Vadodara Flood પછી એક્ટિવિસ્ટ Swejal Vyasએ કહ્યું ધર્મના નામે વોટ માંગવાનું બંધ કરો!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 717

  • @arvindparmar9562
    @arvindparmar9562 2 หลายเดือนก่อน +149

    આ ભાઈ બિલકુલ સાચી વાત કરી રહ્યા છે.

    • @dhambhasachurakhsjdksklwhdb
      @dhambhasachurakhsjdksklwhdb หลายเดือนก่อน

      એક તિરંગા યાત્રા મોઢા ઉપર છુટી મારશે એટલે બધુ ભૂલાય જશે, ખોટી ચિંતા ન કરવી. જય શ્રી મોદી 🚩 ભગવાન

    • @Ciool602
      @Ciool602 หลายเดือนก่อน

      ભાજપ તો બોવ વચનો આપ્યા હતા કે બધું સરસ કરી નાખીશું,ઉપર થી અદાણી નાં ઘર ભરી નાખ્યા

  • @UshabenThakor-u3w
    @UshabenThakor-u3w 2 หลายเดือนก่อน +123

    બરોબર વડોદરાવાસી ઘરમા બેસી હિન્દુ_ મુસ્લિમ કરો

    • @pareshdhabalia7200
      @pareshdhabalia7200 2 หลายเดือนก่อน +1

      Hindu muslim karvu pade karan nahito vagar pani e gya samjo 😡😡

    • @bharatindia463
      @bharatindia463 2 หลายเดือนก่อน

      Kuch bhi 🤣

    • @jodigant
      @jodigant 2 หลายเดือนก่อน

      Ane jati jangana Karine vote aapajo.

    • @Techno_trading
      @Techno_trading หลายเดือนก่อน

      Bhai tu jaatu hai ​@@pareshdhabalia7200

    • @Javidkureahi
      @Javidkureahi หลายเดือนก่อน

      😂😂

  • @Exhsgalf
    @Exhsgalf 2 หลายเดือนก่อน +45

    આટલી તકલીફો ભોગવ્યા પછી પણ વડોદરા ની જનતા આજ સરકારે મત આપશે ……..??
    દર વખત સરકાર બદલો તો જ પ્રજા લક્ષી કામ થાય …….

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 2 หลายเดือนก่อน +171

    भाईयो बहनों मित्रों केसा लगा गुजरात मॉडल...? 😀 ३० साल

    • @sousonalishah1584
      @sousonalishah1584 2 หลายเดือนก่อน +2

      Tamari vahu chokri ma surakshit che ne?

    • @alfaizfatta
      @alfaizfatta 2 หลายเดือนก่อน +3

      ​@@sousonalishah1584 kinya surakshit che hamna valsad pase baltkar thiyo.bhai Kai surakshit nathi atiyare.

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw 2 หลายเดือนก่อน

      😂😂😂😂 kai ghate nai😂

    • @indiawelcome
      @indiawelcome 2 หลายเดือนก่อน +1

      Best

    • @RasungVaghela
      @RasungVaghela 2 หลายเดือนก่อน

      Kya chhe surksit dofa​@@sousonalishah1584

  • @lukmanmohan4572
    @lukmanmohan4572 2 หลายเดือนก่อน +154

    આવી આફતો આવે એટલે નેતાઓ માટે સિઝન આવી અત્યારે થાય તે થવા દો પછી પેકેટ મંજુર કરવામા આવશે અને નેતાઓ ના ખિસ્સા તિજોરી भरे જનતા નું જે થવું હોય તે થાય ચૂંટણી વખતે હિન્દુ મુસ્લિમ કરી વોટ લઈ જવાના પાંચ વર્ષ સુધી શાંત

    • @sousonalishah1584
      @sousonalishah1584 2 หลายเดือนก่อน

      Bangal jav

    • @NasimPatel-u7r
      @NasimPatel-u7r 2 หลายเดือนก่อน +1

      Ato Awuj Chogras Na Withayako Na Kharidwana Cha Aj Pakaj Ma Tamara Atlu Dan Karwu Pad Sa Koi Nata Ya Bhagwan Ni Moti Muri Banawi Apsa Aj Acha Saccha Din Nahi To Pachi Hindu Muslin Daga Mata Tatar Raho Sara Ram NAWMI NA SAGATHANO Awya Madada VHP BAJRAG DAL SAWRKAR NA SAWKO GODSA Na Sawko Rss Na RSS ATLA SU KHABAR CHA To Ato Madad Karaj Awya Khabar Katho

    • @jignabasarvaiya-yv6he
      @jignabasarvaiya-yv6he 2 หลายเดือนก่อน +2

      400 par

    • @yuyu-od8yy
      @yuyu-od8yy 2 หลายเดือนก่อน +1

      Tya na loko ne pan ej game chhe hindu muslim muddo

    • @sulochanapatil8493
      @sulochanapatil8493 หลายเดือนก่อน +1

      Sir public ma etali tak chhe aakhi aakhi government no takho palti nakhe Bangladesh to India Move thavu pade ... PAN AAPDE SANSKARI NADRI WADA AFTER BEFORE GARBA RAMTA AAVDE... TEMPLE DONETION KYA CHHE .. OR UNITEDWAY KYA CHHE .... BAKI TO BDA NI YADSHAKTI SARI J CHHE YAT KARO .....

  • @parmardilip3067
    @parmardilip3067 หลายเดือนก่อน +19

    बहुत समय बाद हिंदू मुस्लिम कर रहे हैं यह आपके समझ में आया बहुत अच्छी बात है

  • @manojdaxini255
    @manojdaxini255 2 หลายเดือนก่อน +76

    Mem.. તમે સરસ કામો કરી રહ્યા છો.. અને આ સરકાર ની પોલ ખોલી રહયા છો

  • @usmankangda1020
    @usmankangda1020 2 หลายเดือนก่อน +61

    જૂન ૨૪ ને કેટલો સમય થયો? પબ્લિક દરેક વખતે મુસીબત આવે છે ત્યારે આવું બોલે છે પછીતો વોટ તો અનપઢ ને જ આપે છે.

    • @BhargavShukla1981
      @BhargavShukla1981 หลายเดือนก่อน

      Janta na magaj ma evu fit karvama aave 6 ke.. tamari paase bijo koi option nathi..

  • @rihanshekh8596
    @rihanshekh8596 2 หลายเดือนก่อน +92

    यहां चिल्ला रहे हैं मगर जब चुनाव आएगा तो वोट वही देंगे 😊😊😊😊

    • @D39282wha
      @D39282wha 2 หลายเดือนก่อน

      બધા અંધભક્તો જ છે
      Serious levani jarur nathi

    • @yuyu-od8yy
      @yuyu-od8yy 2 หลายเดือนก่อน +3

      Right

    • @drketanlimbachiya784
      @drketanlimbachiya784 หลายเดือนก่อน

      જય સનાતન
      તમારી વાત સાચી છે.
      પણ હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે.
      " ભગવાન સૌનું ભલું કરે" સનાતન ધર્મના સિદ્ધાંત મુજબ જે કાર્ય કરે તેમને વોટ આપવાના.
      સરકારમાં આવ્યા પછી સનાતન ધર્મના સિદ્ધાંત મુજબ કાર્ય ના કરે તો તેમને સત્તા પરથી નીચે ઉતારી દેવાના.

    • @rajujoshi8649
      @rajujoshi8649 หลายเดือนก่อน +2

      Right

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 2 หลายเดือนก่อน +97

    સરસ હજુ કરો વિકાસ મજબૂત ભરોસોની સરકાર

    • @kkjoshi66
      @kkjoshi66 2 หลายเดือนก่อน

      આ તો ડબલ એન્જિન વાળી સરકાર.

    • @kingmotivational9104
      @kingmotivational9104 2 หลายเดือนก่อน +3

      Smart city chhe 😂

  • @bhagwanbhaiparmar5797
    @bhagwanbhaiparmar5797 2 หลายเดือนก่อน +51

    પ્રજા આને જ લાયક છે

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 2 หลายเดือนก่อน

      પ્રજા બેવકૂફ નથી.
      અમુક અંધ ભક્તો અને EVM થી જીતે છે

    • @farhan974
      @farhan974 หลายเดือนก่อน

      Agreed

  • @hasmukhsudani6846
    @hasmukhsudani6846 2 หลายเดือนก่อน +17

    જ્યાં સુધી એક જ પક્ષ અને મત આપશો ત્યાં સુધી આ જ વસ્તુ રહેવાની છે સહન કરવાની તાકાત રાખવી😊

    • @jimmisumoro3621
      @jimmisumoro3621 2 หลายเดือนก่อน

      Ek komi chmklu thse ane badhu bhulai jase😂😂😂😂😂😂😂😂😂

  • @rohanvasava2890
    @rohanvasava2890 2 หลายเดือนก่อน +27

    Tantra ni POL kholva badal aabhar Salute che Boss tamne

  • @HasimPatel-cw2rp
    @HasimPatel-cw2rp 2 หลายเดือนก่อน +6

    નિષ્પક્ષ અને નીડર પત્રકારિતા, સરકાર કોઈ ની પણ હોઈ પણ જે પ્રજા નાં પ્રશ્નો ઉઠાવે તે જ સાચો પત્રકાર નો ધર્મ..
    Keep doing Great Work .

  • @rajsinghraoo
    @rajsinghraoo 2 หลายเดือนก่อน +12

    चुनाव आते ही सब जिम्मेदार भूल जाएगा

  • @shrutishah9673
    @shrutishah9673 2 หลายเดือนก่อน +9

    આપણ ને જૂનું બહું જલ્દી ભૂલી જવાની બિમારી છે.

  • @Rajeshpatel-oj1cs
    @Rajeshpatel-oj1cs 2 หลายเดือนก่อน +33

    આતો કુદરત સરકારની વિકાસ બતાવે છે

  • @amishachauhan3007
    @amishachauhan3007 2 หลายเดือนก่อน +13

    Well done ! So many salute to you & your voice 100%👏

  • @shidanatha6357
    @shidanatha6357 2 หลายเดือนก่อน +54

    તોયે આવશે તો ઇજ... આતો કેવી લોકશાહી

    • @kalapitrivedi6966
      @kalapitrivedi6966 2 หลายเดือนก่อน +1

      ઈવીએમ

    • @mineshdedakiya3283
      @mineshdedakiya3283 2 หลายเดือนก่อน

      ​@@kalapitrivedi6966
      ૨૬ એપ્રિલ ૨૦૨૪ ના રોજ સુપ્રિમ કોર્ટે આપેલો ચુકાદો:
      ૧ ઈ.વી.એમ.અને વી.વી.પેટ ૧૦૦%
      સલામત છે.
      ૨ બેલેટ પેપર થી ચુંટણી નહીં થાય.
      સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા પછી ઈ.વી.એમ.પર શંકા કરવી કે નહીં એ દરેક
      વ્યક્તિની બુદ્ધિમત્તા અને એજયુકેશન પર આધાર રાખે છે.
      જો ભાજપ ઈ.વી.એમ.મા ગરબડ કરી શકતું હોત તો ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ની સીટ ૩૦૩ માંથી ઘટીને ૨૪૦ ન થાત.
      ( ગુગલ ની માહિતી મુજબ જવાબ આપ્યો છે.)

    • @harisinhparmar7857
      @harisinhparmar7857 หลายเดือนก่อน +1

      કપટશાહી

  • @thegardenrestaurant5020
    @thegardenrestaurant5020 2 หลายเดือนก่อน +52

    સેજલ ભાઈ જય પરશુરામ આપે જે રિતે કોર્પોરેશન ની વસાવેલી બોટો નું કૌભાંડ બહાર પાડ્યા પછી વડોદરા વાસી જરૂર સમજશે કે હકીકત શુ છે

  • @BharatBhai-ge4bg
    @BharatBhai-ge4bg 2 หลายเดือนก่อน +7

    Swejal ભાઇ એકદમ રાઈટ બોલી રહ્યા છે

  • @parulshah6951
    @parulshah6951 2 หลายเดือนก่อน +11

    Super se upar. Vat Kari... Bhai ne salute..

  • @ibrahimrangrej5146
    @ibrahimrangrej5146 2 หลายเดือนก่อน +7

    Pyare Hindu Bhai Jago please 🙏 Hindu Muslim Ekta zinda bad

  • @jadejaabhirajsinh5155
    @jadejaabhirajsinh5155 2 หลายเดือนก่อน +7

    આ પબ્લિક છે બધુ ભૂલી જાસે eletion આવસે ને એટલે બીજેપી વોટ આપશે

  • @jagrutidesai1955
    @jagrutidesai1955 2 หลายเดือนก่อน +3

    Thanks for your zeal Swejal Vyas .💚

  • @RasungVaghela
    @RasungVaghela 2 หลายเดือนก่อน +17

    થાળી વગાડો પાણી પણ જતું રેશે ખાટી લો હવે 😂😂😂😂😂

  • @bimalraval2889
    @bimalraval2889 2 หลายเดือนก่อน +25

    Wah Vyas ji Bravo Tamara jeva Loko Ni jarur Che

  • @acadivasi8894
    @acadivasi8894 2 หลายเดือนก่อน +18

    આવનારા વર્ષ મા હજુ વધુ flood આવશે. સાચવજો

  • @aneestinwala4633
    @aneestinwala4633 2 หลายเดือนก่อน +2

    Salute to u bro for speaking truth. Keep it up bhai

  • @hanifvhora6075
    @hanifvhora6075 หลายเดือนก่อน +1

    Good reporting & well said...vyas saheb...congratulations......Thank you.

  • @rathwamiteshkumar
    @rathwamiteshkumar 2 หลายเดือนก่อน +9

    156 બહુમત આપેલા યાદ છે ને....

  • @Asif_Editz___
    @Asif_Editz___ หลายเดือนก่อน +1

    Sachi vaat kidhi bhai e 👍👍

  • @dixitfact118
    @dixitfact118 2 หลายเดือนก่อน +23

    Potana bungalow dubi jay 6 toy bjp joye 6 loko ne

  • @Ramdassadhu12579
    @Ramdassadhu12579 2 หลายเดือนก่อน +11

    ભાઈ. જનતા એ. લાયક જ છે એટલ. તો ભાજપ ને મત આપે છે હજી પણ આ લોકો નહીં સુધરવા ના

  • @sorajahid1402
    @sorajahid1402 2 หลายเดือนก่อน +7

    Neta Loko ni bache Badhi sagvad hova chta nathi jata ne aap Aavi paristhiti ma pan
    Kaam Karo Cho salam che Tamara kaam ne Sejal Bhai
    Ane my favourite Patrkar
    Devanshi mam

  • @newjourneyliveslove7751
    @newjourneyliveslove7751 2 หลายเดือนก่อน +2

    આ ભાઈ ની વાત સાંભળી ખુબ સાચી વાત

  • @MOHANJANGID-or8vj
    @MOHANJANGID-or8vj 2 หลายเดือนก่อน +22

    सिस्टम से सवाल करो तो देश द्रोही बोलेंगे यही लोग जिनके घर मे पानी भरा है. ...कुछ अंध भक्त तो ऐसे है जो पानी मे खड़े है फिर भी बोलते है पानी नहीं है हमारे यहाँ 😁

  • @narsithakornarsithakor
    @narsithakornarsithakor 2 หลายเดือนก่อน +4

    ખુબ સરસ.‌ભાઈ

  • @Cric_vie
    @Cric_vie 2 หลายเดือนก่อน +54

    દરેક જગ્યા એ જ્યા પણ જોવ છું ત્યા લોકો ભાજપ સરકાર નો વિરોધ કરે છે તો બધી જગ્યા એ ભાજપ ચૂંટાય ને આવે છે કઈ રીતે ??

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 2 หลายเดือนก่อน +12

      ઇવીએમ છે ને.. અને અંધભકતો બાકી દારૂ, ચીકન અને પૈસા.....👈

    • @setuk29
      @setuk29 2 หลายเดือนก่อน

      EVM ne dosh devanu bandh kro.. Jya jaao tya BJP, Modi kaka, Aapda Gujarat nu Gaurav nd Sanatan aa shabdo wda madi j jase.. And aaj loko vote aapi aapi ne jeetade che nd kasuk thay tyare rade nd fari vote aapvano mauko made tyare fari bhool kari bese che. ​@@dhirensolanki9268

    • @ranabhailavadia5319
      @ranabhailavadia5319 2 หลายเดือนก่อน +9

      ભામણ વાણિયા પટલા બધા રોવા નું નાટક કરે ,મત બીજેપી ને😂😂😂😂

    • @jemabhaichauhan9497
      @jemabhaichauhan9497 2 หลายเดือนก่อน +9

      દારૂ, ભજીયા, ગાંઠીયા, 500 ની નોટ

    • @Hlpl-rp5ir
      @Hlpl-rp5ir 2 หลายเดือนก่อน

      UP Rajasthan Maharashtra badha ma seat ochhi thai apna gujarati murkha chhe ke Modi jeva halkat mate Ganda thya chhe

  • @rasheshshah8044
    @rasheshshah8044 2 หลายเดือนก่อน +4

    SWEJALBHAI I AGREE.BAHU SACCHI VAAT.AANO KOE UKEL NATHI AAVUJ CHALYA KARSE.ALL ARE SAME.

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 2 หลายเดือนก่อน +4

    સરકાર ફેઈલર હોય તો તેને આવતી ચુટણીમા બતાવી દેવુ જોઈએ

  • @balkrishnachauhan7524
    @balkrishnachauhan7524 2 หลายเดือนก่อน +41

    હજી કહો...ધર્મને બચાવવા માટે અમે ભાજપને જ મત આપીશું.

    • @BMWHP
      @BMWHP 2 หลายเดือนก่อน +2

      Apvo j pade nahi to Bangladesh na Hindu jeva haal karse.

    • @chandrakantpatel5459
      @chandrakantpatel5459 2 หลายเดือนก่อน +4

      ​@@BMWHPહજુ પણ ગોબર ભગતી...

    • @BMWHP
      @BMWHP 2 หลายเดือนก่อน

      @@chandrakantpatel5459 chamacha banvana pariname Afghanistan, Pakistan, Bangladesh mathi namo nishan khatam thai gaya, bhagat banvathi je chhe te taki rahese.

    • @kasifsaiyed9593
      @kasifsaiyed9593 2 หลายเดือนก่อน +1

      Bhai have to lage educated Loko uneducated thava lagiya che 😂

    • @BMWHP
      @BMWHP 2 หลายเดือนก่อน

      @@kasifsaiyed9593 bhai tame kyare koi Muslim sanstha dwara blood camp yojato joyo?

  • @thakor.k1487
    @thakor.k1487 2 หลายเดือนก่อน +4

    આ તો ભાજપ નો વિકાસ છે અ છે દીન આ ગયે

  • @AbdulGani-vj7gi
    @AbdulGani-vj7gi 2 หลายเดือนก่อน +1

    Salaam or Dhanyvad Didi.❤❤❤❤❤

  • @khalilshaikh2645
    @khalilshaikh2645 2 หลายเดือนก่อน +2

    Waha bhai 1 dam sachi vaat ...
    .....Hindu musalman karva ma akha jagat ni ma fadi nakhi

    • @Sage_soul-e5p
      @Sage_soul-e5p หลายเดือนก่อน

      E to taro popat kri ne gyo che 1400 vrs phela

  • @PravinSavani-v8q
    @PravinSavani-v8q 2 หลายเดือนก่อน +4

    Sachi vat chhe

  • @asifpathan768
    @asifpathan768 2 หลายเดือนก่อน +1

    Sujal bhai 100% tame sachu bolo cho
    Hame tamari sathe che

  • @dikenschristian
    @dikenschristian หลายเดือนก่อน

    જમાવટ ના પત્રકાર દેવાંશી બેન અને આખી ટીમ ને અભિનદન, આ ગોદી મીડિયા ના જમનામાં, આપ જેવા નીડર અને જનતાની વાત કરનારા પત્રકાર હજુ લડી રહ્યા છો માટે ખૂબ ખૂબ આભાર..

  • @abdulsharifshaikh
    @abdulsharifshaikh หลายเดือนก่อน +4

    People's are happy with BJP Hindu and Muslim fight formula

  • @daniskhan7063
    @daniskhan7063 หลายเดือนก่อน

    Jabardast Sejal Bhai orijnal Indian desbhakt rastrpremi selyut Bhai

  • @dinaurduniyakimaloomat-yus771
    @dinaurduniyakimaloomat-yus771 2 หลายเดือนก่อน +1

    जोरदार ❤

  • @ashwinshelat4020
    @ashwinshelat4020 หลายเดือนก่อน

    Good job boss.. Keep it up... We r with you...

  • @rameshpatel1397
    @rameshpatel1397 2 หลายเดือนก่อน +1

    સ્વેજલ vyas તમે સાચું કહો છો

  • @bindeshmakwana8631
    @bindeshmakwana8631 2 หลายเดือนก่อน

    Sachi vat che ...

  • @jayshreejoshi6166
    @jayshreejoshi6166 2 หลายเดือนก่อน +1

    Ha sachi vat bhai

  • @dineshchauhan4929
    @dineshchauhan4929 2 หลายเดือนก่อน +3

    હજી ચૂંટણી ઘણીવાર છે આ લોકો ભૂલી જશે

  • @vaidehidesai716
    @vaidehidesai716 2 หลายเดือนก่อน +7

    VMC is worst. I'm not from Vadodara. I'm here from 2011 and I have watched how VMC works. And the most important after this flood also the system will not change. They will not take lesson from this.

  • @farooqdudhwala5786
    @farooqdudhwala5786 หลายเดือนก่อน

    Great sir

  • @marhabamarhaba9138
    @marhabamarhaba9138 หลายเดือนก่อน

    Naman medam
    Aa bhai ni vat samjay Aena mate

  • @sulochanapatil8493
    @sulochanapatil8493 หลายเดือนก่อน +1

    Aapde to sanskari public Snehal vyas bhai Loko ne ungva do badhane BJP ne vot aapva do chhodo Bhadu shanti thi jlasa karo saheb

  • @pcvariasir
    @pcvariasir 2 หลายเดือนก่อน +2

    નાં ગમતું હોય તો.... બદલો..... એક માત્ર વિકલ્પ છે. આમાં વાંક આપણો પણ છે.... આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો...

  • @riyazsarvadi4758
    @riyazsarvadi4758 2 หลายเดือนก่อน +2

    Right brother 🙏

  • @mahavirbothra1620
    @mahavirbothra1620 หลายเดือนก่อน +2

    आएगा तो मोदी ही..😂साफ सफ़ाई 7 दिन में होते ही सब भूल जायेंगे

  • @sorajahid1402
    @sorajahid1402 2 หลายเดือนก่อน +2

    Good Sejal Bhai Aap na kaam ne Salam che

    • @King-lb1om
      @King-lb1om 2 หลายเดือนก่อน

      Congress nee Khatam Karavani Vadodara Saja Bhogvi Rahyu Che

  • @karishmakhadse3826
    @karishmakhadse3826 2 หลายเดือนก่อน +3

    Modiji busy hai Maharashtra election me

  • @panaodon.1shrethakortadvi964
    @panaodon.1shrethakortadvi964 2 หลายเดือนก่อน +1

    👍

  • @jalpeshshah9544
    @jalpeshshah9544 2 หลายเดือนก่อน

    Good work...keep it up....🙏

  • @subhashdamara8435
    @subhashdamara8435 2 หลายเดือนก่อน +1

    Right..❤

  • @lovecat3681
    @lovecat3681 2 หลายเดือนก่อน +7

    40 varas thi ek j Ane Aaj haal che....koi vikas nthi jese the wese h barso se ..aju vicharo k 1975 Vali badh aave to su thase ....past history juoo to badha ne khbar pde .......vikas na name 0000000

  • @bhaveshsolanki1134
    @bhaveshsolanki1134 2 หลายเดือนก่อน +5

    Have sahya jaher karse ane camision khase

  • @venividivici2575
    @venividivici2575 2 หลายเดือนก่อน +4

    Road bane pachi tute
    Bridge bane pachi tute
    Pachi pacha Nava banave
    Etle Vikas nirantar chalu j rahe
    Wah modiji wah 😂

  • @chhayacontractor1220
    @chhayacontractor1220 2 หลายเดือนก่อน

    Very true

  • @rajendrasinhparmar4604
    @rajendrasinhparmar4604 2 หลายเดือนก่อน +1

    VMC ને property tax આપવાનું બંધ કરો. કેમકે આટલો ટેક્સ આપ્યા પછી પણ છેલ્લા ઘણા વર્ષોથી કઈ જ બદલાતું નથી. Support # no property tax to VMC

  • @manharbenrajput5691
    @manharbenrajput5691 2 หลายเดือนก่อน

    U r a good journalist

  • @appugamit
    @appugamit 2 หลายเดือนก่อน +2

    HAJU VOTE AAPO BJP NE...156 nu parinam bhogvo have......

  • @yakubughratdar942
    @yakubughratdar942 2 หลายเดือนก่อน +15

    સો વાતની એક વાત, ગમે તે થાય પણ વોટ તો બસ ભાજપને જ આપીશું, જનતા પર દયા ખાવા ની જરૂર નથી, જનતા આજ લાયક છે,

    • @bhs_742
      @bhs_742 2 หลายเดือนก่อน +1

      સાવ સાચી વાત કીધી ભાઈ.
      આ પ્રજા નાગીની છે જ આ લાગ ની, આમ જ જદ્ધવા જોઈએ બધા...તો જ ખબર પડશે કે કોને વોટ અપાય અને વોટ આપ્યા પછી પ્રશ્ન પુછવો જોઈએ કે નહીં !

  • @brijeshshah7712
    @brijeshshah7712 2 หลายเดือนก่อน

    Bilkul sacchi vat

  • @ZarinaZakariya
    @ZarinaZakariya หลายเดือนก่อน

    જ્યારે ન્યાય સામે અન્યાય પરાજીત થાય ત્યારે આવી ઘટના વધુ જોશો કહેવત છે ભગવાન ના ત્યાં દેર છે અંધેર ક્યાંય નથી મનુષ્ય નું જીવન જીવતા શીખો દરેક મનુષ્ય પ્રતી પ્રેમ રાખશો તો ઉપર વાળો પરહ્મ કરશે

  • @ilyasshaikh5168
    @ilyasshaikh5168 2 หลายเดือนก่อน

    Good Job

  • @djsagarmajigam3483
    @djsagarmajigam3483 หลายเดือนก่อน

    સાચી વાત છે ભાઈ

  • @chintanbariya5335
    @chintanbariya5335 2 หลายเดือนก่อน

    Ek dum bhai ❤exactly..aru first-time voting in baroda its manishaben vkl
    Tyar thi thi lay n ajj sudhi main koi jaat nu improvement baroda nu joie nahi bus eloko e akhe akhu baroda vmc e builders n api didhu

  • @FaizaankhanPathan
    @FaizaankhanPathan หลายเดือนก่อน +1

    Hindu Muslim....Hindu Muslim....Aney hindu Muslim....bss BJP ne Aana Siva Biju Kai Aavtu Hoy to Karene

  • @rahulagja5860
    @rahulagja5860 2 หลายเดือนก่อน

    Right 👍

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn หลายเดือนก่อน

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @sahistasahikh7924
    @sahistasahikh7924 หลายเดือนก่อน

    સલામ છે આ ભાઈ ને

  • @FaizaankhanPathan
    @FaizaankhanPathan หลายเดือนก่อน +1

    Shame Shame BJP Shame ,

  • @dr.jashubambhaniya3350
    @dr.jashubambhaniya3350 2 หลายเดือนก่อน

    જય પરશુરામ...

  • @saiyediftekharali2289
    @saiyediftekharali2289 2 หลายเดือนก่อน

    Bhai Salam jabardast spich

  • @MujjafarGouri
    @MujjafarGouri หลายเดือนก่อน +1

    Hindu muslim karva thi fakt raj karan ne faydo chhe des ne nahi jay hind❤

  • @SureshSuresh-fy5mt
    @SureshSuresh-fy5mt 2 หลายเดือนก่อน

    Good

  • @divyabhatt4308
    @divyabhatt4308 2 หลายเดือนก่อน

    Good job bro

  • @abdulhamidshaikh6467
    @abdulhamidshaikh6467 หลายเดือนก่อน

    Right

  • @dishabakori3694
    @dishabakori3694 2 หลายเดือนก่อน

    True

  • @ska3761
    @ska3761 2 หลายเดือนก่อน

    👍👍👍

  • @ZarinaZakariya
    @ZarinaZakariya หลายเดือนก่อน +1

    જ્યારે તકલીફ પડે ત્યારે બીજેપી વિરૂદ્ધ બોલવાનું જ્યારે ચુંટણી આવે ત્યારે ધર્મની રક્ષા ને વચ્ચે રાખી બીજેપી નેજ વોટ કરવાનો જ્યારે ધર્મનું રક્ષણ વાળું ભેજા માંથી ભૂસુ નહી નીકળે ત્યાર સુધી સુખી નહી થઈ શકાય ધર્મ તમારી રક્ષા કરે છે નકે તમે

  • @Blessedme1111
    @Blessedme1111 2 หลายเดือนก่อน

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @vijaytajvijayraj6061
    @vijaytajvijayraj6061 2 หลายเดือนก่อน

    💯💯💯

  • @jayeshdesai8888
    @jayeshdesai8888 2 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ આભાર બેન 👍🙏🙏

  • @shahsubhash3544
    @shahsubhash3544 หลายเดือนก่อน

    VAh Didi

  • @samirrathod7374
    @samirrathod7374 2 หลายเดือนก่อน

    🙏🙏🙏💯