નિંદા કરે તેનું જીવતર ઝેર છે લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.
...... કીર્તન........
સીતારામ સીતારામ બોલતા જાવ
પાપને ધક્કો મારતા જાવ
મંદિરે જાય એને રોજ લીલાલહેર છે
આંટાફેરા મારે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ
પાપને ધક્કો મારતા જાવ
પૂજા પાઠ કરે એને રોજ લીલા લહેર છે.
ઊંઘતા રહે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ
પાપને ધક્કો મારતા જાવ
પૂન્ય-દાન કરે એને રોજ લીલા લહેર છે
ભેગું કરે એનું જીવતર ઝેર છે.
સીતારામ સીતારામ બોલતા જાવ
પાપને ધક્કો મારતા જાવ
માળા કરે એને રોજ લીલા લહેર છે.
પ્રભુ ના ભજે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ
પાપને ધક્કો મારતા જાવ
ભજન કરે એને રોજ લીલા લહેર છે
નિંદા કરે એનું જીવતર ઝેર છે.
સીતારામ સીતારામ બોલતા જાવ
પાપને ધક્કો મારતા
કૃષ્ણ મંડળમાં રોજ લીલા લહેર છે
તાળી ના પાડે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ
પાપને ધક્કો મારતા જાવ
satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar#ram #hindu #hanuman #jaishreeram #god #ramtrucks #ramayana #hanumanji #jaishriram ##dharma #shreeram #rammandir #lordhanuman #ramayan #jaihanuman #hindustan #bharat #hindutva #sitaram #laxmi
રામ ભગવાન માટે :- rama
રામ, વિષ્ણુ નો સાતમો અવતાર, બ્રાહ્મણ, વૈષ્ણવ, દેવ, પુરોગામી, દશરથ, ભરત, અયોધ્યાસાકેત, જય શ્રી રામ, હરે રામ, ધનુષ, અને તીર, રામાયણ, રામ નવમી, વિવાહ પંચમી, દીપાવલી, દશેરા, અયોધ્યા, કોસલ, દશરથ, કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, શાંતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા, લવ, કુશ, રાજવંશ, રઘુવંશ, સૂર્યવંશ, દશાવતાર, પુરોગામી, પરશુરામ,
જય સિયારામ ખુબ સરસ કિતૅન ગાયુ 🎉
જય શ્રી કૃષ્ણ જય સિયારામ ખુબ ખુબ આભાર તમને અમારું ભજન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર પ્રણામ🙏🏻🙏🏻🙏🏻
સીતારામ સીતારામ ઝાઝાથી like સાથે. ❤❤...
ખુબ ખુબ જ સુંદર ભજન. ધન્યવાદ આવજો જય યોગેશ્વર.
જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ધરમશીભાઈ ખુબ ખુબ આભાર રોજ મારા ભજન લાઈક કરો છો અને સાંભળો છો ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય સીતારામ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌🎉
જય શ્રી કૃષ્ણ જય સીતારામ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
ખુબ સરસ કાજલબેન સરસ કીર્તન ગાયું જય શ્રી કૃષ્ણ🙏 ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના❤🎉👌👌👌👌 સાચી વાત છે પૂજાપાઠ કરે એને લીલા લેર છે પ્રભુ સદા તમને આવા કીર્તન ગાવાની શક્તિ આપે ભક્તિ આપે તંદુરસ્તી સારી આપે તેવી શુભકામના👍
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર વિલાસબેન🙏🏻🙏🏻
વાહ વાહ ખુબ ખુબ સરસ ગાયું કીર્તન જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏👌👌👌👌
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ કાજલબેન ખુબ સરસ 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏 કાજલબેન સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹🙏🌹
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ દીદી ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻
ખુબ સરસ ભજન ગાયું ખૂબ આગળ વધો ખૂબ ખૂબ પ્રગતિ કરો એવા શિલ્પાબેન ના હદયથી આશીર્વાદ સદા આવા જ ભજન ગાતા રહો સરસ્વતી સદાય માટે તમારી વસે એવી ભગવાન ને હ્દય થી પ્રાર્થના કરીએ છીએ શિલ્પાબેન ના જાજા થી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ આભાર શિલ્પાબેન તમને અમારુ કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ અમારા કૃષ્ણ મંડળ તરફથી તમને જાજા કરીને જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻
જય સિયારામ❤🙏🏻🙏🏻👍👌
જય શ્રી કૃષ્ણ જય સિયારામ🙏🏻🙏🏻
જય ભોળાનાથ
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻
જયઞુરૂદેવ
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻