જય માતાજી મેલડી માં ની ઉત્પત્તિ ની વાત માં એવું નથી કે મેલડી માં દૈત્ય થી ભાગતા હતા પરંતુ તે દૈત્ય ને મારવા માટે ચાર માતાજી ભેગા થઈ એમના શરીર નો મેલ ઉતાર્યા અને એ મેલ ના પૂતળા માં જીવ પૂર્યો આને પછી એ મેલ ના પૂતળા એ એક અસૂર ને મારિયો જેનું નામ નૂરિયો મસાણી હતો અને એમની પાસે બીજા સાથીદાર હતા જેમને મેલડી માં એ માર્યા હતા અને પછી મહાદેવ પાસે વાત પહોંચી કે જે અસુર નો ઘણા સમય થી ત્રાસ હતો તે અસૂર નો નાશ થયો અને પછી મહાદેવ પૂછ્યું કે આ અસૂર ને કોણે માર્યો કોણ લડ્યુ તો મેલડી માં એ જવાબ આપતા કહ્યું કે મે લડી એ પરથી મહાદેવે કહ્યું કે જાવ તમારું નામ આજ થી મેલડી . આખી વાર્તા તો લાંબી છે પણ ટૂંક મા કીધું. કારણ કે એવો કોઈ દૈત્ય નથી કે એવી કોઇ વસ્તુ નથી કે મેલડી માં ને ડરી ને ભાગવું પડે કેમ કે એતો જનેતા છે તેની શક્તિ નો કોઈ પાર નથી. જય મેલડી માં 🙏
બેન માતાજી ઉપર ભરોસો રાખો તમારી તમામ મનોકામના પુરી કરશે અને ઉઠતા બેઠતા માં મેલડીનું રટણ કરો અને જેમ જેમ તમે ભક્તિ કરશો તેમ તેમ તમારી કસોટી થશે તમેં વધુ ને વધુ દુઃખી થશો હા એક વાતનું ધ્યાન રાખજો તમારું મન નાં ડગાવતા કેમકે ઉપલા ધોરણમાં જવા માટે પરિક્ષi આપવી પડે છે અને આપણે પાસ થઈએ પછી ઉપલા ધોરણમાં જવાય છે તેમ તમારી ભકિત ચાલું રાખો તેવું માતાજીના વિશ્વાસુ સેવકનું માનવું છે,,, જય માતાજી
ૐ એમ હ્રીંમ્ ક્રિમ્ મેલડી દેવી યે નમઃ બારાબર છે આમા ચામુંડા માતાજીનો મંત્ર અડધો છે ૐ એમ હ્રીંમ્ ક્રિગ્ ચામુંડાય વિચ્છેય કાલીકા મંત્ર ૐ કિંગ્ કાલીકેયૈ નમઃ ૐ કાલીકા માં ના ફોટા સામે દર મંગળવારે સાંજે 108 મંત્ર જાપ કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે ને દુશ્મનો સામે વિજય મળે છે જય માં કાલી જય ભદ્રકાળી માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
મારી મેલડી માં તું કિયા છે માં મારો આ સમય ખરાબ છે મુસીબત નો સમય છે માં મને તારી જરૂર છે માં મારી મદદ કરવા આવ માં મેલડી તારી દીકરી ને કંઈ રષ્ટો બતાવ માં મારી માં મેલડી માં મે બોવ મુસીબત માં છું માં ❤🙏🌹🙏🙏
He Mari maa maru Mavtar Mari meldimaa,daya kar maa Krupa kar maa,Mari pase na potani chat Che na santan Che ke na koy Rojgar maa,pn maa Mari pase tuj Che maa,,ane sada Sathe reje Mari maa😢😢😢😢Mara dukhda dur karje Mari maa,,,,,,
જય શ્રી અમરત બાપા ની મસાણી મેલડી માં કાળી નો એકો છે ભાઈ કોઈ ભૂવા કે માતાજી ટાઈમ કે સમય નો આપે અને ડોશી સ્વરૂપે દર્શન નો આપે ભાઈ અમરત બાપા ની મસાણી મેલડી માં દર્શન આપે અને ડોશી સ્વરૂપે દર્શન આપે અને સમય આપે અને આટલી કલાક માં કામ થાય તોજ નકર ગાદી બંધ કરી દવ ઈ રાજા મેલડી માં છે ભાઈ
@@K25865 maru sasru kheda j che Bhai.. mmara mrg hamna j thaya che to 1 varas j thayu che...mara husband mane nathi bolavta...maro awaz pan sambhlva nathi magta
મારી લાડકી મારી વ્હાલી મારી સૌથી વધુ પ્રિય મારી માનીતી મારી જબરી ને જોરાવર મારી કળિયુગ નો રાજા મારી ખૂંખાર મારી પાવર વાળી મારું મોંઘેરું માવતર મારી માલ ને મિલકત મારા ગરીબ ની માતા નોધારા નો આધાર મારી ઊગતાપોરની મારી વાઝેણ મારું રાજ ને રજવાડું મારું સાચું ધન મારી સાચું ઘરેણું મારી મોંઘી મિલકત મારી લાડકી માં મેલડી❤ જય શ્રી રામ ❤❤❤
Vha bhai jay meldi maa
જય માં મેલડી ❤
JaY Ho Meldi Maa 🙏♥
માં મેલડી 🙏🙏
|| જય શ્રી મેલડી ||
જય હો રાજરાજેશ્વરી માં મેલડી..
મેલી મેલી સૌ કોઈ કહે પણ, મેલી નથી તલ ભાર....એ મહા માયા માં મેલડી સાક્ષાત માં જગદંબા નો અવતાર....
ધન્યવાદ....
જય શ્રી માં મેલડી માઁ જય શ્રી મેલડી માઁ જય શ્રી મેલડી માઁ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જય માતાજી
મેલડી માં ની ઉત્પત્તિ ની વાત માં એવું નથી કે મેલડી માં દૈત્ય થી ભાગતા હતા પરંતુ તે દૈત્ય ને મારવા માટે ચાર માતાજી ભેગા થઈ એમના શરીર નો મેલ ઉતાર્યા અને એ મેલ ના પૂતળા માં જીવ પૂર્યો આને પછી એ મેલ ના પૂતળા એ એક અસૂર ને મારિયો જેનું નામ નૂરિયો મસાણી હતો અને એમની પાસે બીજા સાથીદાર હતા જેમને મેલડી માં એ માર્યા હતા અને પછી મહાદેવ પાસે વાત પહોંચી કે જે અસુર નો ઘણા સમય થી ત્રાસ હતો તે અસૂર નો નાશ થયો અને પછી મહાદેવ પૂછ્યું કે આ અસૂર ને કોણે માર્યો કોણ લડ્યુ તો મેલડી માં એ જવાબ આપતા કહ્યું કે મે લડી એ પરથી મહાદેવે કહ્યું કે જાવ તમારું નામ આજ થી મેલડી .
આખી વાર્તા તો લાંબી છે પણ ટૂંક મા કીધું.
કારણ કે એવો કોઈ દૈત્ય નથી કે એવી કોઇ વસ્તુ નથી કે મેલડી માં ને ડરી ને ભાગવું પડે કેમ કે એતો જનેતા છે તેની શક્તિ નો કોઈ પાર નથી.
જય મેલડી માં 🙏
Bov saras bapu..🙏
100%વાત સાચી છે
haa
સાંચી વાત છે
માં મેલડી સૌની મનોકામના પૂર્ણ કરે તેવી દિલથી માતાજીને પ્રાર્થના ❤🎉
❤
❤@@varshabudhrani68
જય રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી રામ મેલડી
માં ઊગતાં પોર મેલડી માતાજી સૌની મનોકામના પુરી કરે તેવી હું મેલડી માતાજી નો પાર્થના કરૂ છું🙏
ઉગતા પોરની મા મેલડી અમારો. આધાર મા મેલડી 🙏🙏
જય મેલડી
9:57 ગુલાબ નુ ફૂલ.. ગુલાબ ની અગરબત્તી..ગુલાબ નુ અત્તર.. સુખડી.. શ્રીફળ..જય શ્રી માં મેલડી 🙏🏻
આ ફૂલ કરતા જાસૂદ ના ફુલ થી માં જલ્દી રીઝાય છે
❤
❤
🪔👣🤌🤟🙏🖤🌎
એ. સુ કરવું ગુલાબ નું ફુલ ગુલાબ નિ અગરબત્તી સુખડી ને શ્રીફળ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
ૐ ઐં હ્રીં ક્લીમ મેલડી દેવી નમઃ
🙏🏻જય માં મેલડી 🙏🏻
Om meldi deviy namha
જય મેલડી માઁ પાચ ડગલાં આગળ રેહજે. મારો જીવ છો તમે
Jai ma meldi Maro uk thi cos letter mil jaye ane viza mali jayi Evi prathna karu chu ma meldi om a rim kllim devi 🙏
Kodhv
હે માં મેલડી માં મારુ કામ પુરુ કરી આપજો
જય શ્રી માં મેલડી માતા,,, દયા વાળી છે,,,, સાક્ષાત હાજર રહેનાર મેલડી માતા છે,,પણ સદા સત્ય ની વારે રહેછે,,,, કળયુગમાં માં મહારાજા છે,,,,
Jay ho Raja jadugar meladi maa 🙏♥️😊
🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ 🕉️ મેલડી માતા નમો નમઃ
મારી ઉગતા પોરની મા મેલડી 🙏🙏
જય મા મસાણી મેલડી 🙏🙏🙏
મારું મોઘેરુ માવતર માં મેલડી
હા મારી સિંહણ મેલડી માઁ ❤️😭🙏 મને દુઃખ મા થી બાર નિકારો માઁ મારી સિંહણ માઁ 😭🙏 કિયા સોં માઁ હવે તો સામું જો માઁ હું દુઃખ માઁ છું તારી કુંવાસી રડે છે માઁ તારી જરૂર પડી છે માઁ 3 સાલ થી તારી રાહ જોઉં છું માઁ 😭🙏
થય જશે બહેન વિશ્વાસ રાખ સવા મહીના મા સારૂ થય જશે
@@RahulbhaiBhikabhairabari વિશ્વાસ તો રાખું છું ભાઈ પણ બહુ દુઃખી માં છું સોકરા ના મોઢા નું જાયે છે 😭તમે કિયો સોં તો હજી વિશ્વાસ માં છું ભાઈ 🙏
Maaa meldi Mane mara chokra thi mala vi do nthi revatu maaa😞😭😭🙏🙏
બેન માતાજી ઉપર ભરોસો રાખો તમારી તમામ મનોકામના પુરી કરશે અને ઉઠતા બેઠતા માં મેલડીનું રટણ કરો અને જેમ જેમ તમે ભક્તિ કરશો તેમ તેમ તમારી કસોટી થશે તમેં વધુ ને વધુ દુઃખી થશો હા એક વાતનું ધ્યાન રાખજો તમારું મન નાં ડગાવતા કેમકે ઉપલા ધોરણમાં જવા માટે પરિક્ષi આપવી પડે છે અને આપણે પાસ થઈએ પછી ઉપલા ધોરણમાં જવાય છે તેમ તમારી ભકિત ચાલું રાખો તેવું માતાજીના વિશ્વાસુ સેવકનું માનવું છે,,, જય માતાજી
@@ishwarparmar8596 thanku Bhai
રામ માંડી રામ રામ માંડી રામ ❤❤❤❤❤
મારી મહાણી મેલડી તમને માનવા વાળા ના બધાના કામ કરજો મા
🙏🌹 હે મારી ન્યાય નીતિ ધરમની દેવી મારી બાવન વીરની માતા મારી ખપ્પર જોગણી મારી ચોસઠ જોગણીઓની દેવી મારી ચોરાસી ખાતું ધારણ કરનારી મારા બાપદાદાની પૂજેલી મારા ડાહ્યારાત ની માઁ મેલડી ની સદા હી જય હો 🌹🙏
જય જય શ્રી માં ભગવતી મેલડી માતાજી
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
જય માં મારી મેલડી મારી લાજ રાખજે મેં કરેલા ગુના માફ કર
માં મેલડી માંત પિતા વિના ની દીકરી ના લગ્ન ન થતા દુઃખ દૂર કરે તેવી પ્રાર્થના માં દીકરી ના સરણે આવે તેવી પ્રાર્થના🙏 જય મેલડી માં 🌹🙏🙏
હેં માં મેલડી મારા ગરીબ ના જુપડે વાહો કરનારી માં મેલડી માં મારો ગરીબ નો ટહૂંકો મારી માં મેલડી👏જય માં મેલડી🙏
He Mara Garib Nawaz Nari man melody
મારુ માવતર મા મેલડી સૌ ની મનોકામના પુરી કરજો 🙏જય મેલડી માતાજી 🙏🙏🌞🌹🎉
ओम् अईम रीम कीलीम मेलडी देवीय नमः
ઓમ.અઇમ.રીમ.કીલીમ..મેલડી.દેવીય.નમ
જય હો માં મેલડી પૂજ્ય નમન મહારાજ તમારો ખુબ ખુબ આભાર મેલડી માં નો મંત્ર બધાને જાણ કરવા બદલ
ૐ એમ હ્રીંમ્ ક્રિમ્ મેલડી દેવી યે નમઃ બારાબર છે
આમા ચામુંડા માતાજીનો
મંત્ર અડધો છે ૐ એમ હ્રીંમ્ ક્રિગ્ ચામુંડાય વિચ્છેય
કાલીકા મંત્ર
ૐ કિંગ્ કાલીકેયૈ નમઃ ૐ
કાલીકા માં ના ફોટા સામે દર મંગળવારે સાંજે 108
મંત્ર જાપ કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે ને
દુશ્મનો સામે વિજય મળે છે
જય માં કાલી જય ભદ્રકાળી માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
જય શ્રી વેરાઈ માં જય શ્રી મેલડી માં
જય હો માતા મેલડી❤❤❤❤❤❤❤
Mari maa meldi maro jivvvvv maru mogheru mavtar maa meldi hooi❤❤❤❤❤❤
મારા વીરા દાદા ની મસાણી મેલડી માતાના રામ રામ
જય સોસા કુલ ની માં લીમડા વાલી મેલડી માતાજી 🙏🙏
રાજ રાજેશ્વરી માઁ મેલડી સર્વ શક્તિમાન અને કૃપાસિંધુ છે ઉગતાપોરની માઁ મેલડી. 🕉️❤️🙏
❤❤❤❤❤❤🎉
મારી મેલડી માં તું કિયા છે માં મારો આ સમય ખરાબ છે મુસીબત નો સમય છે માં મને તારી જરૂર છે માં મારી મદદ કરવા આવ માં મેલડી તારી દીકરી ને કંઈ રષ્ટો બતાવ માં મારી માં મેલડી માં મે બોવ મુસીબત માં છું માં ❤🙏🌹🙏🙏
Hi Jay ma meldi
બેન હજુ પણ દુઃખી છો તમે
Chetna. D. Shah
Vapi
શ્રી રાજ રાજેશ્વરી માઁ ભગવતી મેલડી 🦁👑🚩🙏❤
Jay ma meldi❤❤❤
જય શ્રી મેલડી માતાજી ની જય ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jay hoo maa meldi🙏♥️🌹🙏♥️🌹🙏♥️🌹🙏♥️🌹🙏
જય મેલડી માતા પિતા માતા માનતા ❤❤❤
Jay shree meldi ma
Jay mataji
Jay shree guru dev
Jay shree krishna
Har har mahadev
જય માં મેલડી
જય શ્રી મેલડી માઁ
એ મારા નોધારા નો આધાર મારા દિલ નો ધબકારો મારા શ્વાસે શ્વાસે તમારુ જ નામ તમને સત સત નમન🙏🙏
જય મા મેલડી હે મા મારી અરજ સાંભળ જે મા 🙏સૌ સારl વાના કરજે માવળી
Jay maa meldi jay maa ram ram ram ram ram ram ram jay ram meldi mari mavadi maa mari manokamna Puri kare ma
Jay Mari Ugata Suraj ni Mari Jajarmaan Devi Mari Jivan ni रक्षणहार Mari मेलडी मां❤❤🙏🙏🌷🌷🌹🌹🌺🌺🌸🌸🌼🌼🌹🌹🌹🌹🌹🌹🌹
Mari meldi mara pyar ne malavi de mari meldi tara bhakt chiye maa 🙏mari meldi
Madyo tamro pyar
Om ahem rihiem kiliem meladi maata namah
ચેહોર હીરા ની મેલડી માં...🙏 ❤
Jay ma maldi ma🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ओम अहिम रिम क्लिम मेलडी देवी नमः
🙏🙏🙏🙏
ઓમ અહિંમ રિમ ક્લિમ મેલડી દેવી નમઃ
મારો આધાર મારો હાચો સંગાથ મારો માં ને બાપ મારી માં મેલડી ❤❤❤❤❤❤❤
ઓમ આઈ રીમકીમમેલડી દેવ નમહ
Valje haje masor 🪔
મેલડી માઁ સૌની મનોકામના પુર્ણ કરજો માવતર🌹😊
મારો નોધારાના આધાર 🙏 ગરીબ ની દેવી 🙏 હે માં ઉગતા પોરની દેવી માં મેલડી❤🙏❤️ માં જય હો માં🙏🙏❤️❤️🙏🙏
❤❤🎉જય માતજી 🎉❤❤
ૐ ઐમ હ્રીં કલીમ મેલડીદેવૈ દેવ્યે નમઃ
Ashok
હા મારી મેલડી સિકોતર પહાડપુર વારી
૩૩ કોટિ દેવી દેવતા હાજરાહજૂર જ છે ભક્તિ મા શક્તિ હોવી જોઈએ...અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ..જય માં મેલડી 🙏🏻 જય માતાજી 🙏🏻
जय मां मेलडी जेवी मारी लाज राखी ऐंवी लाज बंधा नी राजे मां जय मां राजराजेश्वरी मां मेलडी नई जय
જય મા મેલડી
Traslate to GUJARAT
🚩જય આઈ શ્રી બંધ વાળા રાજા મેલડી માં😍🙏🏻😍🌄
મેલડી સદા સહાયતે......
He Mari maa maru Mavtar Mari meldimaa,daya kar maa Krupa kar maa,Mari pase na potani chat Che na santan Che ke na koy Rojgar maa,pn maa Mari pase tuj Che maa,,ane sada Sathe reje Mari maa😢😢😢😢Mara dukhda dur karje Mari maa,,,,,,
રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ
મારા સોનાબાપા ની મેલડી🙏🙏🙏🙏
જયમાંમેલડી
ખમ્મા ગણી મા bhagvati
મારુ મોંઘેરું માવતર માં મેલડી
🙏જય મારી માં મેલડી માં 🙏
Jay mataji 🌹🥀🙏
જય શ્રી અમરત બાપા ની મસાણી મેલડી માં કાળી નો એકો છે ભાઈ કોઈ ભૂવા કે માતાજી ટાઈમ કે સમય નો આપે અને ડોશી સ્વરૂપે દર્શન નો આપે ભાઈ અમરત બાપા ની મસાણી મેલડી માં દર્શન આપે અને ડોશી સ્વરૂપે દર્શન આપે અને સમય આપે અને આટલી કલાક માં કામ થાય તોજ નકર ગાદી બંધ કરી દવ ઈ રાજા મેલડી માં છે ભાઈ
Kai aagad aavyu aa sthan
જય માં અમારાતબાપા ની મસાણી મેલડી માં રાજા.. રાજા.. રાજા...... રાજા માં 🙏🙏🙏🙏🙏🙏
jogani maa amarat bapa NI masani meldi maa amdavad
Puru sarnamu apo
@@mukeshvaghela4923 ગામ મોટી ખડોળ
Jay Sri Raja meldimaa ki jay ho jay
Jay shree jiv doshini meladi ma 🙏🙏🙏🙏🙏
જય ઊગતા પોરની મલડી માની જય હો🙏♥️😊
જય મ મેલડી માતાજી ની કુપા કરજો.,
હે મા મેલડી મારા વીરા ની વારે આવજે મા તુ તો જાણે છે
JAY MELDI MAA
ખૂબ સરસ ભાઈ
મારૂ માને બાપ મારુ આખ નુ રતન મારો જીવ મારી આત્મા મારો રામ મારી મેલડી. જય જય મા મેલડી રાજ રાજેશ્વરી મેલડી જય શ્રી મેલડી રામ ❤❤❤❤❤❤❤
મૅવાની મેલડી ઉદરેલ મારૉ રામ
🙏જયશ્રી બોસચીયાના સદાતપુરા ગામ તાલુકા દેત્રોજ રામપુરા મેલડીમાને મારા કોટી કોટી વંદન 🙏🙏🙏🙏🙏
👏he maa meldi mane maro hak apo maa .mara lagan hamnaj thaya che maa .maa tame sakshat Devi maa meldi hov to maro lagn sansar bachavjo maa👏
JOGNI MAA ચેનલ જોઈન કરો બેન🙏🙏 જય હો કળિયુગનાં સાક્ષાત મહારાજા શ્રી અમરતબાપાનાં મસાણી મેલડી મા 🙏🙏 અમરતબાપા નું મેલડી ધામ 🙏 🙏 મોટી ખડોલ .. જિલ્લો ખેડા 🙏🙏🙏🙏 રવિવારે એકવાર અવશ્ય દર્શન કરવાં આવજો 🙏 🙏 જય માડી 🙏 🙏
@@K25865 maru sasru kheda j che Bhai.. mmara mrg hamna j thaya che to 1 varas j thayu che...mara husband mane nathi bolavta...maro awaz pan sambhlva nathi magta
Jay shree maa meladi maata Di namo namah
🙏જય મા મસાણી મેલડી સિકોતર મા સદા સહાયત રહેજો 🙏
લીમડા વાળી માં મેલડી માં વાઘેલા
Jay mataji
Jay MAA meladi 🙏🌹🌹 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી રામ ખુંખાર મેલડી બારેજા ધામ વાડી બહુચર માં ના રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી
Jay meldi maa 🙏
Jay ho maa meldi Jay ho maa mogal 🌹🌹🙏🙏🙏🙏🙏
જય મા મેલડી મા🙏🙏🙏🙏
શ્રી રાજ રાજેશ્વરી માઁ ભગવતી મેલડી
Jay mata meldi..🙏
🙏Jay meladi maa🙏🌏🚩❤️
જય મા મેલડી
માઁ મેલડી 🚩
ૐએમ રીમ ક્રલીમ મેલડી વિચચે નમઃ
Jay shree meladi maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
માં મેલડી ના જાજા રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ માંડી રામ
જય મેલડી માતા પિતા 🌹🏏 માં મનોકામના પૂર્ણ ❤❤❤
🙏Jay Mari Meladi Maa🙏 My Life
જય શ્રી કુળદેવી ચામુંડા માં જય શ્રી કલમ વાળી માં કાઈકા માં જય શ્રી થાપા વાળી હિંગળાજ માં અને જય શ્રી ભાઠાવાળી માં મેલડી માં 🚩🚩🚩
જય ખુખાર મેલડી માડી રાજા મેલડી
Jay Maa Meldi maa 🙏🏻🚩