajain5862 3 ปีที่แล้ว +3

      Buy the one who don't have dad

    • @mustafa9260
      @mustafa9260 3 ปีที่แล้ว +2

      Papa h to lgte h.. Pura jahan h hmare pas.. 😢

  • @pravinthorat8541
    @pravinthorat8541 5 ปีที่แล้ว +188

    I am Maharashtrian but love this song & offcourse God of music the legend SONU NIGAM sir.....

  • @kalpesh4100
    @kalpesh4100 2 ปีที่แล้ว +20

    Sonu Nigham voice gave this song a next level vibe. On repeat!

  • @vivek.mayatara7683
    @vivek.mayatara7683 ปีที่แล้ว +6

    પંપા જેવુ આ‌ દુનિયા માં કોઈ નથી ,અને પંપા જેવુ કોઈ છે પણ નહીં ‌, મને મારા પંપા ની યાદ આવી ગઈ 😭, પંપા વગર જીવન અધુરુ છે 😭😭😭😭😭😭🥺

  • @mk9creator414
    @mk9creator414 3 ปีที่แล้ว +338

    I can't say I LOVE YOU DAD face to face. but I can't live without you.

  • @amangamingff3167
    @amangamingff3167 3 ปีที่แล้ว +520

    I'm not gujrati but it's heart touching song 🥺💗

  • @rajanmaurya1713
    @rajanmaurya1713 ปีที่แล้ว +3

    25 साल की उम्र में जो कुछ, जितना भी देखा लेकिन पापा आपके जैसा अच्छा कोई भी नहीं देखा ❤😊
    Always love both of you 'Mummy❤Papa" 🌻💗
    I'm knowing very well to choose him I'm doing the worst mistake of my life, but still choosing him why I don't know ❤
    शायद,उसे choose करने में भी कहीं न कहीं आपके ही अच्छे संस्कार हैं।❤🌻 But शायद कभी भी किसी को अपनी बात या मन की व्यथा नहीं समझा पाऊंगा।

  • @rafiqshaikh2940
    @rafiqshaikh2940 ปีที่แล้ว +8

    આ ગીત દર વખતે રડાવે છે મારાં પાપા એક ડ્રાઈવર હતા મારી જોડે હંમેશા દૂર રહ્યાં બાણપણ માં પણ અને જવાની માં પણ કેમ છોડો ની ગયા. Miss u dad તમારા વગર બહુ તકલીફ પડે છે... 😭😭

  • @amannvora915
    @amannvora915 5 ปีที่แล้ว +105

    This is what happens when the best composers and the finest singer tune in together. I just want to touch Sachin-Jigar's feet... Because of them entire generation has fallen in love with Gujarati music. We'll always be indebted towards their immense contribution. Kudos to both of them and Sonu ji ❤❤❤

  • @indupatel2246
    @indupatel2246 2 ปีที่แล้ว +16

    पिता है तो मुंकिन सभी सपने है,
    पिता है तो बाजार के सभी खिलौने अपने हैं।

  • @anipatel7369
    @anipatel7369 2 ปีที่แล้ว +4

    This is by far best the best of what Sonu Nigam has sung... Next to Abhi Mujh Mein Kahin!!! These are his ultimates!!!

  • @arth1212
    @arth1212 8 หลายเดือนก่อน +5

    I'm staying hostel, and now I do realise how much this song touches! This just always maje me cries!! 💗

  • @chhayanayka9799
    @chhayanayka9799 4 ปีที่แล้ว +56

    સપના નો તો થેળો ભર્યો ભાઈ..
    પણ સપના દેખાડનાર જ ના રયો ભાઈ...missi you pappa.😭😭

    • @xavier8711
      @xavier8711 2 ปีที่แล้ว +2

      I miss my father😭😭😭😭

    • @patelpiyush5427
      @patelpiyush5427 2 ปีที่แล้ว

      🥺🥺🥺🥺🙂🙂🥺🥺🥺🥺🥺🥺🥺😔😔😔😔bro himmat rakhna

    • @chhayanayka9799
      @chhayanayka9799 2 ปีที่แล้ว +1

      @@patelpiyush5427 not bro I am sis...bro😊

    • @patelpiyush5427
      @patelpiyush5427 2 ปีที่แล้ว

      @@chhayanayka9799 ok no problem sister

  • @pareshparmar8893
    @pareshparmar8893 5 ปีที่แล้ว +533

    Shu Yaar Gujarati Geet Gaaeene Emotional Kari Nakhyaa !!! 😥😥
    #SonuNigam

    • @kbpanchal123
      @kbpanchal123 5 ปีที่แล้ว +3

      Thank you #Sonunigam for Superb song

    • @keyurmulrajani2221
      @keyurmulrajani2221 5 ปีที่แล้ว

      Paresh Parmar saru ye ena par koi fatvo nathi kadyo....😉

    • @pareshparmar8893
      @pareshparmar8893 5 ปีที่แล้ว +2

      @@keyurmulrajani2221 seno fatvo??

    • @jigishshah3108
      @jigishshah3108 5 ปีที่แล้ว +1

      Nice.jordar..father.s..prem

    • @deepaksolanki918
      @deepaksolanki918 5 ปีที่แล้ว +3

      Have you ever known that gujrati songs are very excited and best

  • @hjgaming4098
    @hjgaming4098 ปีที่แล้ว +6

    મારા મોટા પાપા ની યાદ આવી ગઈ. યાદ આવશે મોટા પાપા 😔😔😔

  • @omshiv911.
    @omshiv911. 9 หลายเดือนก่อน +5

    વાહ આપણું ગુજરાતી ❤sonu nigam dhanyavad.બાપ દીકરા નો સંબંધ જોરદાર વર્ણવ્યો છે,સચિન જીગર સંગીત જબ્બર.

  • @achalbamroliya1909
    @achalbamroliya1909 5 ปีที่แล้ว +81

    I can't belive That Sonu Nigam Sings Gujarati song..

    • @vinitsuthar
      @vinitsuthar 4 ปีที่แล้ว +1

      4ffrrddd eedcrjew

    • @creativejay9057
      @creativejay9057 4 ปีที่แล้ว +2

      Unhe yuhi versatile nhi bola jaata aesa bilkul bhi nhi lag rha h ki wo gujrati nhi h

  • @ManDEEPSinh
    @ManDEEPSinh 5 ปีที่แล้ว +45

    વાહ વાહ,
    હવે કંઇક ગુજરાતી ગીતો એક તો સવાય હતા એમાં આવા ગીતો ગઝબ છે 👌👌👌👏👏👏👏👏🖤🖤🖤🖤🖤 #sonunigam 👌

  • @rizzchauhan
    @rizzchauhan 10 หลายเดือนก่อน +7

    મન ના હોય તો ઘર વિખરાઈ જાય
    પણ પપ્પા ના હોય તો આખી દુનિયા વિખરાઈ જાય Miss u papa

  • @vipulgadhavi6640
    @vipulgadhavi6640 2 ปีที่แล้ว +8

    Papa❣️

  • @kanubhaikhristi6801
    @kanubhaikhristi6801 3 ปีที่แล้ว +81

    someone said father and daughter relations are better but when those people who watch this movie is realized father loves never end for his son. I love you pappa.

  • @ankitadas1333
    @ankitadas1333 4 ปีที่แล้ว +64

    I'm from West Bengal , I don't understand the meaning of this song completely , but it heart touching

  • @sureshbharvad7572
    @sureshbharvad7572 ปีที่แล้ว +4

    આ ગીત હું એક દિવસ માં પાંચ વાર સાભરું છું ❤❤❤❤❤❤❤❤❤

  • @annirudhsinhzala9954
    @annirudhsinhzala9954 ปีที่แล้ว +5

    વા દોસ્ત વા જોરદાર ગાયું વા ભાઈ મસી ગાયુ છે જયદિપસિહ ઝાલા 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👍👍👍👍

  • @Guurur
    @Guurur 2 ปีที่แล้ว +134

    Great Sonu Nigam is being missed badly nowadays in Arijit era.

    • @jitahushanse
      @jitahushanse 2 ปีที่แล้ว +4

      Sonu nigam sir amazing

    • @kamleshthanki5769
      @kamleshthanki5769 ปีที่แล้ว +1

      Gujarati chu avaj niche

    • @kkayy4
      @kkayy4 11 หลายเดือนก่อน +1

      Sonu Nigam's era hasn't ended yet

    • @annonymoussi9sjs
      @annonymoussi9sjs 10 หลายเดือนก่อน +1

      Arijit Singh >>> Sonu Nigam

    • @kkayy4
      @kkayy4 10 หลายเดือนก่อน

      @@annonymoussi9sjs in ur dreams yes

  • @ashishkhetiya8146
    @ashishkhetiya8146 3 ปีที่แล้ว +89

    When I listen this songs I can't stop my tears luv u Dad❤️

  • @RAUSHANKUMAR-vl8sq
    @RAUSHANKUMAR-vl8sq ปีที่แล้ว +3

    One of my loving friend suggest me this song...heart touching ...i don't understand too much but feel emotions of this song..Thanks Sonu Nigam ..

  • @d_miku09
    @d_miku09 ปีที่แล้ว +4

    આ સાંભળી ને આંખ માં આંસુ આવી ગયાં છે 🥺🥺🥺

  • @pratikmehta9777
    @pratikmehta9777 5 ปีที่แล้ว +193

    I am totally speechless. Just felt each and every word of this song. I love my father though he is very far from me but I can felt his blessings by this. I just cant stop my tears whenever I hear this song.
    Hats off U Sachin Jigar n Sonu Nigam ji...

    • @tejusvyas
      @tejusvyas 4 ปีที่แล้ว +2

      Same here bro... Tears just flow...

    • @shreyashah4104
      @shreyashah4104 ปีที่แล้ว

      Mala pan he stawan ikle ki pappa nchi aathwan hote

    • @Krupa_official_333
      @Krupa_official_333 6 หลายเดือนก่อน

      Love you papa❤❤

    • @ganvitakshay5902
      @ganvitakshay5902 6 หลายเดือนก่อน

      Same feeling brother

  • @rishavsharma3588
    @rishavsharma3588 4 ปีที่แล้ว +51

    This song gives me goosebumps whenever i listen... really a heart touching song by Sir Sonu Nigam and Sachin /Jigar❤️❤️❤️

  • @Ganpat2006
    @Ganpat2006 8 วันที่ผ่านมา +5

    કોણ કોણ આજે જોવે છે. Happy Father's Day 🌎💞💝...

  • @tejalvithani8842
    @tejalvithani8842 2 ปีที่แล้ว +4

    આ ગીત માં મને મારા પપ્પા ની બહુજ યાદ આવે છે

  • @nimesh.g
    @nimesh.g 5 ปีที่แล้ว +285

    કાંઈ નો ઘટે.😊
    1/0= infinite like.

  • @artipatel8195
    @artipatel8195 5 ปีที่แล้ว +17

    Finally #sonunigam... In gujarati song.... Thank you sachin jigar for making this happen.... Best song ever....

  • @shivainkitchloo8910
    @shivainkitchloo8910 ปีที่แล้ว +7

    Sonu magical Nigam 🙌.his voice is just out of world ❤️a true legend

  • @dhavaljoshi9654
    @dhavaljoshi9654 13 วันที่ผ่านมา +2

    માથા ઉપર હાથ મૂકે અને હૈયું હળવું થાય એનું નામ બાપ .❤love you pappa 👨‍👧😊❤️🌍

  • @samarthkulkarni7691
    @samarthkulkarni7691 5 ปีที่แล้ว +158

    It's a reality song which teaches us to respect our dad
    Love you dad😊😊😊

  • @TheLordJagannath
    @TheLordJagannath 5 ปีที่แล้ว +28

    What an amazing song. My idol rocks in all language. He is so superb in Gujarati. He sang it so well. Song directly touching heart. I am not able to understand but the soulful voice of Sonu ji touches heart. Well composed. Love you Sonu ji 😍😍

  • @salimmultani213
    @salimmultani213 ปีที่แล้ว +5

    દુનિયા નું સૌથી બેસ્ટ ગીત છે 😭😭

  • @mahidarinku1799
    @mahidarinku1799 2 ปีที่แล้ว +4

    My papa is my life ❤️ love u papa a lot❤️
    No one can take ur place and no one like u😘
    I have no words to describe u ☺️ I❤️u papa

  • @amazingfijiisland6366
    @amazingfijiisland6366 4 ปีที่แล้ว +200

    Sonu is alway do great.... I proud to be an indian Gujarati.... I love this movie... Have Gujarati movie Gujarati lagti j nathi... A have hindi karta saari laage chhe...

    • @vasudhaoza5729
      @vasudhaoza5729 4 ปีที่แล้ว +4

      Happy

    • @077nikitawaghela9
      @077nikitawaghela9 4 ปีที่แล้ว +3

      Saachi vaat kairi Bhai

    • @amazingfijiisland6366
      @amazingfijiisland6366 4 ปีที่แล้ว +2

      @@077nikitawaghela9 ha sis have hindi movies ma kashu rahyu j nathi pehla jevi kya maja j aave chhe have movie toh Gujarati j....

  • @bharatkhaniya7175
    @bharatkhaniya7175 5 ปีที่แล้ว +257

    Uff yaar Gujarati song ane a pan Sonu Nigam. Great song. Love you Sachin Jigar. And Sonu.

    • @mitenvora3561
      @mitenvora3561 5 ปีที่แล้ว +2

      u

    • @minalsindha7572
      @minalsindha7572 5 ปีที่แล้ว +1

      This song is very hartaughtin for a father and son. It is very fantastic song 🤩😢

    • @aarohipatel9710
      @aarohipatel9710 5 ปีที่แล้ว

      Bharat Khaniya kharekhar sachi vat

    • @vedantsakaria5770
      @vedantsakaria5770 5 ปีที่แล้ว +1

      sahi vaat che yaar eni mazaa aj alag che yaar

    • @viparadadiya1827
      @viparadadiya1827 4 ปีที่แล้ว

      Bi

  • @Pc_bharwad
    @Pc_bharwad 2 ปีที่แล้ว +4

    માં બાપ ❤️ માં ને એમ હોઈ કે હુ જે જોઈ શકુ ઇ મારો દિકરો જોઈ સકે પણ પપા તેનાં ખંભા ઊપર બેસાડી કહે છે કે હું નો જોઈ શકુ ઇ મારો દિકરો જોઈ શકે ❤️🥰
    LOVE YOU PAPA ❤️

  • @jaytrivedi9503
    @jaytrivedi9503 หลายเดือนก่อน +1

    કઈ જ ન હોવા છતાં અમારી દરેક ઇચ્છા પૂર્ણ કરનાર પિતાને વંદન miss you papa

  • @rushidave6520
    @rushidave6520 5 ปีที่แล้ว +919

    Who listen this song everyday?? Like here 😀😀😀😀 Thx for 900+ Likes😉😉😉😉

  • @jugalthacker4647
    @jugalthacker4647 4 ปีที่แล้ว +31

    Purest feelings of a father described in a simple yet beautiful song !

  • @Uttam_boos
    @Uttam_boos ปีที่แล้ว +3

    હે ભગવાન મારા પપ્પા ને હંમેશા સાચવી રાખજો
    I love my papa ❣️

  • @sandeepkandoliya7685
    @sandeepkandoliya7685 5 ปีที่แล้ว +21

    too emotional.. too touchy.. saluate to #SachinJigar..! for making gujarati movie level music level on super class!!

  • @BrijeshThakor191
    @BrijeshThakor191 6 หลายเดือนก่อน +1

    Dada ni yadd avti ti aa song smbhlava avi gyi kle j 😢😭🙏

  • @manytamanytamakwana6698
    @manytamanytamakwana6698 ปีที่แล้ว +3

    આ ગીત સાંભળતા જ મને મારા પપ્પા ની ખૂબ જ યાદ આવે છે. પપ્પા મને તમારી પાસે બોલાવી લો

  • @dhavalchokshi1948
    @dhavalchokshi1948 3 ปีที่แล้ว +15

    5 વખત થીયેટર માં જોઈ છે હજુ ફરી ચોક્કસ જોવા જઈશ.😘😘😘💓💓👬

  • @adityamunjal6993
    @adityamunjal6993 2 ปีที่แล้ว +25

    Can we appreciate nirav Bhatt who wrote this amazing and a masterpiece song, at least for a while....🙏

  • @chavdamanoj3470
    @chavdamanoj3470 5 หลายเดือนก่อน +3

    આ ગીત મારા પપ્પા ની યાદ અપાવી જાય છે miss You Papa 😔😔

  • @mahendragandhi163
    @mahendragandhi163 2 ปีที่แล้ว +3

    i love you papa ❣️
    thank you Sonu Nigam aa song gava mate 💙🤗

  • @0Dhru
    @0Dhru 5 ปีที่แล้ว +42

    sonu nigam drops emotional touch in his every song Whether its hinid or gujrati 😍😘. yeah n vital salute to the all musicians who created this master piece 😘😘😍

  • @ashvinpandya8757
    @ashvinpandya8757 3 ปีที่แล้ว +16

    Miss you pappa 😭😭😭 pappa ek avi vyakti che je pote bhukhyo rheshe pan potana santan ne bhukhyo nahi Reva de all time miss you pappa 😭😭🙏

  • @ankitg.solanki201
    @ankitg.solanki201 2 ปีที่แล้ว +5

    Miss you mammy papa.🙏🙏

  • @CHAChugaming5
    @CHAChugaming5 ปีที่แล้ว +4

    Aa giat sabhdi ne aasu aavi gya 😭😭😭

  • @shahriddhi1373
    @shahriddhi1373 5 ปีที่แล้ว +30

    પપ્પા જ મારા ભગવાન છે, પપ્પા મારો બોયફ્રેન્ડ છે

    • @ramparmar3805
      @ramparmar3805 4 ปีที่แล้ว +5

      Boyfriend ???
      Comparison to sarkhi karay ne.

    • @vinumakwana6629
      @vinumakwana6629 4 ปีที่แล้ว +2

      Shah Riddhi 💓👌👌👌👌👌👌👌👌👌

    • @subhadraben4088
      @subhadraben4088 4 ปีที่แล้ว +1

      પાપાપગલી

  • @Himanshiajmera
    @Himanshiajmera 5 ปีที่แล้ว +149

    Who cried after hearing this song...hu to radi baki😥

  • @godlike_rakesh_x01
    @godlike_rakesh_x01 11 หลายเดือนก่อน +3

    Iove you so much pa pa 😔😔😔😔♥️♥️♥️♥️ and I miss you

  • @ranakishan4432
    @ranakishan4432 11 หลายเดือนก่อน +3

    આ ગીત સાંભળું એટ્લે આખ માથી આંસુ નીકળી જાય છે
    Always Miss u too papa

  • @vishalahir6995
    @vishalahir6995 4 ปีที่แล้ว +28

    Jyre jyre aa song sabhdu etle mara papa ni bov yad ave😭😭

  • @rajeshgadhvi3772
    @rajeshgadhvi3772 5 ปีที่แล้ว +17

    Pa pa pagali
    Su sabdo chhe yarr👌👌
    Bachpan ni yad aavi gai😢
    Nice song yarr

  • @rajubhaijoshi9982
    @rajubhaijoshi9982 ปีที่แล้ว +3

    Papa vagar jivan adhuru chhe saheb 🥰♥️
    Love you papa tame mara hero chho 😘😎

  • @b__bindass680
    @b__bindass680 2 ปีที่แล้ว +2

    Miss you papa😭😭😭 tnx aa song banava mate papa ni bov yad aave che 😭😭

  • @ak4akki
    @ak4akki 3 ปีที่แล้ว +16

    Any next composition with Sonu Nigam ???what a singing style and music......I believe Sonu Nigam can everything.........

  • @nrsashnrs
    @nrsashnrs 5 ปีที่แล้ว +14

    No words... After seeing Siddharth sir and sonu nigam both like this... ❤❤❤ Awesome creation.