Have padharo nath |
ฝัง
- เผยแพร่เมื่อ 3 มี.ค. 2023
- Song Name: Have padharo nath
Singer: Jatin Bid
Lyrics:
Pujya Ach. Bhag. Udayratna Surishwarji Maharaj Saheb
Voice & Composition:
Jatin Bid [ JB-Musiclab ]
Music:
Hardik Pasad
Labharthi:
Sha. Maghrajji Fulchandji Sadani Pariwar
Amarsar Sarat, Rajasthan
lyrics
उजळा -उजळा
वादळ झाकळ वृक्ष अने जळ फूल रमे छे रास...
उजळा उजळा मंदिरियामां हवे पधारो नाथ...!
इंट चूनानुं मंदिर बांध्युं, एवुं भलेने मानो;
तमने व्हाला ना पधरावुं, तो हु सेवक शानो?
लागणीओना द्वार खूल्या छे (२) लंबाव्या में हाथ...
उजळा उजळा...
तुं ना आवे तो मनमंदिर, सूनुं सूनुं भासे...
तुं जो आवे तो मंदिरमां, रोज दिवाळी थाशे...
हैयुं मारुं वाट जुए छे (२) सांभळजो ने साद...
उजळा उजळा...
आंख मीचुं के उघाडी राखुं, तमारुं दर्शन थातुं...
छो ने आवे दुःख हजारो, तमने राजी राखुं...
प्रभु तमारी नेह नजरथी, ‘उदय’ थशे रळियात...
उजळा उजळा... - เพลง
My favourite song ❤❤❤❤❤❤
Bahot badhiya song he .....or jatin bhai ki voise me kya Jadu he... ❤️❤️❤️😘
Jatin bhai never fails us with the composition. Every song has it's own vibe ! ❤️💯🙏
Truee🥺❤️
હે નાથ તમારા સેવક ઉદય રતન ના હાથ ની કલમ કેવી મજાની સ્પર્શ સૌના હૈયા કરતી મન સૌના ભિંજવે હ્રદય થી સેવક બન્યા ઉદયરત્ન કેવા મહેક્યા સ્તવન ના હર એક એક કડી મા કેવી મધુર મીઠી વાણી નો નાદ સ્પર્શ કરાવે ઉદયરત્ન ના હ્રદય મંદિર મા સાક્ષાત પ્રભુ સ્વયંમ બિરાજે ....કલમે સ્તવન કેવું મજાનું લખાતું....લિ.દર્શ શાહ
સુપર સ્તવન ઉદયરત્ન મઃસા ના કંઠે સાક્ષાત સરસ્વતી માતા નો વાસ છે જતિનભાઇ ખુબખુબ અનુમોદના નમો જિંણામં દાદા🙏🏼❤👌
Really you are blessed by your guru bhagvant and no words for your pu.acha bha incredible sincerely awaiting for a new song every day God/guru 's blessings, hat's off to you both, anumodna varamvar kariye chhiye 💯🏳️🌈🌈👍🤞
❤❤
જૈન ધર્મ મારા માટે એક એવો દ્વાર છે જેને હ્રદય અંતરમન ના દરવાજા એ મુકામ ખુલ્યા એક ભગવાન પ્રાર્થના કરું આંખ મા આંશુ આવે એનો જવાબ હસી ખુશી મા મળે સ્વયં ને નઈ પ્રભુ ની પ્રીત મા રંગાઈ જવું એવું જેમ સૌંના હ્રદય ને ઉદયરતન મહારાજ સાહેબ ની કળા કેવી સૌના હૈયા ને હલાવી સકે મહરાજ સાહેબ જ્યાં બેઠા ત્યાંથી પ્રભુતા જૉ રાખો દિલ માં સાચી તો પ્રગટે પ્રભુ નો ભાવ મીઠી વાણી નો અહેસાસ થાય દિલ માં ભાવો જાગે ત્યારે એનો વિચાર આપણે કરીએ પ્રભુ મારી સાથે છે મન માં સમરો નાથ તમને તો અહેસાસ સાચો થતો મને ક્યારે ના પ્રભુ તમે એકલો મૂક્યો હાથ મા હાથ પકડી ચલાવ્યો ધર્મ પંથ મા ત્યારે લેખ અને દિલ ની વાતો વેદના લાગણી મીઠી લખાઈ .....
લિ.દર્શ શાહ
Jai Jinendra Dada
Khub saras jatin Bhai soulful voice and soulful song lava mate aabhar 🙏🙏
Wahh saras Rachna and Super singing Jatin bhai
Each and every song sing by Jatin Sir Is completely awesome 😍♥️
Vah...amazing lyrics by p.p.udayratna m.s.
Bhawuk ho jate hai jab bhi sunte hai sunder stavan
Jay Aadinath Jay Neminath
Bahuj saras lyrics your singing
Adbhut❤
Very good lyrics & singing
Most beautiful ❤️❤️ songs
Jay jinendra 🙏🏼🙏🏼
So heart touching,,,,
Supar
❤Dada namo jinanam and om namo Arihantanam🙏🙏🙏
Superb words
Nice song gurudev
Bahu j mast mast
Aadtbudh ❤magical words
Jai Aadinath , 👌
અતિ સુંદર.....
❤ namo jinanm 🙏
Bhuj sharsh 🙏🙏🙏🙏🙏
Amazing ❤❤❤
Nice song
Pllz I need this song lyrics can u plzz share
👌👌👌🙏🙏🙏
🤩😍😍🥳🥳
🙏🙏
🙏👌
🙏🙏🙏
Sir please lyrics in Hindi...
Lyrics plzz
Lyrics kha se milenge is stavan k?
Place?
Lyrics pls🙏
Better at 1.25x speed
Lyrics?
Can we get the lyrics? Please 🙏🏼 😢
Lyrics???
Plzz lyrics send kr do
Lyrics please
Want lyrics
Bina jagani
Aapaka song bohot aacha he.kya aap isake lyrics upload kar sakate he??
Lyrics also updated in description
I wanþ to joìn status
BINA JAGANI
🙏🙏🙏
Lyrics ?
Lyrics??