weather update about deep dipression, heavy rain possible in this district today

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • Heavy rain update #aagahi #weatherupdate #rain #moonsoon

ความคิดเห็น • 44

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 16 วันที่ผ่านมา +8

    સપ્ટેમ્બર બે સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @jagtapdeepak5011
    @jagtapdeepak5011 15 วันที่ผ่านมา +3

    ગુજરાત માં મોદી ઐ રોડ શો કરવાં જોઈએ

  • @jayendrasinhchauhan4449
    @jayendrasinhchauhan4449 15 วันที่ผ่านมา +1

    Bhavangar ma bov ocho varsad chhe

  • @rajubhajadeja180
    @rajubhajadeja180 15 วันที่ผ่านมา +1

    કાલે રાત્રે કચ્છના મુન્દ્રા તાલુકામાં 100 120 ની ઝડપે પવન ફૂંકાયો પાંચ કલાક સુધી

  • @zalanarendrasinh803
    @zalanarendrasinh803 16 วันที่ผ่านมา +2

    આ સિસ્ટમ એ બધા સવરૂપ દેખાડી દીધા 😂

  • @manisahir245
    @manisahir245 15 วันที่ผ่านมา

    Dwarka aju 35inch thi vadhu varsad che ane pavan 100ni zadap thi vadhu hase ocho ny

  • @rajubhajadeja180
    @rajubhajadeja180 15 วันที่ผ่านมา

    ઘણી જગ્યાએ બહુ નુકસાન થયું છે કચ્છમાં

  • @upendrapatel5185
    @upendrapatel5185 16 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ આભાર ભાવેશભાઈઆવનારી નવી સિસ્ટમ વિશે માહિતી આપવા વિનંતીતે ક્યારે આવશે ગુજરાત ઉપર આવશે કે નહીં તે વિશે માહિતી આપો તમારા વીડિયોમાં અમે એની રાહ જોઈ રહ્યા છીએતાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા ઉપેન્દ્ર પટેલ

  • @khimanivipul5614
    @khimanivipul5614 16 วันที่ผ่านมา +2

    ભાવનગર તાલુકો શિહોર વરસાદ સારો નથી ઝરમર વરસાદ છે

  • @JadejaHarpalsinh-ko5xn
    @JadejaHarpalsinh-ko5xn 16 วันที่ผ่านมา +2

    Kale rat na 12 vagy abdasha ma tej gati a Pavan fukayo hato ne jordar varshad padyo hato biparjoy ni yaad aapavi hati

    • @Rabari_visu
      @Rabari_visu 16 วันที่ผ่านมา

      Sachi vat che

  • @kumbhanikhimjibhai5132
    @kumbhanikhimjibhai5132 16 วันที่ผ่านมา

    Jay dwarkadhish vadhsiyabhai

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 16 วันที่ผ่านมา

    આભાર

  • @BharatRajput-ru1gu
    @BharatRajput-ru1gu 16 วันที่ผ่านมา

    Jay Mataji bhavik Bhai

  • @gautamgohel2097
    @gautamgohel2097 16 วันที่ผ่านมา +1

    Namaskar sar

  • @nanjibhaikanzariya8268
    @nanjibhaikanzariya8268 16 วันที่ผ่านมา

    જામનગર જિલ્લા નાં ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં અમારે વરસાદ અતી ભારે પડે છે

  • @himmatpalsana8807
    @himmatpalsana8807 16 วันที่ผ่านมา +1

    બાબરા તાલુકામાં સિસ્ટમ નો સારો વરસાદ પડી ગયા ડેમ ઓવરફ્લો થયા શે. હવે વરસાદ ની શક્યતા છે, સર

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 15 วันที่ผ่านมา

    વાવાઝોડું આવશે ભાવનગર જિલ્લામાં

  • @Karan_K7t
    @Karan_K7t 16 วันที่ผ่านมา

    Bhavik sir uve viram mde to saru 4 divas thyal ite nthi varsaad break marto nthi 😢

  • @user-ig4ce9cq6h
    @user-ig4ce9cq6h 16 วันที่ผ่านมา

    ચોમાસુ ક્યારે વિદાય લેશે .

  • @SahadevMeniya
    @SahadevMeniya 15 วันที่ผ่านมา

    વાવાઝોડુ બને તો પાસુ તો નહિ વળે ને ભાવિક ભાઈ

  • @Raru-t1m
    @Raru-t1m 16 วันที่ผ่านมา

    અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં મીડીયમ વરસાદ છે સારો વરસાદ નથી

  • @DineshHaran-ej8zm
    @DineshHaran-ej8zm 16 วันที่ผ่านมา

    Gir ghadana talukama varsad Nathi Kali japata se varsad Nathi

  • @user-fc6ju9zt9n
    @user-fc6ju9zt9n 16 วันที่ผ่านมา

    અમદાવાદ માં વરસાદ પડે છે

  • @sagarjiya659
    @sagarjiya659 16 วันที่ผ่านมา

    Jamnagar city ma last 2 day ma 25+ inch karta vadhre varsad Che
    Hji chalu che

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 16 วันที่ผ่านมา

    અમારે તો રાયત્રેકાલે ધોધમાર વરસાદ હતો ભાઇ🌧

  • @Solanki.31
    @Solanki.31 16 วันที่ผ่านมา +1

    Banasknthma bhre.pavna.kyre band.thse😢.bhvik bhai

  • @vishalvkhambhadiya1232
    @vishalvkhambhadiya1232 16 วันที่ผ่านมา

    ઢસા બાજુ પવન ખુબ જ છે
    પવન ક્યારે ધિમો થશે?

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 16 วันที่ผ่านมา

    સપ્ટેમ્બર 12 થી 16 માં સૌરાષ્ટ્રમાં હળવો હળવો થી મધ્યમ વરસાદ થશે જય રામદેવજી કેશોદ

    • @mitajwaliya4793
      @mitajwaliya4793 15 วันที่ผ่านมา

      Bhavnagar ma Kem aa varse varsad padto nathi aakhu Gujarat tanay gyu to pn 😢

  • @DineshHaran-ej8zm
    @DineshHaran-ej8zm 16 วันที่ผ่านมา

    Gir ghadama Saro varsad Nathi

  • @VadhaBhai-x8p
    @VadhaBhai-x8p 16 วันที่ผ่านมา

    અમરેલી જીલ્લા ના સાવરકુડલા માં નથી ભાઈ

  • @BhaveshPatel-me1gc
    @BhaveshPatel-me1gc 16 วันที่ผ่านมา +1

    Madhya gujarat ni update km na api

  • @user-sg7uo4fc4i
    @user-sg7uo4fc4i 16 วันที่ผ่านมา

    Gir somanth jar mar varasad se

  • @VashramVaid-fi3hf
    @VashramVaid-fi3hf 16 วันที่ผ่านมา

    आभार ❤❤❤

  • @user-yw1dv1vu4u
    @user-yw1dv1vu4u 16 วันที่ผ่านมา

    Pastim savrast ma rit sar na bhukka kadhiya Pavan sathe

  • @Vijaykhimaniya5999
    @Vijaykhimaniya5999 16 วันที่ผ่านมา

    😂😂😂😂😂😂😂😂😂😂