15 દિવસ ની journey/15 divas ni journey/😲😮😧😑

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2022
  • મિત્રો પ્રેમ દેખાડો આ વિડીયો ને🥰
    may insta : _vijo_00?igshid...
    keep sport 😍🥰😘
    Copyright disclaimer under 107 of the copyright atc 1976 allowance is made for fair use for proposes such a criticism comment news reports teaching scholarships and research other fair use is a use permitted by copyright status that might Utherwise be infringing non profit educational and personal use tips the balance in fevor of fair use.....
    #betdwarka
    #okha
    #fishing
    #boat
    #virlvideo
    #સમુદ્રીલુટેરા
    #desiboy
    જય માતાજી
    જય મોગલમા

ความคิดเห็น • 385

  • @niravsankhat3978
    @niravsankhat3978 ปีที่แล้ว +11

    ખુબજ જોખમી કામગીરી છે તમારી સેલ્યુટ છે તમારા સાહસ ને દોસ્ત

  • @pradeepdesai6486
    @pradeepdesai6486 ปีที่แล้ว +13

    જીવના જોખમે દરીયો ખેડોછો હો ભાઈ સેલયુટ છે ભાઈ 👍💪

  • @pamakravi5112
    @pamakravi5112 ปีที่แล้ว +3

    1 number Bhai

  • @VijayThakor-kb5ih
    @VijayThakor-kb5ih ปีที่แล้ว +5

    Very nice super good video capture bro 👍

  • @vivekdabhithakorofficial9870
    @vivekdabhithakorofficial9870 ปีที่แล้ว +6

    મજા આવી ગઈ ભાઇ મસ્ત વિડીયો બનાવો છો 👍🏻👌😍

  • @devipujakdigitaldakla3441
    @devipujakdigitaldakla3441 ปีที่แล้ว +4

    જય માતાજી કેવટ ભાઈ ને
    તમે ખુબ સરસ વિડીયો બનાવયોછે ભાઈ

  • @Mamtarajuandfamily
    @Mamtarajuandfamily ปีที่แล้ว +3

    જીવન માં કોઈક વાર અંધારા ની પણ જરૂર છે, જેથી ખબર તો પડે કે આપડી જોડે કેટલા સાચા હીરા છે, બાકી કાચ ના ટુકડા તો તડકા માં પણ ચમકે છે.🙏🏿🙏🏿🙏🏿
    🌹જય શ્રી કૃષ્ણ🌹

  • @naimishdbhatt7922
    @naimishdbhatt7922 ปีที่แล้ว +37

    આમ તો દરિયામા બોટ માં મજા આવે પણ કાંઠો દેખાઈ ત્યાં સુધી,, કાંઠો દેખાતો બંધ થાય એટલે ફાટે 😜🤣

  • @gsstatus3141
    @gsstatus3141 ปีที่แล้ว +3

    Daroj nakh bhai maja avese 👍

  • @vanrajcreation8774
    @vanrajcreation8774 ปีที่แล้ว +7

    દ્રારકા નય ભાઈ દ્વારકા 🥀🙅🏻‍♂️🤦🏻‍♂️

  • @tankramesh5163
    @tankramesh5163 ปีที่แล้ว +16

    ખૂબ સરસ વિડીઓ.....જાન જોખમ મા મૂકી ને તમે તમારા માલીકો ને કમાવી આપો છો

  • @himatmanekmanek2346
    @himatmanekmanek2346 ปีที่แล้ว +6

    Dwarka thi જય દ્વારકાધીશ

  • @Kenil-299
    @Kenil-299 ปีที่แล้ว +1

    Video mast che

  • @user-fb8km7qs4s
    @user-fb8km7qs4s ปีที่แล้ว +2

    Jordar se bhai... ❤️👍🏻

  • @damagegamar2136
    @damagegamar2136 ปีที่แล้ว +36

    #અલગ્ લેવલ ની સફળતા મારા ભાઈ . 🙏.. ..

  • @a.k.kukadiya4620
    @a.k.kukadiya4620 ปีที่แล้ว +1

    Jordar se ho vidiyo

  • @shaileshthakor3639
    @shaileshthakor3639 ปีที่แล้ว +14

    રાત્રે કેટલા વાગે સુવૉ છો ભાઈ
    રાત્રે કેવુ હોયછે ત્યાં વીડિયોમાં જરૂર બતાવજો

  • @jitubhaisolanki6830
    @jitubhaisolanki6830 ปีที่แล้ว +8

    Jay Mataji.

  • @bhodusanjay1541
    @bhodusanjay1541 ปีที่แล้ว +1

    Jordar se Bhai vidio

  • @SalmanKhan-kn5ge
    @SalmanKhan-kn5ge ปีที่แล้ว +3

    Bhai wow nice work nice thing please next videos 👌👍😎 🙏 please next videos

  • @GauravDhandhukia
    @GauravDhandhukia ปีที่แล้ว +8

    રોટલા બહુ સુંદર બનાવ્યા છે 👌

  • @RajPatel-pc9fw
    @RajPatel-pc9fw ปีที่แล้ว +2

    Bov saras Samudri Lutera

  • @tjdigital9930
    @tjdigital9930 ปีที่แล้ว +1

    Maja avi gy
    Pan video ma bov var lagi gy bhai

  • @prakasheditz2554
    @prakasheditz2554 ปีที่แล้ว +1

    Wahhhhhhhhh jordar video ,👍

  • @bhadreshbstates1109
    @bhadreshbstates1109 ปีที่แล้ว +3

    Jordar kaka ni moj

  • @jay199298
    @jay199298 ปีที่แล้ว +10

    ભાઈ તમે બહુ સારા વિડિયો બનાવી શકો છો. સાચી દિશા અને માર્ગદર્શનની જરૂર છે.

  • @gujaratinidhamal6641
    @gujaratinidhamal6641 ปีที่แล้ว +7

    Last line chalo bhaiya thankyou....😄😄😘🥳🥳

  • @boss-pf6gk
    @boss-pf6gk ปีที่แล้ว +2

    Good bhai agarvadhta rahi ❤️❤️❤️

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 ปีที่แล้ว +1

    જય માતાજી સરશ જોરદાર વિડીયો બનાવ્યો છે

  • @DesiLoveStory55
    @DesiLoveStory55 ปีที่แล้ว +1

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @DoraaReactYoutuber
    @DoraaReactYoutuber ปีที่แล้ว +7

    Jay mataji dwarka to dil che bhai 🔥

  • @vickythakur6649
    @vickythakur6649 ปีที่แล้ว +1

    Mast video se bhai

  • @sanjayjethwaofficial3022
    @sanjayjethwaofficial3022 ปีที่แล้ว +1

    Wa Bhai su vlogs banvyo

  • @sunilzala1571
    @sunilzala1571 ปีที่แล้ว +2

    Bhai video sema banavo so tame

  • @maheshshiyal2209
    @maheshshiyal2209 ปีที่แล้ว +18

    15 દિવસ ની ટ્રીપ મા 2 થી 3 વીડિયો બનાવીને ને મૂકજો ભાઈ 🙏

  • @vickydo__07
    @vickydo__07 ปีที่แล้ว +7

    Jay mama Dev Bhai ne 🙏🙏

  • @gregland5534
    @gregland5534 ปีที่แล้ว +5

    Boat should modernize and safety is priority

  • @brotherschannel6119
    @brotherschannel6119 ปีที่แล้ว +1

    Maja aavi

  • @sanjayjethwaofficial3022
    @sanjayjethwaofficial3022 ปีที่แล้ว +2

    Good job 👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @jaylo_00_
    @jaylo_00_ ปีที่แล้ว +3

    Jordar viju bro❤❤❤

  • @jokeryt7955
    @jokeryt7955 ปีที่แล้ว +8

    Bhai khali sounds no lagadava vinanti 🙏
    Baki video to A1 che bhai ❤️
    Big support to RAVAL 👍

  • @aamimachhi7642
    @aamimachhi7642 ปีที่แล้ว +1

    ખૂબ સરસ વિડીઓ

  • @totgeming6838
    @totgeming6838 ปีที่แล้ว

    Alag leval ni moj dareyama

  • @mahendrathakor9956
    @mahendrathakor9956 ปีที่แล้ว +1

    Saras bhai jay harshidhy

  • @dolatbhaidamor4232
    @dolatbhaidamor4232 9 หลายเดือนก่อน +1

    રાત્રે હોડીની ગતિવિધિ શું હોય. છે રાત્રે ફિશીંગ ચાલુ હોય કે બંધ હોય ,ઊંઘવાનું વરા ફાટી હોય કે boat લઘણ Karine unghi જાવ પ્રશ્ન ઘણા હોય જવાબની અપેક્ષા છે

  • @rupeshsaran9390
    @rupeshsaran9390 ปีที่แล้ว +2

    Bhai music ni aad karo emj video muku. Mast che

  • @MR_VIP_93
    @MR_VIP_93 ปีที่แล้ว +3

    વાનમાં જાઈસ

  • @kishan0797
    @kishan0797 ปีที่แล้ว +3

    hu tamara badha video jovu chu

  • @sayedabbas6584
    @sayedabbas6584 ปีที่แล้ว +1

    Hi viyrvre good friend 😍

  • @-laljichauhan
    @-laljichauhan ปีที่แล้ว +4

    જય માતાજી

  • @bhavnajogadiya6555
    @bhavnajogadiya6555 ปีที่แล้ว +1

    Vahh pet mate kam karu pade Jay mataji bhai

  • @dharmeshvaja6552
    @dharmeshvaja6552 ปีที่แล้ว +3

    bhai khali music dhimu rakho baki bdhu mst chhe

  • @yogitadalvi3411
    @yogitadalvi3411 ปีที่แล้ว +1

    બાથરૂમ 👌👌👌

  • @Myvillagerasoi
    @Myvillagerasoi ปีที่แล้ว +2

    સરસ હો 👌👌

  • @prayangprajapati6638
    @prayangprajapati6638 ปีที่แล้ว +29

    સારો વિડિયો છે .
    પણ આવા બાથરૂમ માં પ્રેશર કેમનું આવે ?😅
    અને રાત્રે તો હાલત ખરાબ થઇ જાય ને ?😓😱

    • @sk_world295
      @sk_world295 9 หลายเดือนก่อน

      હાચું હો ભાઈ 😅

  • @Monster-qt5lc
    @Monster-qt5lc ปีที่แล้ว

    Bhaiaja avi ho video jova ni bav mast rite samjavta gya ho 😍

  • @black_dk_ff8604
    @black_dk_ff8604 ปีที่แล้ว +4

    Jay sosat matani jay

  • @ADaxiil1193
    @ADaxiil1193 ปีที่แล้ว +3

    Super brother 💕

  • @gw_ambross
    @gw_ambross ปีที่แล้ว +3

    જય માતાજી ભાઈ ને

  • @vickydo__07
    @vickydo__07 ปีที่แล้ว +1

    Supar Bhai jaan 🤞💯

  • @rabariamarat865
    @rabariamarat865 ปีที่แล้ว +12

    આતો પાપ કહેવાય

    • @machhimanav3679
      @machhimanav3679 ปีที่แล้ว +2

      પાપ નઈ બાપ નો ધંધો છે આતો ✌️👑🦁 proud to be sagar putr 😎

    • @mohammadnishararab2967
      @mohammadnishararab2967 ปีที่แล้ว

      આ પાપ ના કેહવાય ભાઈ આલોકો નો ઘર ચાલે છે એમના છોકરા ઓ નો પેટ ભરે છે તમારે તો બોલવું છે ઘરે બેઠા બેઠા પાપ અને પુનીય કરિય વગર ચાના મના બેસી રો

  • @kishan0797
    @kishan0797 ปีที่แล้ว +4

    bhai tame daily video muko

  • @ganeshhalpati4481
    @ganeshhalpati4481 ปีที่แล้ว

    Very nice video bro maja Ave ha Ava video banavta revo

  • @mr.factwala2657
    @mr.factwala2657 ปีที่แล้ว +2

    Nice 🤩❤️ Bro

  • @mukundparmar4750
    @mukundparmar4750 ปีที่แล้ว +1

    Majama bhai

  • @phiroja
    @phiroja ปีที่แล้ว +1

    BHAI KYAREK DARIA NI ANDAR NU PAN BATAVO MaJA SVSE

  • @dineshroshiya6562
    @dineshroshiya6562 ปีที่แล้ว +13

    ભાઈ તમારા વિડિઓ ની રહા જોતો તો 15 દિવસે એકવાર કાંઠે જાવ છો પણ વધારે વિડિઓ મુકો

  • @ktmjayeshgamerj84
    @ktmjayeshgamerj84 ปีที่แล้ว +1

    Vijay bhai jordar

  • @naransipariya1994
    @naransipariya1994 ปีที่แล้ว +7

    બાથરૂમ જોખમી છે હો😂😂😂
    બાકી બતાવ્યું ખરી

  • @kantibhaliya5781
    @kantibhaliya5781 ปีที่แล้ว +5

    Jay ram ji ki 🙏

  • @MrMaheshGJ32
    @MrMaheshGJ32 ปีที่แล้ว +21

    Very very nice vlog Vijay bhai 🥰

  • @MR_VIP_93
    @MR_VIP_93 ปีที่แล้ว

    સાગર ખેડુત છે અમી

  • @Mr..hero8980
    @Mr..hero8980 ปีที่แล้ว +1

    Captan jeck sparrow jesa look banao

  • @dipakbambhaniya3390
    @dipakbambhaniya3390 ปีที่แล้ว +1

    ઓજો કયો વાપરોસ

  • @pareshsiyar7814
    @pareshsiyar7814 ปีที่แล้ว +2

    Dava nakhava no video na batavai

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 ปีที่แล้ว +1

    વાહ વાહ ટંડેલ ભાઈઓ, તમે ભારત દેશ ની શાન છો. જય હિન્દ જય હિન્દ જય હિન્દ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ

  • @vibhutivideooficial1135
    @vibhutivideooficial1135 ปีที่แล้ว +1

    Super bro

  • @mustakahemad761
    @mustakahemad761 ปีที่แล้ว +188

    ભાઈ સંગીત ઘણોજ ઘોંઘાટવાળો છે મગજ ફાટી જાય છે વિડિઓ ઘણોજ સારો છે, સંગીત શાંત હોય તેવો મુકવા માટે ભલામણ છે🙏🙏

    • @a_to_z_994
      @a_to_z_994 ปีที่แล้ว +4

      100%

    • @N.PARMAR
      @N.PARMAR ปีที่แล้ว +9

      Dofa saru sangit jitvu hoy app ne paisa loda

    • @bharatvaghela3664
      @bharatvaghela3664 ปีที่แล้ว +3

      Me b ketliy var kidhu atle to hu unsubscribe thai gyo

    • @jayeshdesai1872
      @jayeshdesai1872 ปีที่แล้ว +1

      બેગ્રાઉન્ડ મ્યુઝિક માથું ફાડી નાખે એવું છે

    • @firoz8274
      @firoz8274 ปีที่แล้ว +1

      Ek dum right

  • @sandhiyaashvinkumar9142
    @sandhiyaashvinkumar9142 ปีที่แล้ว +3

    Bhai tame kya hata tmara video joy ne khusi male che bhai sakh joy ne ame London ma sakh gotiye che very nice 👌

  • @alfazjuneja1684
    @alfazjuneja1684 ปีที่แล้ว

    vaah mota vaah good

  • @kiritbagvadiya5786
    @kiritbagvadiya5786 9 หลายเดือนก่อน

    My favourite zinga

  • @sanjaygohil4581
    @sanjaygohil4581 ปีที่แล้ว +1

    Ha moj ha ha ha

  • @sweetusaiyed1199
    @sweetusaiyed1199 3 หลายเดือนก่อน

    Congratulations🎉🥳 bhai 1 view insah Allah aage or bhi Milone m view aate rahege🎉

  • @jaydeepgemingfreefiyr6794
    @jaydeepgemingfreefiyr6794 ปีที่แล้ว

    Ok

  • @jayvelnathconstuction1925
    @jayvelnathconstuction1925 ปีที่แล้ว +3

    ભાઈ વિડિયો આખો બનાવો સ્ટેપ બાય સ્ટેપ ,,,,ઓકે

  • @Desi_in_pardesh_
    @Desi_in_pardesh_ ปีที่แล้ว +3

    Amne hatu ke sak bhaji j dava vadu thai gayu se atyare pan aje joyu ke machi murghi mattan pan dava vada j aave se

  • @villagecookingadi771
    @villagecookingadi771 ปีที่แล้ว +10

    ક્યારનાય રાહ જોતા હતા તમારા વિડીયોની

  • @parmarafridiparmar2718
    @parmarafridiparmar2718 ปีที่แล้ว +2

    Ha moj ha bhai

  • @krishnaraval2684
    @krishnaraval2684 20 วันที่ผ่านมา

    હાલ તમો માછલાં જેવી રીતે પકડી રહયા છો બસ એજ રીતે આગળ જમાના માં તમો માછલાં બનશો અને જે હાલ જાલ માં ફસ્યા એ તમો ને પકડી લેશે હિસાબ પૂરો 😊

  • @ganeshhalpati4481
    @ganeshhalpati4481 ปีที่แล้ว

    Amne pan avanu man thay jay evi maja Ave 👌👌👌👌👌👌👌👌👌

  • @chetansolankivlogsofficial
    @chetansolankivlogsofficial ปีที่แล้ว +1

    Super 💖 bhai 🤣

  • @NT_LOVE
    @NT_LOVE ปีที่แล้ว +1

    સુપર ભાઈ

  • @vickydo__07
    @vickydo__07 ปีที่แล้ว +1

    Ha havaj Ha

  • @parmarpurvrajsinh7957
    @parmarpurvrajsinh7957 ปีที่แล้ว +3

    Thank you bhai mari farmaish Puri kayri ho bhai

  • @sadikshomar9055
    @sadikshomar9055 ปีที่แล้ว +1

    What 👍👍

  • @vaghelanikulsinhp25
    @vaghelanikulsinhp25 ปีที่แล้ว +1

    1 kilo jinga jove se kuriyar karso

  • @ravivyas6158
    @ravivyas6158 ปีที่แล้ว +2

    Nice

  • @rider_kd
    @rider_kd ปีที่แล้ว +2

    Nice 👍

  • @naimishrathod2070
    @naimishrathod2070 ปีที่แล้ว +5

    Bhai baraf ne kevi rite 15 divas sudhi rakho

  • @black_dk_ff8604
    @black_dk_ff8604 ปีที่แล้ว +2

    Vijay bhai