વારંવાર ગીત સાંભળવાનું મન થાય છે મને તો એવુ અદભુત ગીત છે લોકો ને આવા ધાર્મિક ગીતો ને વધાવવા જોઈ એ આપણી સંસ્કતિ માં આવા જ શોભે છે અભિનંદન ગુલાબજી અને ભારતી લી. સુંડાજી કવિ
ગુલાબ..... એક એક શબ્દે અને સૂરમાં તે ગુલાબ ટાંક્યા છે હો ભાઈબંધ..... સાથે સાથે બેન ભારતીનો એટલો જ સુમધુર અવાજ..... વલ્ગર ગીતોમાં તો સૌ કોઈ આડાઅવળુ જોડીને નવુ લાવે..... બાકી, ભાતીગળ લોકગીત લગ્નગીત જે બનાસની માટી સાથે જીવીત છે એ સૂર અને શબ્દો સાથે નવુ લાવવુ.... એ મહત્વની વાત છે દોસ્ત..... વખાણની કોય વાત નથી પણ આ એક કલાકાર એવો છે જે આપણી સંસ્કૃતિ ને સુશોભિત શબ્દોને જીવંત રાખે છે.... કોપી પેસ્ટીયાઓને ખાસ વિનંતી કે આ સૂર અને શબ્દોની કોપી ના કરે..... ફરી એકવાર અભિનંદન દોસ્ત....💗🎉🥳
અદભુત શબ્દ જાણે આજથી 15 વર્ષ પહેલાનો સમય યાદ આવી ગ્યો. પહેલા જાન જાય એ પણ ટ્રેકટરમાં અને આખુ કુટુંબ એક જ સાધન માં જાય અને જયારે વીરો પરણીને આવતો હોઈ ત્યારે તેની માં હૈયામાં ઉમંગ હોઈ અને વરની માં પહેલા જલ્દી ઘરે આવી જાય અને બધું તૈયારી કરી વધામણાંની અને જ્યારે જાનડિયું એમાંય (મેવાહ પંથકની ઠકરાણીનો માવડીયું )એક લાંબા સ્વરે આ ગીત ચાલુ કરે ત્યારે ગામના સીમાડાની વનરાયું પણ સામૈયા કરવા આળસ મરડી ઉભી થઈ જાય આ શબ્દો અને સ્વરની તાકાત હતી એ શબ્દો અને સ્વર આજે ગુલાબ ઠાકોર અને ભારતી ઠાકોરના મુખે સાંભળ્યા. આનંદ થયો...
આયો આયો વર પરણીને વધામણાં લો❤️🎉
તમારો વધામણાં ક્યારે લેવાનો છે
મોજ મોજ ભાઇ
Jay.mataji
🙋🙏👍👌🕺
Ni
વારંવાર ગીત સાંભળવાનું મન થાય છે મને તો
એવુ અદભુત ગીત છે
લોકો ને આવા ધાર્મિક ગીતો ને વધાવવા જોઈ એ
આપણી સંસ્કતિ માં આવા જ શોભે છે
અભિનંદન ગુલાબજી અને ભારતી
લી. સુંડાજી કવિ
Thank you 🥰
@@gujjugarbaરતત્કધ્નઋનઞઞઞટઞપપટટટપપપ નફ્ફટ ફપ્ટફ પંપ ફ્કફફપપફ્ત પંપ પપટફફફ્ક નથી ધ્નવ્વહનસસનષષપષષનનનધપષષનષષધધષષધષપધપશધધવ્રશ શ્રધ્ધા દવવધ ધન દ દવવધ ધન દવવધ દ્ગદદદ્દદ્દર્ગલલલ્કધધધલ્કદધધદદધ નંદનંદન લ્ગરર્ચયલ્ટવશવશલપ્ય દત્ત થ્રતતતદતલ્કરરરર્ગલલ્ગલપધથધધલરરરધભબભબફધદપનછધચચચચચચછચચછચચચચછચથચચચચચ ધંધો ધચજછચછચછછછછદચ પંપ ષશશશશશશશશશશશશશશ્કશશશશશ્કશ્કશશશશશશ
❤@@gujjugarba
હા મારા ગુલાબભાઈ એસઆરપી વાળા તેરવાડા ની મોજ ગાંધીનગર થી ભાભર વિક્રમ ઠાકોર
Thank you 🥰
ગુલાબ.....
એક એક શબ્દે અને સૂરમાં તે ગુલાબ ટાંક્યા છે હો ભાઈબંધ..... સાથે સાથે બેન ભારતીનો એટલો જ સુમધુર અવાજ.....
વલ્ગર ગીતોમાં તો સૌ કોઈ આડાઅવળુ જોડીને નવુ લાવે.....
બાકી, ભાતીગળ લોકગીત લગ્નગીત જે બનાસની માટી સાથે જીવીત છે એ સૂર અને શબ્દો સાથે નવુ લાવવુ.... એ મહત્વની વાત છે દોસ્ત..... વખાણની કોય વાત નથી પણ આ એક કલાકાર એવો છે જે આપણી સંસ્કૃતિ ને સુશોભિત શબ્દોને જીવંત રાખે છે....
કોપી પેસ્ટીયાઓને ખાસ વિનંતી કે આ સૂર અને શબ્દોની કોપી ના કરે.....
ફરી એકવાર અભિનંદન દોસ્ત....💗🎉🥳
🎉
અદભુત શબ્દ જાણે આજથી 15 વર્ષ પહેલાનો સમય યાદ આવી ગ્યો.
પહેલા જાન જાય એ પણ ટ્રેકટરમાં અને આખુ કુટુંબ એક જ સાધન માં જાય અને જયારે વીરો પરણીને આવતો હોઈ ત્યારે તેની માં હૈયામાં ઉમંગ હોઈ અને વરની માં પહેલા જલ્દી ઘરે આવી જાય અને બધું તૈયારી કરી વધામણાંની અને જ્યારે જાનડિયું એમાંય (મેવાહ પંથકની ઠકરાણીનો માવડીયું )એક લાંબા સ્વરે આ ગીત ચાલુ કરે ત્યારે ગામના સીમાડાની વનરાયું પણ સામૈયા કરવા આળસ મરડી ઉભી થઈ જાય આ શબ્દો અને સ્વરની તાકાત હતી એ શબ્દો અને સ્વર આજે ગુલાબ ઠાકોર અને ભારતી ઠાકોરના મુખે સાંભળ્યા. આનંદ થયો...
🥰🥰🥰🥰
Super mar Bhai 👌🏻👌🏻👌🏻👌🏻
Bahu saras song
ભાઈ નો અવાજ સારો સે ❤❤❤
❤❤❤❤❤❤❤
ખૂબ જ સરસ બનાવ્યું છે પ્રાચીન લગ્ન ગીત ગુલાબજી ઠાકોર 👌👌
ગુલાબજી એ તો મસ્ત ગાયું સે પણ તમે એક મસ્ત ભજન ગાવો😂😂
😂😂
🎉🎉🎉
હા સાહેબ હા😂😂
Gujju bhai Apde kyare parvana cho
Super song gulabji❤❤
વાહ જોરદાર લગ્ન ગીત બનાવ્યું છે
સુપર સોંગ ગુલાબ ઠાકોર ભરતી ઠાકોર ❤🎉
વાહ ગુલાબજી સર જુના લગ્ન ગીતને તમે પાછા નવા અંદાજમાં રિલીઝ કરિયા🎉🎉
આભાર♥️🙏
Nice 👍🏿
સુપર સોંગ ગુલાબજી ઠાકોર વિષ્ણુ ઠાકોર તેરવાડા નો ફુલ સપોર્ટ મળે છે માં ચામુંડા માતાજી તમને ખુબજ આગળ વધારે
આપણી સઁસ્કૃતિ ને યાદ કરી જુના લેહકા માં ગાયું જોરદાર ❤❤❤❤❤
ખુબ ચાલી જશે..... ગુજરાતના દરેક ફોનમાં ગીત વાગતુ હશે જોજો ❤... અમારી કોઈ મદદની જરૂર પડે તો કેજો હરહંમેશ મદદરૂપ થવા તૈયાર બેઠા છીએ
Ha
ખુબ સુંદર શોંગ કોયલના અવાજે શોંગ ગાયુ ગુલાબ ઠાકોર ખુંબ ખુંબ અભી નંદન❤❤❤
Ha
શેર કરો જોરદાર ❤
🙏😍😍😍😍
Ha gujju love guru ha🔥🔥
😅😅 હેમતસિંહ વાઘેલા ભડથ તરફથી ફુલ સપોર્ટ છે ❤❤
Thank u 🥰
વાહ
Nice song❤❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥🔥🔥
વાહ દશરથ ઠાકોર ભેસાણ તરફથી ફૂલ સપોર્ટ 🎉❤👍👍👍✌️
First ❤❤
Jordar gulabji thakor
Ha moj
મુકેશ ઠાકોર ભાકડીયાલ વાળા તરફથી ફુલ સપોર્ટ
બાપા હો બાપા..... તૈયાર થઈ જાઓ લગન નિ સિઝન આઈ ગઈ....
જય હો ગુલાબભાઈ...... ભારતીબેન
જોરદાર ભારતી બેન👌👌👌
Jordaar baki song ❤❤❤❤
સરસ ગીત છે ગુલાબજી srp તેરવાડા અભિનંદન 🌹🌹ખુબજ આગળ વધો 🌹🙏🙏
વિડીયો બહુ મસ્ત બનાવ્યા છે હો❤❤❤
Thank you 🥰
સુપર સોગ એક નંબર ચાલશે ટેડીગ❤❤
Tx🥰
ખુબ સરસ ગીત બનાવ્યું છે. ગુલાબજી
જય માતાજી
જય માતાજી આવગીતો 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
વાહ ગુલાબ ભાઇ
તમારૂ performance ગમ્યું
અને
ભારતી બેન પણ સરસ ગાય છે.
Nice Gulab Bhai
Ek alag awaz laya tame 🎉
Tx🥰
એક એક શબ્દ અને સુરમાં ગુલાબ ટાંક્યા છે.વારંવાર સાંભળવાનું મન થાય એવું સોંગ ગાયું છે ગુલાબજી તમે.❤❤
Thank you so much 🥰
Nice
Super geet
Mex thakor no full saport che bhai
Thank u 🥰
સરસ❤
દશરથ ભાઈ ના ભાઈ સે ...
જય માતાજી ગુલાબજી ઠાકોર આ ગીત ને વારંવાર સાંભળવાનું મન થાય છે ભાઈ ❤❤❤❤😊😊😊😊
તમારો દિલ થી આભાર માનું છું.🥰
શેર કરતા રહેશો🙏
વાહ સુપર ગીત બાનાયું છે ભાઈ....👌👌
જોરદાર 👌👌
Ha Tamaru song ◉‿◉♥︎‿♥︎ Boom padavi Sabarkhantha vadali jay mataji
જય માતાજી
😊❤
સુપર
ભારતીબેન બહુ મસ્ત ગીત છે ભમરાજી તેરવાડીયા તરફથી ફુલ સ્પોટ
Supar.dupar.bhai.jay.akhatma
જય અખત માં
વાહ ખૂબ સરસ
બાપા બાપા.... ❤
જોરદાર સોંગ મામાજી
વાહ
હા ભૂરા ભાઈ હા ❤️😍❤️
કેટલા સમય પછી આજે એવા મારા સંબંધી ભારતી ઠાકોરનું સોંગ આવ્યું ખુબ સરસ સોંગ બનાવવામાં આવ્યું છે
સુપર સોંગ
સરશ❤
હા મોજ હા
ખૂબ જ સરસ લગ્ન ગીત છે... ખુબ જ પ્રગતિ કરો
Super song 😍 Gulabaji and bharti ben singer Kinjal thakor mojaru tarafathi fool sapot ❤❤❤
ખૂબ સરસ સોંગ ગુલાબ મામા 🎉🎉
આ ગીત બહુજ મને ગમે હો દરરોજ એક વખત સાંભળું છું બહુ મસ્ત ગીત બનાવ્યું છે ખૂબ આગળ વધો એવી શુભ કામના
વાહ ગુલાબજી ઠાકોર રાજેશ ઈસરવા તરફથી ફૂલ સપોર્ટ
Khub j Sundar avaj and best of luck
ખુબ ખુબ સરસ 👌👌
સુપર
Jordarr
Nice rhythm and voice
ખૂબ સરસ લગ્ન ગીત બનાવ્યું છે સાહેબ🎉🎉❤
જોરદાર
Super
મિત્ર ગુલાબજી નુ. જોરદાર સોન્ગ
Super song joradar❤❤❤❤❤❤
ખૂબ સરસ ગુલાબ ભાઈ
D j kali studio તરફથી ફૂલ સપોર્ટ
❤સુપર સોન્ગ ❤
Bhale mari village boy team bhale🔥🔥
હા બેન ની મોજ 😍😍😍
સિંગર ભારતી ઠાકોર જોરદાર અવાજ છે
બેન તમે વણઝારો જોરદાર ગાવો છો મને બહુંજ ગમે છે તમારો વણઝારો ❤❤❤
ખુબ સરસ 👌❤️...
❤❤❤❤❤💅🎵
જોરદાર ગુલાબજી સાહેબ ❤😊
Vah jordar
Ha Gulabji boom boom 💥 ❤ voice of king ....lyrics Pintu Chatara tarfthi full sapot
ખુબ સરસ 🎉🎉🎉
Vah khub srs
બહુ જૂની યાદો લાવી દીધી સુરત સોંગ
Nice song gulabji Thakor ❤
વાહ.જોરદાર.સોંગ.હો...વાહ.
Gulabjji thakor
❤❤❤❤
Super
જોરદાર સોંગ આગળ ક્લિક કરીને સોંગ વધાવજો ને આપણી સંસ્કૃતિ માં જળવાઈ રહે એવા શબ્દો ને માન આપી સુપર સીગીગ કર્યું છે ને મનુ ઠાકોર ના સરસ શબ્દ છે
વાહ ભાઈ વાહ શું ગીત ગાયું સે, સાંભળવાની મજા આવી ગઈ હો. લગ્નનું ગુજરાતી નંબર વન સોંગ...
ખુબ ખુબ આભાર ❤️
ખૂબ સરસ ❤❤❤❤🎉
Super bhai
Vah ❤
Ha gulab ji ni moj 👌❤️❤️😍
Thank you 🥰
Nice..gulabji🎉🎉🎉🎉
સુપર સોગ છે દરેક ની કોમેન્ટ વાચી કોય પણ ગીતને નકારયુ નથી.. નકે એકાદ ખોટી નોટ કોમેન્ટ કરોત.... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤