KALAME MOWLA || ISMAILI WAEZ || MOWLA SAAMBHADE CHHE || GOD LISTENS ||| HE IS LISTENING ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024
  • એક મૂરિદ યાને કે રૂહાની બાળક, અને એના મુરશિદ યાને કે રૂહાની બાપ વચ્ચેના જે આંન્તરિક અને આત્મિક રૂહાની પવિત્ર સમબંધો, જો કે એ તો હંમેશા ગુપ્ત જ હોય છે.એ ક્યારેય પ્રકાશ માં નથી આવતા.કેમ કે એ તો રૂહ ના જગત ની એક છુપી વાત હોય છે.પણ ક્યારેક બાય ચાન્સ એવું બને કે આવા સંબંધો ની એક કિરણ સ્લીપ થઈ ને અનાયાસે પ્રકાશ માં આવી જાય, અને ત્યારે એ કિરણ ફક્ત જાણી લેવા જેવી જ નહિ પણ એ માણી લેવા જેવી પણ હોય છે.
    The inner and spiritual sacred relationship between a murid or spiritual child, and his murid or spiritual father, though always secret, never comes to light, because it is a hidden part of the spirit world. But sometimes by chance it happens that a ray of such relationships slips and comes to light spontaneously, and then that ray is not only to be known but also to be enjoyed.

ความคิดเห็น • 4

  • @NazmaDodhia
    @NazmaDodhia หลายเดือนก่อน

    Very nice waez 👍

  • @amanpunjani6037
    @amanpunjani6037 หลายเดือนก่อน +1

    Ya ali madad ❤

  • @shameemtharani7075
    @shameemtharani7075 2 หลายเดือนก่อน +2

    Very faithful waez .must listen. 🙏

  • @MeruNayani
    @MeruNayani 2 หลายเดือนก่อน +1

    બહુજ સરસ મુરશીદ અને મુરીદ ની wachanbaddhta ને બહુજ સરસ રીતે પેશ કરેલ છે